Wednesday, December 25, 2019

મદન મોહન માલવીયા -- Madan Mohan Malviya

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏🙏💠👏🙏💠👏🙏💠👏🙏
*🔰🔰મદન મોહન માલવીય🔰🔰*
👏🙏💠👏🙏💠👏🙏👏💠🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

જન્મ👉ડિસેમ્બર ૨૫, ૧૮૬૧
અલ્હાબાદ 

*મૃત્યુ👉નવેમ્બર ૧૨, ૧૯૪૬
વારાણસી*

🎯🏆👉ભારત સરકારે તાજેતરમાં દેશનો સર્વોચ્‍ચ એવોર્ડ ‘‘ભારતરત્‍ન'' આપણી વચ્‍ચે હજુ હયાત એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી ઉપરાંત વીતેલી પેઢીના ભારતના એક મહાન સપૂત પંડિત મદન માલવીયાને એનાયત કર્યો છે.

*👉💠કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા એવા મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેઓ તેમના માતાપિતાનાં સંતાનો (પાંચ છોકરાઓ અને બે છોકરીઓ)માં પાંચમા હતા. એમનાં લગ્ન ઇ. સ. ૧૮૭૮ના વર્ષમાં કુંદનદેવી સાથે થયા હતાં, તેમજ તેમને ત્યાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓનો જન્મ થયો હતો.*


*🎯🙏મહામના🎯🙏* તરીકે ઓળખાયેલા મદન મોહન માલવીયા આ યુગના આદર્શ પુરુષ હતા. પોતાના જીવન-કાળમાં પત્રકારત્વ, વકીલાત, સમાજ-સુધારણા, માતૃ-ભાષા તથા ભારતમાતાની સેવા કાજે પોતાનું જીવન અર્પણ કરનારા આ મહામાનવે જે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી એમાં એમની પરિકલ્પના એવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને દેશ સેવા કાજે તૈયાર કરવાની હતી, જે દેશનું મસ્તક ગૌરવથી ઊંચુ કરાવી શકે. એ જગજાહેર છે કે મહામના માલવીય સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ તથા આત્મ-ત્યાગમાં આ દેશમાં અદ્વિતીય સ્થાન રાખતા હતા. ઉપર્યુક્ત સમસ્ત આચરણ પર મહામના સદૈવ ઉપદેશ જ ન આપતા, પરંતુ એનું સર્વથા પાલન પણ કરતા હતા. પોતાના વ્યવહારમાં મહામના સદૈવ મૃદુભાષી રહ્યા હતા.

*🎯👉કર્મ એ જ એમનું જીવન હતું. ઘણી બધી સંસ્થાઓના જનક તથા સફળ સંચાલકના રૂપમાં એમની વિધિ-વ્યવસ્થાનું સુચારૂ સંચાલન કરતાં કરતાં પણ રોષ અથવા કડક બોલીનો પ્રયોગ ક્યારેય પણ નહીં કર્યો.*

*તેમનું અવસાન ઇ.સ. ૧૯૪૬માં થયું હતું.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🎯🙏🎯જનતાને પ્રેરણા અને બળ પ્રાપ્ત થાય તે અવસરની વિશેષ સાર્થકતા ગણાશે.*

પંડીત મદન મોહન માલવીયાજીને દેશ કદી વિસરી શકે તેમ નથી. તેમના અનેક ચિરંજીવ કાર્યો પૈકી તેમણે સને-૧૯૧૬માં સમગ્ર એશિયામાં સૌથી વિશાળ અને સાપ્રથમ ગણાય તેવી છાત્રવાસ સાથેની વિદ્યાપીઠ-ભારતના પ્રાચીન તપોવન પધ્‍ધિતના શિક્ષણને ઉજાગર કરતી બનારસ હિન્‍દુ વિશ્વ વિદ્યાપીઠ નિર્માણ કરી જે આજે પણ તેમના ઉત્‍કટ શિક્ષણ પ્રેમની સુવાસ પ્રસરાવતી રહી છે. અગાધ પંડીતાઇ અને તિવ્ર બુધ્‍ધિમત્તા સાથે વિનમ્રતાનું સંયોજન જવલ્લે જ જોવા મળે છે.પણ, શ્રી માલવીયાજીનું વ્‍યકિતત્‍વ કંઇ જુદુ જ હતું.આ મહાપુરૂષે તેમની અપાર વિદ્વતા, શાલીનતા અને અસાધારણ વિનમ્રતાના કારણે લોકહૃદયમાં અનેરૂ સ્‍થાન પ્રાપ્ત કરેલ. અમદાવાદના સસ્‍તુ સાહિત્‍ય વર્ધક કાર્યાલય, આયુર્વેદ કોલેજ, અખંડાનંદ માસીકના સંસ્‍થાપક ભીક્ષુ અખંડાનંદજીએ શ્રી મદન મોહન માલવીયાજીની આ આヘર્યકારક વિનમ્રતાનો પ્રસંગ ટાંકયા છે.

આવી અનુકરણીય હતી પંડીત માલવીયાજીની નિરાભિમાનતા અને તે વિષયોના ઉચ્‍ચ અભ્‍યાસ દરમ્‍યાન કાયદાશાષાનો અભ્‍યાસ કરી વકીલ પણ થયેલા અને વકીલ તરીકેની પ્રેકટીસ દરમ્‍યાન, તે વખતના અંગ્રેજ જજો, તેમની તિવ્ર બુધ્‍ધિ અને અસાધારણ યાદશકિત માટે આヘર્ય પ્રગટ કરતાં તેમનો જનમ રપ ડીસેમ્‍બર ૧૮૬૧ ના રોજ, ઉત્તરપ્રદેશના પ્રયાગ-અલ્‍હાબાદમાં, પિતા પંડિત વૃજનાથને ત્‍યાં માતા ભૂમાદેવીની કુખે થયેલો. તેમના દાદા પંડિત પ્રેમધર અને પિતા વ્રજનાથ બન્ને સંસ્‍કૃતના વિદ્વાન અને કથાકાર હતા. તેઓ મૂળ માલવાના વતની હોય તેમની અટક માલવીયા પડેલી. મદન મોહન માલવીયાજીનેસંસ્‍કૃતનું શિક્ષણ નાનપણથી જ મળેલું. અંગ્રેજીમાં આધુનિક શિક્ષણ મેટ્રીક સુધી લઇ, મુઇર સેન્‍ટ્રલ કોલેજમાંથી અભ્‍યાસ કરીને *સન.-૧૮૮૪માં બી.એ.થયા તે અગાઉ, સને-૧૮૭૮ માં તેમના લગ્ન મીરઝાપુરના કુમારીદેવી સાથે થયેલા કુટુંબની આર્થિક સ્‍થિતી નબળી પડતા, સને-૧૮૮૪માં ગ્રેજયુએટ થયા બાદ, આગળ અભ્‍યાસમાં નહિ જોડાઇ શકતા શિક્ષક તરીકેની નોકરી સ્‍વીકારી પરંતુ, દેશ અને સંસ્‍કૃતિની સેવા કરવાના મહાન સ્‍વપ્‍નો સેવનાર માલવીયાજીએ, સને-૧૮૮૯માં કાયદાના અભ્‍યાસમાં જોડાઇ, ૧૮૯૧માં કાયદાના સ્‍નાતક તરીકેની ડીગ્રી મેળવી વકીલાતના વ્‍યવસાયમાં જોડાય અલ્‍હાબાદ હાઇકોર્ટમાં પ્રેકટીસ કરતાં બે જ વર્ષમાં પ્રથમ પંકિતના વકીલ તરીકે તેમણે સ્‍થાન પ્રાપ્ત કર્યું.*
માલવીયાજી, સંસ્‍કૃત, અંગ્રેજી અને હિન્‍દી એ ત્રણેય ભાષાઓ પર પ્રભુત્‍વ ધરાવતા હતા. અનેક વિષયોમાં પારંગત એવા પંડિત માલવીયાજીએ, આ વિદ્યાપીઠમાં વર્ષો સુધી તેના કુલપતિપદે રહ્યા છે અને અધ્‍યાપનનું કાર્ય પણ કરેલ છે પંડિત સુંદરલાલ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન (ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ), ડો. અમરનાથ ઝા, આચાર્ય નરેન્‍દ્ર દવે, ડો. રામસ્‍વામી અય્‍યર, ડો. ત્રિગુણસેન (ભૂતપૂર્વ કેન્‍દ્રીય શિક્ષામંત્રી) અને ગુજરાતના આપણા મૃર્ધન્‍ય સાક્ષર આનંદશંકર ધ્રુવ જેવા ખ્‍યાતનામ મહાનુભાવો આ બનારસ હિન્‍દુ વિશ્વ વિદ્યાપીઠના કુલપતિ તરીકે રહી ચુકયા છે. ભારતીય સંસ્‍કૃતિના કિર્તિસ્‍તંભ સમી આ વિદ્યાપીઠ, મહામના માલવીયાજીના ભાતીગળ જીવનની ઝાંખી કરાવતી, તેમના થકી દેશને મળેલ એક અદ્વિતીય ભેટ છે. મહાત્‍મા ગાંધીજી પંડિત મદન મોહન માલવીયાજીને દેશના નવરત્‍નો પૈકીના એક ગણાવતા હતા. અને પોતાને, તેમના પુજારી હોવાનું કહેતા હતા. તેમની પવિત્રતા માટે ગાંધીજીને, એટલો આદર હતો કે, તેમના માટે ગાંધીજીએ ‘પ્રાતઃ સ્‍મરણીય' શબ્‍દ પ્રયોજયો છે. કે જે, ભારતના પ્રાચીન ઋષિમુનિઓ માટે વપરાય છે.
*આ મહાપુરૂષે, હજુ તેમને પ૦ મું વર્ષ ચાલતું હતું ત્‍યાં વકીલાતના વ્‍યવસાયમાંની પોતાની ધીકતી પ્રેકટીસ અને મબલખ કમાણીનો, દેશની સેવા કરી શકાય તે માટે ત્‍યાગ કર્યો અને આઝાદીની લડતમાં, રાજનિતીના ક્ષેત્રે સામેલ થયા. રાષ્‍ટ્રીય કોંગ્રેસના તેઓ ત્રણેક વખત પ્રમુખ તરીકે રહ્યા તેમણે પત્રકારિત્‍વ, સમાજ સેવા,સ્ત્રીશિક્ષણ જેવા વિવિધક્ષેત્રોમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી જે કાર્યો કર્યા છે. તેનું વર્ણન કરતા પુસ્‍તકો ભરાય તેમ છે. માલવીયાજીએ, દેશ સેવા કરતા રહી સને-૧૯૪૬ના નવેમ્‍બર માસની ૧રમી તારીખે પોતાના પાર્થિવ, દેહ છોડયો, નિયતીની ગતિ અકળ છે. તેમના અવસાનના નવ જ મહિના બાદ, દેશ આઝાદ થયો પણ, સ્‍વાતંત્ર્ય સંગ્રામના આ લડવૈયા તે જોવા રહ્યા નહિ. અને આઝાદી મળે તે પહેલા જ આપણા વચ્‍ચેથી તેમણે વિદાય લીધી.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🔆🔻
*💠👁‍🗨💠મદન મોહન માલવીય👁‍🗨*
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેમનુ મૃત્યુ 84 વર્ષની વયમાં 12 નવેમ્બર 1946ના રોજ બનારસમાં થયુ.*

*મદન મોહન માલવીય એક શિક્ષક અને સ્વતંત્રતા સેનાની હતા. જેમને તેમના કામો માટે 🀄️'મહામના' ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહામના તરીકે ઓળખાયેલા મદન મોહન માલવીયા આ યુગના આદર્શ પુરુષ હતા. પોતાના જીવન-કાળમાં પત્રકારત્વ, વકીલાત, સમાજ-સુધારણા, માતૃ-ભાષા તથા ભારતમાતાની સેવા કાજે પોતાનું જીવન અર્પણ કરનારા આ મહામાનવે જે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી એમાં એમની પરિકલ્પના એવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને દેશ સેવા કાજે તૈયાર કરવાની હતી, જે દેશનું મસ્તક ગૌરવથી ઊંચુ કરાવી શકે. એ જગજાહેર છે કે મહામના માલવીય સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ તથા આત્મ-ત્યાગમાં આ દેશમાં અદ્વિતીય સ્થાન રાખતા હતા. ઉપર્યુક્ત સમસ્ત આચરણ પર મહામના સદૈવ ઉપદેશ જ ન આપતા, પરંતુ એનું સર્વથા પાલન પણ કરતા હતા. પોતાના વ્યવહારમાં મહામના સદૈવ મૃદુભાષી રહ્યા હતા.*

🎯👉તેઓ 1909 અને 1918માં ઈંડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેંટ રહ્યા. 

*🚩1916માં માલવીયજીએ જ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલાયની સ્થાપના કરી હતી અને 1919થી લઈને 1938 સુધી તેના વાઈસ ચાંસલર પણ રહ્યા. માલવીયજીએ પહેલીવાર 1886માં રાજનીતિમાં પગલુ મુક્યુ હતુ. જ્યારે તેમણે દાદાભાઈના નેતૃત્વમાં કલકત્તામાં થઈ રહેલ બીજા ઈંડિયન નેશનલ કોંગ્રેસ સંમેલનમાં ભાગ લીધો હતો.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
♦️♦️♦️♦️♦️🙏♦️🙏♦️♦️
*Good Governance Day*
(: सुशासन दिवस,
🙏🚩🙏🚩🙏🙏🔻🙏🙏🔻
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

is a day of national importance in India observed annually on the twenty-fifth day of December, the birth anniversary of former- Prime Minister Atal Bihari Vajpayee .
Good Governance Day was established in 2014 to honor Prime Minister Vajpayee by fostering awareness among the Indian people of accountability in government.
In keeping with this principle, the Government of India has decreed Good Governance Day to be a working day for the government.

🔻On 23 December 2014, the then ninety-year old former Prime Minister Atal Bihari Vajpayee, and Pandit Madan Mohan Malaviya (posthumously) were announced as recipients of India's highest civilian award for merit, the
Bharat Ratna , by Indian President Pranab Mukherjee .
Following the announcement, the newly elected administration of Prime Minister
Narendra Modi established that the birth anniversary of the former Prime Minister would be henceforth commemorated annually in India as Good Governance Day.

No comments:

Post a Comment