Monday, April 22, 2019

લોર્ડ ડેલહાઉસી --- Lord Dalhousie

♦️✅⭕️💠🎯♦️✅💠♦️⭕️💠🎯
*લોર્ડ ડેલહાઉસીના જન્મ દિવસે જોઈએ એને ભારત માં કરેલ ફેરફાર અને યોગદાન વિશે* લોર્ડ ડેલહાઉસી (1848- 1856):-
🇮🇳🔰🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*- સૌથી નાની વયે ગવર્નર જનરલનું પદ શોભાવનાર,* 🎯👉ખાલસાનીતિ અમલમાં, *સિમલા ઉનાળું પાટનગર બનાવ્યું,* *ગુરખા રેજીમેન્ટની સ્થાપના, 🚞🚋🚃1853માં રેલ્વે, 🚠🚡પી.ડબલ્યુ.ડી.ની સ્થાપના, 📮📤પ્રથમ ટેલીગ્રાફિક્ લાઈનની શરુઆત.*

*- રૂડકીમાં ઈજનેરી કોલેજની સ્થાપનામાં વિશેષ રુચિ, અડધા આનાના દરવાળી ‘ 🏷📧📑પોસ્ટકાર્ડ પ્રથા’ દાખલ કરી.*

*- 1853 માં સનદી ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુદત અનિશ્ચિત બની, ખાલસા નીતિ દ્વારા પંજાબ-ખાલસા તેમજ ઝાંસી, નાગપુર, સંભલપુર, વરડ –ખાલસા , અવધ-ખાલસા.*

*📇📇ડેલહાઉસી બ્રિટિશરો ની ભેટ છે. અંગ્રેજો એ આને ૧૮૫૪માં વિકસાવ્યું હતું. તથા વાયસરોય લોર્ડ ડેલહૌઝી ના નામ પરથી આ જગ્યાનું નામ ડેલહાઉસી રાખવામાં આવ્યું. આ એક સુંદર એવું હિલસ્ટેશન છે. ઉપરાંત આ એકદમ શાંત શહેર છે. ડેલહાઉસી સમુદ્ર સપાટીથી લગભગ 7000 ફીટ ઊંચું છે.*

🔰ડેલહાઉસી ઘૌઘાધાર પર્વત શૃંખલાઓ ની મધ્ય માં સ્થિત ખુબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબામાં આવેલ છે. ડેલહાઉસી (Dalhousie) એક ખુબ જ સુંદર એવું પર્યટક સ્થળ છે. પર્વતો થી ઘેરાયેલ આ જગ્યા જોવાલાયક છે. જોકે, આ સિઝનમાં અહીનો બરફ પીગળવા લાગે છે.

Saturday, April 20, 2019

INS Imphal


INS Imphal
Ship

Description

INS Imphal is the third ship of the Visakhapatnam-class stealth guided-missile destroyers of the Indian Navy. She is being constructed at Mazagon Dock Limited and has been launched on 20 April 2019. The ship is expected to get commissioned by 2023.Wikipedia
Length163 m
Construction started19 May 2017
Launched20 April 2019
CommissionedEst. 2023
Displacement7,300 t (7,200 long tons; 8,000 short tons) full load

Friday, April 19, 2019

તારાબહેન મોડક ----- Taraben Modak

જ્ઞાન સારથિ, [19.04.17 19:50]
🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮તારાબહેન મોડક 📮

📨➖ભલકાંઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19/4/1892 ના રોજ થયો હતો.

📨➖અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી.

📨➖રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઇનીંગ કૉલેજની પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા.

Champaklalan Nayak ---- ચંપકલાલન નાયક

જ્ઞાન સારથિ, [19.04.17 19:49]
🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮ચપકલાલ નાયક📮
                 
📨➖ગજરાતના સુપ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય કીર્તનકાર ચંપકલાલનો જન્મ તા. ૧૯/૪/૧૯૦૯ના રોજ પાટણમાં થયો હતો.

📨➖તમના પિતા છબીલદાસ બે પેઢીથી દ્વારકાધીશ મંદિરમાં કીર્તનકાર હતા.

📨➖ પોતાને ત્યાં ગામ પરગામથી આવતાં સુપ્રસિદ્ધ કીર્તાન્કારોને સાંભળવાનો તેમણે લ્હાવો મળતો હતો. પિતાની સાથે મંદિરે જતા.

Thursday, April 18, 2019

World Heritage Day --- 18 April

જ્ઞાન સારથિ, [19.04.17 19:47]
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે
*નવયુગ નોલેજ સોસાયટી જસદણ*
અલ્પેશ સર
-->-->----->------>------>------>-----

💥 *18-4-17*💥

*🕌World Heritage Day🕌*
*🗽વિશ્વ વિરાસત દિવશ🗽*
*🗼International Day for Monument and Sites🗼*

▶️વિશ્વભરમા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરીટેજ ડે (વિશ્વ વિરાસત દિવસ)ની ઉજવણી કરવામા આવે છે

*🌴ઉદ્દેશ--*
👉દનિયાના કોઇપણના ખુણામા માનવજાતની સહિયારી વિરાસતની જાળવણી અને સુરક્ષા માટે લોકોમા જાગૃતિ લાવવા માટે વિશેષ રૂપે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી કરવામા આવે છે

Tuesday, April 16, 2019

પ્રથમ યાત્રી રેલ્વે સેવા -------- First passenger rail service

જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂
૧૬ એપ્રિલ ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.

🚂🚂🚂🚂🚂🚂🚂🚂

🚂🚞ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. 1844માં ભારતના ગવર્નર જનરલ 🚂લોર્ડ હાર્ડિંગે 🚂ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી
ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી.
🚂 ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું.
🚞 કપનીઓ સાથે 99 વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.

16 April

જ્ઞાન સારથિ, [17.04.17 00:18]
💥 News💥16-4-17

👇આજે ખાશ👇
💐👇Happy Birthday👇💐
▶️ભારતીય રેલવે
▶️આકાશવાણી-અમદાવાદ
▶️સનેહરશ્મિ

💥ઈસ્ટર સન્ડે
💥પરધાનમંત્રી ગુજરાત પ્રવાશ