🤔🧐😒😞😔😠😡🤔🤭😠🤔☹️
*ભારતના સૌથી મોટા કૌભાંડ 2જી સ્પેકટ્રમ મામલે મહત્વનો ચુકાદો, એ.રાજા અને કમિમોઝી સહિત તમામ નિર્દોષ જાહેર*
🤔🤭🤫🤥😡😠😔😟😕🙁🧐😡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🎯👉કૌભાંડમાં આજે કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. એ.રાજા અને કનિમોઝી સહિત અનેક લોકો મુખ્ય આરોપી હતા. કોંગ્રેસના UPA-2ના કાર્યકાળનું 🎯સૌથી મોટુ કૌભાંડ એટલે 2G સ્પેકટ્રમ હતું. પરંતુ આ કૌભાંડમાં પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ CBI કોર્ટ આજે મહત્વનો ચુકાદો આપ્યો છે.*
*👁🗨💠દેશના સૌથી મોટા કૌભાંડ મામલે કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. 2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં તમામ આરોપીઓને કોર્ટે આરોપ મુક્ત કર્યા છે. એ.રાજા અને કનિમોજી સહિત તમામ આરોપીઓને મુક્ત કરાયા છે. દિલ્હી પટિયાલા કોર્ટે ત્રણમાંથી એક મામલામાં તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.*
*👁🗨💠💠મહત્વનું છે કે, આ કૌભાંડનો પર્દાફાશ 2008માં થયો હતો. અને 2011માં પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજા સહિત DMKના રાજયસભાના સાંસદ કનિમોઝી સહિત અનેક રાજકીય વ્યક્તિઓ અને ખાનગી કંપનીઓના અધિકારીઓ સામે આરોપ નક્કી થયા હતા.*
*🔰🔰🔰2જી કૌભાંડ મામલમાં આ પ્રકારની ઘટનાઓ સર્જાઇઃ🔰🔰🔰*
👉16 મે, 2007- એ રાજા બીજી વખત દૂરસંચાર મંત્રી બન્યા
👉25 ઓક્ટોમ્બર, 2007- કેદ્ર સરકારે મોબાઈલ સર્વિસ માટે ટુજી એલિમેન્ટની શક્યતાઓ હટાવી
👉ઓક્ટોમ્બર, 2008- ટેલિકોપ કંપનીઓને સ્પેક્ટ્રમ લાઈસન્સ અપાયુ
👉15 નવેમ્બર, 2008- ટેલિકોમ મંત્રાયલના કેટલાક અધિકારીઓ સામે પગલાની ભલામણ કરવામાં આવી
👉21 ઓક્ટોમ્બર, 2009- CBI દ્વારા ટૂજી સ્પેક્ટ્ર મામલે કેસ દાખલ કરાયો
👉22 ઓક્ટોમ્બર, 2009- CBIએ દૂરસંચાર વિભાગની ઓફિસો પર દરોડા પાડયા
👉17 ઓક્ટોમ્બર, 2010- મોબાઇલ ફોનને લાઇસેંસ આપતી ટેલિકોમ વિભાગમાં અનેક નીતિઓના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાઈ
👉નવેમ્બર, 2010- દૂરસંચાર મંત્રી એ રાજાને હટાવવાની માંગના કારણે વિપક્ષે સંસદની કાર્યવાહી અટકાવી
👉14 નવેમ્બર, 2010- એ રાજાએ રાજીનામુ આપ્યુ
👉15 નવેમ્બર, 2010- સેન્ટ્રલ સિકરિટી કમિશનના અહેવાલમાં ખામીઓના કારણ ટેલિકોમ મંત્રાલયના અધિકારીઓ સામે પગલા લેવાની ભલામણ કરાઈ
👉નવેમ્બર, 2010- ટુજી સ્પેટ્રમની તપાસ માટે જેપીસીની રચના કરવાની માગણી અંગે સભામાં મુકદ્દમો ચાલુ રહ્યો
👉13 ડિસેમ્બર,2010- સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શિવરાજ વી પાટિલ સમિતિને સ્પેટ્રમ ફાળવણી નિયમો અને નીતિઓ જોવા માટે નિમણૂક કરાયો
👉25 ડિસેમ્બર, 2010- એ રાજા પાસેથી CBIએ પુછપરછ કરી
👉31 જાન્યુઆરી, 2011- CBIએ ત્રીજી વખત એ રાજાથી પુછપરછ કરી, એક સભ્યની પાટિલ સમિતિ દ્વારા રિપોર્ટ સોંપાઈ
👉2 ફેબ્રુઆરી, 2011- ટૂજી સ્પેટ્રમ મામલે એ રાજા, પૂર્વ ટેલિકોમ સચિવ સિદ્ધાર્થ બેહૂરા અને રાજાના પૂર્વ ખાનગી સચિવ આર કે ચંદોલિયાની ધરપકડ કરાઈ
👉21 ડિસેમ્બર 2017- ટૂજી સ્પેકટ્રમ મામલે ત્રણમાંથી એક મામલામાં એ.રાજા અને કનિમોજી સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર.

💠🎯✅🎯✅✅✅👁🗨💠✅💠
*🔰🔰🔰૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ*
♦️⭕️👁🗨🎯⭕️♦️✅👁🗨👁🗨🎯♦️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
૨જી (2G) સ્પેક્ટ્રમ કૌભાંડ માં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતા જેમણે મોબાઇલ ટેલિફોની કંપનીઓ પાસેથી ફ્રિકવન્સીની ફાળવણીના લાઇસન્સ માટે ઓછો ચાર્જ લીધો હતો. સેલ ફોન્સ માટે ટુજી (2G) ગ્રાહકો ઉભા કરવા માટે મોબાઇલ કંપનીઓ દ્વારા લાઇસન્સનો ઉપયોગ થવાનો હતો. થ્રીજી (3G) લાઇસન્સધારકો પાસેથી એકત્ર કરવામાં આવેલા નાણાંના આધારે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે સરકારને થયેલું નુકસાન INR ૧,૭૬,૩૭૯ કરોડ (યુ.એસ. $ ૨૬.૦૯ બિલિયન)નું હતું. ટુજી (2G) લાઇસન્સ ફાળવવાની પ્રક્રિયા 2008માં થઈ હતી, પરંતુ ભારતીય આવકવેરા વિભાગે રાજકીય લોબિસ્ટ નીરા રાડિયા સામે તપાસ શરૂ કરી અને ભારતીય સુપ્રીમ કોર્ટે સુબ્રમણિયમ સ્વામીની ફરિયાદો ધ્યાને લીધી ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું.
👁🗨2008માં આવકવેરા વિભાગે, ગૃહ મંત્રાલય અને પીએમઓ (PMO) (વડાપ્રધાન કાર્યાલય) પાસેથી આદેશ મેળવ્યા બાદ નીરા રાડિયાના ફોન ટેપ કરવાની શરૂઆત કરી હતી. આ કામગીરી એક ચાલુ તપાસના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે નીરા રાડિયા એક જાસૂસ તરીકે કામ કરી રહ્યા હતા.
💠300 દિવસ કરતા વધુ સમય સુધી તેમની વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી જેમાંથી કેટલીક વાતચીત મિડિયામાં લીક થઈ (બહાર આવી ગઇ) હતી. લીક થયેલી ટેપ વિશેનો વિવાદ મિડિયામાં રાડિયા ટેપ વિવાદ તરીકે જાણીતો થયો હતો. આ ટેપ્સમાં રાજકારણીઓ, પત્રકારો અને કોર્પોરેટ ગૃહો વચ્ચેની કેટલીક વિસ્ફોટક વાતચીતનો સમાવેશ થતો હતો.
💠કરુણાનિધિથી લઇને અરૂણ જેટલી સુધીના રાજકારણીઓ, બરખા દત્ત અને વીર સંઘવી જેવા પત્રકારો અને ટાટા જેવા ઔદ્યોગિક જૂથનો આ વિસ્ફોટક ટેપ્સમાં સમાવેશ થાય છે અથવા તેમનો ઉલ્લેખ થયો છે.
લાઇસન્સ વેચવાની પ્રક્રિયા તરફ ચાર પ્રકારના લોકોનું ધ્યાન ગયું હતું. રાજકારણીઓ, જેઓ લાઇસન્સ વેચવાની સત્તા ધરાવતા હતા, અધિકારીઓ જેઓ નીતિવિષયક નિર્ણયો લાગુ પાડતા હતા અને તેના પર પ્રભાવ ધરાવતા હતા, કંપનીઓ જેઓ લાઇસન્સ ખરીદી રહી હતી અને મિડિયા વ્યાવસાયિકો જેઓ રાજકારણીઓ અને કંપનીઓ વચ્ચે એક અથવા બીજા હિત ધરાવતા જૂથ વતી મધ્યસ્થી બન્યા હતા.
*સામેલ રાજકારણીઓ*
એ. રાજા, ભૂતપૂર્વ સંદેશાવ્યવહાર અને ઇન્ફર્મેશન ટેકનોલોજી પ્રધાન જેઓ સ્પેક્ટ્રમની ફાળવણીના બીજા રાઉન્ડ વખતે મંત્રી હતા. નિલગિરિસ મતક્ષેત્રમાંથી દ્રવિડ મુન્નેત્ર કઝગમના સાંસદ રાજાએ જાહેર કાગારોળ બાદ રાજીનામું સોંપવાની ફરજ પડી હતી.
સુબ્રમણિયમ સ્વામી, ચળવળકર્તા, વકીલ અને રાજકારણી, જેમણે આ અંગે કાર્યવાહી કરવાની માંગણી સાથે વડાપ્રધાનને લખેલા પત્રો અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામા અને કેસના કારણે આ મુદ્દો જનતાની નજરે ચઢ્યો.
અરુણ શૌરી, જેઓ અગાઉની ભાજપ સરકાર વખતે 2003માં ટેલિકોમ મંત્રી હતા. અરુણ શૌરીએ વિવાદાસ્પદ ટેકનોલોજી ન્યુટ્રલ ‘‘યુનિફાઇડ એક્સેસ લાઇસન્સ’’ લાગુ પાડ્યું હતું જેનાથી ઘણી નીચી લાઇસન્સ ફી ચૂકવનાર ફિક્સ્ડ લાઇન ઓપરેટર્સને મોબાઇલ ફોન સેવા આપવાની છુટ મળી હતી જે પ્રથમ મર્યાદિત ડબલ્યુએલએલ (WLL) (વાયરલેસ ઇન લોકલ લૂપ) મોડમાં અને પછી મોબાઇલ ઓપરેટર્સ અને ભાજપ સરકાર વચ્ચે કોર્ટ બહાર સમાધાન બાદ સમગ્ર મોબિલીટીને લાગુ થયું હતું. તેનાથી રિલાયન્સ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી કંપનીઓને ફાયદો થયો હતો જેઓ અગાઉ બીપીએલ (BPL) મોબાઇલ જેવા ઓપરેટરે ચૂકવેલી જંગી ફી વગર મોબાઇલ સ્પેક્ટ્રમ મેળવવામાં સફળ થઈ હતી.
ઓપન (OPEN) અને આઉટલૂક જેવા મિડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો હતો કે બરખા દત્ત અને વીર સંઘવી જાણતા હતા કે નીરા રાડિયા એ. રાજાના નિર્ણયો પર પ્રભાવ પાડી રહ્યા હતા. ટીકાકારોનો આરોપ છે કે દત્ત અને સંઘવી સરકાર અને મિડિયા ઉદ્યોગ વચ્ચેના ભ્રષ્ટાચાર વિશે જાણતા હતા, તેમણે આ ભ્રષ્ટ પ્રવૃત્તિને ટેકો આપ્યો અને ભ્રષ્ટાચાર બહાર આવવા અંગેના અહેવાલો દબાવી દીધા હતા.

😖😣☹️🙁😕😟😖😣☹️🙁😕
*😠શું છે 2G સ્પેક્ટ્રમ કૌભાંડ?😣*
☹️😣😖😕🙁😟🙁☹️😖😟😒

*2010મા આવેલા એક કેગ રિપોર્ટમાં 2008મા ફાળવવામાં આવેલા સ્પેક્ટ્રમ પર પ્રશ્નો ઉઠાવામાં આવ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમની હરાજીની જગ્યાએ પહેલાં આવો, પહેલાં મેળવોના આધાર પર ફાળવણી કરાઇ હતી. આથી સરકારને 1 લાખ 76 હજાર કરોડ રૂપિયાની ખોટ ગઇ હતી. તેમાં એ વાતનો ઉલ્લેખ કરાયો હતો કે હરાજીના આધાર પર લાઇસન્સ વહેંચવામાં આવ્યા હોત તો આ રકમ સરકારની તિજોરીમાં આવી હોત. ડિસેમ્બર 2010માં સુપ્રીમ કોર્ટે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ મામલામાં ખાસ કોર્ટ બનાવા પર વિચાર કરવાનું કહ્યું હતું.,*
*😒2011માં પહેલી વખત સ્પેક્ટ્રમ કૌભાંડ સામે આવ્યા બાદ કોર્ટે તેમાં 17 આરોપીઓને શરૂઆતમાં દોષિત માનીને 6 મહિનાની સજા સંભળાવી હતી. આ કૌભાંડમાં જોડાયેલ કેસમાં એસ્સાર ગ્રૂપ્ના પ્રમોટર રવિકાંત રૂઇયા, અંશુમાન રૂઇયા, લૂપ ટેલિકોમના પ્રમોટર કિરણ ખેતાન તેમના પતિ આઇ.પી.ખેતાન, અને એસ્સાર ગ્રૂપ્ના નિર્દેશક વિકાસ સરફ પણ આરોપી હતા.*
*🔰👉દેશને હચમચાવી નાખનારા 1.76 લાખ કરોડ પિયાના ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં આજે દિલ્હીની પટિયાલા કોર્ટે ચુકાદો આપતાં પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી એ.રાજા તેમજ ડીએમકેના સાંસદ કનીમોઝી સહિતના 17 આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા હતાં. જો કે આજે કોર્ટમાં આ કૌભાંડ સાથે સંકળાયેલા ત્રણ મામલાનો કેસ ચાલી રહ્યો હોય જે પૈકીના ત્રણેય મામલામાં એ.રાજા સહિતનાને નિર્દોષ છોડી મુકાયા હતાં.*
👉આજના આ ચુકાદા તરફ તમામ રાજકીય પક્ષો સહિત સમગ્ર દેશ અને વિદેશ તેમજ દેશના 16 જેટલા કોર્પોરેટ હાઉસીસની નજર હતી કારણ કે તેમાં કોર્પોરેટ લોબીસ્ટ નીરા રાડિયા, રિલાયન્સ ટેલિકોમ, સ્વાન ટેલિકોમ સહિતના કોર્પોરેટ હાઉસીસ પણ સંકળાયેલા રહ્યા છે. ઘણી વાર એ.રાજાએ કોર્ટમાં અને સીબીઆઈ સમક્ષ એવી જુબાની પણ આપી હતી કે મેં લીધેલા તમામ નિર્ણયોની જાણ એ સમયના વડાપ્રધાન મનમોહનસિંઘને હતી.
કોર્ટે આપેલા આજના આ મહત્ત્વના ચુકાદામાં એમ ઠરાવ્યું હતું કે આરોપીઓની સામે કોઈ ઠોસ પૂરાવા આપી શકાયા નથી અને સિંગલ લાઈનના જજમેન્ટમાં કોર્ટે બધાને નિર્દોષ છોડી મુકતો ચુકાદો આપ્યો હતો સાથોસાથ એમ પણ ઠરાવ્યું હતું કે સીબીઆઈ કેસ પૂરવાર કરવામાં નિષ્ફળ રહી છે. એ.રાજા, કનીમોઝી અને કોર્પોરેટ માંધાતાઓને આજે મોટી રાહત મળી છે.
🎯👉2જી સ્પેક્ટ્રમ કૌભાંડની વાત સૌથી પહેલા 2010માં સામે આવી હતી. વર્ષ 2010માં સીએજી રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ટુજી સ્પેક્ટ્રમની જે રીતે ફાળવણી કરવામાં આવી તેનાથી દેશને 1 લાખ 76 હજાર કરોડનું નુકસાન થયું છે. તે સમયે રાજા ટેલિકોમ મિનિસ્ટર હતા.
🎯👉સીબીઆઈ કોર્ટ ઓક્ટોબર 2011માં આરોપીઓ સામે છેતરપિંડી, નક્લી દસ્તાવેજો બનાવવા, સરકારી પદનો દુરુપયોગ, ગુનાહિત કાવતરું સહિત અનેક કલમો હેઠળ આરોપો નક્કી કયર્િ હતા. દોષી જણાવા પર આરોપીઓને 6 મહિનાની કેદથી લઇ ઉમર કેદની સજા થઈ શકે છે. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે રાજાના કાર્યકાળ દરમિયાન ફાળવવામાં આવેલા ટૂજી સ્પેક્ટ્રમના તમામ 122 લાયસન્સ રદ કરી દીધા હતા. એ રાજા અને કનિમોઝી હાલ જામીન પર છે. સીબીઆઈએ એપ્રિલ 2011માં અદાલતમાં આશરે 8000 પેજના ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં 125 સાક્ષીઓ અને 654 દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
🎯👉સીબીઆઈના પહેલા કેસમાં એ રાજા અને કનિમોઝી સહિત પૂર્વ ટેલિકોમ સેક્રેટરી સિદ્ધાર્થ બેહુરા અને રાજાના પૂર્વ પર્સનલ સેક્રેટરી પણ આ મામલે આરોપી છે. તેમની સાથે સ્વાન ટેલિકોમના પ્રમોટર્સ, યૂનિટેકના મેનેજિંગ ડિરેક્ટર, રિલાયન્સના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ્ના ત્રણ સીનિયર અધિકારી અને કલૈગ્નર ટીવીના ડિરેક્ટર પણ આરોપી છે.

No comments:
Post a Comment