Saturday, May 11, 2019

મૃણાલિની સારાભાઈ ---- Mrinalini Sarabhai

🙏🙏🙏🙏🙏🙏
પદ્મભૂષણ અને શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ
‘અમ્મા’
🙏🙏🙏🙏🙏🙏


🎉💌તેમનો જન્મ ૧૧મે ૧૯૧૮ના રોજ કેરળમાં થયો હતો અને તેમની માતા અમ્મુ સ્વામિનાથન પ્રખર સામાજિક કાર્યકર અને માજી સંસદ સદસ્ય હતાં. તેમણે પોતાનું બચપન સ્વિટ્ઝર્લેન્ડમાં ગાળ્યું અને પશ્ર્ચિમ જગતની નૃત્યકલાના પ્રથમ પાઠો ત્યાંની ડાલફ્રોઝ સ્કૂલમાં શીખ્યાં હતાં.

🏮🙏👉 શાસ્ત્રીય નૃત્યાંગના અને પદ્મભૂષણથી નવાજાયેલાં મૃણાલિનિ સારાભાઈ(ભારતના અવકાશ કાર્યક્રમના પિતામહ ગણાતા અગ્રણી ભૌતિકશાસ્ત્રી ડૉ. વિક્રમ સારાભાઈ સાથે તેમણે ૧૯૪૨માં લગ્ન કર્યાં. આ લગ્ન થકી તેમને પુત્ર કાર્તિકેય અને પુત્રી મલ્લિકાનો જન્મ થયો, જેઓએે પણ આગળ ઉપર નૃત્ય અને અભિનય ક્ષેત્રે આગવું નામ મેળવ્યું.
🔦અમદાવાદમાં જ સ્થાયી થયા હતા.

11 May

🔻‼️🔻‼️🔻‼️🔻‼️
ઈતિહાસમાં 11 મેનો દિવસ
♦️🚩♦️🚩♦️🚩♦️🚩

🕹💣ભારત બન્યું પરમાણુ તાકાત💣🕹


વર્ષ 1998 ની 11 મી મેના રોજ ભારતના વિજ્ઞાનીઓએ રાજસ્થાનના પોખરણમાં ત્રણ પરમાણુ ધડાકા કર્યા હતા . એક દિવસ રહીને એટલે કે 13 મી મેના રોજ બીજા બે પરમાણુ બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા .

🎥📽એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ📽


દર વર્ષે ઓસ્કાર એવોર્ડ આપતી અમેરિકાની એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સની સ્થાપના વર્ષ 1927 ની 11 મી મેના રોજ થઈ હતી . એકેડેમીએ તેના પહેલા એવોર્ડ સમારંભનું આયોજન 1929 માં કર્યું હતું.

Friday, May 10, 2019

મધર્સ ડે --- Mother's Day

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
મધર્સ ડે
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏સૌ માતાઓને હેપ્પી મધર્સ ડે- માતૃદિન મુબારક🙏

🌼આમ તો તો હર દિન માત્રુ દિન હોવો જોઈએ ..પણ કોઈ એક દિવસ પસંદ કરીને માતાને માન આપવું હોય તો એમાં કાંઇ ખોટું નથી…

👉મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે.(માતૃ દિવસ 1908 માં અન્ના જાર્વિસ દ્વારા પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો.)

🚩મારા જીવનમાં મારી માતાનું સ્થાન અવિસ્મરણીય છે.

🔻ઉસકો કભી હમને દેખા નહીં , પર ઉસકી જરૂરત ક્યા હોગી;
અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી…

૧૮૫૭ના ભારતીય વિપ્લવ ને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ---- India's first independence struggle of 1857

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
૧૮૫૭ના ભારતીય વિપ્લવ ને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ
10 મે

⚔🗡⚔🗡⚔🗡🗡⚔🗡
, મહાન બળવો , ભારતનો વિપ્લવ , ૧૮૫૭નો બળવો , ૧૮૫૭નો વિપ્લવ ,
૧૮૫૭ની નવજાગૃતિ , સૈનિક બળવો અને સૈનિક વિપ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

⚔🗡 બળવાની શરૂઆત ૧૦ મે ૧૮૫૭ના રોજ મેરઠમાં થઇ હતી જ્યારે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના દ્વારા ભરતી કરવામાં આવેલા મૂળ સૈનિકોમાંથી સિપાહીઓના એક જૂથે કથિત જાતિ આધારિત અન્યાય અને અસમાનતા સામે બંડ પોકાર્યો હતો. આ આંતરિક બળવો ટૂંક સમયમાં કંપની સામે વિદ્રોહ અને નાગરિક બળવામાં ફેરવાઇ ગયો હતો.

⚔🗡મુખ્ય ઘર્ષણ મોટા ભાગે ગંગાની ઉપરના મેદાનો અને મધ્ય ભારતમાં થયો હતો જેમાં મોટા ભાગની લડાઇ આજના ઉત્તર પ્રદેશ , બિહાર , ઉત્તરીય મધ્ય પ્રદેશ અને દિલ્હી વિસ્તારમાં થયું હતું. 

10 May

📌✏️ઈતિહાસમાં 10 મેનો દિવસ📌✏️


♦️💢સાબિત થઈ વનસ્પતિની સંવેદના♦️💢

ભારતના મહાન ભૌતિક અને જીવવિજ્ઞાની સર જગદીશચંદ્ર બોઝે વર્ષ 1901 ની 10 મી મેના રોજ રોયલ સોસાયટી ઓફ લંડન સમક્ષ સાબિત કર્યું હતું કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ સ્પર્શનો અનુભવ કરવાની સંવેદના હોય છે.

👥🗣🌪💨1857 – ભારતમાં મેરઠમાં સિપાઈઓની ટુકડીએ તેમના ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના મંડાણ થયા .


🗣🗣1994 – નેલ્સના મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા .

Thursday, May 9, 2019

મહારાણા પ્રતાપ ---- Maharana Pratap

🎯ઈતિહાસમાં ૯ મેનો દિવસ🎯

👑👑👑👑👑
મહારાણા પ્રતાપ જયંતી

👑👑👑👑👑👑👑👑👑👑
મેવાડના મહારાજા

શાસન કાળ
૧૫૬૮-૧૫૯૭

જન્મ મે ૯, ૧૫૪૦

જન્મ સ્થળ કુંભલગઢ, જુની કચેરી, પાલી,
રાજસ્થાન

અવસાન જાન્યુઆરી ૨૯, ૧૫૯૭ (આયુ ૫૭ વર્ષ)

પૂર્વગામી મહારાણા ઉદય સિંહ (બીજા)
વંશ/ખાનદાન

9 May

🎯ઈતિહાસમાં ૯ મેનો દિવસ🎯

👑👑👑👑👑
મહારાણા પ્રતાપ જયંતી

👑👑👑👑👑👑👑👑👑👑
મેવાડના મહારાજા

શાસન કાળ
૧૫૬૮-૧૫૯૭

જન્મ મે ૯, ૧૫૪૦

જન્મ સ્થળ કુંભલગઢ, જુની કચેરી, પાલી,
રાજસ્થાન