Wednesday, July 3, 2019

સર લાખાજીરાજ બાપુ ----Sir Lakhajiraj Bapu

જ્ઞાન સારથિ, [21.04.17 22:03]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🖋✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👑👑👑👑👑👑👑👑

સર લાખાજીરાજ બાપુ

👑👑👑👑👑👑👑👑
 (⭐️સર-પ્રજાવત્સલ લાખાજી રાજ અને રાજકોટની
સંપૂર્ણ માહિતી PDF માં)

👑👉 પરજાનાં માનસમાં આજે પણ માનભર્યું અને કુશળ પ્રજાપાલક રાજવી તરીકેનું સ્‍થાન ધરાવતા રાજકોટનાં નામદાર ઠાકોર સાહેબશ્રી સર લાખાજીરાજ બાપુ

👑🎩👑રાજકોટની ગાદી માટે સર લાખાજી રાજ વિરવિક્રમ સવંત ૧૯૬૩ની અશ્વિન સુદ પૂનમને દિવસે આરૃઢ થયા હતા ને રર વર્ષ રાજ ભોગવી સંવત ૧૯૮૬ના માઘ સુદ ૪ને દિવસે દેવ થયા હતા.

🀄️👑🀄️ઈ.સ. 1907માં લાખાજીરાજ પુખ્તવયના થતા બ્રિટીશ એજન્સીએ રાજયનો સંપૂર્ણ વહીવટ રાજવીને સોંપેલ. તેમના શાસન સમયમાં હરજીવનભાઈ કોટકે 14 વર્ષને ચુનીલાલ શ્રોફ 10 વર્ષ દિવાન પદે પ્રશંસાપાત્ર કામગીરી બજાવી હતી.


👑💐બાવાજી રાજ માત્ર ૩૪ વર્ષની વયે ઇ.સ. ૧૮૯૦ માં અવસાન પામતા તેમના પુત્ર લાખાજી રાજ (ઇ.સ.૧૮૯૦ – ૧૯૩૦) રાજકોટના શાસક બન્યા. ત્યારે તેમની ઉમર માત્ર પાંચ વર્ષની હતી.
 તેમની નાની ઉમરને કારણે રાજકોટ ફરી એકવાર બ્રિટીશ વહીવટ હેઠળ (ઇ.સ. ૧૮૯૦ – ૧૯૦૭) મૂકાયું.

👉👑વિક્રમ સંવત ૧૯૬૩નાં આસો સુદ પૂર્ણિમાને દિવસે પ્રજા વત્‍સલ રાજવી સર લાખાજીરાજ બાપુનો રાજયાભિષેક થયો હતો.

👑👶વિક્રમ સંવત ૧૯૪ર એટલે કે ઇ.સ. ૧૮૮પમાં ધરમપુરવાળા રાણી સાહેબા આનંદકુમારબાની કુંખે સરધાર ગામ ખાતે અવતરેલ લાખાજીરાજ જાડેજાએ રાજકોટ રાજયનાં પ્રજા વત્‍સલ, રાજા તરીકે રાજયની પ્રજાનો પ્રેમ, સ્‍નેહ અને આદર પ્રાપ્ત કરી સૌરાષ્‍ટ્રનાં રજવાડાઓમાં અનોખા અને વિકાસશીલ રાજવી તરીકેની નામના પ્રાપ્ત કરી હતી.

🌟👑🌟લાખાજી રાજ વયસ્ક થતા ૨૧-૧૦-૧૯૦૭ થી તેમને રાજવી તરીકેના સંપૂર્ણ હક્કો આપવામાં આવ્યા હતા.

🖊📝 તમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધું હતું. પાશ્ર્ચાત્ય શિક્ષણને કારણે તેમનું દ્રષ્ટિ બિંદુ ઉદાર અને પ્રગતિશીલ રહ્યું હતું.
 પરિણામે રાજકોટનો સમગ્ર વિકાસ શક્ય બન્યો હતો.

🏁🚩🌟💥લાખાજી રાજ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિમાં ખાસ રસ ધરાવતા હતા. તેથી તેઓ 🀄️*“રૈયતના હ્રદય રાજ”*🀄️ બન્યા હતા. લાખાજી રાજ સુધારાના હિમાયતી અને પ્રગતિશીલ રાજવી હતા. તેથી તેમના શાસન દરમિયાન રાજકોટનો વિસ્તાર તથા વસતી વધ્યા હતા. રાજકોટનો કૃષિ, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ વિકાસ થયો હતો.

☄️📝✏️લાખાજી રાજે રાજકોટ, સરધાર અને કુવાડવા સિવાયના રાજકોટ રાજ્યના તમામ ગામોમાં મફત કેળવણીનું ધોરણ દાખલ કર્યુ હતું.

🕵વિદ્યાર્થીઓના શારિરીક વિકાસ માટે 🏅🎖હરિસિંહજી સ્પોર્ટસ તથા 🎯🏌હાડિર્જ સ્પોર્ટસ નામની રમત ગમત ની હરિફાઇઓ શાળામાં દાખલ કરાઇ હતી,

 🏏🏏લાખાજી રાજ પોતે ક્રિકેટના સારા ખેલાડી હોવાથી તેમા ઊંડો રસ લેતા હતા.

🎯 ઇ.સ. ૧૯૨૦માં ગાંધીજી એ અસહકારની લડતનું એલાન આપ્યું હતું. તેવા સમયે કાઠિયાવાડ રાજકીય પરિષદ જેવી રાષ્ટ્રવાદી સંસ્થાને પોતાનું અધિવેશન ભરવા દેવા માટે કોઇ રાજ્ય તૈયાર થાય તેમ ન હતું. કારણકે તેમ કરવાથી તેઓ બ્રિટીશ સરકારનો રોષ વહોરી લેશે એવો તેમને ભય હતો. આવા કપરા સમયમાં આ પરિષદને શુભ પ્રગતિ તરીકે ગણીને તેનું પ્રથમ અધિવેશન રાજકોટમાં ભરવાની પરવાનગી લાખાજીરાજે આપી હતી.

🕴🕴 લાખાજી રાજની સ્મૃતિમાં રાજકોટના પ્રજાજનોએ લાખાજી રાજ સ્મારક મંદિર બંધાવેલું છે. આજે તે ત્રિકોણ બાગ પાસે બાપુના બાવલા તરીકે ઓળખાય છે.

👑👉👑ર૩ વર્ષનાં રાજશાસન દરમ્‍યાન રાજકોટ રાજયની આબાદી, સમૃધ્‍ધિ અને જન સુવિધાઓમાં તેમણે ઉચ્‍ચત્તમ વધારો કર્યો હતો.

👑👁👀તમના દૂરંદેશી નિર્ણયોને કારણે રાજયનો  વિસ્‍તાર અને સુવિધાઓમાં અકલ્‍પનીય વધારો થયો હતો.

👑👌👉પરગતિશીલ રાજશાસનનાં પ્રણેતા સર લાખાજીરાજ બાપુનાં રાજયકાળ દરમ્‍યાન સને
💰૧૯૧૦માં સ્‍ટેટ બેંકની સ્‍થાપના,
☘️૧૯૧પમાં ખેડૂત બેંકની રચના,
📣૧૯ર૦માં રાજકોટ-આટકોટ વચ્‍ચે મોટર સર્વિસની શરૂઆત,
🚩૧૯ર૧માં ધર્મેન્‍દ્રસિંહજી કાપડ માર્કેટ, 🚂૧૯રરમાં રાજકોટ-જસદણ વચ્‍ચે રેલ્‍વે સેવા શરૂ કરી તથા
⚡️૧૯ર૪માં રાજકોટ રાજયનાં પ્રજાજનો અને ઉદ્યોગોને વિજળી પુરી પાડવા ઇલેકટ્રીક પાવર હાઉસની શરૂઆત કરી હતી.

🙏👑🎓રર વર્ષ સુધી યશસ્‍વી રીતે રાજશાસન ચલાવનાર ચંદ્રવંશી, યદુકુલોત્‍પન, વિભાણી વંશ વિભૂષણ રાજકોટનાં નૃપતિ નામદાર ઠાકોર સાહેબ સર લાખાજીરાજ બહાદુર કે.સી.આઇ.ઇ.ને તેમનાં રાજયકાળ દરમ્‍યાન ૧ર૧થી પણ વધારે માનપત્રો અને સન્‍માનો પ્રાપ્ત થયા હતા.

☄️ ર૧ વર્ષની કુમળી વયે રાજધુરા સંભાળનાર પૂ.બાપુએ રાજકોટનગર અને રાજયનાં વિકાસ માટે ૪૪ લાખ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ જાહેર બાંધકામ તથા અન્‍ય ઉત્‍પાદન પાછળ કર્યો હતો.

💐💐સર લાખાજીરાજ બાપુનાં દેહાવસાન બાદ તેમના જયેષ્‍ઠ પુત્ર  શ્રી ધર્મેન્‍દ્રસિંહજી જાડેજા અને ત્‍યારબાદ તેમના લઘુપુત્ર શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાએ રાજકોટ રાજયની રાજધુરા સંભાળી રાજકોટ રાજયનાં વિકાસની ગતિને તેજ બનાવી હતી.

👫👣🐾કલાપીના પુત્રી રમણિક કુંવરબા રાજકોટના રાજવી લાખાજીરાજને પરણ્યા હતા.

♦️🙏🔰 વશાખના બપોરની જેમ બ્રિટિશરોનો સૂર્ય ત

જ્ઞાન સારથિ, [21.04.17 22:03]
[Forwarded from Yuvirajsinh Jadeja]
પતો ત્યારે લાખાજીરાજે ગાંધીજીને સ્ટેટના સત્તાવાર મહેમાન તરીકે બોલાવ્યા હતા.
🀄️📌🀄️લાખાબાપુના સમયમાં ચૂંટાયેલા ૯૦ સભ્યોની મ્યુનિસિપાલિટી હતી. 🀄️કાઠિયાવાડ રાજ્ય પરિષદ હતી.

✖️☑️શિકાર પ્રતિબંધિત હતા.
🔻🔹રાજકોટ ગાંધીજીની સંસ્કાર ભૂમિ, કારણ કે તેમણે અહીં જ ચોરી કરી, નાટક હરિશ્વદ્ર જોયું અને અહીંથી જ કબા ગાંધીના ડેલામાંથી અને આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી મોહનદાસ ટુ મહાત્માની યાત્રા શરૂ થઇ.

‼️‼️

🔰🔰🔰🔰🔰ઈ.સ. 1907મા શ્રી લાખાજીરાજ ગાદીપતી બનેલ તેમના શાસન દરમિયાન દિવાન પદેથી હરજીવનભાઈ ભવાનભાઈ કોટક 14 વર્ષ, શ્રી ચુનીલાલ મોતીલાલ શ્રોફ 10 વર્ષ દિવાન પદ પર રહેલ. શ્રી હરજીવનભાઈ કોટકના દિવાન પદના સમય દરમ્યાન રાજયનો વહીવટ સારી રીતે ચલાવવા અનુભવી જુના નવા અમલદારોના લાભ લેવા માટે 💢‘સ્ટેટ કાઉન્સીલ’💢ની સ્થાપના કરેલ.

🔵🔵રાજયના વહીવટમાં ગુણવંતા અને લાયકાતવાળા કર્મચારીઓની ભરતી માટે ☑️☑️પરીક્ષા લેવાના નિયમો બનાવેલ

🔘🔘રાજવીના ભાયાતોને રાજવી સાથે સુમેળ અને ભાઈચારાની લાગણી માટે ⚫️‘ભાયાતી સભા’🔴ની સ્થાપના કરી હતી.

🔳🔲ચનીલાલ શ્રોપ દિવાન બન્યા તે પહેલા આલ્ફ્રેડ હાઈસ્કુલના આચાર્ય પદે ફરજ બજાવતા તેમના સમય દરમ્યાન જ રાષ્ટ્રીય ભાવનાનું નિર્માણ કરવા માટે લાખાજીરાજે ✏️🏘ગાંધીજીને રાષ્ટ્રીય શાળા બનાવવા માટે 68888 ચોરસ મીટર જમીન આપેલ અને ✂️✂️રાષ્ટ્રીય શાળાના મકાનનું ઉદઘાટન ઈ.સ. 1925માં પુજય ગાંધીજીના પ્રમુખ પદે લાખાજીરાજ બાપુએ કરેલ.
🏴ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ પણ તેમના સમયમાં બંધાયેલ છે.


🚩👑🚩 સરલાખાજીરાજે રાજકોટમાં સૌ પ્રથમ પહેલી પ્રતિનિધિ સભા સ્થાપી. જેમાં પ્રજાના ચૂંટાયેલા આગેવાનો સામે ખેડૂતોના બાળકોને મફત પુસ્તકો અને ફી માફીના  હુકમો કર્યા, સ્કાઉટીંગ તાલીમ શરૂ કરાવી. ક્રિકેટ અન્ય રમતો, અખાડા અને વ્યાયામ શાળા સ્થાપવામાં લાખાજીરાજ અગ્રેસર રહ્યા... અરે...,

👑🎩👑સવરાજયમાં સન્માન કરવામાં રાજકોટ અને સર લાખાજીરાજ સૌ પ્રથમ હતાં. રાજકોટના રાજવીમાં પ્રજા માટે પ્રેમ અને આદર હતો.

 📝✏️લાખાજીરાજે કાઠીયાવાડમાં  સૌ પ્રથમ પ્રાથમિક શાળા ૧૮૩૭ માં શરૂ કરાવી. જેમાં મહાત્મા ગાંધીજી પણ એક સમયે વિદ્યાર્થી હતાં.

📝✏️📝🏁   ૧૯ર૧ માં સરલાખાજીરાજે મહાત્મા ગાંધીજીને રાજકોટમાં નિમંત્રણ આપીને રાષ્ટ્રીય દ્રષ્ટીએ શિક્ષણ આપી શકે તેવી સંસ્થા શરૂ કરવા જમીન ફાળવી આપી, ૧૯રપ માં રાષ્ટ્રીય શાળાની મુખ્ય ઇમારતનું ઉદઘાટન સરલાખાજીરાજના હસ્તે થયું હતું. એ સમયે ગાંધીજી પ્રમુખ સ્થાને હતાં.
     
🚩📍🚩 સવાતંત્ર્ય સંગ્રામમાં અસહકારની લડત શરૂ થઇ. ત્યારે સૌ પ્રથમ રાજકોટમાં સરલાખાજી રાજે કાઠીયાવાડી રાજકીય પરિષદ બોલાવી  🚩🇮🇳🇮🇳પરિષદમાં રાષ્ટ્રધ્વજ લહેરાયા ભારતના લોખંડી પુરૂષ વલ્લભભાઇ પટેલે પોતાનાં ચુસ્ત કાર્યકરોને રાજકોટમાં ઉતાર્યા તો મહાત્મા ગાંધીજીએ પણ પોતાની કર્મભૂમિ રાજકોટને બનાવી.
  😷👵રાજકોટ ખાતે ઉપવાસ કર્યા માતા કસ્તુરબાની આગેવાની નીચે બહેનોએ જેલ ગ્રહણ કરી. રાજકોટ ખાતે યુવાનોની સભા મળી

😠 અગ્રેજોની ધમકી😡
     આ બધુ રાજકોટની અર્ધી જમીન પર ભાડૂત તરીકે રહેતાં અંગ્રેજોની કોઠીવાળા વિસ્તારની  છાવણીમાં રહેતા અંગ્રેજો સહન કરી શકયા નહી. બ્રીટીશ છાવણીમાંથી સરલાખાજીરાજની પર દબાણ વધવા લાગ્યું. અને તમારા હાથમાંથી  રાજ જશે એવી ધમકી અપાઇ.
   પરંતુ 👑👑લાખાજીરાજ પણ ☣️લશ્કરી મીજાજના રાજવી હતા એક વીર 🌞કષત્રીય🌞 હતા તેમણે અંગ્રેજોને ગણકાર્યા નહી. અને એક રાજવીની અદાથી કહેતા કે, ☄️☄️હ રાજ મારૃં છે. હૈયત મારી છે. અંગ્રેજો તો મારી જમીનના ભાડુઆત છે, નોકર છે. હું મારી જવાબદારી બરાબર સમજૂ છું આવા અડગ હિંમત ભર્યા જવાબ્રો આ રાજકોટના વીર રાજવીએ આપ્યા હતાં.
 🌟👴૧૯ર૪ માં ગાંધીજી રાજકોટ આવ્યા ત્યારે તેમના સ્વાગતની વાત સાંભળીને અંગ્રેજોએ લાખાજીરાજને કહેવરાવ્યું કે, ગાંધીજીનું સ્વાગત કરવુ નહીં, એ સમયે સરલાખાજીરાજે તુરત જવાબ આપ્યો કે હું એક રાજવી છું મારે કોને નિમંત્રણ આપવુ અને કોને ન આપવું. એ મારે વિચારવાનું છે....! એ પછી તેમણે મહાત્મા ગાંધીજીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. આવા લોકશાહી પગરણ માંડનાર રાજકોટમાં બ્રીટીશન રાજના સમયમાં 🎌ગપ્ત મતદાન 🎌દવારા પ્રતિનિધી સભાની ચૂંટણી થઇ હતી.
       
🌪🌫🌪વિ.સં. ૧૯૫૬ માં (ઇ.સ.૧૯૦૦)માં રાજકોટ સહિત સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ભયંકર વિનાશક દુકાળ પડયો હતો. તે ‘છપ્પનિયા દુકાળ’ તરીકે ઓળખાય છે. તત્કાલિન વાઇસરોય લોર્ડ કર્ઝન રાજકોટ આવ્યા ત્યારે તેમણે દુકાળને લગતી વ્યવસ્થા તપાસી હતી, રાહત કાર્યો શરૂ થયા હતા.

🖋✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

-----------------------------------------------------------------------------------------------------------














































No comments:

Post a Comment