♦️🔶🔷✅⭕️💠♦️🔶🔷✅⭕️
*🔰ઈતિહાસમાં ૧૨ ડિસેમ્બરનો દિવસ*
🔶🔷♦️✅⭕️🔷🔶♦️✅⭕️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*📡ટ્રાન્સએટ્લાન્ટિક રેડિયો સિગ્નલ📡*
રેડિયો સંદેશા વ્યવહારના શોધક ગુલિલિયો માર્કોનીએ 1901 ની 12 ડિસેમ્બરે શક્તિશાળી રેડિયો સિગ્નલ આયર્લેન્ડથી કેનેડા સુધી પહોંચાડ્યું હતું . જોકે આ પહેલા જગદીશચંદ્ર બોઝે તેનો સફળ પ્રયોગ કર્યો હતો .
*⏳⌛️દિલ્હી રાજધાની બની⌛️⌛️*
વર્ષ 1911 ની 12 ડિસેમ્બરે અંગ્રેજોએ ભારતની રાજધાની તરીકે દિલ્હીની જાહેરાત કરી હતી . ત્યાર સુધી અંગ્રેજોએ કલકત્તાથી ભારતનો વહીવટ કર્યો હતો . દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત ઇંગ્લેન્ડમાં કરાઈ હતી .
*🛢🛢દેવ્યાની ખોબ્રાગડેનો વિવાદ🛢*
વર્ષ 2013 ની 12 ડિસેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય ડેપ્યૂટી કોન્સલ જનરલ દેવ્યાની ખોબ્રાગડેની વિઝા છેતરપિંડી સહિતના ગુનામાં ધરપકડ કરાઈ હતી . આ ઘટનાથી ભારત - અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ ઊભો થયો હતો .
*💡રજનીકાંતનો જન્મ દિવસ💡*
બોલીવૂડ અને દક્ષિણની ફિલ્મોના સુપર હીરો રજનીકાંતનો જન્મ વર્ષ 1950 ની 12 મી ડિસેમ્બરે થયો હતો . પોલીસ કોન્સ્ટેબલ પિતાને ત્યાં જન્મેલા રજનીકાંત નાનપણથી જ આધ્યાત્મિક નાટકોમાં એક્ટિંગ શીખ્યા હતા .
⛳️' ધ બોસ' રજનીકાંતનો જન્મ વર્ષ ૧૯૪૯માં આજના દિવસે બેંગલોરમાં થયો હતો . તેમનું મૂળ નામ શિવાજી રાવ ગાયકવાડ છે. વર્ષ ૨૦૦૭માં તેઓ એક ફિલ્મ માટે સૌથી વધુ ચાર્જ લેનારા બીજા જેકી ચેન બાદ એશિયાના બીજા નંબરના એક્ટર હતા .
*🏏🏏⚾️⚾️યુવરાજ સિંહ🏏⚾️*
ઇન્ડિયન ક્રિકેટર યુવરાજનો જન્મ વર્ષ 1981 ની 12 મી ડિસેમ્બરે થયો હતો . 2011 ના વર્લ્ડ કપની ઇનિંગ્સ અને ટી - 20 વર્લ્ડ કપમાં છ છગ્ગા આજે પણ લોકોને યાદ છે.
*⛳️વર્ષ ૨૦૧૧ના વર્લ્ડ કપ વિજયમાં સિંહ ફાળો આપનારા આ ઓલ રાઉન્ડરનો જન્મ વર્ષ ૧૯૮૧માં આજના દિવસે થયો હતો . ૨૦૧૧માં જ કેન્સર સામે લડીને પાછા ફરેલા યુવરાજને ૨૦૧૨માં અર્જુન એવોર્ડ અને વર્ષ ૨૦૧૪માં પદ્મશ્રી અપાયો હતો .*
*💎💎ઈતિહાસમાં ૧૩ ડિસેમ્બરનો દિવસ🔖*
*⚗⚗સંસદ પર ત્રાસવાદી હુમલો⚗⚗*
વર્ષ 2001 ની 13 મી ડિસેમ્બરે ભારતની સંસદ પર ત્રાસવાદીઓએ ફિદાઇન હુમલો કર્યો હતો . સુરક્ષા દળોએ પાંચેય ત્રાસવાદીઓને ઢાળી દીધા હતા . આઠ સુરક્ષા કર્મીઓ અને એક માળી પણ શહીદ થયા હતા .
*⛓⛓સદ્દામ જીવતો ઝડપાયો⛓⛓*
બગદાદમાંથી નાસી ગયેલા સદ્દામ હુસેનને અમેરિકી દળોએ વર્ષ 2003 ની 13 મી ડિસેમ્બરે પકડી લીધો હતો . 1982 માં 148 શિયા મુસ્લિમોની કત્લેઆમ બદલ ખટલો ચલાવી ડિસેમ્બર 2006 માં તેને ફાંસી અપાઈ હતી .
*⛳️૧૬૪૨:ન્યૂઝિલેન્ડની ખોજ ડચ નાવિક અબેલ ટામસેને ન્યૂઝિલેન્ડની ખોજ કરી.*

No comments:
Post a Comment