Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
https://t.me/gujaratimaterial
Yuvirajsinh Jadeja:
⚔️🗡🛡🗡⚔️🗡🛡🗡⚔️⚔️
*👮♂👮♂1971 યુદ્ધ: મહાનાયક જનરલ માણેકશા👮♂👮♂*
⚔️🗡🛡⚔️🗡🛡⚔️🗡🛡⚔️
*©®✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*🔵🔲🔵🔵પર્વ પાકિસ્તાનનું આત્મસમર્પણ લેવાનું ગૌરવ કમાન્ડરોને સોંપી મહાનતા દર્શાવી*
*પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દેનારા યુદ્ધમાં ભારતની જીતના મહાનાયક જનરલ માણેકશા હતા.🔻🔻 1971માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે 13 દિવસ માટે યુદ્ધ થયું અને ત્યારબાદ થયેલા શિમલા કરાર પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન અલગ થઈ ગયા.🔻🔺🔻 ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ યુદ્ધના મુખ્ય રણનીતિકાર હતા સૈમ હોરમુસજી ફ્રેમજી જમશેદજી માણેકશા. ભારતના ઈતિહાસનો ભાગ બનવામાં તેમને માત્ર 13 દિવસ જ લાગ્યાં*
*🔻▫️🔻1971માં પાકિસ્તાન વિરૂદ્ધનું યુદ્ધ લડી ચૂકેલા પરમ વિશિષ્ટ સેવા મેડલ વિજેતા મેજર જનરલ (રિટાયર્ડ) યૂસ્ટેસ ડિસોઝાના કહેવા પ્રમાણે, જો બાંગ્લાદેશ માટે યુદ્ધ ન થયું હોત તો તેઓ ફિલ્ડ માર્શલ ન બન્યાં હોત. 🔻🔲તઓ ફિલ્ડ માર્શલ બનવા માટે હક્કદાર હતા કારણકે, તેમણે એરફોર્સ અને નેવીને ખૂબી પૂર્વક પોતાની સાથે રાખ્યાં હતા. ડિસોઝા 1971ના યુદ્ધ દરમિયાન બારામુલ્લા ડિવિઝનના ઈન્ચાર્જ હતા. ▪️🔻🔻જયાં તેમને 200 વર્ગ કિલોમીટરની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે પાકિસ્તાનનો લગભગ 73 વર્ગ કિલોમિટર વિસ્તાર જીતી લીધો.*
*🔷⚪️🔷શ તમે દેશનું સંચાલન સંભાળશો ?🖼🎊🎊*
*🚪🚪🛏1971ના યુદ્ધ દરમિયાન ભારતની સેનાના તત્કાલિન જનરલ માણેકશાને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પુછ્યું હતુંકે,🔑🗝 "શું તમે દેશનું નેતૃત્વ કરવાના છો ?" ત્યારે માણેકશાએ કહ્યું હતુંકે, "શું તમે માનસિક રીતે અસ્થિર હોવાના કારણે મારું રાજીનામું માંગી રહ્યાં છો ?" આ રહ્યું મારું રાજીનામું.*
*🎊🖼🖼🎊પર્વ પાકિસ્તાન પર હુમલાને અટકાવ્યો*
*🎊🎉🖼1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં જનરલ માણેકશા પૂર્વ કમાનના પ્રમુખ હતા. આ લડાઈ દરમિયાન જ્યારે પાકિસ્તાનની સેનાએ ભારતને પશ્ચિમના રસ્તે હુમલો કરવા માટે મજબુર કર્યું ત્યારે માણેકશા પૂર્વ છેડના પ્રમુખ હતા. તેઓ પૂર્વ પાકિસ્તાનની ઉપર હુમલાના વિરોધી હતા. 🎊🎉તમનું માનવું હતુંકે, આ રીતે પૂર્વ પાકિસ્તાનનું જ નુકશાન થશે. તેમની આ સલાહ 1971માં કામ આવી. જ્યારે ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં યુદ્ધ છેડ્યું હતું.*
*👇👇રણનીતિ અને સમજણ સાથેની વ્યૂહરચના👇👇*
*♦️⭕️♦️✅1971ના યુદ્ધ દરમિયાન માણેકશા ભારતની સેના ઉપરાંત ચીફ ઓફ ડિફેન્સ કમિટિ પણ હતા. ✅1971ની ઐતિહાસિક જીતની પાછળ દૂરંદેશીતા, જબરદસ્ત યોજના અને વ્યૂહાત્મક કૌશલ્યમાં પ્રદાન હતું.*
*👇👇👇👇💠આત્મસમર્પણ લેવાનો ઈન્કાર કરી દીધો હતો*
⭕️♦️✅1971માં પાકિસ્તાનની સેના પર મળેલી ભવ્ય જીત પછી તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ જનરલ માણેકશાને ઢાકા જઈને પાકિસ્તાનની સેનાનું આત્મસમર્પણ લેવા આગ્રહ કર્યો. પરંતુ, માણેકશાએ આમ કરવાનો ઈન્કાર કરી દીધો. તેમનું કહેવું હતુંકે, આ સન્માન તેમના કમાન્ડરોને મળવું જોઈએ. માણેકશાનું માનવું હતુંકે, જો સમગ્ર પાકિસ્તાનની સમગ્ર સેના આત્મસમર્પણ કરવા માટે જાય તો તેઓ આત્મસમર્પણ લેવા માટે જઈ શકે છે.
*👏👇👏👇દશ્મનની મર્સિડીઝમાં ન બેઠા👇👏👇👏👇*
*⭕️✅♦️1971ની જીત પછી જનરલ માણેકશા તેમના સૈનિકોની હિંમત વધારવા માટે તત્કાલિન કલકતા (વર્તમાન સમયનું કોલકત્તા) પહોંચ્યા હતા. ડમડમમાં તેમના સ્વાગત માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં તેમને દુશ્મન પાસેથી કબ્જે લેવામાં આવેલી મર્સિડીઝમાં બેસવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ, જનરલ માણેકશાએ એમ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.*
*⭕️♻️⭕️👇સરક્ષણ સચિવ સાથે ઝગડી પડ્યા હતા સેમ બહાદુર*
સંરક્ષણ પ્રધાન અને વડાપ્રધાનને માટેની માણેકશાની ફાઈલ ઉપર એક સમયે સંરક્ષણ સચિવે ટિપ્પણી લખી હતી. જ્યારે માણેકશાને આ અંગેની જાણ થઈ હતી ત્યારે તેઓ સીધા ઈન્દિરા ગાંધીના કાર્યાલય પર પહોંચ્યા હતા અને કહ્યું હતુંકે, "મને લાગે છેકે, સંરક્ષણ સચિવ તમને સૈન્ય બાબતોમાં મારા કરતા વધુ સારી સલાહ આપી શકે છે. તો પછી મારી જરૂર શું છે? " ત્યારબાદ સંરક્ષણ સચિવની બદલી થઈ ગઈ હતી.
*♦️👇♦️👇માણેકશાને કામચોરી પસંદ ન હતી*
🙏👏👁🗨👏🙏માણેકશા ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તેમના જવાનોની હિંમત વધારવા માટે પ્રયાસ કરતા હતા. પરંતુ, તેમને ગેરલાયકતા અને કામચોરી જરા પણ પસંદ ન હતા. અનેક પૂર્વ જનરલ માને છેકે, ભારતની સેનામાં શિસ્ત, વ્યવસાયી વલણ, કર્તવ્ય ભાવના લાવવામાં માણેકશાએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
*👇🙏👇👁🗨કાશ્મીરના ભારતમાં વિલયના સાક્ષી હતા માણેકશા👇👇🏏
1947માં કાશ્મીરના ભારતમાં વિલય સમયે કાશ્મીરના કથળી રહેલા સંજોગોને પગલે ભારત સરકાર દ્વારા પ્રતિનિધિના રૂપે મિનિસ્ટ્રિ ઓફ સ્ટેટના સચિવ વીપી મેનને માણેકશા સાથે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અનેક રજવાડાંઓના ભારતમાં વિલનિકરણ સમયે વીપી મેનન અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે માણેકશા પણ હાજર રહ્યાં હતા
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
.
*👇👇👇ધીરજ સૌથી મોટું શસ્ત્ર*
બાંગ્લાદેશની આઝાદીની લડાઈ દરમિયાન માણેકશાએ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સલાહ આપી હતીકે, માર્શલ લો લાગૂ થયા બાદ તેઓ પૂર્વ પાકિસ્તાનની બાબતમાં દખલ ન કરે અને રાહ જુએ. ભારતની સેના, નૌકાદળ અને વાયુદળનું સમન્વય કરીને તેમણે માત્ર 13 દિવસમાં જ જંગ જીતી લીધી.
*🔰🇮🇳🔰🇮🇳〰️ભારતની સેનામાં જનરલ કરિયપ્પા પછી બીજા ફિલ્ડ માર્શલ*
જનરલ કરિયપ્પાને ભારતની સેનામાં ફિલ્ડ માર્શલનું બિરૂદ્દ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સન્માન ભારતની સેનામાં જનરલ માણેકશાને મળ્યું હતું. ઉપરાંત વાયુસેનામાં એરચીફ માર્શલ અરજણ સિંઘને પણ આ સન્માન પ્રાપ્ત થયું છે.
🔰🔰🔰🔰🔰ટીકા
1971ના યુદ્ધમાં લડાઈમાં તૂર્ત જ સામેલ ન થવાની રણનીતિના કારણે, તેમની ભારે ટીકા પણ થઈ હતી. તેમની ટીકા થઈ હતીકે, પાકિસ્તાનના લાખો લોકો ભારતમાં ઘૂસી ગયા પરંતુ, તેમણે કોઈ પગલા લીધા ન હતા. જોકે, આજે પણ માણેકશા'જનરલ ઓફ સોલ્જર'તરીકે જ ભારતની સેનામાં વિખ્યાત છે.
*♻️✅👇👇માણેકશાનો જન્મ👇✅*
*🙏👇👇માણેકશાનો જન્મ બ્રિટિશ રાજ દરમિયાન વર્ષ 1914માં અમૃતસર ખાતે થયો હતો. તઓ 1933માં સેનામાં સામેલ થયા હતા. તેમની રેજીમેન્ટ 8 ગોરખા રાઈફલ્સ હતી. ગોરખા રેજીમેન્ટમાં ભરતી થવાના કારણે તેમને પ્રેમથી સૈમ બહાદુરના નામથી પણ ઓળખવામાં આવતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો વતી લડતી વખતે માણેકશા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, તેમણે ઈતિહાસ લખવાનો હતો અને એટલે જ મોત પણ પાછું ફરી ગયું. બર્મા મોરચે તેમણે દાખવેલા અભૂતપૂર્વ શૌર્ય બદલ તેમને તત્કાલિન મેજરલ જનરલ કાઉલિને ખુદનો મિલ્ટ્રી ક્રોસ જનરલ માણેકશાને પહેરાવી દીધો હતા. આ દ્રશ્ય લશ્કરી હોસ્પિટલનું હતું. કારણકે, મેજર જનરલનું માનવું હતું કે, મૃત વ્યક્તિને મિલ્ટ્રી ક્રોસ ન મળી શકે.*
*🇮🇳🇮🇳🎯🇮🇳1947માં પાકિસ્તાનની ઘૂસણખોરી સમયે તેઓ કર્નલ હતા. 1965માં તેઓ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે પૂર્વ કમાનના વડા હતા. ભારતને ઐતિહાસિક વિજય અપાવનારા ભારતીય સેનાના સર્વોચ્ચ પદ ફિલ્ડ માર્શલથી નવાજવામાં આવ્યા હતા. માણેકશાને પદ્મવિભૂષણ પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 2008ના જૂન માસમાં 94 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
https://t.me/gujaratimaterial
Yuvirajsinh Jadeja:
🇮🇳🗣🇮🇳🗣🗣🇮🇳
*🇮🇳🇮🇳માણેકશા🇮🇳*
🗣❓🗣💢🗣💢🗣
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*🇮🇳🇮🇳🇮🇳👏👏ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા.👏🏎 ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો. પિતાનું નામ હોરમસજી હતું. તેમણે અમૃતસરની કોલેજમાં શિક્ષણ લીધું હતું. પિતાની જેમ તેમને ડોક્ટર થવું હતું પરંતુ દહેરાદૂનમાં ઉપડેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં નામ નોધાવ્યું. તેમાં પસંદગી થઇ અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.*
*🎯🇮🇳🎯🇮🇳🇮🇳ઈ.સ. ૧૯૩૪મ કમિશન્ડઓફિસર બન્યા બાદ કેપ્ટન બન્યા. 🎯💠💠🎯ઈ.સ. ૧૯૪૨માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણશૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું. આ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી. તેમનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને ૧૭મી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પર પોતાનો મિલિટરીક્રોસ માણેકશાના પોશાક પર લગાડી દીધો અને લશ્કરી ઐતિહાસિકની એક અન્ય ઘટનાને આકાર લીધો.*
*💠💠🇮🇳💠૨૨ ફેબુઆરી ૧૯૪૨ના રોજ યુદ્ધભૂમિ પર મિલિટરી ક્રોસ મેળવવાનું વિરલ તેમણે પ્રાપ્ત થયું હતું.માણેકશા વતનમાં પાછા આવ્યા ત્યારે અહી ઐતિહાસિક પરિવર્તન થઇ રહ્યું હતું. દેશમાં ભાગલાના અને અંગ્રેજોની વિદાયના ભણકારા વાગી રહ્યા હતા.*
*👏🇮🇳👏ભારત સ્વતંત્ર થતાં જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેનો જવાન આપવા માટે ફરી એક વખત માણેકશાને તક મળી.*
*🇮🇳🇮🇳👏તમને ઈ.સ. ૧૯૬૨માં ચીની આક્રમણ વેળા નેફા મોરચે નોંધપાત્ર કામગીરી બાદ વિવાદ ઉભો થયો. સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું. અલબત્ત પંચે તેમણે નિર્દોષ ઠેરવ્યા અને ઘટના બાદ તેમનો અસાધારણ હિંમત, યુદ્ધનિપુણતા અને વ્યવ્સ્થાશાક્તિની કદર રૂપે તેમણે લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો.🇮🇳💠🇮🇳💠 તયારપછી તેઓ ઈ.સ. ૧૯૬૪માં જનરલ ઓફિસર કમાન્ડીંગ તરીકે લશ્કરના પશ્ચિમવિભાગના અને ઈ.સ. ૧૯૬૫માં લશ્કરમાં પૂર્વ વિભાગના વડા બન્યા.ઈ.સ. ૧૯૬૯ સુધીમાં તેઓ સેનાધિપતિ બન્યાં.આ સૌમાં તેમની💠🇮🇳🇮🇳 ઈ.સ. ૧૯૭૧ની શિરમોર કારકિર્દી ભારે યશસ્વી નીવડી બાંગ્લાદેશના સર્જન પૂર્વ ડીસેમ્બર ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિવસનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું. ગુજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ ઉપર એમને અચ્છો કાબૂ હતો.*
*🏆🏆🏆🏆🏆 તમને ઈ.સ. ૧૯૬૭માં' પદ્મભૂષણ ' નો ખિતાબ , ઈ.સ. ૧૯૭૨માં ' પદ્મભૂષણ'નો અને ઈ.સ. ૧૯૭૦માં અમેરિકન એવોર્ડ એ ઈ.સ. ૧૯૭૯માં ' શક્તીપદ ઓવ નેપાળ' એવોર્ડ મળ્યો હતો. તેમનું અવસાન તા. ૨૭/૬/૨૦૦૮નારોજ થયું હતું.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
Yuvirajsinh Jadeja:
જનરલ સામ માણેકશા
🔻🔻🔻🔻🔻🔻🔻
ફિલ્ડ માર્શલ સામ માણેકશા
👮👮👮👮👮👮👮
સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા ( ત્રીજી એપ્રિલ , ૧૯૧૪ -
સત્તાવીસ જૂન, ૨૦૦૮ ) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.
જીવનવૃતાંત
સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી
પંજાબ રાજ્યમાં આવી ગયું હતું.
માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજ માં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.
ઈસવીસન ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહ માં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે
ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.
૧૯૭૩ માં સેના પ્રમુખ ના પદ થી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટન માં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થા માં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમા માં ચાલ્યાં ગયા હતા. તેમની મૃત્યુ વેલિંગટન ના સૈન્ય રુગ્ણાલય ના આઈસીયૂ માં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થઈ.
🔻🔻
👮👮માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
♐️ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા. ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો. પિતાનું નામ હોરમસજી હતું. તેમણે અમૃતસરની કોલેજમાં શિક્ષણ લીધું હતું. પિતાની જેમ તેમને ડોક્ટર થવું હતું પરંતુ દહેરાદૂનમાં ઉપડેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં નામ નોધાવ્યું. તેમાં પસંદગી થઇ અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. ઈ.સ. ૧૯૩૪મ કમિશન્ડઓફિસર બન્યા બાદ કેપ્ટન બન્યા. ઈ.સ. ૧૯૪૨માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણશૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું. આ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી. તેમનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને ૧૭મી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પર પોતાનો મિલિટરીક્રોસ માણેકશાના પોશાક પર લગાડી દીધો અને લશ્કરી ઐતિહાસિકની એક અન્ય ઘટનાને આકાર લીધો. ૨૨ ફેબુઆરી ૧૯૪૨ના રોજ યુદ્ધભૂમિ પર મિલિટરી ક્રોસ મેળવવાનું વિરલ તેમણે પ્રાપ્ત થયું હતું.
માણેકશા વતનમાં પાછા આવ્યા ત્યારે અહી ઐતિહાસિક પરિવર્તન થઇ રહ્યું હતું. દેશમાં ભાગલાના અને અંગ્રેજોની વિદાયના ભણકારા વાગી રહ્યા હતા. ભારત સ્વતંત્ર થતાં જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેનો જવાન આપવા માટે ફરી એક વખત માણેકશાને તક મળી.
તેમને ઈ.સ. ૧૯૬૨માં ચીની આક્રમણ વેળા નેફા મોરચે નોંધપાત્ર કામગીરી બાદ વિવાદ ઉભો થયો.
સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું. અલબત્ત પંચે તેમણે નિર્દોષ ઠેરવ્યા અને ઘટના બાદ તેમનો અસાધારણ હિંમત, યુદ્ધનિપુણતા અને વ્યવ્સ્થાશાક્તિની કદર રૂપે તેમણે લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો. ત્યારપછી તેઓ ઈ.સ. ૧૯૬૪માં જનરલ ઓફિસર કમાન્ડીંગ તરીકે લશ્કરના પશ્ચિમવિભાગના અને ઈ.સ. ૧૯૬૫માં લશ્કરમાં પૂર્વ વિભાગના વડા બન્યા.ઈ.સ. ૧૯૬૯ સુધીમાં તેઓ સેનાધિપતિ બન્યાં.
આ સૌમાં તેમની
ઈ.સ. ૧૯૭૧ની શિરમોર કારકિર્દી ભારે યશસ્વી નીવડી બાંલાદેશના સર્જન પૂર્વ ડીસેમ્બર ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિ���સનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું.
ગુજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ ઉપર એમને અચ્છો કાબૂ હતો.
તેમને
🏆ઈ.સ. ૧૯૬૭માં' પદ્મભૂષણ ' નો ખિતાબ , 🏆ઈ.સ. ૧૯૭૨માં ' પદ્મભૂષણ'નો
અને
🏆ઈ.સ. ૧૯૭૦માં અમેરિકન એવોર્ડ એ 🏆ઈ.સ. ૧૯૭૯માં ' શક્તીપદ ઓવ નેપાળ' એવોર્ડ મળ્યો હતો.
તેમનું અવસાન તા. ૨૭/૬/૨૦૦૮નારોજ થયું હતું.
https://t.me/gujaratimaterial