Tuesday, July 2, 2019

2 July

Raj Rathod, [03.07.19 11:53]
[Forwarded from Police sub Inspector (PSI)]
[ Photo ]
🔥 આજનો દિવસ ઇતિહાસમાં
🔥 ૨ જુલાઈ ૨૦૧૯

🎭મહત્વની ઘટનાઓ

🧩 ૧૬૯૮ – 'થોમસ સવરી' (Thomas Savery)એ પ્રથમ વરાળ યંત્ર પેટન્ટ કરાવ્યું.

🧩૧૮૫૦ – 'બેન્જામિન જે.લેન' દ્વારા સ્વનિયંત્રીત ગેસ માસ્ક (Gas mask)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કરાયા.

🧩 ૧૮૯૭ – ઇટાલિયન વૈજ્ઞાનિક ગુગ્લિએલ્મો માર્કોની (Guglielmo Marconi)એ, લંડનમાં રેડિયો (Radio)નાં પેટન્ટ હક્કો મેળવ્યા.



🧩૧૯૪૦ – ભારતીય સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરાઇ અને તેઓને કોલકોતામાં કારાગૃહમાં રખાયા.

🎭 અવસાન

૧૯૨૮ - નંદકિશોર બલ, ઉડિયા ભાષાના સાહિત્યકાર, કવિ, કાદંબરીકાર]].

🧩 ૧૯૩૨ - મનુએલ બીજો, પોર્ટુગલના રાજા.

🧩 ૧૯૬૩ - સેંટ બાર્નેસ નિકોલ્સન, અમેરિકન ખગોળશાસ્ત્રી.
૧૯૯૬ - રાજકુમાર, હિંદી ચલચિત્ર અભિનેતા.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
  ♻️ Powerd By @policeinspector 🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment