🌺🥀🌹🌸🌼🌻🌷💐🌾🍄🍂🍃
*🌟🌟"રાષ્ટ્રીય કિસાન દિવસ"🌟🌟*
🌵🎄🌲🌳🌴🌱🌿☘🍀🎋🍃🍂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🍁🍁🍂आखिर हम कैसे भूल गये, महेनत किसान की,दिन हो या रात उसने, परिश्रम तमाम की*
🌳🌴હિન્દીના જાણીતા કવિની આ પંક્તિઓ ખરેખર સાચી લાગી રહી છે. મિત્રો હું યુવરાજસિંહ જાડેજા આજ કિસાન દિવસ નિમિત્તે તેમના માટે થોડી વાત કરીયે. *🍁🍂🌱ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહના જન્મદિવસને 🌱‘રાષ્ટ્રીય કિસાન દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. 🌾તેમનો જ્ન્મ ૧૯૦૨, ૨૩ ડિસેમ્બરના ઉત્તર પ્રદેશ, ભારતના મેરઠ જનપદમાં થયો હતો. તેમના પિતા ચૌધરી મીરસિંહના નૈતિક મૂલ્યો વારસામાં ચરણસિંહને મળ્યા હતા.*
*☘🍀ચૌધરી ચરણસિંહ સ્વતંત્ર ભારતના પાંચમા પ્રધાનમંત્રીના રૂપમાં ૨૮ જુલાઇના પદ પર આરુઢ થયા.*
*🍁રાજનીતીમાં તેઓની સ્વચ્છ છબી હતી. 👴તેઓ ગાંધીવાદી વિચારધારામાં માનતા. 👳♂તેમને ખેડૂતોના અભૂતપૂર્વ વિકાસ માટે યાદ કરવામાં આવે છે. તેમની નીતિ ખેડૂતો તેમજ ગરીબોને ઊંચે લાવવા માટેની હતી. 💸ભારતીય અર્થવ્યવસ્થામાં ખેડૂતને સર્વોપરી સ્થાન અપાવ્યું. તેમની માન્યતા હતી કે ખેડૂત એ દેશની ધરા છે અને ધરાને મજબૂતી આપવી સરકારનું કર્તવ્ય છે. 😏😟😕પંડિત નહેરુને એમની આર્થિક નીતિઓ પર વિશ્વાસ ન હતો, હમેશાં મતભેદ રહેતા. આ કારણે 🤓ચૌધરીજીએ પોતાની અલગ ખેડૂતના હિત માટે પાર્ટી બનાવી અને તેનું નિશાન તેમનું માનવું હતું કે ખેડૂતોને ખુશ કર્યા વગર કોઈ દેશ કે પ્રદેશનો વિકાસ ન થઈ સકે. તેઓ તેમના સાચા અર્થમાં શુભચિંતક હતા.*
*🎯💠🎯💠તેમના પ્રયત્નોથી જ 🔰‘જમીનદારી નાબૂદી બિલ’ ૧૯૫૨માં પસાર થઈ સકયું. ઇતિહાસમાં તેઓ પ્રધાનમંત્રી કરતાં ખેડૂત નેતા તરીકે વધુ જાણીતા હતા. 🔰જીવનપર્યંત ખેડૂતોના હિત માટે કરી કરતાં કરતાં ૨૯મે ૧૯૮૭માં તેમનું અવસાન થયું. 🎯ખેડૂતોના હિતને સદા ધ્યાનમાં રાખનારા સજ્જન વ્યક્તિની સ્મૃતિરૂપે ૨૩ડિસેમ્બર 🎯૨૦૦૧થી કિસાન દિવસની ઘોષણા કરવામાં આવી.*
👉ધરતીના તાતને મદદરૂપ થઈએ !!
👉પાક/ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તેનું ધ્યાન રાખીએ.
👉હાલના સમયમાં કિસાનને હિતમાં હોય તેવી યોજનાઓ કે નીતિઓ વધુ બનાવીએ.
👉પાણી માટે સુદ્રઢ વ્યવસ્થા કરીયે પાણીના અભાવે ખેતીને નુકસાન ન થાય.
👉સાંપ્રત સમયમાં ખેડૂતને કુદરતી ખાતરના ઉપયોગ, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા ઉત્તેજન આપીએ.
👉સજીવ ખેતી જેવી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડીએ. આ રીતે ખેતી કરતાં ખેડૂતને પ્રોત્સાહન પૂરું પાડીએ.
👉રોકડિયા પાકની ખેતી, ફૂલની ખેતી, તેમજ જમીનમાં પાક બદલીને વધુ ઉપજ લેવી તેવી માહિતી પૂરી પાડીએ. નવી ટેક્નોલોજીનો ઉપયોગ તેમને શીખવીએ. ખાતરની માહિતી આપીએ.
*🔰👉સમયાંતરે ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરો યોજીએ. તેમને પડતી મુશ્કેલી, તકલીફોનું નિવારણ કરવા પ્રયત્નશીલ બનીએ. તોજ આપણે આપણાં દેશની ધરતીમાં સોના, હીરા, મોતી જેવી ઉપજ અને દેશમાં હરિયાળી ક્રાંતિ લાવી શકવા સક્ષમ બનીશું.*

👏🙏👏🙏🙏👏👏🙏👏🙏👏🙏
*🇮🇳🇮🇳🇮🇳મેરા કિસાન મહાન🇮🇳🇮🇳*
👏🙏👏🙏👏👏🙏👏🙏👏🙏
💠👁🗨👁🗨👁🗨👁🗨આજે કિશાન દિવસ જે કિશાન નેતા દેશ ના પૂર્વ વડાપ્રધાન ચરણશિહ ની સ્મૃતિ માં ઉજવાય છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*👁🗨💠👁🗨વિશ્વ માં ભારત નું એગ્રીકલ્ચર છેત્રે મહત્વ :🇮🇳🇮🇳🇮🇳*
🇮🇳ભારત માં લગભગ અડધા ખેતરો અઢી એકરથી ઓછાના અને ફક્ત 4 ટકા ખેતરો 10 હેક્ટર થી વધુના છે.
🇮🇳દુનિયામાં દાળ ની ખેતી માં ભારત અગ્રેસર છે.
🔘🔰🇮🇳જીરું અને ઇસબગુલ માં ઉત્પાદન ભારત નો એક્કો છે.
🇮🇳દેશની અડધી ભૂગોળ ખેતી વિસ્તાર તરીકે રોકાયેલી છે.
🇮🇳80 ટકા ખેતરો માં મુખ્ય વાવણી અનાજની કરવામાં આવે છે.
🇮🇳દુધાળા ઢોર માં ભારત અગ્રેસર છે.
🇮🇳દુનિયામાં 50 ટકા કેરી પકવતો દેશ એટલે ભારત
🇮🇳કાજુ, ભાજરી, મગફળી અને ચા ના ઉત્પાદન માં ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે.
🇮🇳ફ્લાવર, ડુંગળી, શણ, ચોખા, જુવાર અને શેરડી માં ભારત નો વિશ્વ માં બીજો ક્રમ છે.
🇮🇳અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત માં ખાતર નો વધુ ઉપયોગ થાય છે.
🇮🇳ભારત માં અંદાજે 6 લાખથી વધુ ગામ ખેતી અને તેની સંકળાયેલ કાર્યો પર નિર્ભર કરે છે.
🇮🇳કુલ નિકાસ ના 10 ટકા ભાગ ખેતી નો છે.
🇮🇳વિશ્વ માં વપરતા 10 ટકા ફળોનું ઉત્પાદન કરતો દેશ એટલે ભારત

No comments:
Post a Comment