Tuesday, July 2, 2019
2 July
Raj Rathod, [03.07.19 11:53]
[Forwarded from Police sub Inspector (PSI)]
[ Photo ]
🔥 આજનો દિવસ ઇતિહાસમાં
🔥 ૨ જુલાઈ ૨૦૧૯
🎭મહત્વની ઘટનાઓ
🧩 ૧૬૯૮ – 'થોમસ સવરી' (Thomas Savery)એ પ્રથમ વરાળ યંત્ર પેટન્ટ કરાવ્યું.
🧩૧૮૫૦ – 'બેન્જામિન જે.લેન' દ્વારા સ્વનિયંત્રીત ગેસ માસ્ક (Gas mask)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કરાયા.
🧩 ૧૮૯૭ – ઇટાલિયન વૈજ્ઞાનિક ગુગ્લિએલ્મો માર્કોની (Guglielmo Marconi)એ, લંડનમાં રેડિયો (Radio)નાં પેટન્ટ હક્કો મેળવ્યા.

શિમલા કરારના 45 વર્ષ પૂર્ણ થયા --- Shimla Agreement
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
⭕️શિમલા કરારના 45 વર્ષ પૂર્ણ થયા⭕️
👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ 2 જુલાઇ, 1972ના રોજ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલા શાંતિ કરાર થયો હતો.
(( 2 જૂલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે શિમલા કરાર થયો હતો. )
👉આ સમયે પાકિસ્તાને સ્વતંત્ર બાંગ્લાદેશને રાજનૈતિક ઓળખ આપી હતી.(જેના થકી પૂર્વ પાકિસ્તાન એટલેકે બાંગલાદેશની રચનાનો રસ્તો સાફ થયો હતો. )
⭕️👉મહત્વનેં છે કે ટેકનીકલી સીમલા કરારના દસતાવેજ પર 3 જુલાઈની મધ્યરાત્રીએ 12-40 એ સાઈન કરાયા હતા. પરંતુ આ ઓફીશીયલ દસ્તાવેજ પર 2 જુલાઈ 1972ની તારીખ છે.
👉ભારતના શિમલા ખાતે કરવામાં આવેલા આ કરારમાં ભુટ્ટો અને ઇન્દિરા ગાંધી વચ્ચે એક મહત્વનો કરાર📌 કાશ્મીર અંગે પણ થયો હતો. ♦️ભુટ્ટોએ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે તેનો ક્યારેય ઉલ્લંઘન કરવામાં નહી આવે પરંતુ તે સમયે તેમણે જણાવ્યું હતું કે હાલના સમયે આ બાબતને ઓફિશિયલી સ્વીકાર કરતા દેશમાં સમસ્યાઓ ઉભી થશે. ઇન્દિરા ગાંધીએ પણ ઉદાર મન રાખીને તેમના વચન પર વિશ્વાસ કર્યો હતો.
〰તેથી, શિમલા કરારમાં કાશ્મીર મુદ્દાનો ઓફિશિયલી સમાવેશ કરવામાં આવ્યો નહતો. પરંતુ ત્યારબાદ દરેક પ્રસંગે પાકિસ્તાને શિમલા કરાર દરમિયાન કાશ્મીર અંગે આવું કોઇ વચન ન અપાયાનું રટણ ચાલુ રાખ્યું છે.

Yuvirajsinh Jadeja:
🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘
✅✅ઈતિહાસમાં ૨ જુલાઈનો દિવસ✅
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔘૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૩મો ( લિપ વર્ષ દરમ્યાન ૧૮૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૨ દિવસ બાકી રહે છે.
🎯આ દિવસ સામાન્ય વર્ષ (લિપ વર્ષ સીવાયના વર્ષ)નું મધ્યબિંદુ ગણાય, કારણકે આ દિવસ પહેલા વર્ષનાં ૧૮૨ દિવસ અને પછીનાં ૧૮૨ દિવસ રહે છે.
વર્ષનાં મધ્યબિંદુરૂપ ચોક્કસ સમય આ દિવસનાં મધ્યાહ્નનાં ૧૨-૦૦ વાગ્યાનો ગણાય છે. નવા વર્ષના પ્રથમ દિવસનો અને આજના દિવસનો વાર સરખા હોય છે.👁🗨
🔲🔳🔲શિમલા કરાર🔷🔶🔷
બાંગ્લાદેશના અસ્તિત્ત્વની જનક ગણાતા શિમલા કરાર પર વર્ષ ૧૯૭૨માં આજના દિવસે ભારતના વડાપ્રધાન ઇંદિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ હસ્તાક્ષર કર્યા હતા .
🗝
પાકિસ્તાનને 1971 ના યુદ્ધમાં પરાસ્ત કર્યા બાદ ભારતે વર્ષ 1972ની બીજી જુલાઈએ શીમલામાં પાકિસ્તાન સાથે કાશ્મીર સરહદે શાંતિ જાળવવા માટે શીમલા કરાર કર્યા હતા .

Subscribe to:
Posts (Atom)