Wednesday, July 3, 2019

3 July

જ્ઞાન ગંગા એકેડમી, [03.07.19 13:04]
📗આજે (03 july )📘

🔶🔷ઇન્ટરનેશનલ પ્લાસ્ટીક બેગ ફ્રી ડે🔶🔷

🔷🔶 પલાસ્ટિક બેગ વાપરવાથી થતા નુકસાન સામે જાગૃતતા ફેલાવવા માટે "ઇન્ટરનેશનલ પ્લાસ્ટીક બેગ ફ્રી" ઉજવવામાં આવે છે.જેમની શરૂઆત 2009થી થઈ છે.

💮સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની હંસા મહેતા નો જન્મ 1897

💮1992 બ્રાઝિલના રિયો ડી જાનારીમાં પૃથ્વી સંમેલન શરૂ કર્યું.

💮આતરરાષ્ટ્રીય વ્હીલિંગ કમિશન( IWC) ની સદસ્યતા જાપાને છોડી દીધી.


➡️આ કમિશન નો મુખ્ય ઉદ્દેશ વેલ માછલી નો શિકાર ન કરવો અને તેમનું સંરક્ષણ કરવું.

💮વિશ્વની સાત ઉંચી પર્વત ચોટી પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા IPS ઓફિસર અર્પણા કુમાર બની.

💮RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે એન.એસ. વિશ્વનાથન ની ફરીથી નિમણૂક કરવામાં આવી છે.

  📝 ગજરાત 2019-20 પૂર્ણ કદનું બજેટ 📝

➡️ નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું

A કૃષિ અને ખેડૂત કલ્યાણ:- (1) ડાંગ, વલસાડના ધરમપુર અને કપરાડા, નવસારીના વાંસદા તાલુકાના 100% સેન્દ્રીય ખેતી આવરી લેવાનો લક્ષ્ય. (2)બાગાયતી ખેતી માટે હોર્ટિકલ્ચર સોસાયટીની સ્થાપના કરવામાં આવશે.(3)4000 ડેરી ફાર્મ સ્થાપવામાં આવશે. (4)દુધાળા પશુઓને નિશુલ્ક સારવાર મળી શકે તે માટે ૨૮ કરોડની ફાળવણી કરી (5)ગ્રામ્ય કક્ષાએ 2771 કર્મચારીની ભરતી કરવામાં આવશે

B.આરોગ્ય અને પરિવાર કલ્યાણ:- (1)આરોગ્ય અને પરિવાર કલ્યાણ 10800 કરોડની ફાળવણી. (2) મહેસાણામાં નવી આધુનિક સિવિલ હોસ્પિટલ માટે 5 કરોડની ફાળવણી

C.શિક્ષણ :- (1)રાઇટ ટુ એજ્યુકેશન અર્થે 2.7 લાખ વિદ્યાર્થીઓ ભણે છે.(2)યુનિવર્સિટી અને પોલિટિકલ માં ભણતા વિદ્યાર્થીઓને 3 લાખ વિતરણ

D. રોજગારી:- (1) આગામી ત્રણ વર્ષમાં 60 હજાર વ્યક્તિની ભરતી કરવામાં આવશે.

   ⚫️⭕️વહાલી દીકરી યોજના⭕️⚫️

➡️વહાલી દીકરી યોજનામાં બજેટમાં 133 કરોડની ફાળવણી

➡️વહાલી દીકરી યોજના અંતર્ગત 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય અપાશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. સરકાર દ્વારા આનાથી શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ ઘટશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આનાથી કન્યા કેળવણીને વેગ મળવાની અને ભ્રુણ હત્યા અટકાવવામાં મદદ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

💮પરથમ ભારતીય આંતરરાષ્ટ્રીય સહકારી વ્યાપાર મેલા નું આયોજન દિલ્હીમાં કરવામાં આવશે.

💮પરથમ બેટરી ચાલી ક્રુઝ શીપ નોર્વે એ લોન્ચ કરી.

💮વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ એશિયા નો ખિતાબ વૈભવ યાદવે જીત્યો.તેમનું આયોજન થાઈલેન્ડમાં થયું હતું.

💮33 કરોડ વૃક્ષ રોપણની પરિયોજના મહારાષ્ટ્ર સરકારે શરૂ કરી.

💮વર્લ્ડ કપમાં સર્વાધિક સદી નોંધાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી રોહિત શર્મા બન્યો.

💮BSNLના CMD રૂપમાં પિ.કે.પુરવાર ની નિમણૂક થઈ.

~ By Kishan Rawat (9173095219)

💥LiKe👍
💥share ➡️👫👬

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

@gyaanganga

No comments:

Post a Comment