🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
⭕️શિમલા કરારના 45 વર્ષ પૂર્ણ થયા⭕️
👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ 2 જુલાઇ, 1972ના રોજ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલા શાંતિ કરાર થયો હતો.
(( 2 જૂલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે શિમલા કરાર થયો હતો. )
👉આ સમયે પાકિસ્તાને સ્વતંત્ર બાંગ્લાદેશને રાજનૈતિક ઓળખ આપી હતી.(જેના થકી પૂર્વ પાકિસ્તાન એટલેકે બાંગલાદેશની રચનાનો રસ્તો સાફ થયો હતો. )
⭕️👉મહત્વનેં છે કે ટેકનીકલી સીમલા કરારના દસતાવેજ પર 3 જુલાઈની મધ્યરાત્રીએ 12-40 એ સાઈન કરાયા હતા. પરંતુ આ ઓફીશીયલ દસ્તાવેજ પર 2 જુલાઈ 1972ની તારીખ છે.
👉ભારતના શિમલા ખાતે કરવામાં આવેલા આ કરારમાં ભુટ્ટો અને ઇન્દિરા ગાંધી વચ્ચે એક મહત્વનો કરાર📌 કાશ્મીર અંગે પણ થયો હતો. ♦️ભુટ્ટોએ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે તેનો ક્યારેય ઉલ્લંઘન કરવામાં નહી આવે પરંતુ તે સમયે તેમણે જણાવ્યું હતું કે હાલના સમયે આ બાબતને ઓફિશિયલી સ્વીકાર કરતા દેશમાં સમસ્યાઓ ઉભી થશે. ઇન્દિરા ગાંધીએ પણ ઉદાર મન રાખીને તેમના વચન પર વિશ્વાસ કર્યો હતો.
〰તેથી, શિમલા કરારમાં કાશ્મીર મુદ્દાનો ઓફિશિયલી સમાવેશ કરવામાં આવ્યો નહતો. પરંતુ ત્યારબાદ દરેક પ્રસંગે પાકિસ્તાને શિમલા કરાર દરમિયાન કાશ્મીર અંગે આવું કોઇ વચન ન અપાયાનું રટણ ચાલુ રાખ્યું છે.
👉આ કરારના બીજો મહત્વનો મુદ્દો હતો કે બંને દેશોની સમસ્યાઓનું નિરાકરણ દ્વિપક્ષીય મંત્રણાઓ દ્વારા કરવામાં આવશે.
⭕️તેમજ બંને દેશોની લાંબાગાળાની શાંતિ માટે બંને દેશો દ્વારા સહિયારો પ્રયત્ન કરવામાં આવશે.
♦️🎯🎯આ કરાર કરીને ભારતે પાકિસ્તાનને યુદ્ધના 90,000 કેદીઓ પાછા આપ્યા હતા તેમજ પાકિસ્તાનનો કેટલોક જીતેલો પ્રદેશ પણ પાછો આપ્યો હતો. તે સમયે આ કરારનો ભારતમાં ઘણો વિરોધ થયો હતો.
🎯શિમલા કરાર બંને દેશોના સારા ભવિષ્ય માટે એક સારી શરૂઆત તરીકે ગણાવવામાં આવ્યો હતો. પરંતુ આ જ સુધી બંને દેશોના સંબંધોમાં કોઇ સુધાર આવ્યો નથી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰♦️〰♦️〰♦️〰♦️〰♦️〰♦️
1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
પૂર્વ પાકિસ્તાનમાં એક સ્વતંત્રતા ચળવળ ફાટી નીકળી જેને પાકિસ્તાની સેનાઓએ નિષ્ઠુર રીતે કચડી નાખી. તેમની સાથે મોટા પાયે અત્યાચાર થવાને કારણે, હજારો બંગાળીઓએ પાડોશી દેશ ભારતમાં શરણ લીધી અને ત્યાં શરણાર્થીઓની મોટી કટોકટી થઈ. 1971ના શરૂઆતમાં,
🇮🇳ભારતે બંગાળીઓના બળવાને પૂરું સમર્થન આપવાની ઘોષણા કરી, જેને 🇮🇳મુકિત વાહીની🇮🇳 તરીકે જાણીતું છે, અને ભારતીય એજન્ટો વ્યાપકપણે આ રૂપાંતરની ક્રિયાનિતીમાં મદદ કરવા માટે સંડોવાયેલા હતા.
👉20 નવેમ્બર 1971ના રોજ, ભારતીય ભૂમિ સેનાએ 14 પંજાબ બટાલીયન અને 45 અશ્વદળને ગરીબપૂર, કે જે વહાત્મક રીતે પૂર્વ પાકિસ્તાન સાથે ભારતની સરહદ પાસે આવેલું મહત્વનું નગર છે, ત્યાં જ મોકલ્યા અને સફળતાપૂર્વક તેનો કબજો કરી લીધો.
👉બીજા દિવસે, ભારત અને પાકિસ્તાન સેનાના વચ્ચે વધુ અથડામણ થઈ. બંગાળી બળવામાં ભારતની વધતી સંડોવણીની સંચેતતાના કારણે, પાકિસ્તાન વાયુ સેનાએ (પીએએફ) 3 ડિસેમ્બરે પૂર્વ પાકિસ્તાન સાથેની ભારતીય સરહદ પર ભારતીય લશ્કરના સ્થાનો પર
પોતાની રીતે જ હુમલો શરૂ કર્યો. જો કે હવાઈ હુમલા તેના ધારેલા હેતુઓને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા અને ભારતને તે જ દિવસે મોટાપાયાનું યુદ્ધ થવાની ઘોષણા કરવાનું કારણ આપ્યું. મધરાત સુધીમાં ભારતીય ભૂમિ સેનાએ ભારતીય વાયુ સેના સાથે પૂર્વ પાકિસ્તામાંના મુખ્ય લશ્કરી અતિક્રમણ શરૂ કર્યું.
♻️👉 ભારતીય ભૂમિ સેનાએ પૂર્વીય છેડા પરની ઘણી લડાઈઓ પર વિજય પ્રાપ્ત કર્યો જેમાં ♦️હિલીની લડાઈનો♦️ પણ સમાવેશ થયો, જે એક માત્ર સ્થાન હતું જ્યાંથી પાકિસ્તાની સેના પ્રતિકાર કરવા સક્ષમ હતી.
♻️👉ભારતની વહેલી સફળતાઓનો શ્રેય જે ઝડપથી અને સરળતાથી ભારતીય સશસ્ત્ર વિભાગ સમગ્ર પૂર્વ પાકિસ્તાન તરફ જઈ રહ્યા હતા તેને જાય છે.
♻️પાકિસ્તાને વળતો હુમલો ભારત સામે પશ્ચિમ યુદ્ધ સ્થળ પર કર્યો. 4 ડિસેમ્બર 1971 એ ભારતના
પંજાબ રેજીમેન્ટના 23 માં બટાલિયન કંપનીએ
રામગઢ, રાજસ્થાન નજીક પાકિસ્તાની સેનાની 51 મી ઈન્ફેન્ટ્રી વિભાગની હલચલની ભાળ મેળવી અને તેણે અધ વચ્ચે રોકી. જે લોન્ગેવાલાના યુદ્ધમાં પરીણ્મ્યું તે દરમિયાન એ કંપની ભલે વધારે સંખ્યામાં હતી છતાં પણ જ્યાં સુધી ભારતીય વાયુ સેનાએ તેના લડાકુઓને આદેશ આપી પાકિસ્તાની ટેન્કોને વ્યસ્ત રાખ્યા ત્યાં સુધી પાકિસ્તાનીઓને રોકી ન શકી હતી.
♻️👉જ્યારે યુદ્ધનો અંત થયો ત્યાં સુધીમાં 34 પાકિસ્તાની ટેન્કો અને 50 યુદ્ધ જહાજોનો કયાં તો વિનાશ થઈ ગયો હતો અથવા તો નકામા કરી દેવાયા હતા.
♻️👉લગભગ 200 પાકિસ્તાની ટુકડીઓ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામી હતી જ્યારે માત્ર બે જ ભારતીય જવાનોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.
⭕️પાકિસ્તાને પશ્ચિમી યુદ્ધ સ્થળ પર બીજી મોટી હાર ભોગવી, બસંતરના યુદ્ધ દરમિયાન, જે 4 થી 16 ડિસેમ્બર સુધી લડાયું હતું. યુદ્ધના અંત સુધીમાં, લગભગ 66 પાકિસ્તાની ટેન્કો નાશ પામી અને 40 કરતાં વધારેને કબજે કરી લેવાયા હતા. જેની સામે, પાકિસ્તાની સેનાએ માત્ર 11 ભારતીય ટેન્કોનો નાશ કરવામાં સફળ રહી હતી.
પશ્ચિમી યુદ્ધ સ્થળ પરના ઘણા પાકિસ્તાની આક્રમણોમાંથી એક પણ તેમના માટે હકીકત સાબિત ન કરી શકયું.
♻️ ડિસેમ્બર 16 સુધીમાં, પાકિસ્તાને સારા પ્રમાણમાં બંને પૂર્વી અને પશ્ચિમી યુદ્ધ સ્થળ પાસે પ્રદેશો ગુમાવ્યા.
♻️બસંતર યુદ્ધના પરિણામના એક દિવસ પછી, 👮લે. જનરલ જે.એસ.અરોરાના👮 હુકમ હેઠળ, ભારતીય ભૂમિ સેનાના ત્રણ જવાનો, જેઓએ પૂર્વ પાકિસ્તાનમાં આક્રમણ કર્યું હતું, ઢાકામાં દાખલ થઇને અને પાકિસ્તાનની સેનાને 16 ડિસેમ્બર 1971ના રોજ શરણે થવા મજબૂર કર્યા. પાકિસ્તાનના લે. જનરલ એ.એ.કે. નાઈઝીએ શરણે થયાના કાયદાકીય કાગળ પર સહી કર્યા પછી, 🗣🗣ભારતે 90,000થી વધારે પાકિસ્તાની યુદ્ધના કેદીઓને કબજે કરી લીધા. શરણે થવાની કાયદાકીય કાગળના સહી કરવાના સમયે 9,000 પાકિસ્તાની સૈનિકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા, જ્યારે ભારતને માત્ર 2500 યુદ્ધ સંબંધિત મૃત્યુનું નુકસાન થયું.
🇮🇳🙏 ઉપરાંત, પાકિસ્તાને યુદ્ધ દરમિયાન ભારતના 80 ટેન્કોની સરખામણીમાં 200 ટેન્કોને ગુમાવી.
🇮🇳🙏1972માં, બે દેશો વચ્ચે શિમલા કરાર પર સહી કરવામાં આવ્યો અને પાછો તણાવ વધવા લાગ્યો. જો કે, રાજનૈતિક તણાવો અચાનક ફાટી નીકળવાના પ્રસંગ બનતા હતા જેની પરાકાષ્ઠાના કારણે બંને બાજુએ લશ્કરી જાગૃતતા વધી જતી હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)✍

⭕️✅⭕️✅⭕️✅⭕️✅⭕️✅⭕️✅
🔶🔘🔶🔘શિમલા કરાર🔶🔘🔶🔘
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✅ ભારત-પાકિસ્તાન વચ્ચેના શિમલા કરારને આજે 45 વર્ષ થઇ ગયા છે.
✅આ સમયે હું યુવરાજસિંહ જાડેજા કોશીશ કરીશ તમને આ કરાર અંગે સંપૂર્ણ વિગતો અહીં જાણવાની.
👉1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં 93 હજાર જવાનોને કેદ કરવામાં આવ્યા હતા.
👉પાકિસ્તાનથી જુદા થયા બાદ પૂર્વીય પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયું હતું.જેને કારણે ભારત-પાક.સંબંધો ઘણા બગડ્યા હતા.
👉તે સમયે પાક.રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ શાંતિવાર્તાનો પ્રસ્તાવ આપ્યો હતો.
👉અડધી રાતે થયા કરાર
2-3 જુલાઇ 1972ના અડધી રાત્રે આ કરાર થયા હતા.રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વચ્ચે રાત્રે 10.30 કલાકે શરૂ થયેલી વાતચીત અડધી રાત્રે 12.40 સમાપ્ત થઇ હતી.આ સમયે ભારત-પાક.વચ્ચે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
✅👉28 જૂનથી થયો હતો વાતચીતનો પ્રારંભ
શિખરવાર્તા 28 જૂનથી 1 જુલાઇ સુધી થવાની હતી,4 દિવસની આ વાર્તામાં 7 તબક્કામાં વાતચીત થવાની હતી.વડાપ્રધાન 27 જૂને જ શિમલા પહોંચી હતી અને તૈયારીઓની ચકાસણી કરી હતી.ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે,શિખર વાર્તા પાક.માટે દુશ્મની ભુલાવી નવી શરૂઆત કરવાની તક છે.
👁🗨👉28ના આવ્યા ભુટ્ટો અને પ્રથમ તબક્કાની વાત થઇ
28 જૂનનાં જુલ્ફિકાર અલી ભુટ્ટો પોતાની પુત્રી બેનઝીર સાથે શિમલા આવ્યા હતા. આ જ દિવસે પ્રથમ તબક્કાની વાતચીત થઇ હતી. બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે એક કલાક વાતચીત ચાલી હતી. જોકે બીજા દિવસની વાતચીતમાં બંને દેશોના વડાને વાંધો પડ્યો હતો. આ જ કારણે એક બેઠકને રદ કરાઇ હતી. પાક. વિદેશ મંત્રાલયના મહાનિર્દેશક ડો.એમએ ભટ્ટીએ
👉29ના સાંજે પત્રકારોને વાતચીત મહત્વપૂર્ણ તબક્કામાં હોવાની જાણ કરી હતી.
♻️👉29-30 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
29 જૂનનાં ઇંદિરા ગાંધી અનવે ભુટ્ટો વચ્ચે કાશ્મીર અને યુદ્ધ બંદિયોને મુક્ત કરવા અંગે ચર્ચા થઇ હતી. અન્ય મુખ્ય મુદ્દાઓ પર હજી વાતચીત થઇ જ નહોતી.
શાંતિવાર્તા ફરી રોકાઇ.
♻️👉30 જૂનનાં કાશ્મીર પર વાતચીત અટકી, ઇન્દિરા અને ભુટ્ટોએ શિખરવાર્તાને સફળ બનાવવાના ઇરાદે ખાનગી ચર્ચા કરી હતી.
♻️💠👉એક જુલાઇએ ફરી ચર્ચા
આ ચર્ચાના ત્રીજા દિવસે ફરી બંને દેશના વડા મળ્યા પરંતુ વાતચીત કોઇ ખાસ સફળ ન રહી. પત્રકારવાર્તામાં હજીપણ યોગ્ય પરિણામ મળશે તેવી આશા વ્યક્ત કરાઇ હતી. જોકે તેના પછીની વાતચીત પરિણામ વગર સમાપ્ત થઇ.
♻️👉પરિણામ ન મળતા ભુટ્ટો ફરી ઇન્દિરા ગાંધીની પાસે ગયા
વાતચીતનો અંત પરિણામ વગરનો જતો જોતા ઝુલ્ફિકાર ભુટ્ટો ચિંતિત જોવા મળ્યા હતા. તેઓ રાત્રે ઇન્દિરા ગાંધીના રૂમમાં પહોંચ્યા અને કહ્યું શાંતિવાર્તા બાદ તેઓ ખાલી હાથ પાક. પરત નથી ફરવા માગતા. તેમણે પાક. યુદ્ધ કૈદીઓને મુક્ત કરવા વિનંતી કરી, જેની સામે ઇન્દિરાએ પાક. સામે એલઓસીને આંતરરાષ્ટ્રીય બોર્ડર માનવાની શરત મૂકી. ભુટ્ટોએ આ અંગે ખાતરી આપી અને પાક. પરત ફર્યા.
♻️👉 2-3 જુલાઇની રાત્રે 12 કલાક અને 40 મિનિટે બંને દેશોએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારમાં બંને પક્ષો શાંતિપૂર્વક દરેક મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરશે તેવો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત એકબીજાના રાજનૈતિક સ્વતંત્રતામાં દખલ ન દેવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. કાશ્મીર સહિતના મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય મંચે ન ઉઠાવી એકબીજા સાથેની ચર્ચાથી ઉકેલ લાવવા અંગે પણ કરારમાં વાત કરાઇ હતી. કરાર બાદ ભારતે 93 હજાર પાક. કેદીઓને મુક્ત કરવાની સાથે પાક. જમીન પણ પરત કરી હતી. આ કરારનો વિરોધ પક્ષોએ વિરોધ કર્યો હતો.

No comments:
Post a Comment