🌺🥀🌹🌸🌼🌻🌷💐🌾🍄🍂🍃
*🌟🌟"રાષ્ટ્રીય કિસાન દિવસ"🌟🌟*
🌵🎄🌲🌳🌴🌱🌿☘🍀🎋🍃🍂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🍁🍁🍂आखिर हम कैसे भूल गये, महेनत किसान की,दिन हो या रात उसने, परिश्रम तमाम की*
🌳🌴હિન્દીના જાણીતા કવિની આ પંક્તિઓ ખરેખર સાચી લાગી રહી છે. મિત્રો હું યુવરાજસિંહ જાડેજા આજ કિસાન દિવસ નિમિત્તે તેમના માટે થોડી વાત કરીયે. *🍁🍂🌱ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહના જન્મદિવસને 🌱‘રાષ્ટ્રીય કિસાન દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. 🌾તેમનો જ્ન્મ ૧૯૦૨, ૨૩ ડિસેમ્બરના ઉત્તર પ્રદેશ, ભારતના મેરઠ જનપદમાં થયો હતો. તેમના પિતા ચૌધરી મીરસિંહના નૈતિક મૂલ્યો વારસામાં ચરણસિંહને મળ્યા હતા.*
*☘🍀ચૌધરી ચરણસિંહ સ્વતંત્ર ભારતના પાંચમા પ્રધાનમંત્રીના રૂપમાં ૨૮ જુલાઇના પદ પર આરુઢ થયા.*
*🍁રાજનીતીમાં તેઓની સ્વચ્છ છબી હતી. 👴તેઓ ગાંધીવાદી વિચારધારામાં માનતા. 👳♂તેમને ખેડૂતોના અભૂતપૂર્વ વિકાસ માટે યાદ કરવામાં આવે છે. તેમની નીતિ ખેડૂતો તેમજ ગરીબોને ઊંચે લાવવા માટેની હતી. 💸ભારતીય અર્થવ્યવસ્થામાં ખેડૂતને સર્વોપરી સ્થાન અપાવ્યું. તેમની માન્યતા હતી કે ખેડૂત એ દેશની ધરા છે અને ધરાને મજબૂતી આપવી સરકારનું કર્તવ્ય છે. 😏😟😕પંડિત નહેરુને એમની આર્થિક નીતિઓ પર વિશ્વાસ ન હતો, હમેશાં મતભેદ રહેતા. આ કારણે 🤓ચૌધરીજીએ પોતાની અલગ ખેડૂતના હિત માટે પાર્ટી બનાવી અને તેનું નિશાન તેમનું માનવું હતું કે ખેડૂતોને ખુશ કર્યા વગર કોઈ દેશ કે પ્રદેશનો વિકાસ ન થઈ સકે. તેઓ તેમના સાચા અર્થમાં શુભચિંતક હતા.*