⏱🎀🎊⏱🎀🎊⏱🎀🎊
*રાષ્ટ્રપતિની અવનવી માહિતી*
🎊🎀⏱🎊🎀⏱🎊🎀⏱🎊
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
માત્ર એક જ વાર રાષ્ટ્રપતિ ચૂંટાયા છે બિનહરીફ
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં વર્ષ ૧૯૫૨થી અત્યાર સુધી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ફક્ત એક જ ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. વર્ષ ૧૯૭૭માં રાષ્ટ્રપતિપદે નીલમ સંજીવ રેડ્ડી નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે કે. આર. નારાયણનને સર્વાધિક ૯,૫૬,૨૯૦ (નવ લાખ, છપ્પન હજાર, બસો નેવું) જેટલા મત મળ્યા હતા અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા
*રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામઃ*
૧૯૫૨- ડૉ. રાજેન્દ્રપ્રસાદ તા. ૧૩ મેના રોજ રાષ્ટ્રપતિ બન્યા હતા જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને તેઓને પાંચ લાખ, સાત હજાર, ચારસો મત મળ્યા હતા.
૧૯૫૭- તા. ૧૩ મેના રોજ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૪૫૯૬૯૮ મત મળ્યા હતા.
૧૯૬૦- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન- તા. ૧૩ મેના રોજ રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૫૫૩૦૬૭ મત મળ્યા હતા.
૧૯૬૭- ડૉ. ઝાકિર હુસેન તા. ૧૩ મેના રોજ રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા હતા અને તેઓને ૪૭૧૨૪૪ મત મળ્યા હતા.
વર્ષ ૧૯૬૯માં ડૉ. ઝાકિર હુસેનના આકસ્મિક મૃત્યુ બાદ ઉપરાષ્ટ્રપતિ વી.વી. ગિરિ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા.
૧૯૬૯- વી. વી. ગિરિ- ૨૪ ઓગસ્ટે રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૪૦૧૫૧૫ મત મળ્યા હતા.
૧૯૭૪- ફખરુદ્દીન અલીઅહમદ તા. ૨૪ ઓગસ્ટે રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૭૬૫૫૮૭ મત મળ્યા હતા.
૧૯૭૭- નીલમ સંજીવ રેડ્ડી ૧૧ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ બન્યા હતા અને નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા.
૧૯૮૨- જ્ઞાની ઝૈલસિંહ ૨૫ જુલાઈએ રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૭૫૪૧૧૩ મત મળ્યા હતા.
૧૯૮૭- આર. વેંકટરામન ૨૫ જુલાઈએ રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૭૪૦૧૪૮ મત મળ્યા હતા.
૧૯૯૨- શંકર દયાળ શર્મા રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા હતા અને તેઓને ૬૭૫૮૬૪ મત મળ્યા હતા.
૧૯૯૭- કે. આર. નારાયણન તા. ૨૫ જુલાઈએ રાષ્ટ્રપતિપદે ચૂંટાયા હતા અને તેઓને ૯૫૬૨૯૦ મત મળ્યા હતા.
૨૦૦૨- એપીજે અબ્દુલ કલામ તા. ૨૫ જુલાઈએ રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા હતા અને તેઓને ૯૨૨૮૮૪ મત મળ્યા હતા.
૨૦૦૭- પ્રતિભા દેવીસિંહ પાટીલ તા. ૨૫ જુલાઈએ રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા હતાં અને તેઓને ૬૩૮૧૧૬ મત મળ્યા હતા. પાટીલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં હતાં.

🔶🛡🔶🛡🔶🛡🔶💢🛡💢🛡
*દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્ને ન હોય તો?*
🛡🔶♦️✅🛡🔶♦️✅🛡🔶♦️

- તેનો જવાબ ભારતના બંધારણમાં લખ્યો છે, વાંચો...
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્ને ન હોય તો શું થાય, તેનો જવાબ ભારતના બંધારણમાં લખ્યો છે. એ પ્રમાણે સુપ્રીમ કોર્ટના એટલે કે ભારતના ચીફ જસ્ટીસ કાર્યકારી રાષ્ટ્રપતિ બને. એવો કિસ્સો ૧૯૬૯માં બન્યો હતો. ઝાકીર હુસૈનનું આકસ્મિક અવસાન થયુ, માટે ઉપરાષ્ટ્રપતિ વી.વી.ગિરિ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા.
થોડા સમય પછી ગિરિને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની હોવાથી નિયમ પ્રમાણે તેમણે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યુ. ભારતના ચીફ જસ્ટીસ ત્યારે મહમ્મદ હિદાયતુલ્લા હતા. તેઓ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા.
*તેમનો કાર્યકાળ જોકે ૧૯૬૯ની ૨૦મી જુલાઈથી ૨૪ ઓગસ્ટ સુધીનો એટલે કે એકાદ મહિના પૂરતો જ હતો. પણ એ દરમિયાન અમેરિકી પ્રેસિડેન્ટ નિક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા. માટે કાર્યકારી રાષ્ટ્રપતિને નિક્સનને આવકારવાની તક મળી હતી. જોકે પછી ૧૯૭૯માં હિદાયતુલ્લાને ઉપરાષ્ટ્રપતિ બનાવાયા હતા.*

🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠
વિચિત્રતાઃ રાષ્ટ્રપતિની ચૂંટણી 2017માં અને માપદંડ 1971ના!

*શા માટે વાજપેયી સરકારે ૧૯૭૧ના આંકને જ આધાર ગણવાનું ચાલુ રાખ્યું? દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી માટે એક રસપ્રદ દૃષ્ટિપાત*
*2001માં ભૂલ સુધારવાને બદલે તત્કાલિન વાજપેયી સરકારે બંધારણમાં સુધારો કરીને ભૂલને જ નિયમ બનાવી દીધો હતો. પરિણામે વસ્તીને જ આધાર માનવાની ભૂલ હવે 2026 સુધી જારી રહેશે*
🔰👉રાષ્ટ્રપતિને ભલે સીધા અધિકારો બંધારણે નથી આપ્યાં, આમ છતાં વડાપ્રધાન દ્વારા (કેબિનેટની મંજુરી અને સંસદની બહાલી બાદ) લેવાતાં દરેક નિર્ણયો પર આખરી મ્હોર તો રાષ્ટ્રપતિના નામથી જ લાગે છે. વિદેશી વ્યવહારો, સમજુતીઓ પણ રાષ્ટ્રપતિના નામે જ થાય છે અને સેનાની ત્રણેય પાંખના સૈદ્ધાંતિક વડા રાષ્ટ્રપતિ હોય છે. બંધારણે રાષ્ટ્રપતિના પદને સીધા વ્યવહારોથી મુક્ત રાખ્યું છે પરંતુ આપત્તકાલમાં પોતાની નિરક્ષીરવિવેકબુદ્ધિ (દૂધનું દૂધ અને પાણીનું પાણી પારખવાની વિવેકબુદ્ધિ) વડે રાષ્ટ્રપતિ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવવા સક્ષમ હોય છે. એ સંજોગોમાં આગામી પાંચ વર્ષ માટે આ સર્વોચ્ચ પદ માટે કોણ લાયક બને છે એ બહુ અગત્યનો સવાલ બની જાય છે.
👁🗨💠રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોનું મૂલ્ય વસ્તીના આંકડા પર આધારિત હોય છે. *પરંતુ હજુ ય તેમાં આઘાતજનક રીતે ૧૯૭૧ના વસ્તી ગણતરીના આંકડાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ૧૯૭૧ મુજબ ભારતની વસ્તી ૫૪.૮૧ કરોડ હતી, જે ૨૦૧૧ના આંકડા મુજબ ૧૨૧.૦૧ કરોડ થઈ છે અને વસ્તીવૃદ્ધિનો દર જોતાં હાલ તે આંકડો ૧૨૮ કરોડથી વધુ હોવો જોઈએ. આમ છતાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૧૯૭૧ના આંકડાને જ ધ્યાને લેવામાં આવે એ બહુ આશ્ચર્યપ્રદ છે.*
*👁🗨💠👇જો વસ્તીગણતરીના આધાર વર્ષ તરીકે ૧૯૭૧ને બદલે ૨૦૧૧ને કરવામાં આવે (ખરેખર તો એ જ હોવું જોઈએ) તો કેટલાંય રાજ્યોના ધારાસભ્યોના મતોના મૂલ્યમાં બહુ મોટો ફરક પડી શકે. હજુ પણ સાડા ચાર દાયકા જૂના વસ્તીના આંકડા આધારે મતદાન થવાથી એ રાજ્યોને હાલ અન્યાય થઈ રહ્યો છે જ્યાં ૧૯૭૧ પછી વસ્તીમાં ખાસ્સો વધારો થયો છે.*
*🎯👉બંધારણિય જોગવાઈ અનુસાર છેલ્લામાં છેલ્લાં વસતી ગણતરીના આંકડાને જ રાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ મતક્ષેત્રનો વિસ્તાર નિર્ધારિત કરવા માટે ગણતરીમાં લેવાનો હોય છે. પરંતુ સરકારી તુમારશાહી ઉપરાંત રાજકીય પક્ષોની વોટબેન્કની ગણતરીને લીધે તેમાં હરહંમેશ વાંધાવચકા કાઢવામાં આવતાં રહે છે.*
🎯👉 પરિણામે એકવાર ઠેલાયેલું કામ પછી ભાગ્યે જ નવા, સુધારેલા આંકડાના આધારે થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પણ તેમાંથી બાકાત નથી.
*👁🗨💠👉આ ગરબડ તરફ ૨૦૦૧માં સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે કેન્દ્રમાં સત્તા પર અટલબિહારી વાજપેયીના વડપણ હેઠળ એનડીએ સરકાર હતી. એ વખતે સરકારે ભૂલ સુધારવાને બદલે બંધારણમાં સુધારો કરીને ભૂલને જ નિયમ બનાવી દીધો પરિણામે વર્ષ ૨૦૨૬ સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૧૯૭૧ની વસ્તી ગણતરીનો જ આધાર લેવાનો રાહ મોકળો બની ગયો.💠🎯🔰*
*🎯👉શા માટે વાજપેયી સરકારે ભૂલ સુધારવાને બદલે ભૂલને જ નિયમ બનાવી દીધી તેનો તર્ક એવો છે કે વસ્તી ગણતરીના નવા આંકને લાગુ કરવામાં આવે તો હિન્દી બેલ્ટનું પ્રભુત્વ એટલી હદે વધી જાય કે દક્ષિણના પ્રાંતોમાંથી કોઈ રાષ્ટ્રપતિ કદી ચૂંટાઈ જ ન શકે. દક્ષિણના પ્રાંતોએ વસ્તીવૃદ્ધિના કાર્યક્રમનું અમલીકરણ અસરકારકતાથી કર્યું હોય ત્યારે વસ્તીમાં અફાટ વધારો કરનાર રાજ્યોને ફાયદો થાય અને વસ્તીવિસ્ફોટ કાબૂમાં રાખનાર રાજ્યોને અન્યાય થાય એ કેમ પાલવે?🔰🔘*
*♻️👁🗨🎯આ તર્ક પણ બિલકુલ સાચો છે. ખરેખર તો વસ્તીના આંકની સમાંતરે જીડીપીમાં વિવિધ રાજ્યોના યોગદાનને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. જે રાજ્યો વધુ રોજગારી સર્જે, ખેતઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન વધુ હોય, વિવિધ વેરાઓમાં રાજ્યોનું યોગદાન વધુ હોય તેને પ્રતિનિધિત્વમાં વધુ મહત્ત્વ મળે એ ઈચ્છનિય છે. તેનાંથી તંદુરસ્ત સ્પર્ધા વધી શકે. હાલ તો જનસંખ્યાના આધારે મહત્ત્વ વધતું હોય એથી તો વસ્તીવૃદ્ધિના એકમાત્ર મુદ્દાને જ પ્રેરણા મળી રહી છે.*
*🔶⭕️✅ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય ૩૨૯ કઈ રીતે?🌀💢*
*🎯👉દેશના આ સર્વોચ્ચ બંધારણિય હોદ્દા માટેની ચૂંટણીપ્રક્રિયા બહુ જ જટિલ છે. રાજ્યસભાની ચૂંટણીની માફક રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ મતોની ગણતરી એટલી બધી પેચીદી છે કે દરેક રાજકીય પક્ષો એ માટે ખાસ નિષ્ણાતોની મદદ લીધા પછી સોગઠાં ગોઠવતાં હોય છે.
* 🎯👉લોકસભાના ચૂંટાયેલા સાંસદો ઉપરાંત દરેક રાજ્યોની વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરી શકે છે. અલબત્ત, તેમાં નિમાયેલા સભ્યોને કે અપ્રત્યક્ષ મતથી ચૂંટાયેલા (વિધાન પરિષદના સભ્યોને) મતદાનનો અધિકાર હોતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જનતાનું પ્રત્યક્ષ મતદાન હોતું નથી પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા સભ્યો તેમાં મતદાન કરે છે.
*💠👉મતદારો ફક્ત એક જ મત આપે છે. પરંતુ એ મત ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલાંતમામ ઉમેદવારો પૈકી મતદારની પ્રાથમિકતા નક્કી કરે છે. માટે તે 'સિંગલ ટ્રાન્સફરેબલ વોટ' ગણાય છે.*
*👁🗨💠મતદાર બેલેટ પેપરમાં પોતાની પ્રથમ, બીજી, ત્રીજી એ ક્રમમાં પસંદગી દર્શાવે છે. એટલે પ્રથમ નામ ધરાવતા ઉમેદવારની તરફેણમાં જો ફેંસલો ન થઈ શકે તો મતદારનો મત આપોઆપ બીજા ક્રમની પસંદગીમાં ટ્રાન્સફર થયેલો ગણાય છે.*
*👁🗨💠👉ચૂંટણીપ્રક્રિયાને જટિલ બનાવતી બાબત એ છે કે દરેક સાંસદો અને ધારાસભ્યોના વોટનું મહત્ત્વ (ગણના કે સંખ્યાની દૃષ્ટિએ) અલગ અલગ હોય છે. તેનો આધાર તેઓ જે મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં હોય તેની જનસંખ્યા પર નિર્ભર કરે છે.*
*🎯👉 ઉદાહરણ તરીકે, ગુજરાતના ધારાસભ્ય મતદાન કરે તો તેમના વોટનું વેઈટેજ નક્કી કરવા માટે ગુજરાત વિધાનસભાની કુલ બેઠક સંખ્યા ઉપરાંત ગુજરાતની વસ્તી અને જે-તે મતદારની વિધાનસભા બેઠકની જનસંખ્યા પણ ધ્યાને લેવામાં આવે છે.*
*👁🗨🎯👉જેમ કે, ગુજરાતની વસ્તી ધારો કે ૬ કરોડ હોવાનું ધારી લઈએ, તો તેને વિધાનસભાની બેઠક સંખ્યા ૧૮૨ વડે ભાગવામાં આવે. પછી જે આંકડો આવે તેને ફરીથી ૧૦૦૦ વડે ભાગવામાં આવે. એ હિસાબે ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય આશરે ૩૨૯ થાય છે.*
*🎯👉 પરંતુ આઘાતજનક બાબત એ છે કે વર્ષ ૨૦૧૭માં પણ હજુ ય ૧૯૭૧ના વસ્તી ગણતરીના આંકડાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. પરિણામે, દેશના સર્વોચ્ચ બંધારણિય પદ માટે પણ મતોના મૂલ્યનો સાચો આંકડો મેળવી શકાતો નથી.

🔶♦️🔶♦️🔶♦️🔶♦️🔶♦️🔶
*6 ઉપ રાષ્ટ્રપતિઓને પણ રાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી*
👇🎯👇🎯👇🎯👇🎯👇🎯👇
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
- ભારતમાં ઉપ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ તરીકે બેસાડવાની પરંપરા પણ જોવા મળતી
એક સમયે ભારતમાં ઉપ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ તરીકે બેસાડવાની પરંપરા પણ જોવા મળતી હતી. બનારસ યૂનિવસટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન દક્ષિણી રાજય આંધ્રપ્રદેશમાંથી આવનારા પ્રથમ રાષ્ટ્પતિ હતા.
તેઓ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના સમયમાં લાંબા સમય સુધી ઉપ રાષ્ટ્રપતિ પણ રહયા હતા. રાધાકૃષ્ણન 13 મે 1962માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ડો ઝાકિરહુસેન ઉપ રાષ્ટ્પતિ હતા તેઓને રાધાકૃષ્ણનના નિવૃત થયા પછી રાષ્ટ્રપતિ થવાની તક મળી હતી.
*ઇન્દિરા ગાંધીના ઉમેદવાર તરીકે જાણીતા વી.વી ગીરી પણ ઝાકિરહુસેનના સમય ગાળામાં ઉપ રાષ્ટ્રપતિ હતા. જયારે વી.વી ગીરીના સમયમાં ઉપ રાષ્ટ્રપતિ રહેલા ગોપાલ સ્વરુપ પાઠકને આ તક ના મળતા પહેલીવાર આ પરંપરા તૂટી હતી.
છેક 1982માં જ્ઞાની ઝૈલસિંગના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપતા આર વેંકટરામન 1987માં રાષ્ટ્રપતિ બન્યા હતા. વેંકટરામન પછી ઉપ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા 1992માં રાષ્ટ્રપતિ પદે આરુઢ થયા હતા. આ દરમિયાન ઉપ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા કે.આર નારાયણન પછીથી રાષ્ટ્રપતિ બન્યા હતા.*
*🔰આ 6 ઉપ રાષ્ટ્રપતિઓને રાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી🔰🔘🔰*
- રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ
- ડો. ઝાકિરહુસેન
- વી.વી ગીરી
- આર વેંકટરામન
- શંકર દયાલ શર્મા
- કે.આર નારાયણન

✅♦️✅⭕️✅⭕️✅♦️⭕️♦️♦️
રાષ્ટ્રપિતા આપનારા ગુજરાતે રાષ્ટ્રપતિ આપ્યા નથી
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
- આઝાદીથી અત્યાર સુધી જાણો કોણ કોણ હતા રાષ્ટ્રપતિ
ગુજરાતે દેશને રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી આપ્યા પરંતુ હજુ સુધી રાષ્ટ્રપતિ આપ્યા નથી.
- પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ બિહારના હતા.
- સર્વપલ્લી રાધાકૃષ્ણન તામીલનાડુ જયારે ઝાકિરહુસેનનું જન્મ સ્થળ હૈદરાબાદ હતું.
- દેશના ચોથા રાષ્ટ્રપતિ વી.વી ગિરીનો જન્મ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના બ્રહ્મપુરમાં થયો હતો.
- કટોકટી વખતે વિવાદાસ્પદ બનેલા રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદ દિલ્હીના હતા.
- જયારે ૧૯૭૭માં જનતાપાર્ટીના ઉમેદવાર રાષ્ટ્રપતિ નિલમ સંજીવ રેડ્ડી પણ આંધ્ર પ્રદેશના હતા.
રેડ્ડી પછીના રાષ્ટ્રપતિ ઝૈલસિંગ જે પંજાબના હતા.
-આઠમા રાષ્ટ્રપતિ આર વેંકટરામન રાધાકૃષ્ણન પછી તામિલનાડુ જન્મ સ્થળ ધરાવનારા બીજા રાષ્ટ્રપતિ હતા.
- દેશના નવમા રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માનો જન્મ મધ્યપ્રદેશના ભોપાલ અને અનુક્રમે દસ અને અગિયારમાં રાષ્ટ્રપતિ કે .આર નારાયણન કેરલ અને અબ્દૂલ કલામ તાંમીલનાડુના હતા.
- જયારે સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી સિંહ પાટિલ મહારાષ્ટ્રના જલગૉવ અને વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી મૂળ વેસ્ટ બંગાળના છે.
💢🛡💢🛡💢🛡💢🛡💢🛡💢
*ભારતમાં ૬ અપક્ષ ઉમેદવાર રાષ્ટ્રપતિ બન્યા હતા*
🏤🌀🏤🌀🏤🌀🏤🌀🏤🌀🏤
&✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
ભારતના ૬ રાષ્ટ્રપતિઓ કોઇ પક્ષના નહી પરંતુ અપક્ષ ઉમેદવાર રહીને ચુંટણી જીત્યા હતા.
રાજેન્દ્રપ્રસાદ પછી ડૉ સર્વપલ્લી રાધા કૃષ્ણન અપક્ષ ઉમેદવાર તરીકે ૧૩ મી મે ૧૯૬૨ થી ૧૩ મે ૧૯૬૭ સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યું હતું, ત્યાર બાદ બે વર્ષ રાષ્ટ્રપતિ પદ સંભાળનારા ડૉ ઝાકિરહુસેન પણ અપક્ષ ઉમેદવાર હતા.
ત્યાર બાદ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા વી.વી ગીરીનો કિસ્સો ખૂબજ જાણીતો છે..તેઓ પણ કોઇ એક પક્ષના ઉમેદવાર ન હતા. એવી જ રીતે અબ્દુલકલામ પણ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રેસિડેન્ટ ઇલેકશન જીત્યા હતા.૧૯૭૭માં નીલમ સંજીવ રેડ્ડી તો ભારતના એક માત્ર બિન હરિફ રાષ્ટ્રપતિ બન્યા હતા.

🏛🔷🏛🔷🏛🔷🏛🔷🏛🔷🏛
*પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા : ફેક્ટ ફાઈલ*
🏛➖🏛➖🏛➖🏛➖🏛➖🏛
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔘🔷- રાષ્ટ્રપતિ ભવનનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોન છે. ભવનના આકાશમાં ૫ કિલોમિટરની ત્રિજ્યામાં કોઈ વિમાન-હેલિકોપ્ટરને ઉડવાની છૂટ નથી.
🔷🔘- રાષ્ટ્રપતિ પોતે એર ઈન્ડિયા વન નામે ઓળખાતા વિમાનમાં સફર કરે છે.
🔷➖રાષ્ટ્રપતિ માટે નંબરપ્લેટ વગરની બુલેટપ્રૂફ ગાડી વપરાય છે.
🔷- રાષ્ટ્રપતિએ રાજીનામું આપવાનું થાય તો ઉપરાષ્ટ્રપતિને આપવુ પડે.
🔷- રાષ્ટ્રપતિ સામે તેના કાર્યકાળ દરમિયાન કોઈ ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી.
🔷- અબ્દુલ કલામ સૌથી વધુ સક્રિય રાષ્ટ્રપતિ હતા. પાંચ વર્ષમાં તેમણે દેશમાં 163 અને પરદેશમાં 7 પ્રવાસ કર્યા હતા. લક્ષદ્વિપને બાદ કરતાં ભારતના બધા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોની તેમણે મુલાકાત લીધી હતી.
*🔶- બ્રિટિશરોએ વાઈસરોય માટે બે રજવાડી ઘોડાગાડી તૈયાર કરી હતી. એમાંની એક પાકિસ્તાનના ફાળે ગઈ, એક ભારતના રાષ્ટ્રપતિ વાપરે છે. અહીં તસવીરમાં શંકર દયાલ શર્મા એ રજવાડી સવારી માણી રહ્યા છે.*
*☑️ભારતના બંઘારણ અને રાજય વ્યવસ્થાનો ટૂંકો પરિચય☑️*
*બંઘારણ શબ્દની ઉત્૫ત્તિ લેટીન ‘‘કન્સ્ટીટયુટર’’ થી થઇ છે, જેનો અર્થ વ્યવસ્થા કરવી અથવા આયોજન કરવું એમ થાય છે.*
*🔔ઇ.સ.૧૮૯૫ માં બાળ ગંગાઘર તિલકે સ્વરાજ ખરડાનો ડ્રાફ્ટ રજૂ કર્યો. તેના ૫છી ઇ.સ.૧૯રર માં મહાત્મા ગાંઘી અને ઇ.સ.૧૯૩૪ માં જવાહરલાલ નહેરૂએ ભારતીય બંઘારણ સભા રચવાની માંગણી કરી.*
*🔔ભા રતીય બંઘારણ ઐતિહાસિક વિકાસનો સમય ઇ.સ.૧૬૦૦ થી શરૂ થાય છે. આ જ વર્ષે ઇંગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડીયા કં૫નીની સ્થા૫ના થઇ હતી.*
*🔔ઇસ્ટ ઇન્ડીયા કં૫નીની સ્થા૫ના એક ચાર્ટર એકટ દ્વારા થઇ હતી. કં૫નીની વ્યવસ્થાની સંપૂર્ણ સત્તા ગવર્નર તથા ર૪ સભ્યોના ૫રિષદમાં રખાઇ હતી.*
*☑️☑️☑️મહત્વપૂર્ણ બાબતો☑️☑️*
👁🗨ભારતે બંઘારણનો ર૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ સ્વીકાર કર્યો.
👁🗨સંપૂર્ણ બંઘારણ ર૬ જાન્યુઆરી ૧૯૫૦ થી લાગુ કરવામા આવ્યું.
👁🗨ભારતીય બંઘારણના પિતા ડૉ.બી.આર.આંબેડકર ને માનવામાં આવે છે.
👁🗨ભારતને ર૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે ગણરાજય તરીકે જાહેર કર્યુ.
👁🗨ગણરાજયનો અર્થ એ છે કે રાષ્ટ્રના રાષ્ટ્રીય અઘ્યક્ષ ચૂંટાશે તે વંશ ૫રં૫રાગત નહી.
👁🗨જયારે બંઘારણ લાગુ થયું ત્યારે તેમાં ૩૯૫ અનુચ્છેદ તથા ૮ ૫રિશિષ્ટ હતા.
વર્તમાનમાં બંઘારણમાં ૪૪૪ અનુચ્છેદ તથા ૧ર ૫રિશિષ્ટ છે.
👁🗨૫હેલીવાર બંઘારણસભાની કલ્પના સ્વરાજ પાર્ટીએ ઇ.સ.૧૯૩૫ માં રજૂ કરી હતી.
👁🗨 મુસ્લીમ લીગના ખસ્યા ૫છી બંઘારણ સભાના સભ્યોની સંખ્યા ર૯૯ હતી.
👁🗨 બંઘારણ સભાની બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ થઇ હતી.
👁🗨 બંઘારણ ઘડવા માટે ૧૩ કમિટીઓની રચના કરવામાં આવી હતી.
👁🗨પ્રથમ બેઠક દરમિયાન બંઘારણ સભાના કાર્યકારી અઘ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિન્હાને ચૂંટ્યા હતા.
👁🗨બંઘારણ સભાની રચના કેબિનેટ મિશન યોજનાના પ્રસ્તાવો પ્રમાણે કરાઇ હતી.
👁🗨રચાયેલ બંઘારણ સભાના કાયમી અઘ્યક્ષ તરીકે ડૉ.રાજેન્દ્રપ્રસાદની નિમણૂંક કરાઇ હતી.

☢⚛☢⚛☢⚛☢⚛☢⚛
*♐️ચૂંટણી કઈ રીતે થાય છે?📳*
🌀🛡🎋🌀🛡🎋🌀🛡🎋🌀
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*♋️દેશના નાગરિકો પ્રત્યક્ષ રીતે નહીં, પરોક્ષ રીતે રાષ્ટ્રપતિને ચૂંટી કાઢે છે. ચૂંટણીની પ્રક્રિયા ટૂંકી છે, પણ બહુ અટપટી છે. વળી એ અટપટી કાર્યવાહી સાથે સામાન્ય નાગરિકોને બહુ નિસબત પણ નથી. એ ચૂંટણી વિશે કેટલીક જાણકારી મેળવીએ.*
♎️- જેમને રાષ્ટ્રપતિ બનવું હોય એ ઉમેદવારોએ રૃપિયા ૧૫,૦૦૦ની ડિપોઝિટ સાથે પત્રક ભરવાનું હોય છે. ૧૫ હજાર રૃપિયા તો ઠીક પણ મહત્ત્વની વાત ૫૦ મતદારો (એટલે કે સાંસદ - વિધાનસભ્યો)નું સમર્થનપત્ર નોમિનેશન સાથે ભરવાનું હોય છે. જનતા સાંસદો અને વિધાનસભ્યોને ચૂંટે અને એ મળીને રાષ્ટ્રપતિને ચૂંટે.
♎️- ચૂંટણીમાં લોકસભા,રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યો મતદાન કરે છે. સામાન્ય રીતે જે-તે પક્ષનો સાંસદ-વિધાનસભ્ય પોતાના પક્ષે નક્કી કરેલા ઉમેદવારને મત આપતો હોય છે. પણ એ વિરોધપક્ષના ઉમેદવારને પણ મત આપી શકે છે. ભારતમાં ૬ રાજ્યો એવા છેે, જ્યાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ છે. પરંતુ વિધાન પરિષદના સભ્યો લોક-પ્રતિનિધિ હોવા છતાં આ ચૂંટણીમાં મત આપી શકતા નથી. પરંતુ એ રાજ્યના વિધાનસભ્યો તો મત આપે જ છે. એ પ્રમાણે રાજ્યપાલે નિયુક્ત કરેલા સભ્યોએ પણ રાષ્ટ્રપતિની -ચૂંટણીમાં મત આપવાનો હોતો નથી.
♎️- ચૂંટણીની પદ્ધતિમાં ભારત ઘણુ પછાત છે. દરેક વિધાનસભ્ય અને સાંસદના મતોનું ચોક્કસ મૂલ્ય છે. એ મૂલ્ય વસતીના આધારે નક્કી થાય છે. એટલે ભારતમાં ૨૦૧૭ના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૧૯૭૧ની વસતી ગણતરી ધ્યાને લેવાય છે.
♏️અત્યારે દેશમાં ગમે તેટલા નાગરિકો હોય, તેની સાથે ચૂંટણીને મતલબ નથી. વર્ષ ૨૦૨૬ સુધીની ચૂંટણી સુધી ૧૯૭૧ની જનસંખ્યા જ ધ્યાનમાં લેવાશે. એટલે એમ પણ કહી શકાય કે ૧૯૭૧ પછી જન્મેલા નાગરિકો રાષ્ટ્રપતિ ચૂંટવામાં ફાળો આપતા નથી, ૨૦૨૬ સુધી આપશે પણ નહીં.
☢- અત્યારે ભારતમાં ૨૯ રાજ્યોના મળીને ૪૧૨૦ વિધાનસભ્યો છે. સાંસદોની સંખ્યા ૭૭૬ છે. એ બધાના મતોનું કુલ મૂલ્ય ૧૦,૯૮,૮૮૨ છે. નિયમ પ્રમાણે કોઈ ઉમેદવારે ૫૦ ટકાથી વધુ મત મેળવવા પડે.
*♑️♒️કઈ પાર્ટી પાસે કેટલા મત છે?*
જીતવા માટે ૫૦ ટકા મત જોઈએ. હાલની સ્થિતિ પ્રમાણે એનડીએના મતોનું મૂલ્ય ૪૮.૧૦ ટકા થાય છે. એટલે કે તેમને ૨ ટકા જેટલા મતોની ઘટ પડે છે. પરંતુ એનડીએને ટેકો દેવા તૈયાર હોય એવા બીજા નાના-મોટા પક્ષોના મતોની ટકાવારી ૧૨ જેટલી થવા જાય છે. એટલે કે ૬૦ ટકા જેટલા મતો એનડીએ પાસે (માનો કે રામનાથ કોવિંદ પાસે) છે.
*💮સામે પક્ષે યુપીએ (કોંગ્રેસ સહિતના કુલ પાંચ પક્ષ)ના મતોનું મૂલ્ય ૧૫.૯૦ ટકા છે. જ્યારે તેમને ટેકો આપનારા પક્ષોના મતોની ટકાવારી ૨૩.૮૦ થાય છે. એટલે કે કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોના કુલ મત ૪૦ ટકાથી ઓછા છે.
*♑️♐️ગુજરાતના વિધાનસભ્યોના મત કેટલાં?*
♎️🉑ગુજરાતમાં ૧૮૨ વિધાનસભ્યો છે. દરેકના મતનું મૂલ્ય ૧૪૭ છે, જે ગુજરાતની ૧૯૭૧ની વસતી (૨.૬૭ કરોડ)ના આધારે નક્કી થયું છે. એ પ્રમાણે ગુજરાતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાનસભ્યોના કુલ મત ૨૬૭૫૪ થાય છે.
☢ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં ફેરફાર નહીં થાય તો ૨૦૨૬ સુધી ગુજરાતના મતોનું મૂલ્ય આટલું જ રહેશે. સૌથી વધુ ૮૩,૮૨૪ મતો ઉત્તર પ્રદેશ પાસે છે, જ્યારે પહાડી રાજ્ય સિક્કીમ પાસે સૌથી ઓછા ૨૨૪ મતો છે.

👁🗨⭕️💠👁🗨⭕️💠👁🗨⭕️💠👁🗨
*♻️♻️રાષ્ટ્રપતિ કોણ બની શકે?*
♻️✅♻️✅♻️♻️♻️✅♻️✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
સ્વાભાવિક રીતે એ વ્યક્તિ જ બની શકે જેને કેન્દ્ર સરકાર બનાવવા ઈચ્છતી હોય. પરંતુ એ સિવાય બંધારણમાં ૩ લાયકાતો નક્કી કરવામાં આવી છે.
- એ ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ.
- લોકસભાના સભ્ય બનવા જેટલી યોગ્યતા હોવી જોઈએ.
- સામાન્ય રીતે રાજ્યપાલ કે ઉપરાષ્ટ્રપતિ બન્યા હોય એવા ઘણા ઉમેદવારો પછીથી રાષ્ટ્રપતિના પદ માટે આગળ આવતા હોય છે. એ ઉપરાંત ગમે તે રાજ્યના રાજ્યપાલ, રાજ્ય કે કેન્દ્રના ગમે તે મંત્રી, કોઈ રાજ્યના મુખ્યમંત્રી અને વડા પ્રધાન પોતે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહી શકે છે.
- આ વખતે કુલ મળીને ૯૫ વ્યક્તિઓએ રાષ્ટ્રપતિ બનવા માટે નોમિનેશન ભર્યું હતું. એમાંથી ૯૩ના ફોર્મ રિજેક્ટ થયા હતા. બે બાકી રહ્યા એ ઉમેદવારોને સૌ ઓળખે છે. નોમિનેશન ભરનારા પૈકી ઘણા ખરા માત્ર પ્રસિદ્ધિ માટે જ ભરતાં હોય છે. એટલે આ વખતે નોમિનેશન ભરનારા પૈકી એક ઉમેદવારનું નામ આઈન્સ્ટાઈન પણ હતું.
- સામાન્ય રીતે દરેક ચૂંટણી વખતે ૮૦-૯૦ ઉમેદવારો તો દેશભરમાંથી મળી આવે છે, જેમને રાષ્ટ્રપતિ બનવું હોય છે. અલબત્ત, તેઓ ફોર્મ ભરવાથી આગળ વધી નથી શકતા એ અલગ વાત છે. આ વખતે તમિલનાડુના કે.પદ્મરાજે પણ ફોર્મ ભર્યું હતું. પદ્મરાજના નામે ૧૫૦ ચૂંટણી હારવાનો વિક્રમ છે. એ દરેક ચૂંટણીમાં ઉભા રહે છે, અલબત્ત હારવા માટે જ. જોકે તેને એક ફાયદો થયો છે કે લિમ્કા બૂકે તેમના વિક્રમની નોંધ લીધી છે.
રાષ્ટ્રપતિની સત્તા..
- રાષ્ટ્રપતિની ઘણી જવાબદારીઓ છે, પણ મુખ્ય જવાબદારી બંધારણનું રક્ષણ કરવાની એટલે કે બંધારણમાં લખેલા સિદ્ધાંતોનું પાલન થાય છે કે નહીં એ જોવાની છે.
- રાષ્ટ્રપતિ ચાહે ત્યારે લોકસભાનું એટલે કે સંસદ અને રાજ્યસભા એ બન્ને ગૃહોનું વિસર્જન કરી શકે છે.
- સંસદમાં પાસ થતા તમામ બિલ એટલે કે ખરડા રાષ્ટ્રપતિ સહી કરે એ પછી જ મંજૂરી પામે છે અને કાનૂન બની શકે છે.
- ફાંસીની સજા પામેલા કેદીને માફી જોઈતી હોય તો એ માફ કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે.
- ભારતમાં રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, એટર્ની જનરલ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, મુખ્ય ચૂંટણી કમિશનર, યુપીએસસીના ચેરમેન, સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, વિવિધ દેશોમાં એમ્બેસેડર અને હાઈ-કમિશનર જેવી અનેક નિમણૂકો કરે છે. અલબત મોટા ભાગની નિમણૂક કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે થતી હોય છે.
- રાષ્ટ્રપતિ ઈચ્છે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે થતી ટેક્સની વહેંચણી અંગે સમિતિની નિમણૂક કરી શકે છે.
- રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાખના વડા એટલે કે સુપ્રીમ કમાન્ડર છે. એ ઈચ્છે ત્યારે યુદ્ધ જાહેર કરી શકે છે. ઈચ્છે ત્યારે યુદ્ધ અટકાવી પણ શકે.
- રાષ્ટ્રપતિ ૩ પ્રકારની કટોકટી જાહેર કરી શકે છે. એક કેન્દ્રિય (જે ઈન્દિરા ગાંધી વખતે થઈ હતી), રાજ્યની (રાષ્ટ્રપતિ શાસન લાદવું) અને નાણાકીય.

👁🗨✅♦️⭕️👁🗨✅⭕️💠👁🗨✅⭕️👁🗨
*રાષ્ટ્રપતિ : પ્રથમ નાગરિકની દિલચસ્પ દુનિયા*
🔶♦️✅⭕️🔶♦️✅⭕️🔶♦️✅⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*💠દેશના પ્રથમ નાગરિક અને બંધારણીય વડા એટલે કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પદ એ દેશનું સર્વોચ્ચ પદ છે અને તેમની આગવી દુનિયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ટાણે વાત કરીએ પૂર્વ રાષ્ટ્રપતિઓની, રાષ્ટ્રપતિ ભવનની, રાષ્ટ્રપતિ સાથે સંકળાયેલી પ્રથા અને પ્રણાલીઓની..*
દેશના સર્વોચ્ચ પદની રાજકીય ઓળખ
*💠- રાષ્ટ્રપતિની વ્યાખ્યા દેશ પ્રમાણે બદલાતી રહી છે. હોદ્દો રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ કે પ્રમુખ હોવા છતાં સત્તા-મર્યાદા અલગ અલગ રહે છે. જેમ કે અમેરિકામાં પ્રમુખ પાસે વિશાળ સત્તાઓ છે અને પ્રમુખ જ સર્વેસર્વા છે.*
💠ભારતમાં એવુ નથી. ભારતના રાષ્ટ્રપતિ બંધારણીય હોદ્દો ભોગવે છે. રાષ્ટ્રપતિ ન હોય તો દેશને ખાસ ફરક પડે એવી કોઈ જોગવાઈ બંધારણમાં થઈ નથી. રાષ્ટ્રપતિએ મોટેભાગે તો સરકાર કહે એ રીતે જ વર્તન કરવાનું હોય છે. એટલે લોકો માટે આદરપાત્ર હોવા છતાં એ હોદ્દો સ્વતંત્ર તો નથી જ.
*💠- રાષ્ટ્રપતિ પણ એવી વ્યક્તિને જ બનાવામાં આવે છે, જેનાથી રાજકીય લાભ મળી શકે એમ હોય છે. અબ્દુલ કલામ કે રાજેન્દ્ર પ્રસાદ કે રાધાકૃષ્ણન જેવા ગુણવત્તાના આધારે બનેલા રાષ્ટ્રપતિ હવે ક્યારે જોવા મળશે એ કહી શકાય એમ નથી. દર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી આવે ત્યારે કેટલાક એવા નામો પણ ઉછળવા માંડે જે રાષ્ટ્રપતિની ગરીમાને ઘટાડવાનું જ કામ કરે. આ વખતે પણ કેટલાક એવા નામો હતા.*
💠- રાષ્ટ્રપતિ પદનો રાજકીય ઉપયોગ કેવો હોઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ ઈન્દિરા ગાંધી વખતે જોવા મળ્યું હતું. અલાહાબાદ હાઈકોર્ટે શ્રીમતી ગાંધીને વડાં પ્રધાન તરીકે ગેરલાયક ઠેરવ્યા તો તેમણે અદાલતની વાત માનવાને બદલે દેશમાં કટોકટી લાદી દીધી. એ કટોકટી વખતે ફકરૃદીન અલી અહેમદ રાષ્ટ્રપતિ હતા. તેમણે એક પણ વખત વડા પ્રધાનને સવાલ કર્યા વગર કટોકટીના દસ્તાવેજ પર સહી કરી આપી હતી.
*💠- વર્ષો પછી અટલ બિહારી વાજપેયીએ ડો.કલામને રાષ્ટ્રપતિ પદ સોંપીને ઉત્તમ કામ કર્યું હતું. પરંતુ પાંચ વર્ષ પૂરાં થયા પછી બીજી ટર્મ વખતે રાજકીય પક્ષો વચ્ચે સહમતી સધાઈ નહીં. પરિણામે ફરી વખત દેશને ડો.કલામ રાષ્ટ્રપતિ તરીકે મળ્યા નહીં.*
*💠- ભારતમાં બંધારણની કલમ ૫૩ પ્રમાણે રાષ્ટ્રપતિ હોવા જોઈએ. માટે બંધારણનું પાલન કરવા આ હોદ્દો જાળવવામાં આવે છે.*
💠- રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષ માટેની હોય છે.
*💠- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દેશના મતદારો સીધા નહીં પરંતુ આડકતરી રીતે શામેલ હોય છે. દેશના સાંસદો અને વિધાનસભ્યો રાષ્ટ્રપતિને ચૂંટવાનું કામ કરે છે.*
*💠- રાષ્ટ્રપતિનું કાયમી અને સત્તાવાર નિવાસસ્થાન દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન છે.*

👩⚕👱♀👧🏻👩⚕👱♀👧🏻👩⚕👱♀👧🏻👩⚕
*🧑👧🏻દેશના ફર્સ્ટ લેડી કોણ?👩🏻*
👱♀👩🏻👱♀👩🏻👱♀👩🏻👱♀👩🏻👱♀👩🏻
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🧑- ફર્સ્ટ લેડી એટલે કે પ્રમુખના પત્ની ભારતમાં ખાસ લોકપ્રિય થતાં નથી. તેમના વિશે થોડી માહિતી..*
*👶- પ્રણવ મુખર્જીના પત્નીનું નામ સુર્વા મુખર્જી, પણ હવે તેઓ હયાત નથી. ૨૦૧૫માં તેમનું અવસાન થયું છે.*
*રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદ (Kovind became the first lady on 25 July 2017 after nearly 2 years of vacancy since the last first lady died in office. India’s first spouses have generally had a very light presence, when they haven’t been missing altogether. When they are present, many of them act as the official hostesses of the Rashtrapati Bhavan.Even though this title has been unofficially held by many, India's first lady's are yet to make a mark.)*
*👱♀- રાજેન્દ્ર બાબુના પત્ની રાજવંશી દેવી હતા (ઉપરની તસવીર), જેમની સાથે બાર વર્ષની વયે લગ્ન થઈ ચૂક્યા હતા. રાજવંશી દેવી પોતે પણ આઝાદીના લડવૈયા હતા.*
*- સર સર્વપલ્લી રાધાકૃષ્ણનના લગ્ન તેમના દૂરના સગાની દીકરી સિવકમુ સાથે થયા હતા. ત્યારે તેમની ઉંમર ૧૬ વર્ષ જ હતી. અલબત્ત, રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે જ સિવકમુનું અવસાન થયુ હતુ.*
*👤- ઝાકીર હુસૈનના લગ્ન શાહજહાન બેગમ સાથે થયા હતા. ઓછા પૈસે શાહજહાન બરાબર ઘર મેનેજ કરી જાણતા હતા.*
*- વી.વી.ગિરિના લગ્ન ૧૯૧૭માં સરસ્વતી બાઈ સાથે થયા હતા.*
*- ફખરુદ્દીન અલીના બેગમ આબિદા બરેલી બેઠક પરથી બે વખત સાંસદ બન્યા હતા. તેઓ નાટયક્ષેત્રે સક્રિય પણ હતા.*
*👤- નીલમ સંજીવ રેડ્ડીના લગ્ન સામ્યવાદી વિચારસરણી ધરાવતા નાગરતમન્ના સાથે થયા હતા.*
*👤- જ્ઞાની ઝૈલ સિંહના પત્ની પ્રધાન કૌર આઝાદીની લડતમાં સક્રિય હતા. તેમની પ્રેરણાથી જ ઝૈલ સિંહ પોતે પણ સક્રિય થયા હતા.*
👉- વેંકટરમણના લગ્ન જાનકીદેવી સાથે થયા હતા.
👉- શંકર દયાલ શર્મા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના બીજા લગ્ન વિમલાદેવી સાથે થઈ ચૂક્યા હતા.
👉- નારાયણનના પત્ની ઉષા નારાયણ મૂળ બર્માના હતા. તેમનું બર્મિઝ નામ મા ટિન્ટ ટિન્ટ હતું.

No comments:
Post a Comment