જ્ઞાન સારથિ, [09.01.17 20:28]
🌷🌷મધર ટેરેસા🌷🌷
🌷ધવલ વર્મા🌷
🍓👉‘ આજે આપણું વિશ્વ આજે ભૂખ્યું છે માત્ર રોટલા માટે નહી પરંતુ પ્રેમ માટે પણ જગત ઈચ્છે છે કે કોઈ એને ચાહે ‘ જેમના જીવનનું મુખ્ય ધ્યેય સૂત્ર હતું તેવા ભારતરત્ન અને વીસમી સદીની વિશ્વમાં સહુથી વધુ લોકપ્રિય અને આદરણીય દયાની દેવી મધર ટેરેસાનો જન્મ ૨૬મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ યુગોસ્લાવિયાના સ્કોપીજ નામના શહેરમાં થયો હતો.
🍓👉તઓ નાનપણ એગ્રેઝ તરીકે ઓળખાતા હતા.. તેમના માતાપિતા મૂળ આલબ્નીયાના વતની હતા.
⛱⛱ जञान की दुनिया⛱⛱
📈❗️🎋⛎/\/🎷
🍓👉અને તેઓ યુગોસ્લાવિયામાં આવીને વસવાટ કર્યો હતો. માત્ર ૧૨ વર્ષની વયે જ્ તેમણે મિશનરી બનવાનું નક્કી કરી લીધું હતું. ઈ.સ. ૧૯૨૮માં દરિયાઈ જહાજ દ્વારા ભારતના કલકત્તા શહેરમાં આવ્યા.
🍓👉 ૧૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ કલકતાથી લગભગ ૪૦૦ માઈલ ઉત્તરમાં દાર્જીલિંગના ગિરિનગરમાં લોરેટી નોવિશીયેટ ખાતે મોકલવામાં આવ્યા તથા તેમણે બંગાળી ઉપરાંત હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સિસ્ટર ટેરેસાનું બિરૂદ પામ્યા.