🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
*🎋🎋🎅ક્રિસ્ટમસ🎄💥💥*
🎅🤶🎅🤶🎅🤶🎅🤶🎅🤶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🎅આજે ક્રિસમસ ડે હજુ દિવસની શરૂઆત થઈ ને રાતથી લઈ અત્યારે સુધી માં મારા મોબાઈલ પર ૧૦૦૦ થી વધુ મેસેજ wish કરવા માટે આવ્યા અને હજુ તો કેટલાય આવશે ખબર નહી. જાણી ને નવાઈ લાગશે કે wish કરવાવાળા લોકો માંથી એક પણ ખ્રિસ્તી ના હતો. તો સાથે સાથે એવા પણ મેસેજ આવ્યા કે આપણે શુ કામ પારકા તહેવારો ઉજવીયે છીએ? (🎯આમાથી અમુક લોકો ને મે પૂછ્યું પણ કે આપણે કેમ હેપી ક્રિસ્ટમસ કહી છી. આ ઈશુ કોણ હતા.. હજુ એ લોકો માંથી કોઈના રીપ્લાય આવ્યાં નથી)
આ બંન્ને પક્ષો નો મધ્યસ્થી બનવા ની ઈચ્છા થઈ તો મારા વિચાર ના ચક્રો ગતિમાન થઈ ગયા અને મને લાગ્યું કે મારે
*🔶➖ક્રિસ્ટમસ નો ઈતિહાસ🔷➖*
*☃બાઈબલ ના સંદર્ભ મુજબ ૨૫માર્ચ ના રોજ કુવારી મેરી ને ગર્ભ રહ્યો ને બરાબર નવ મહિના પછી ૨૫ ડિસેમ્બરે ઈશુ નો જન્મ થયો ( જુલિયન ક્લેન્ડર મુજબ ૨૫ ડિસેમ્બર અને જ્યોર્જન ક્લેન્ડર મુજબ ૭જાન્યુઆરી ) મેરી મુળ યહુદિ હતી માટે ઇશુ મસિહા પણ કહેવાય છે મસિહા એટલે યહુદિ ના ઉદ્ગારક. ઈશુ નો જન્મ ઢોરો ને ચારો નાખવાના ગમાણ માં થયો હતો એમ મનાય છે. 😳😱😳😱😳પરંતુ ઈશુ એક કાલ્પનિક પાત્ર છે કે હકિકત એ પણ હજુ શંકાસ્પદ જ છે. Flavius Josephus નામના ઈતિહાસ કારે લગભગ ૧૨૬ ઈતિહાસ કારો ની રચના તપાસી જે લોકો ઈશુ ના જન્મ સમયે અથવા તેની પછી ના સમય માં થઈ ગયા પરંતુ કોઈ એ ઈશુ નો કોઈ ઉલ્લેખ નથી. BBC ચેનલે તો એવો દાવો કર્યો છે કે ઈશુ ક્રોસ પર મર્યા જ નથી તેઓ બચી ગયા હતા ને બાદ માં તે કશ્મીર આવી ને મૃત્યુ પામ્યા. ઈશુ જ નહિ પરંતુ કોઈ પણ પ્રકાર નો ઈતિહાસ વિવાદિત જ રહ્યો છે..*
( 🔷➖💠આપણા દેશ મા પણ રામ કાલ્પનક પાત્ર હતુ તેવુ કોર્ટ માં એફિેવીટ કરવામાં આવેલુ )
*🔰🔰ઈશુ ના જન્મ થી ૩૦૦ વર્ષ સુધી તો ક્યારેય ક્રિસ્ટમસ ઉજવાઈ જ નહિ પછી તેની શરુઆત થઈ જોકે ત્યારે તે પ્રાદેસિક સ્તરે પોત પોતા ના રીતે લોકો ઉજવતા હતા કોઈ ચોક્કસ માળખુ ના હતુ પરંતુ 🔰ઈ.સ. ૮૦૦ માં સૌ પ્રથમ ક્રિસમસ ઉજવવા ની પધ્ધતિ નક્કી થઈ. પરંતુ પુરા યુરોપ અને અમેરિકા મા ફેલાયેલો ધર્મ મા પણ અંદરો અંદર જ ઘણા વિરોધો થયા ત્યાં સુધી કહેવાય છે કે ક્રિસમસ ના ઉજવવા માટ ધર્મિક યુદ્ધો પણ થયા છે. 🔰👉ઈ.સ. ૧૭૦૦ સદી આવતા સુધી મા તો લગભગ લગભગ લોકો એ ક્રિસમસ ઉજવવા નું બંધ કરી જ મુક્યુ હતુ પરંતુ 🔰👉ઈ.સ.૧૮૦૦ પછી ડિકન્સે ક્રિસમસ ને બિન સાંપ્રદાયિક રીતે ઉજવવા ના તરીકા બતાવ્યા જેમ કે કોઈ ધાર્મિક સંકેતો નો ઉપયોગ ના કરવો 🔰👉ઈ.સ. ૧૮૪૩ માં હેનરી કોલે કાર્ડ ગિફ્ટ કરવાનુ પરંપરા ચાલુ કરી તેના પર કોઈ ધાર્મિક પ્રતિકો છાપવા નહિ સામાન્ય રીતે 🕊કબૂતર શાંતિ ના પ્રતિક તરીકે તારો કોઈ સુવિચાર વગેરે ત્યાર બાદ સામાન્ય ગમી જાય તેવા ગીતો ની રચના કરવા માં આવી જેમકે 🔔🔔🔔“જિગલ બેલ જિંગલ બેલ ” આમ ધીરે ધીરે ક્રિસમસ બિન સાંપ્રદાયિક તહેવાર બની ગયો હોગકોગ માં કોઈ ખ્રિસ્તી નથી છતાં ઉજવાય છે.*
*🔷🔶🎅🤶🎅🤶ક્રિસમસ નુ ખુબ જ આકર્ષણ છે શાંતા ક્લોઝ ચોથી સદી માં થઈ ગયેલા સંત નિકોલસ ને ડચ ના લોકો સેઈન્ટર ક્લાસ કહેતા તેનુ અપભ્રંશ થયુ ને શાંતા ક્લોઝ કહેવા લાગ્યા જો કે આ કાલ્પનીક પાત્ર છે જેને ગોડ ઓફ ગિફ્ટ પણ કહે છે. ( 🤶🎅પહેલા શાંતા નુ પાત્ર દારુ પિતા બતાવાતુ) ઈ.સ. ૧૮૧૦ માં સૌ પ્રથમ શાંતા નો પહેરવેશ નક્કી કરવા માં આવ્યો લાલ ટોપો ને લાલ ડગલો ( જોકે ત્યાં ઠંડી હોવા થી ડગલો )શાંતા આવસે ને ગિફ્ટ આપશે ? આ શુ અંધશ્રદ્ધા ના કહેવાય? છોડો છેલ્લે તો અપણે માણસ જ ને….*
*🎅🤶🤶સૌથી વધુ આકર્ષણ ગિફ્ટ આપવા નુ હોય છે. ઉપરાંત લોકો ઘર ની સજાવટ કરે ક્રિસમસ ટ્રી બનાવે ( વર્ષો પુર્વે તેના બદલે 🎍🎍🎍🎍🎍‘સદાપર્ણ નુ ઝાડ’ નો ઉપયોગ થતો ) પ્રાર્થના કરે , મળવા જાય ઇસુ ખ્રિસ્ત ના પાત્રો ભજવવા વગેરે….
🎍🎍પરંતુ કોમર્સ નો વિધ્યાર્થી હોવા થી નફો ખોટ તો જવાનુ જ યુએસ. સેન્સન્સ બ્યુરો ના આંકડા મુજબ ડિસેમ્બર માં વેચાણ મા ૧૦૦% નો અને રોજગાર માં ૧૨.૫% નો વધારો થાય છે….*
🎄😬😬😬🎄🎄🎄🌲🌲🌲પરંતુ તમને જાણી ને નવાઈ લાગશે ક્રિસમસ ટ્રી બનાવવા માટે ૨.૦૮ કરોડ ઝાડ કાપવા માં આવે છે પણ આ ગોરીયા આપણ ને જ ગવાર કહેશે…
*🙏👏🙏અને હવે ધર્મ ની ચિંતા કરવા વાળા નીઅ વાત કરુઆપણે બસ ધર્મ ના નામે ગુસ્સે જ થવાનુ ગમે છે પરંતુ પોતાના ધર્મ ને વાંચવો કે સમજવો નથી કેટલા લોકો ને વેદો નુ અને પુરાણો નુ જ્ઞાન છે? આપણા કેટલા પૌરાણિક પાત્રો વિશે જાણિયે છિએ? શુ કામ ગુસ્સે થવુ?👁🗨🙏🙏*
*નોટ:- હુ દરેક ધર્મ નો આદર કરુ છુ પરંતુ સ્પષ્ટ કહુ તો મારા ધર્મ બાબતે પક્ષપાતી છુ જ*
*🙏👏💐🙏👏અતેં બધાને જયશ્રી ક્રિસમસ ( બંન્ને ધર્મો નુ મિશ્રણ )*

No comments:
Post a Comment