Sunday, December 8, 2019

8 Dec

✅♦️⭕️💠🎯✅⭕️💠🎯✅♦️
*🔆🔆૮ ડિસેમ્બરનો ઈતિહાસ🔆*
✅♦️⭕️💠🎯✅🔰✅♻️✅♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

‼️૧૮૭૫:તેજ બહાદુર સપ્રુનો જન્મ મહાન ઉદારવાદી નેતા તેજ બહાદુર સપ્રુનો અલીગઢમાં જન્મ. 

‼️૧૯૩૬:નિકારાગુઆના રાષ્ટ્રપતિ અનાસ્તાસિયો સોમોજા નિકારાગુઆના રાષ્ટ્રપતિ ચૂંટાયા.

*‼️ ૧૯૪૧:જાપાન સાથે યુદ્ધ અમેરિકા અને બ્રિટને જાપાન સાથે યુદ્ધની જાહેરાત કરી.*

*‼️૧૯૪૯:ચીનની રાજધાની ચીનના રાષ્ટ્રવાદીઓએ ફારમોસા(તાઈવાન)ને પોતાની રાજધાની બનાવી.*

‼️ ૧૯૬૬:અંતરિક્ષમાં પરમાણુ હથિયારઅમેરિકા અને સોવિયત સંઘ સહિત ૨૮ દેશોએ અંતરિક્ષમાં પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવા સમજુતી કરી.

*🔆અમેરિકાનો વિશ્વયુદ્ધમાં પ્રવેશ🔆*

જાપાનના લશ્કરે અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કરતાં બીજા વિશ્વયુદ્ધમાં તટસ્થ રહેલાં અમેરિકાએ 8 ડિસેમ્બર , 1941 ના રોજ યુદ્ધમાં ઝૂકાવ્યુ હતું . અમેરિકાએ જાપાન પર ફેંકેલા અણુ બોમ્બોનો વિનાશ હજુ ભૂલાયો નથી .

*🚩🚩સોવિયેત સંઘનું સત્તાવાર પતન🚩*

વિશ્વની બીજી મહાસત્તા ગણાતા સોવિયેત સંઘનું સત્તાવાર પતન વર્ષ 1991 માં 8 મી ડિસેમ્બરે થયુ હતું . રશિયા , બેલારૂસ અને યુક્રેઈનના નેતાઓ સોવિયેત સંઘને વિખેરી નાખવાના કરાર આ દિવસે કર્યા હતા .

*🔻સૌરઊર્જા સંચાલિત સ્પેસક્રાફ્ટ🔻*

જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ સૌ પ્રથમ સૌરઉર્જા સંચાલિત સ્પેસક્રાફ્ટ IKAROS 21 મે , 2010 ના રોજ છોડ્યું હતું . આ યાન 8 મી ડિસેમ્બરે શુક્રની અત્યંત નજીક 80 , 800 કિમીથી પસાર થયુ હતું .

*🔰🔰ઈતિહાસમાં 9 ડિસેમ્બર🔰🔰*

*🇮🇳🇮🇳🇮🇳♦️ભારતમાં બંધારણ માટે એસેમ્બ્લી♦️🇮🇳🇮🇳🇮🇳*

આઝાદી પૂર્વે ભારતીયોને પોતાનું બંધારણ ઘડવાની તક આપતાં કન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીની 9 ડિસેમ્બર 1946 ના રોજ રચના થઈ હતી . આ એસેમ્બલીમાં કોંગ્રેસના 208 અને મુસ્લિમ લીગના 73 સભ્યો ચંૂટાયા હતા .

*🚩🚩મહાન ઈંગ્લિશ કવિ મિલ્ટન🔻🔻*

અંગ્રેજી સાહિત્યના મહાનતમ કવિમાં સ્થાન પામતા જ્હોન મિલ્ટનનો જન્મ વર્ષ 1608 માં 9 ડિસેમ્બરે લંડનમાં થયો હતો . તેમના પેરેડાઈઝ લોસ્ટ મહાકાવ્યમાં સેતાનનું પાત્ર હજુ આજે પણ ખૂબ વંચાય અને વખણાય છે.

*📌🚩📌મહર્ષિ કર્વે🔻🔰🔰🔰*

SNDT તરીકે ઓળખાતી દેશની પ્રથમ મહિલા યુનિ .ની સ્થાપના ડૉ . ઢોંડુ કેશવ કર્વેએ પૂણેમાં કરી હતી . મહિલા શિક્ષણમાં અપૂર્વ યોગદાન માટે ભારતરત્નથી સન્માનિત આ વિભૂતિનો જન્મ આજના દિવસે ૧૮૫૮માં થયો હતો .

🔰♦️♦️♦️1916માં મહર્ષિ કર્વે અને સર વિઠ્ઠલદાસ ઠાકરશીના સંયુક્ત પ્રયાસથી ભારતીય મહિલા વિદ્યાપીઠ – એસ.એન.ડી.ટી. (શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી યુનિવર્સિટી) – કર્વે યુનિ.ને નામે પ્રસિદ્ધ છે. તે યુનિવર્સિટીની સાથે સ્ત્રીના અલગ ઉચ્ચશિક્ષણ અર્થે પોતાની સંસ્થાને સંલગ્ન કરી. આ સંસ્થા શ્રી લાલશંકર ઉમિયાશંકર કોલેજ ફોર વિમેન – એસ.એલ.યુ.કોલેજ ફોર વિમેન – 1921-’22 આજે પ્રીતમનગર અમદાવાદમાં કાર્યરત છે.

*💢💢બર્લિનની દીવાલનું પતન✏️✏️*

પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ઈચ્છતા નાગરિકોએ તેનું વિભાજન કરતી બર્લિનની દીવાલ તોડવાની શરૂઆત આજના દિવસે ૧૯૮૯માં કરી હતી . ત્યાર બાદ પૂર્વ જર્મનીમાંથી સામ્યવાદી શાસનની પણ નાબૂદી થઈ હતી .

*✏️✏️ગેરી કાસ્પારોવનો વર્લ્ડ રેકોર્ડ👍👍*

ચેસની રમતમાં ગ્રાન્ડ માસ્ટર તરીકે ઓળખાતાં રશિયન ખેલાડી ગેરી કિમોવિચ કાસ્પારોવે ૨૨ વર્ષની ઉંમરે આજના દિવસે ૧૯૮૫માં સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો .

*‼‼️‼️️હરગોવિંદ ખુરાના🚩🚩*

ભારતીય મૂળના અમેરિકન બાયોકેમિસ્ટ હરગોવિંગ ખુરાનાએ વર્ષ ૨૦૧૧માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમને માર્શલ ડબ્લ્યૂ . નિરેનબર્ગ અને રોબર્ટ ડબ્લ્યૂ . હોલી સાથે વર્ષ ૧૯૬૮નું મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું .

*💢૧૮૨૫:રામતુલા રામનો જન્મ ૧૮૫૭ના સૈનિક વિદ્રોહના હીરો રહેલા રામતુલા રામનો જન્મ.*

૧૮૬૮:વિલિયમ એવોર્ટ ગ્લેડસ્ટોન લિબરલ નેતા વિલિયમ એવોર્ટ ગ્લેડસ્ટોન પ્રથમ વખત બ્રિટનના વડાપ્રધાન બન્યા. 

*૧૮૬૯:અમેરિકન શ્રમિક સંગઠન અમેરિકન શ્રમિક સંગઠન નોબલ ઓર્ડર ઓફ નાઈટ્સ ઓફ લેબરની સ્થાપના.*


૧૯૦૩:નોર્વેમાં મહિલા મતાધિકાર નોર્વેની સંસદે મહિલાઓને મતાધિકારનો ખરડો પસાર કર્યો. 

*૧૯૧૭:જેરુસલેમ પર બ્રિટનનો કબજોજેરુસલેમ પર બ્રિટને કબજો કર્યો.*

*૧૯૩૧:સ્પેન સ્વતંત્ર રાજ્ય બન્યું.સ્પેન લોકશાહી દેશ બન્યો.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment