Wednesday, July 3, 2019

3 July

Yuvirajsinh Jadeja:
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
🎯🎯ઈતિહાસમાં ૩ જુલાઈનો દિવસ🎯
⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👱‍♀👵👱‍♀👵હંસા મહેતા👵👱‍♀👵👱‍♀

શિક્ષણશાસ્ત્રી , લેખિકા અને મહિલા અધિકારો માટે અવાજ ઉઠાવનારા પ્રારંભિક ગુજરાતી મહિલા અગ્રણી અને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની હંસાબેનનો જન્મ વર્ષ ૧૮૯૭માં આજના દિવસે થયો હતો .
👱‍♀શિક્ષણવિદ્દ અને યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ હંશાબેન મેહતા.

🏍🏍🏍વિશ્વની પહેલી કાર🚜🚜🚜

ઇન્ટરનલ કમ્બશન એન્જિન ધરાવતી વિશ્વની પહેલી કાર તેના જનક કાર્લ બેન્ઝે વર્ષ 1886ની ત્રીજી જુલાઈએ જર્મનીમાં રજૂ કરી હતી . બેન્ઝની પત્ની બર્થાએ આ પ્રોજેક્ટને ફાઇનાન્સ કર્યો હતો .

🏏🏏ક્રિકેટ બોલથી ચકલી મરી ગઈ🏏

ક્રિકેટર ઇમરાન ખાનના કાકા અને પૂર્વ ભારતીય ક્રિકેટર જહાંગીર ખાને વર્ષ 1936ની ત્રીજી જુલાઈએ લોર્ડ્ઝમાં બોલિંગ દરમિયાન એક ચકલી મારી નાખી હતી , જે હજુ MCC મ્યુઝિયમમાં છે .

ધોળાવીરા --- Dholavira

Raj Rathod, [30.06.19 19:23]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
ધોળાવીરા : પાંચ હજાર વર્ષ જૂનું ગુજરાતનું 'સ્માર્ટ સિટી'

ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે.
કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.

ગામથી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો 'કોટડા ટિંબા' વિસ્તાર આવે છે. બસ, આ જ વિસ્તાર ગામને અસામાન્ય બનાવે છે.

3 July

જ્ઞાન ગંગા એકેડમી, [03.07.19 13:04]
📗આજે (03 july )📘

🔶🔷ઇન્ટરનેશનલ પ્લાસ્ટીક બેગ ફ્રી ડે🔶🔷

🔷🔶 પલાસ્ટિક બેગ વાપરવાથી થતા નુકસાન સામે જાગૃતતા ફેલાવવા માટે "ઇન્ટરનેશનલ પ્લાસ્ટીક બેગ ફ્રી" ઉજવવામાં આવે છે.જેમની શરૂઆત 2009થી થઈ છે.

💮સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની હંસા મહેતા નો જન્મ 1897

💮1992 બ્રાઝિલના રિયો ડી જાનારીમાં પૃથ્વી સંમેલન શરૂ કર્યું.

💮આતરરાષ્ટ્રીય વ્હીલિંગ કમિશન( IWC) ની સદસ્યતા જાપાને છોડી દીધી.

Yogesh Joshi

જ્ઞાન સારથિ, [05.07.19 09:39]

એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.

શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?

– યોગેશ જોષી

Happy birthday
Yogesh Joshi
3/7/2019

3 July - - Newspaper Cutting

મોરબીના મહારાજા ઠાકુર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી --- Maharaja Thakur Saheb Sir Waghji of Morbi, Sage Raoji

જ્ઞાન સારથિ, [26.04.17 22:07]
Yuvirajsinh Jadeja
👑👑👑👑👑👑👑
સર વાઘજી દ્વિતિય
👑👑👑👑👑👑👑
ભાગ = 1

(વાધજી બીજા અને મોરબી રજવાડાની  સંપૂર્ણ માહિતી PDF માં)

🐅 કાઠિયાવાડનો વાઘ ને કાઠિયાવાડના શાહજહાં👑
મોરબીના મહારાજા ઠાકુર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી (૧૮૫૮ – ૧૯૨૨).

👉🏻👑 મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર બીજાનો જન્મ ઇ . ૧૮૫૮માં થયો હતો .
🗽⛲️ મોરબીને શણગારીને કાઠિયાવાડનું પેરિસ બનાવી દીધું હતું.
✏️📝 રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી યુરોપનો પ્રવાસ પણ કર્યો .
✈️ સૌરાષ્ટ્રના રજવાડામાં તેઓ યુરોપથી પહેલું વહેલું વિમાન ખરીદી લાવ્યા હતા .
🏜 રામગંજ બજાર જેવા ભવ્ય રસ્તો અને એ પ્રકારની બાંધણી તેણે મોરબીમાં ઊભી કરાવી.
🚂વઢવાણથી મોરબી સુધી પોતાના ખર્ચે રેલવે નાખવાનું કામ શરૂ કર્યું .
☯️ 🏟ઇગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો. ગ્રીનટાવરનું ખાતમૂહુર્ત તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું.

સર લાખાજીરાજ બાપુ ----Sir Lakhajiraj Bapu

જ્ઞાન સારથિ, [21.04.17 22:03]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🖋✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👑👑👑👑👑👑👑👑

સર લાખાજીરાજ બાપુ

👑👑👑👑👑👑👑👑
 (⭐️સર-પ્રજાવત્સલ લાખાજી રાજ અને રાજકોટની
સંપૂર્ણ માહિતી PDF માં)

👑👉 પરજાનાં માનસમાં આજે પણ માનભર્યું અને કુશળ પ્રજાપાલક રાજવી તરીકેનું સ્‍થાન ધરાવતા રાજકોટનાં નામદાર ઠાકોર સાહેબશ્રી સર લાખાજીરાજ બાપુ

👑🎩👑રાજકોટની ગાદી માટે સર લાખાજી રાજ વિરવિક્રમ સવંત ૧૯૬૩ની અશ્વિન સુદ પૂનમને દિવસે આરૃઢ થયા હતા ને રર વર્ષ રાજ ભોગવી સંવત ૧૯૮૬ના માઘ સુદ ૪ને દિવસે દેવ થયા હતા.

🀄️👑🀄️ઈ.સ. 1907માં લાખાજીરાજ પુખ્તવયના થતા બ્રિટીશ એજન્સીએ રાજયનો સંપૂર્ણ વહીવટ રાજવીને સોંપેલ. તેમના શાસન સમયમાં હરજીવનભાઈ કોટકે 14 વર્ષને ચુનીલાલ શ્રોફ 10 વર્ષ દિવાન પદે પ્રશંસાપાત્ર કામગીરી બજાવી હતી.