જ્ઞાન સારથિ, [06.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
🙏💢🙏💢🙏💢🙏💢🙏
'વોકર' કરાર
🙏💢🙏💢🙏💢🙏💢🙏
(સંપૂર્ણ માહિતી PDF માં)
🚩 ઇ.સ. ૧૮૦૭ માં હંમેશને માટે મુકરર કરેલી ખંડણી વડોદરા રાજ્યને આપે તે માટે કર્નલ વોકર તથા ગાયક્વાડના પ્રતિનિધિએ સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કરાર કર્યો અને ગાયકવાડની મુલકગીરી બંધ પડી. જુનાગઢ, મહીકાંઠા તથા અન્ય રાજ્યોએ પણ આવી યોજના સ્વીકારી. ગાયકવાડ વતી ખંડણી ઉધરાવવાનું ૧૮૨૦માં કંપની સરકારે સ્વીકાર્યુ અને તેથી ગુજરાતમાં શાંતી પ્રવર્તી અને મુલકગીરી બંધ પડી.