Raj Rathod, [30.06.19 19:22]
[Forwarded from OFFICER'S ACADEMY GANDHINAGAR]
🎯 Budget 2019: આ ગુજરાતીના નામે છે સૌથી વધુ વખત સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ🎯🦋
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 5 જુલાઇએ પહેલીવાર સામાન્ય બજેટ રજૂ કરશે. 4 જુલાઇ એટલે કે એક દિવસ પહેલા ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે. મોદી સરકાર 2.0નું આ લોકસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત બાજ ફુલ બજેટ હશે. મહત્વની બાબત એ છે કે ફેબ્રુઆરીમાં તત્કાલીન કાર્યવાહક નાણા પ્રધાન પીયૂષ ગોયલે 2019-20ના અંતિમ બજેટ રજૂ કર્યુ હતું.
🦋ભારતના બંધારણના આર્ટિકલ 112 અનુસાર, સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા બજેટમાં એક નાણાકીય વર્ષમાં થતાં ખર્ચના લેખા-જોખા હોય છે. આજે અમે તમને એવા નાણા પ્રધાન વિશે જણાવીશું જેના નામે સૌથી વધુ સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે.