Friday, June 28, 2019

Mitchell Guy Johnson - - Cricketer



જ્ઞાન સારથિ, [02.11.16 23:25]
पूरा नाम Mitchell Guy Johnson

उपनाम Notch, Midge, Chomps

कद 1.89 मी (6 फ़ुट 2 इंच)

बल्लेबाजी की शैली Left-hand

गेंदबाजी की शैली Left-arm fast

भूमिका Bowling All-rounder
.
राष्ट्रीय
Australia

टेस्ट में पदार्पण (cap 398) 8 नवम्बर 2007 v Sri Lanka

अंतिम टेस्ट 17 नवम्बर 2011 v South Africa

ODI पदार्पण (cap 156) 10 दिसम्बर 2005 v New Zealand

अंतिम एक दिवसीय 28 अक्टूबर 2011 v South Africa


टी20 पदार्पण (cap 24) 12 सितंबर 2007 v Zimbabwe

अंतिम टी20 8 अगस्त 2011 v Sri Lanka
.
.
जब उम्र 17, पूर्व परीक्षण फास्ट-गेंदबाज डेनिस Lillee पर एक फास्ट-गेंदबाजी क्लिनिक ब्रिस्बेन में में भाग लेने उसे एक "बार संभावना" के रूप में पहचान की।[1] Lillee पूर्व टीम के साथी रॉड मार्श से संपर्क किया और जॉनसन एडिलेडमें ऑस्ट्रेलियाई क्रिकेट अकादमी में शामिल होने के लिए व्यवस्था की।
.
.
जॉनसन बाद में खेला ऑस्ट्रेलियाई अंडर-19 टीम कि 1999 में इंग्लैंड का दौरा किया था के लिए लेकिन अपनी संभावनाओं बारम्बार पीठ की चोटों बाधा उत्पन्न। वह जब वह के लिए उनके पैतृक क्वींसलैंडराज्य क्रिकेट खेलने के लिए चुना गया था दो साल बाद, अपने प्रथम श्रेणी कैरियर शुरू करने के लिए ठीक हो। क्वींसलैंड के लिए न्यूजीलैंड के खिलाफ खेल, जॉनसन एक छह पहली गेंद वह में प्रथम-श्रेणी क्रिकेट का सामना करना पड़ा से मारा। सितंबर 2005 में, वह . ऑस्ट्रेलिया क्रिकेट टीम कि पाकिस्तान का दौरा किया था में था।

जॉनसन 25 & nbsp पर पश्चिमी योद्धाओं को क्वींसलैंड बुल्स से बंद कर दिया;जुलाई 2008।.
.
.
.
*****सन्मान******
.ऑस्ट्रेलिया संपादित करें
2006 आईसीसी चैंपियंस ट्रॉफी
2007 क्रिकेट विश्व कप
2009 आईसीसी चैंपियंस ट्रॉफी
व्यक्ति संपादित करें
McGilvray पदक 2008
श्रृंखला बनाम दक्षिण अफ्रीका पढ़ाने का खिलाड़ी
जॉनसन 2009 आईसीसी क्रिकेट खिलाड़ी वर्ष के पुरस्कार 2009 एलजी आईसीसी पुरस्कारों में नामित किया गया था।




telegram group ma jodava ahi click karo telegram.me/gujaratimaterial

OSAKA G20

🌕☄️ OSAKA G20 ☄️🌕
🌍🌟જાપાનના ઓસાકા શહેરમાં જી - ૨૦ દેશોની શીખર પરિષદનો આજથી આરંભ થશે .
🌎🌟ભવિષ્યમાં માનવ કેન્દ્રીત સમાજ એ આ વખતની શીખર પરિષદની વિષયવસ્તુ છે .
🌎🌟પરધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ સુધી ચાલનારી આ શીખર પરિષદમાં ભાગ લેશે .
🌎🌟યરોપીયન સંઘના ૧૯ દેશો ,ખાસ આમંત્રીત પ્રતિનિધિઓ આજથી શરૂ થતી પરિષદમાં વૈશ્વિક અર્થતંત્ર ,વેપાર અને મૂડીરોકાણ ડિજીટલ અર્થતંત્રની નવી પહેલો તથા કૃત્રિમ બુદ્ધિમતા જેવા વિષયો ઉપર ચર્ચા - વિચારણા કરશે.
🌎🌟આ શિખર પરિષદની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના અગ્રણી દેશોના નેતાઓ સાથે પણ વાતચીત કરશે .
🌎🌟તઓ આજે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મંત્રણા કરશે . આ ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ તથા રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે ત્રિદેશીય બેઠકમાં ભાગ લેશે .
📝MER GHANSHYAM
🔴ડઇલી કરંટ અફેર્સ માટે JOIN 👇👇
https://t.me/ONLYSMARTGK

હમચંદ્રાચાર્ય (જૈન સાહિત્યકાર)

📚 ONLY SMART GK 📚, [28.06.19 13:39]
[Forwarded from બિન સચિવાલય ક્લાર્ક 2019]
🌺🌸હમચંદ્રાચાર્ય (જૈન સાહિત્યકાર)🌸🌺
🦋🌵હમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની પાટણને પોતાની કર્મભૂમિ બનાવી.
🦋🌵તમનું સાંસારિક નામ ચાંગદેવ હતું . જેઓ સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહના દરબારના રાજકવિ હતા.
🦋🌵હમચંદ્રાચાર્યને પાંચ વર્ષે દેવચંદ્રસૂરિએ દિક્ષા આપી અને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો .ત્યારબાદ હેમચંદ્રાચાર્યે જૈન-ધર્મના ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો .
🦋🌵21 વર્ષની ઉમરે તેના ગુર દેવચંદ્રસુરીએ ગાદી આપી.તેથી તેઓ આચાર્ય હેમચંદ્ર ' તરીકે ઓળખાયા.
🦋🌵હમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલ સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ જે ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ | દોહા ગ્રંથ ગણવામાં આવે છે.
🦋🌵આ ઉપરાંત તેમણે લખેલી દેશનામ માળા માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં સાહિત્ય પ્રકારોના મૂળ તેમાં રહેલા છે .
🦋🌵સિદ્ધરાજ જયસિંહે તેમને કાલિકાલસર્વજ્ઞનું બિરૂદ આપ્યું હતું.
🔴બિન સચિવાલય ક્લાર્ક /તલાટી Preparation માટે JOIN 👇👇
https://Telegram.me/ONLYSMARTGK

વિદેશોમાં ક્રંતિકારી ચળવળ* (ભાગ 1)

જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
Plz don't copy if you can't paste as it is
*💠🎯આવનારા જી.પી.એસ.સી 1/2 અને ડી.વાય.એસ.ઓ પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી*
*મિત્રો આ પ્રકારની માહિતી તમને પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાં જોવા નહીં મળે.*
🗼માહિતી સારી લાગે તો આગળ પણ મોકલજો જેથી જરૂરિયાત મંદ સુધી પહોચી શકે.
🌀🔶🔘🌀🔶🔘🌀🔶🔘
*વિદેશોમાં ક્રંતિકારી ચળવળ* (ભાગ 1)
🌀🔶🔘🌀🔶🔘🌀🔶🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*🇮🇳💠🔰ભારતમાં શરૂ થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાંં ઈંગ્લૅન્ડ, કૅનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ,, રશિયા વગેરે દેશોમાં ફેલાઈ.*
*🎯💠👉શયામજી કૃષ્ણ વર્મા, મદનલાલ, ધીંગારા, વીરસાવરકર, લાલા હરદયાળ, ઉધમ્સિંહ, રાજા મહેંરપ્રતાપ, મૅડમ ભિખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉ.મથુરસિંહ, ખુદા બખ્શ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા.*
*🎭🗽🗼ઈગ્લૅન્ડથી🗽🗼🗽*છૂપી રીતે રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો (શસ્ત્રો) ભારત મોકલતા.*
*🇰🇾🇰🇾અમેરિકામા🇰🇾🇰🇾🇰🇾* ક્રાંતિકારી પવૃત્તિઓ ચલાવવા માટે એ.સ. 1907માં કૅલિફોર્નિયામાં *'ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ'* નામની સંસ્થા સ્થાપવામાં આવી,
*🎌🎌કરાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલી 'ગદર પાર્ટી' રાખ્યું અને ✒️🖌ચાર ભાષાઓમાં 🔍'ગદ્દર'🔍 નામનું 🔖સાપ્તાહિક🔖 શરૂ કરવામાં આવ્યું. એ ક્રંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયાં.*
*📌📍જર્મનીમાં🔖🔍📍👉ચપક રમણ પિલ્લઈએ 'હિંદી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ને રચના કરી. 🎯👉તણે ઈરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. 🎯👉ઈ.સ 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ⭕️'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં'⭕️ સર્વપ્રથમ વખત મૅડમ ભિખાઈજી કામાએ બનાવેલો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.*
*🌀અફઘાનિસ્તાનના કાબુલ🌀🌀👉* શહેરમાં 👑રાજા મહેન્દ્રપ્રતાપના👑 'પ્રમુખ'પદે કામચલૌ સરકારની રચના કરવામાં આવી.*
*🧤🧣🧤એ સરકારમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, વગેરે જોડાયાં એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી, વગરે દેશોમાંથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા. રાજા ઝારને મોકલાવી હતી.🎯👉💠તમાં તેણે રશિયાને ઈંગ્લૅન્ડ સાથે સબંધો તોડી નાંખવા માટે જણાવ્યું હતું.*
*🎯💠👉મયાનમારમાં🎯👉 સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી.*
*💥☄️💥વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરૂદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે 🇻🇮કામાગાટામારુ🇻🇮 અને 🚢તોશામારુ સ્ટીમરોની🚢 ઘટનાએ પ્રેરકશક્તિ પૂરી પાડી હતી.*
*🚩🚩🚩🚩🔖🔖🔖ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઈતિહાસમાં દેશદાઝથી ભરેલા 18થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા. મોતને મુઠ્ઠીમાં લઈ, ગમે તેવાં સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસતે મુખે ફાંસીને માંચડે 👍👍✌️✌️'ઈન્કિલાબ ઝિંદાબાદ' અને 'વંદે માતરમ્'ના 🤟🤟✌️✌️ગગનભેદી નારા સાથે ચડી જતાં અને એ રીતે માભોમની આઝાદીના ઉમદા ધ્યેય માટે વીરગતિ પામતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યાં છે, તે યુવાપેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

પી.વી. નરસિંહ રાવન

જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gujaratimaterial
*('સંદેશ'ની 28મી જૂન, 2015ની 'સંસ્કાર' પૂર્તિમાં પ્રકાશિત 'સમય સંકેત' કૉલમ)*
✍️divyesh vyas
*28 જૂન, 1921ના રોજ જન્મેલા પી.વી. નરસિંહ રાવનો આજે જન્મ દિવસ છે, પણ ભાગ્યે જ તેમનો જન્મ દિવસ કે પુણ્ય તિથિ મનાવાતી હોય છે. આવું શા માટે?*
આઝાદી પછી ભારતને મળેલા શક્તિશાળી, વ્યવહારુ અને ટ્રેન્ડસેટર ગણાય એવા વડાપ્રધાનોમાં પી.વી. નરસિંહ રાવનો અચૂક સમાવેશ કરવો પડે, પણ દેશના આ દસમા વડાપ્રધાનની પીએમ પદેથી ઊતર્યા પછી એવી દશા બેઠી કે જાહેરજીવનમાં ભાગ્યે જ તેમનો નામોલ્લેખ કરવામાં આવે છે. તમે જ યાદ કરો નરસિંહ રાવનો જન્મદિવસ કે પુણ્યતિથિ કોઈ દ્વારા મનાવવામાં આવી હોય, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હોય એવું ક્યારેય સાંભળ્યું કે જોયું છે? કપરા સંજોગોમાં કૉંગ્રેસને નેતૃત્વ પૂરું પાડવા ઉપરાંત કૉંગ્રેસની લઘુમતી સરકારને પૂરાં પાંચ વર્ષ ટકાવવાની સાથે સાથે તેમના નેતૃત્વમાં આપણા દેશે જે આર્થિક અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં હરણફાળ ભરી હોવા છતાં ખુદ કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ ભાગ્યે જ તેમને સન્માનપૂર્વક યાદ કરવામાં આવ્યા છે. હા, વર્તમાન એનડીએ સરકારે તેમના યોગદાનની કદર કરીને નવી દિલ્હીમાં તેમનું સ્મારક બનાવવાનો નિર્ણય ગયા માર્ચ મહિના (2015)માં કર્યો છે, એ આવકાર્ય બાબત છે. બાકી નરસિંહ રાવ તો સાવ ભુલાઈ ગયા હતા. યોગ્યતા અને યોગદાન છતાં નરસિંહ રાવની તેમના જ પક્ષ અને તેમના પક્ષની સરકાર દ્વારા પણ શા માટે અવગણના કરવામાં આવે છે, તે સંશોધનનો વિષય છે. નરસિંહ રાવ જ નહીં પણ કૉંગ્રેસના જ અન્ય મોટા નેતાઓ જેમ કે, લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈની પણ દેશમાં ભારે અવગણના થઈ છે, એ યાદ આવ્યા વિના રહેતું નથી.
ખેર, આજે નરસિંહ રાવનો જન્મદિવસ છે, ત્યારે કડવી વાસ્તવિકતાની લાંબી ચર્ચા કરવાને બદલે દેશના વિકાસમાં તેમણે આપેલા નોંધનીય પ્રદાન અને યોગદાનની નોંધ લઈને તેમનું સ્મરણ કરી લેવાની તક ચૂકવા જેવી નથી.
૨૮ જૂન, ૧૯૨૧ના રોજ હાલના તેલંગણા રાજ્યના વારંગલ જિલ્લાના લાકિનેપલ્લી ગામમાં તમિલ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમણે કાયદાશાસ્ત્રમાં પારંગતની પદવી (માસ્ટર ડિગ્રી) મેળવી હતી. કાયદાના અભ્યાસ પછી વ્યવસાયે વકીલાત કરનારા નરસિંહ રાવ બહુ ઓછું બોલનારા વડાપ્રધાન તરીકે જાણીતા બનેલા. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતાની માતૃભાષા તેલુગુ ઉપરાંત મરાઠી, હિન્દી, ઓરિયા, બંગાળી, તમિલ અને ઉર્દૂ જેવી કુલ સાત ભારતીય ભાષા પર કમાંડ ધરાવતા હતા. એટલું જ નહીં તેઓ અંગ્રેજી, ફ્રેન્ચ, અરેબિક, સ્પેનિશ, જર્મન અને ફારસી જેવી વિદેશી ભાષામાં પણ ધાણીફૂટ બોલી શકતા હતા. જોકે, તેમણે વડાપ્રધાન તરીકે કે પછી વડાપ્રધાન પદ છોડયા પછી પણ ભાગ્યે બોલવાનું પસંદ કર્યું હતું, કારણ કે તેઓ બોલવામાં નહીં કામ કરવામાં માનનારા નેતા હતા.
નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા એ પહેલાં તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોમાં ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય તથા વિદેશ મંત્રાલય જેવાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોમાં ફરજ બજાવી હતી. એટલું જ નહીં તેમણે દોઢેક વર્ષના ટૂંકા ગાળા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી અને જમીન મર્યાદા કાયદાનું સખત પાલન કરાવીને સામાન્ય લોકોને જમીન અપાવી હતી. તેમના આ યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.
નરસિંહ રાવને વડાપ્રધાનનું પદ આકસ્મિક રીતે મળી ગયું હતું. તેમણે રાજકીય સંન્યાસ લેવાનું નક્કી કરી લીધેલું, પરંતુ રાજીવ ગાંધીની હત્યા બાદ કૉંગ્રેસની સરકારને સંભાળવાની જવાબદારી તેમના માથે આવી પડી અને તેઓ કૉંગ્રેસની લઘુમતી સરકારના વડાપ્રધાન બની ગયા. એ રીતે નરસિંહ રાવ પણ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જ હતા. ૨૧ જૂન, ૧૯૯૧થી ૧૬ મે, ૧૯૯૬ દરમિયાન દસમા વડાપ્રધાન તરીકે કામ કરવું આસાન નહોતું. એક તરફ સરકાર પાસે પૂરતી બહુમતી નહોતી તો બીજી તરફ દેશ આર્થિક સંકટોથી ઘેરાયેલો હતો, પરંતુ નરસિંહ રાવે બ્રિલિયન્ટ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને દેશના નાણા મંત્રાલયનું સુકાન સોંપ્યું અને વિરોધી પક્ષોના (ભાજપ અને ડાબેરીઓના) આકરા વિરોધ છતાં આર્થિક સુધારા અમલી બનાવીને દેશને વિકાસના પંથે આગળ ધપાવ્યો હતો. આર્થિક ઉપરાંત વિદેશ સંબંધોની બાબતમાં પણ નરસિંહ રાવે એક વડાપ્રધાન તરીકે ખાસ્સું મોટું યોગદાન આપ્યું છે. અયોધ્યામાં બાબરી ધ્વંસ વખતે તેમની શંકાસ્પદ ભૂમિકાને કારણે કૉંગ્રેસ નેતૃત્વ તેમનાથી અંતર રાખતું હોવાનું ચર્ચાય છે, પરંતુ કોઈ એક વિવાદાસ્પદ બાબત માટે વ્યક્તિનું સમગ્ર યોગદાન અવગણવું એ ક્યાંનો ન્યાય? આશા રાખીએ ઇતિહાસ નરસિંહ રાવને અન્યાય નહીં કરે!
*('સંદેશ'ની 28મી જૂન, 2015ની 'સંસ્કાર' પૂર્તિમાં પ્રકાશિત 'સમય સંકેત' કૉલમ)*
divyesh vyas
https://t.me/gujaratimaterial

25 June - - - - Emergency

જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*👇🔰👇🔰Emergency સાથે જોડાયેલ 10 ખાસ વાતો..👇🔰👇*
*🎯💠👉આજથી લગભગ 43 વર્ષ પહેલા ઈદિરા ગાંધીએ દેશમાં કટોકટી લગાવી હતી. 25 જૂન, 1975ના રોજ લાગેલ ઈમજંસી 21 મહિના સુધી એટલે કે 21 માર્ચ 1977 સુધી દેશ પર લાગૂ રહી. 25 જૂન અને 26 જૂનની મધ્ય રાત્રિએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના હસ્તાક્ષર કરવાની સાથે જ દેશમાં પ્રથમ ઈમરજંસી લાગૂ થઈ. આગામી સવારે સમગ્ર દેશે રેડિયો પર ઈન્દિરાની અવાજમાં સંદેશ સાંભળ્યો. ભાઈઓ અને બહેનો,  રાષ્ટ્રપતિજીએ ઈમરજંસીની જાહેરાત કરી છે. તેનાથી આવેશમાં આવવાની કોઈ જરૂર નથી' .*
આવો આજે ઈમરજંસી સાથે જોડાયેલ 10 વાતો જાણીએ..
*💠1. પુષ્ઠભૂમિ -* લાલબહાદુર શાસ્ત્રીના મોત પછી દેશની પ્રધાનમંત્રી બનેલી ઈન્દિરા ગાંધીએ કેટલાક કારણોસર ન્યાયપાલિકા સાથે અથડામણ થઈ હતી. આ અથડામણ ઈમરજંસીની પુષ્ઠભૂમિ બની.  ઈમરજંસી માટે 27 ફેબ્રુઆરી 1967ના રોજ આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણયે મહત્વનો ભાગ ભજવ્યો.   છ જજના બહુમતથી સંભળાવવામાં આવેલ નિર્ણયમાં એવુ કહેવામાં આવ્યુ કે સંસદમાં બે તૃતીયાંશ બહુઅત સાથે પણ કોઈ સંવિધાન સંશોધન દ્વારા મૂળભૂત અધિકારોની જોગવાઈને ન તો ખતમ કરી શકય છે કે ન તો તેને સીમિત કરી શકાય છે.
*🎯👉2. મુખ્ય કારણ -* 1971ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ પોતાની પાર્ટીને જોરદાર જીત અપાવી હતી અને ખુદ પણ મોટા માર્જીનથી જીતી હતી. ખુદ ઈન્દિરા ગાંધીની જીત પર સવાલ ઉઠાવતા તેમના ચૂંટણી પ્રતિદ્વંદી રાજનારાયણે 1971માં કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવારના રૂપમાં ઈન્દિરા ગાંધી સામે રાયબરેલી લોકસભા સીટ પર ચૂંટણી લડનારા રાજનારાયણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો કે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ખોટી રીતનો ઉપયોગ કર્યો. મામલાની સુનાવણી થઈ અને ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ્દ કરવામાં આવી. આ નિર્ણયથી આક્રોશિત થઈને ઈન્દિરા ગાંધીએ ઈમરજેંસી લગાવવાનો નિર્ણય કર્યો.
*🎯💠👉3 . ઈમરજંસીની જાહેરાત -* આ નિર્ણયથી ઈન્દિરા એટલી ક્રોધિત થઈ ગઈ કે બીજા જ દિવસે તેણે કેબિનેટની ઔપચારિક બેઠક વગર જ ઈમરજેંસી લગાવવાની ઈચ્છા રાષ્ટ્રપતિને બતાવી જેના પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે 25 જૂન અને 26 જૂનની અડધી રાત્રે જ પોતાના હસ્તાક્ષર કરી નાખ્યા અને અ રીતે સમગ્ર દેશમાં પ્રથમ ઈમરજેંસી લાગૂ થઈ ગઈ.
*🔰🔰4. ઈમરજેંસીના દરેક પગલે સંજય સાથે હતી મેનકા -🔰💠🔰*
ઈન્દિરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરી રહી ચુકેલા આર કે ધવને કહ્યુ છે કે સોનિયા અને રાજીવ ગાંધીના મનમાં ઈમરજેંસીને લઈને કોઈપણ પ્રકારની શંકા કે પસ્તાવો નથી.  એટલુ જ નહી મેનકા ગાંધીને ઈમરજેસ્ની સાથે જોડાયેલ બધી વાતો ખબર હતી અને તે દરેક પગલે  તે પતિ સંજય ગાંધીની સાથે હતી.   તે માસૂમ અને અજાણ હોવાનો દાવો નથી કરી શકતી. 
ધવને કહ્યુ કે ઈદિરા ગાંધી બળજબરીપૂર્વક નસબંદી અને તુર્કનાન ગેટ પર બુલડોઝર ચલાવવા જેવી ઈમરજેંસીની ક્રૂરતાથી અજાણ હતી. આ સર્વ માટે સંજય ગાંધી જ જવાબદાર હતા. ઈન્દિરાને એ પણ ખબર નહોતી કે સંજય પોતાના મારૂતિ પ્રોજેક્ટ માટે જમીનના અધિગ્રહણ કરી રહ્યા હતા. ધવનના મુજબ આ પ્રોજેક્ટમાં તેમને જ સંજયની મદદ કરી હતી.
*🔰👏♻️5. બંગાલના સીએમ એસ.એસ.* રાયે ઈમરજેંસીની સલાહ આપી હતી - ધવને જણાવ્યુ કે પશ્ચિમ બંગાળના તત્કાલીન સીએમ એસએસ રાયે જન્યુઆરી 1975માં જ ઈન્દિરા ગાંધીને ઈમરજેંસીની સલાહ આપી હતી.  તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને કટોકટી લાગૂ કરવા  માટે ઉદ્દઘોષણા પર હસ્તાક્ષર કરવામાં કોઈ વાંધો નહોતો.  તેઓ એ માટે તૈયાર હતા.  ધવને એ પણ જણાવ્યુ કે ઈમરજેંસી દરમિયાન મુખ્યમંત્રીઓની બેઠક બોલાવીને તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે આરએસએસના એ સભ્યો અને વિપક્ષ નેતાઓની લિસ્ટ તૈયાર કરી લેવામાં આવે જેમને અરેસ્ટ કરવાના છે.  
*💠👉6. રાજીનામુ આપવા તૈયાર હતી ઈન્દિરા -👉*  ધવને કહ્યુ કે ઈમરજેંસી ઈન્દિરાના રાજનીતિક કેરિયરને બચાવવા નહોતી લાગૂ કરાઈ. પણ તે ખુદ જ રાજીનામુ અપવા તૈયાર હતી. જ્યારે ઈન્દિરાએ જૂન 1975માં પોતાની ચૂંટણી રદ્દ થવાનુ  આદેશ સાંભળ્યો તો તેમની પ્રથમ પ્રતિક્રિયા રાજીનામાની જ હતી અને તેમણે પોતાનુ ત્યાગપત્ર ટાઈપ કરાવ્યુ હતુ પણ તેના પર હસ્તાક્ષર ક્યારેય નથી કરવામાં આવ્યા.  આવુ એ માટે થયુ કારણ કે તેમના મંત્રીમંડળીય સહયોગી તેમને મળવા આવ્યા અને બધાએ દબાણ કર્યુ કે તેમણે રાજીનામુ ન આપવુ જોઈએ.
*🔰💠7. આઈબીની રિપોર્ટ અને 1977ની ચૂંટણી🌀🔘*
ધવને કહ્યુ કે ઈદિરાએ 1977ની ચૂંટણી એ માટે કરાવી હતી કારણ કે આઈબીએ તેમને જણાવ્યુ હતુકે તેઓ 340 સીટો જીતશે.  તેમના પ્રધાન સચિવ પીએન ધરે તેમને આ રિપોર્ટ આપી હતી જેના પર તેમણે વિશ્વાસ કર્યો હતો.  પણ એ ચૂંટણીમાં મળેલ કારમા પરાજય છતા પણ તે દુખી નહોતા થયા.  ધવને કહ્યુ કે ઈન્દિરાને રાત્રે ભોજન દરમિયાન જણાવ્યુ હતુ કે તે  હારી ગયા છે ત્યારે તેમના ચહેરા પર કોઈ દુખ નહોતુ.  તેમણે કહ્યુ હતુ ક
જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ે ઈશ્વરનો આભાર છે, મારી પાસે ખુદને મટે સમય રહેશે.  ધવનનો દાવો છે કે ઈતિહાસ ઈન્દિરા સથે ન્યાય નથી કરી રહ્યો અને નેતા પોતાના સ્વાર્થ માટે તેમને બદનામ કરે છે.  તેઓ રાષ્ટ્રવાદી હતા અને પોતાના દેશ પ્રત્યે તેમને ખૂબ પ્રેમ હતો.
*🔰👉8 ઈમરજેંસી દરમિયાન ઈન્દિરાના ઘરમાં હતા અમેરિકી જાસૂસ -👉💠* વિકિલીક્સ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના ઘરમાં 1975થી 1977 દરમિયાન એક અમેરિકી જાસૂસ હતો. જે તેમના દરેક પોલિટિકલ મૂવના સમાચાર અમેરિકાને આપી રહ્યો હતો. આ ખુલાસો વિકીલીક્સે થોડા વર્ષ પહેલા અમેરિકી કેબલ્સના હવાલાથી કર્યો હતો. જો કે કેબલ્સે તેના નામનો ખુલાસો નહોતો કર્યો.
*🎯🔰👉9. 26 જૂન 1975ના રોજ ઈન્દિરા ગાંધીના દેશમાં ઈમરજેંસી જાહેર કરવાના એક દિવસ પછી અમેરિકી દૂતાવાસન કેબલમાં કહેવામાં આવ્યુ કે* આ નિર્ણય પર તેમના પુત્ર સંજય ગાંધી અને સેક્રેટરી આરકે ધવનના પ્રભાવથી થયો હતો.  કેબલમાં લખવામાં આવ્યુ કે પીએમના ઘરમાં હાજર  નિકટના વ્યક્તિએ એ કન્ફર્મ કર્યુ છે કે બંને કોઈપણ જોગે ઈન્દિરા ગાંધીને સત્તામાં કાયમ રાખવા માંગતા હતા.  આ બંનેનો મતલબ છે સંજય ગાંધી અને ધવન. 
*🔰💠🔰10. ઈમરજેંસી અને પીએમ મોદી*
ઈમરજેંસી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.  ઈમરજેંસી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી.  અનેક પત્રકારોને મીસા અને ડીઆઈઆર હેઠળ ધરપકડ કરાયા હતા.  એ મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદી અને આરએસએસના કેટલાક પ્રચારકોએ સૂચના પ્રચાર-પ્રસારની જવાબદારી ઉઠાવી લીધી. આ માટે તેમને અનોખી રીત અપનાવી. સંવિધાન કાયદો કોંગ્રેસ સરકારની કૂરતા વિશે માહિતી આપનારુ સાહિત્ય ગુજરાતથી બીજા રાજ્યો માટે જનારી ટ્રેનમાં મુકવામાં આવ્યુ. આ એક જોખમભર્યુ કાર્ય હતુ. કારણ કે રેલવે પોલીસબળને શંકાસ્પદ લોકોને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પણ નરેન્દ્ર મોદી અને અન્ય પ્રચારકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ તકનીક સફળ રહી.
*👏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

28 June

🎯✅🎯✅🎯✅🎯✅🎯✅🎯✅
ઈતિહાસમાં ૨૮ જૂનનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎯પી . વી . નરસિમ્હારાવ🎯🎯

ભારતના આર્થિક ઉદારીકરણનો ઇતિહાસ જેમના નેતૃત્ત્વમાં લખાયો હતો તેવા ભારતના ૧૦મા વડાપ્રધાન નરસિંમ્હા રાવનો જન્મ વર્ષ ૧૯૨૧માં આજના દિવસે થયો હતો .
♻️રાજીવ ગાંધીની હત્યા પછી 1991માં નરસિંહરાવ ભારતના વડા પ્રધાન બન્યા હતા.
💠વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ વડાપ્રધાન હતાં ત્યારે બાબરી મસ્જિદ તૂટી હતી 
✅નરસિંહરાવે આર્થિક ઉદારીકરણનો માર્ગ સરળ બનાવ્યો હતો. બહુસ્તરીય વિદેશનીતિ પણ બનાવી હતી.
💠૧૪ ભાષાના જાણકાર એવા પી. વી. નરસિંહરાવ
🔰🔰ઇરાકમાં સત્તાસોંપણી🔰🔰

સદ્દામ હુસૈનને હટાવ્યા બાદ અમેરિકન એડમિનિસ્ટ્રેશને વર્ષ ૨૦૦૪માં આજના દિવસે ઇરાકની સત્તા પુન : ઇરાકી અંતરિમ સરકારને સોંપી હતી . તેમ છતાં હજુ સુધી ઇરાકમાં શાંતિ સ્થપાઈ નથી .