Wednesday, June 26, 2019

सचेता कृपलानी - 26 June Birthday

જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀
👸👸👸सचेता कृपलानी 👸👸👸👸
👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀
https://t.me/gujaratimaterial
(जन्म सुचेता मजूमदार ) (२५ जून , १९०८ - १ दिसम्बर, १९७४  ) एक भारतीय स्वतंत्रता सेनानी एवं राजनीतिज'ज थीं।
👧🏻य उत्तर प्रदेश की मुख्य मंत्री बनीं और भारत की प्रथम महिला मुख्य मंत्री थीं।
👱‍♀सवतंत्रता आंदोलन में श्रीमती सुचेता कृपलानी के योगदान को भी हमेशा याद किया जाएगा।
👱‍♀१९०८ में जन्मी सुचेता जी की शिक्षा लाहौर और दिल्ली में हुई थी।
👱‍♀आजादी के आंदोलन में भाग लेने के लिए उन्हें जेल की सजा हुई।
👱‍♀🕵‍♀🕵‍♀१९४६ में वह संविधान सभा की सदस्य चुनी गई।
🕵‍♀🕵‍♀१९५८ से १९६० तक वह भारतीय राष्ट्रीय कांग्रेस की महासचिव थी।
🕵‍♀🕵‍♀💂‍♀💂‍♀ १९६३ से १९६७ तक वह उत्तर प्रदेश की मुख्यमंत्री रहीं।
🌾🌾 1 दिसम्बर १९७४ को उनका निधन हो गया।
🍁🍁अपने शोक संदेश में श्रीमती इंदिरा गांधी ने कहा कि "सुचेता जी ऐसे दुर्लभ साहस और चरित्र की महिला थीं, जिनसे भारतीय महिलाओं को सम्मान मिलता है।"
🎋सचेता कृपलानी देश की पहली महिला मुख्य मंत्री थीं।
🎋य बंटवारे की त्रासदी में महात्मा गांधी के बेहद करीब रहीं।
🎋सचेता कृपलानी उन चंद महिलाओं में शामिल हैं, जिन्होंने बापू के करीब रहकर देश की आजादी की नींव रखी।
🌹 वह नोवाखली यात्रा में बापू के साथ थीं।
🌺 वर्ष 1963 में उत्तर प्रदेश की मुख्यमंत्री बनने से पहले वह लगातार दो बार लोकसभा के लिए चुनी गई।
🌹सचेता दिल की कोमल तो थीं, लेकिन प्रशासनिक फैसले लेते समय वह दिल की नहीं, दिमाग की सुनती थीं।
🌻उनके मुख्यमंत्रित्व काल में राज्य के कर्मचारियों ने लगातार 62 दिनों तक हड़ताल जारी रखी, लेकिन वह कर्मचारी नेताओं से सुलह को तभी तैयार हुई, जब उनके रुख में नरमी आई। जबकि सुचेता के पति आचार्य कृपलानी खुद समाजवादी थे।
🍀वर्ष 1948 में प्रथम बार उत्तर प्रदेश विधान सभा सदस्या बनी।
🍀वर्ष 1950-52 में प्रोवीजनल लोक सभा की सदस्या।
🍀वर्ष 1952, 1957 एवं 1967 में लोक सभा की सदस्या निर्वाचित।
🍀दिनांक 12 दिसम्बर,1960 से दिनांक 01 अक्टूबर, 1963 तक श्री चन्द्र भानु गुप्त सरकार में मंत्री।
🍀दिनांक 4 मई,1961 को उत्तर प्रदेश विधान परिषद् की सदस्या।
🍀वर्ष 1962 में उत्तर प्रदेश विधान सभा सदस्या।
🍀दिनांक 2 अक्टूबर,1963 से 13 मार्च, 1967 तक उत्तर प्रदेश की मुख्यमंत्री रहीं।
🍀वर्ष 1938 में स्वतन्त्रता संग्राम में अग्रणीय कार्य किया।
🍀वर्ष 1940 और 1944 में कांग्रेस आन्दोलनों में गिरफ्तार।
🍀☘️''भारत छोड़ो'' आन्दोलन में गुप्त रूप से दीर्घ काल तक कार्य किया।
🍀वर्ष 1951 से 1956 तक किसान मजदूर प्रजा पार्टी तथा प्रजा सोशलिस्ट पार्टी में कार्य किया।
🍀वर्ष 1946 में नोआखाली (पूर्व बंगाल) के दंगों में पीड़ितों की सहायता तथा बचाव का कार्य किया।
🍀कांगेस के सहायता विभाग की सेक्रेटरी की हैसियत से भारत के विभाजन के समय शरणार्थियों के पुनर्वासन का कार्य किया।
🍀टरेड यूनियनों की अध्यक्षा तथा इण्डियन नेशनल ट्रेड यूनियन कांग्रेस की दिल्ली शाखा की सभापति।
🍀कस्तूरबा गांधी मेमोरियल ट्रस्ट की संगठन सचिव और गांधी स्मारक निधि की उपसभापति।
🍀दिल्ली विश्वविद्यालय की सीनेट तथा मीरेण्डा हाउस व लेडी श्रीराम कालेज की गवर्निंग कौंसिलों की सदस्या।
🍀नव हिन्द एजूकेशन सोसाइटी की अध्यक्षा।
🌵वर्ष 1954 तथा 1957 में संसदीय प्रतिनिधि मंडल का नेतृत्व कर तुर्किस्तान गयीं।
🌵बकाक में संयुक्त राष्ट्र संघ के तत्वाधान में आयोजित सभा में भाग लिया।
💐दिनांक 1 दिसम्बर, 1974 को नई दिल्ली में देहावसान हो गया।
https://t.me/gujaratimaterial

Tuesday, June 25, 2019

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય --- Bunkimchandra Chattopadhyay

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
☀️☀️☀️બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય☀️☀️
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

🇮🇳દેશપ્રેમ તથા દેશભક્તિનો પાનો ચડાવનાર અને ‘ વંદે માતરમ્ ‘ ગીતના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ તા.૨૫/૬/૧૮૩૮ ના રોજ બંગાળના કોલકતા પાસે આવેલા કાન્તાલપુરા ગામમાં થયો હતો. તેમના પિતા યાદવાચંદ્ર ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી કલેકટર હતા. 

☸બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નાનપણથી જ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.તેમણે શાળાનું શિક્ષણ મિડના પોરમાં પૂરું કર્યું.ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ હુગલી કોલેજમાં જોડાયા હતા. પોતાના કોલેજકાળ દરમિયાન તેમણે કવિતાઓ લખવાનું પણ શરૂ કર્યું હતું. 📝તેમની કવિતાઓ તથા તેઓ બંગાળીના જાણીતા સામયિકોમાં પ્રકાશિત થવા લાગ્યા હતા. ત્યારબાદ કલકત્તાની સુપ્રસિદ્ધ પ્રેસિડેન્સી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી તેઓ 
📋ઈ.સ. ૧૮૫૮માં કલકત્તા યુનિવર્સિટીના પ્રથમ સ્નાતક ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે પાસ કરી હતી. ત્યારબાદ તેમણે 
📈કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બી.એલ.ની પરીક્ષા પાસ કરી હતી. તેઓ જૈસોરના ડેપ્યુટી મેજીસ્ટ્રેટ અને કલેકટર તરીકે નિમણુંક થઇ હતી.
🗞🗞📌 ઈ.સ. ૧૮૭૨માં ‘ બંગ દર્શન’ નામનું પત્ર શરૂ કર્યું હતું. 
🗄સરકારી નોકરીને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી તે દરમિયાન તેઓ દીનબંધુ મિત્ર નામના એક મોટા નાટ્યકારના પરિચયમાં આવ્યા હતા. આ વર્ષો દરમિયાન તેઓ નિરંતર લખતા રહ્યા. 📌📚ઈ.સ. ૧૮૬૫માં ‘દુર્ગેશ નંદિની’ નામની સૌપ્રથમ નવલકથા પ્રકાશિત કરી હતી. ત્યારપછી ‘ કૃષ્ણ્કાન્તેર વીણ’ વાસ્તવિક નવલકથા છે. ધર્મની સાથે સ્વદેશપ્રેમ ને તેમણે પોતાની કૃતિઓમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ‘ 
📍📖📚આનંદમઠ’માં સ્વદેશપ્રેમથી રંગાયેલ એક બળવાખોર સાધુતાની કથા છે. ‘ વંદે માતરમ’ ગીત પણ આ નવલકથાનું સૌથી મોટું નજરાણું છે. 
🏁🏴🏁ભારતની આઝાદીની લડત વખતે આ ગીત રાષ્ટ્રીય સૂત્ર રૂપે ખૂબ જ પ્રચલિત બન્યું હતું. 

1983માં ભારત વર્લ્ડકપ જીત્યું -- In 1983 India won the World Cup

⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
25 જૂન 1983માં ભારત વર્લ્ડકપ જીત્યું
🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1983માં કપિલ દેવની આગેવાનીવાળી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ જેવી તે સમયની દિગ્ગજ ટીમને હરાવીને આ કપ જીત્યો હતો.
♻️1983માં 'ક્રિકેટના મક્કા' ગણાતા લોર્ડ્ઝ પર વેસ્ટઇન્ડિઝની ટીમને પરાજય આપ્યો હતો...

🎯આ પહેલાના બન્ને વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું હતું. 1975 અને 1979નો વર્લ્ડકપ પર કેરેબિયન ટીમે કબ્જો જમાવ્યો હતો. 

🎯આઈસીસીએ જ્યારે વન ડે ક્રિકેટ વર્લ્ડકપ રમાડવાની જાહેરાત કરી ત્યારે પ્રુડેન્સિઅલ કંપનીએ ત્રણ વર્ષનો કરાર કર્યો હતો અને પ્રથમ ત્રણેય વર્લ્ડકપનું સ્પોન્સર બન્યું હતું.

👉હવે પ્રથમ વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું હતું અને તેને ટ્રોફી મળી હતી. પરંતુ ત્યારબાદ નિર્ધારિત સમય પૂરો થયા બાદ તે ટ્રોફી વેસ્ટ ઈન્ડિઝે કંપનીને પરત કરી હતી. 
👉બાદમાં બીજો વર્લ્ડકપ પણ કેરેબિયન ટીમે જીત્યો હતો તે સમયે પણ ટ્રોફી તેમને મળી હતી. બાદમાં તેમણે તે ટ્રોફી ફરીથી કંપનીને પરત કરી હતી. 

सुचेता कृपलानी --- Sucheta Kripalani

👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀
👸👸👸सुचेता कृपलानी 👸👸👸👸
👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀

(जन्म सुचेता मजूमदार ) (२५ जून , १९०८ - १ दिसम्बर, १९७४ ) एक भारतीय स्वतंत्रता सेनानी एवं राजनीतिज‘ज थीं। 
👧🏻ये उत्तर प्रदेश की मुख्य मंत्री बनीं और भारत की प्रथम महिला मुख्य मंत्री थीं।

👱‍♀स्वतंत्रता आंदोलन में श्रीमती सुचेता कृपलानी के योगदान को भी हमेशा याद किया जाएगा। 
👱‍♀१९०८ में जन्मी सुचेता जी की शिक्षा लाहौर और दिल्ली में हुई थी। 
👱‍♀आजादी के आंदोलन में भाग लेने के लिए उन्हें जेल की सजा हुई। 
👱‍♀🕵‍♀🕵‍♀१९४६ में वह संविधान सभा की सदस्य चुनी गई। 
🕵‍♀🕵‍♀१९५८ से १९६० तक वह भारतीय राष्ट्रीय कांग्रेस की महासचिव थी।
🕵‍♀🕵‍♀💂‍♀💂‍♀ १९६३ से १९६७ तक वह उत्तर प्रदेश की मुख्यमंत्री रहीं।
🌾🌾 1 दिसम्बर १९७४ को उनका निधन हो गया। 
🍁🍁अपने शोक संदेश में श्रीमती इंदिरा गांधी ने कहा कि "सुचेता जी ऐसे दुर्लभ साहस और चरित्र की महिला थीं, जिनसे भारतीय महिलाओं को सम्मान मिलता है।"

25 June

🐾💐🐾💐💐🐾💐🐾💐🐾💐🐾
ઈતિહાસમાં ૨૫ જૂનનો દિવસ
✅🎯✅🎯✅🎯🎯✅✅✅🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰♦️🔰ઇંદિરાએ લાદી કટોકટી⭕️♦️
વર્ષ ૧૯૭૫માં આજના દિવસે વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદને દેશમાં કટોકટી લાદવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને બીજા જ દિવસે તેનો અમલ થયો હતો .

🏆🏆🏆૧૯૮૩ વર્લ્ડકપ વિજય🏆🏆

વર્ષ ૧૯૮૩માં આજના દિવસે કપિલ દેવના સુકાનીપદ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો . ૧૮૩ રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ ૧૪૦માં ઓલઆઉટ થયુ હતું .

👁‍🗨
કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતે વર્ષ 1983ની 25 જૂને ત્રીજો ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો . ફાઇનલમાં ભારતે લોર્ડ્ઝના મેદાન પર વેસ્ટ ઇન્ડિઝને પરાસ્ત કરી અપસેટ સર્જ્યો હતો .

કટોકટી કાળ -- Emergency Period

🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴
કટોકટી કાળ ( પચ્ચીસમી જૂન , ૧૯૭૫ થી એકવીસમી માર્ચ, ૧૯૭૭)
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶 ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠આજના દિવસે એટલે કે 25મી જૂન 1975ના દિવસે રાષ્ટ્રપતિએ ઇન્દિરા ગાંધીની સલાહ અનુસાર કટોકટીની જાહેરાત કરી હતી.

☑️ભારતીય ઇતિહાસમાં ૨૧ (એકવીસ) મહીનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલીન ✔️રાષ્ટ્રપતિ
ફખરુદ્દીન અલી અહમદએ ભારતીય સંવિધાન ધારા 🔸૩૫૨🔹 અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી. 
🔷ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે.
🔶કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોક સભાની ચુંટણીઓ થઇ હતી એ વખતે શ્રીમતી ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી.

🔰♻️🔰રાજકીય ખળભળાટ🔰♻️🔰

✅વિરોધ પક્ષો સતત ઇન્દિરા ગાંધી ઉપર આરોપ લગાવી રહ્યા હતા કે ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણી જીતવા માટે ભરપુર કાવાદાવાનો ઉપયોગ કર્યો છે.ગાંધીવાદી વિચારસરણી ધરાવતા જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીના આ પગલાં સામે બિહારમાં જોરદાર આંદોલન ચલાવ્યું હતું.🌀🌀જયપ્રકાશ ઇન્દિરા ગાંધીની આ છેતરપિંડી માટે કેન્દ્ર સરકાર સામે સીધા પગલા લેવાની માંગણી કરી રહ્યા હતા.

🌀🌀આ માટે નારાયણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ,ગ્રામીણ લોકો અને મજદૂર સંગઠનોને પોતાની લડતામાં જોડાઇ જવા માટે આહવાન કર્યુ હતું.નારાયણે સમગ્ર ભારતમાંથી ઇન્દિરા ગાંધીના શાસનને ફગાવી દેવાની લડતને સમગ્ર ભારતમાંથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો હતો.આ ઉપરાંત 💢💢ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં જનતા પાર્ટીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો,જ્યારે પોતે પાર્લામેન્ટમાં અવિશ્વાસનો પ્રસ્તાવનો સામનો કરી રહી હતી.

વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન --- Viceroy: Lord Mountbatten

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
🔘વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન 
💠🎯💠🎯💠🎯💠🎯💠💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘સામાન્ય માણસ લોર્ડ માઉન્ટબેટન વિશે આટલું જ જાણે છે કે એ હિન્દુસ્તાનના છેલ્લા વાઈસરોય હતા, એમણે હિન્દુસ્તાનના બે ટુકડા કરીને આઝાદી આપી અને એમના પત્ની અને નહેરૂ વચ્ચે પ્રેમનો સંબંધ હતો.

🎯👉ઈતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો હકીકત કંઈક અલગ છે. માત્ર ૪૭ વર્ષની વયના આ છેલ્લા વાઈસરોય એમની અગાઉના અનેક વાઈસરોય કરતાં હિન્દુસ્તાનના વધારે હિતેચ્છુ હતા. 
⭕️ *ભલે લંડનમાં બેઠેલી અંગ્રેજ સરકારે, હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હોય, પણ એ નિર્ણયનો અમલ બીજો કોઈ અંગ્રેજ વાઈસરોય આટલી સજ્જનતાથી ન કરત.*

⭕️👉 *૨૨મી માર્ચ ૧૯૪૭ ના હિન્દુસ્તાનમાં આવીને એ તરત દેશને અંગ્રેજીરાજ માંથી સ્વતંત્ર કરવાની યોજનામાં લાગી ગયા. વાઈસરોય તરીકે સોગંદ લીધા પછી તરત જ એમણે હાજર રહેલાઓને સંબોધીને કહ્યું હતું, 🗣🗣🗣“મારૂં કામ કેટલું મુશ્કેલ છે તે બાબત હું જરા પણ ભ્રમમાં નથી. તે કામ પાર પાડવામાં મારે વધુમાં વધુ સંખ્યામાં ભલી લાગણીઓની જરૂર પડશે.”* 
🔘👁‍🗨👉એ શરૂઆતથી જ પ્રોટોકોલની પરવા કર્યા વગર નેતાઓને મળતા.
💠એકવાર તો એ જવાહરલાલ નહેરૂના ઘરે પહોંચી ગયા અને એમનો હાથ પકડીને ખબરઅંતર પૂછેલા. 
💠એમની ઈચ્છા હતી કે છેલ્લે છેલ્લે એ કંઈ એવું કરતા જાય, જેથી અંગ્રેજો પ્રત્યેની નફરત થોડી ઘટે અને ભવિષ્યમાં બે દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ રહે.