Monday, July 15, 2019

કાંતિ ભટ્ટ -- Kanti Bhatt



🙏ગજરાતી લેખક-પત્રકાર કાંતિ ભટ્ટે 88 વર્ષની ઉંમરે કહ્યા આખરી અલવિદા

🎯15 જુલાઈ 1931ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં કાંતિ ભટ્ટનો જન્મ થયો હતો. તેમના પિતા શિક્ષક અને ખેડૂત હતા. કાંતિભાઈને નાનપણથી જ ખૂબ કામ કરવાના સંસ્કાર મળ્યા હતા. તેમના કુટુંબનું મૂળ ગામ ભાવનગરનું ઝાંઝમેર ગામ હતું. કાંતિભાઈને કુલ 4 ભાઈએ અને ત્રણ બહેનો છે. મહુવામાં શાળા જીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. 1952માં તેમણે વડોદરાની મહારાજા સાયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી.

. @Edu_World 🐬 🐬 🐬

Impotent Source list for Knowledge

🤵🏻💁🏻‍♂💁🏻🙇🏻🙇🏻‍♀👩🏻‍🚀👨🏻‍✈👩🏻‍✈🙇🏻
🕵🏻👨🏻‍⚕👩🏻‍⚕ *યુવા વિચાર* 👦🏻👧🏻👮🏻‍♀👮🏻
✍ *યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)* 🙏
(ભાગ 1)
👉 *નાનો વિચાર પણ મોટો ચમત્કાર સર્જી શકે છે*

👁‍🗨 મારા વિચારોને નવા રૂપ સાથે આપ બઘા સમક્ષ રજૂઆત કરવા માટે મારી નવી કોલમ.
😇🙇🙇‍♀યુવા વિચાર🙇🙇‍♀😇
🗣મારી ત્રીજી કોલમ🗣
👉આજની કલોમ
📝📝 *શિક્ષણ મા ટેકનોલોજીનો ઉપયોગ* 📝📝
🙏🙏🙏નમસ્કાર મિત્રો🙏🙏🙏

*✍હું યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) ફરી એકવાર આજે અમુક વાતો ઉપર પ્રકાશ પાડવા માંગું છું...મિત્રો પહેલા તો હું એ જણાવી દઉ કે હું કોઈ પ્રોફેશનલ કલાસીસ ચલાવતો નથી.. અને આજનો મારો આ લેખ આપ જો તટસ્થ(ન્યુટ્રલ) થઈ ને સમજશો તો આપને ધણી વાતો આપ જરૂર સમજી શકશો.*
👁‍🗨🎯 *મિત્રો આ મારો લેખ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય ત્યારે તો આ જરૂરી છે જ. પરંતુ જ્ઞાન વાંચ્છુંક અને જિજ્ઞાસુ વાંચક બિરાદરોએ માટે પણ આ લેખ જ્ઞાનનું ભાથું બનીને રહશે...*

આઇએમએફમાં ચીનનો ઉદય --- The rise of China in the IMF

🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘
🎯 *આઇએમએફમાં ચીનનો ઉદય* 🎯
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍ *યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)* 🙏

👉 *મિત્રો કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાની લગામ તેને ભંડોળ પૂરું પાડતા રાષ્ટ્રના હાથમાં જ હોય છે અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અર્થાત્ આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (આઇએમએફ) પણ તેમાંથી બાકાત નથી.* 

🖼🎊 *તેમાં સમાનતા પર ભાર મૂકવામાં આવે તેવો આગ્રહ ભારત અને વિકાસશીલ રાષ્ટ્રો કરી રહ્યાં છે, પણ તેના તરફ આંખ આડા કાન કરવામાં આવશે તેમાં બેમત નથી.* 

✍ *યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)*🙏🏻

🤜🏻 *ચીને આઇએમએફના બીજા સૌથી મોટા અધિકારી એટલે કે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરના વિશેષ સલાહકાર તરીકે મિન ઝૂનું નામ સૂચવ્યું છે તો તેમાં આશ્ચર્ય ન થવું જોઈએ. ભારત હજુ પણ સિદ્ધાંતોની સિસોટીયો વગાડે છે અને ચીન ચૂપચાપ વ્યવહારિક વ્યૂહરચના અપનાવીને મજબૂત થઈ રહ્યું છે તેમાં કોઈ શંકા નથી.* 

🎯 *ભારતની સરખામણીમાં ચીનનું અર્થતંત્ર લગભગ પાંચ ગણું છે અને તે અત્યારે અમેરિકાની આર્થિક વ્યવસ્થાને ટક્કર નહીં, પણ ટેકો આપી રહ્યું છે એટલે તેની અવગણના કરવી પોસાય તેમ નથી.*

🤜🏻🎊 *આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સિદ્ધાંતપ્રિય દેશ છે, પણ વ્યવહારિક રાજનીતિમાં આપણા નેતાઓની મૂર્ખાઈને જોટો જડે તેમ નથી. ભારતની દલીલ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો સાચી છે.*

૧૯૫૧ થી ૨૦૧૭ સુધીના અગત્યના બનાવો -- Important Events from 1951 to 2017

🔆 *૧૯૫૧ થી ૨૦૧૭ સુધીના અગત્યના બનાવો* 🔆

➖➖➖➖➖➖➖➖➖➖➖

🔈 ૧૯૫૧ - આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી

🔈૧૯૫૨- પ્રથમ આંતરરાષ્ટિય ફિલ્મ ફેસ્ટિવલ

🔈૧૯૫૬- પ્રથમ પરમાણુ રિએકટર

🔈૧૯૫૮ - વિનોબા ભાવેને રેમન મેગ્સેસ એવૉડ

🔈૧૯૫૯ - દુરદશૅનની સ્થાપના

અમેરિકાની સિસ્ટમ આઇપીએ અને ઇસરોની આઇઆરએનએસએસ નેવિક સિસ્ટમ --- The US system's IPS and ISRO's IRNSSS navigator system

🎛📡🎛અમેરિકાની સિસ્ટમ આઇપીએ અને ઇસરોની આઇઆરએનએસએસ નેવિક સિસ્ટમ📡🎛📡🎛📡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏(ભાગ 1)

👁‍🗨👉ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) એ મહત્ત્વની ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જીપીએસ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની માલિકીની વ્યવસ્થા છે તે બહુ ઓછા જાણતા હશે. જી હા, જીપીએસ અમેરિકન સરકાર દ્વારા નિયંત્રિત, અમેરિકન સરકારની અંગત માલિકીની સર્વિસ છે.

👁‍🗨ભારત સરકારની અવકાશ સંસ્થા ઇસરો સંચાલિત ‘આઇઆરએનએસએસ’ (નાવિક) ભારતીય પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ છે. યુરોપિયન યુનિયન (ઇયુ), રશિયા અને ચીનની પોતાની નેવિગેશન સિસ્ટમ છે, જેનાં નામ અનુક્રમે ગેલિલિયો, ગ્લોનાસ તથા બાઇડુ(બીડુ) છે. આ બધાંની સાથે વળી નેધરલેન્ડ્ઝ (હોલેંડ) ની કંપની ટોમટોમ પોતાની વિશિષ્ટ સર્વિસીઝ સાથે નેવિગેશન અને મેપિંગ ક્ષેત્રમાં અગ્રેસર બની રહી છે.

📲📱સ્માર્ટ ફોનનાં વધતાં ચલણ સાથે આપણે જીપીએસ જેવી ખાસ સેવાને એવી સ્વાભાવિકતાથી સ્વીકારી લીધી છે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કેવી અજાયબીભરી ટેકનોલોજી છે તે વાતને નજર અંદાજ કરીએ છીએ.

મિચ્છામી દુક્કડમ સહુને મિચ્છામી દુક્કડમ --- Mikheshmi Dukkadam with all his friends

🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ
🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,
ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,
તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

નરસિંહ મહેતા --- Narasimha Mehta


👁‍🗨🙏👉નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે.
👁‍🗨 તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

🎯👉તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું.

🎯👉નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતી.

તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.

તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.