🖐✋🖐✋🖐✋🖐✋🖐✋🖐
✋અમરસિંહ ભીલાભાઈ ચૌધરી 🖐
✋👋✋👋✋👋✋👋✋👋✋
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
( જુલાઇ ૩૧ -- ૧૯૪૧ - ઓગસ્ટ ૧૫ ૨૦૦૪) નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેઓ ઇ. સ. ૧૯૮૫ થી ઇ. સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
👉જૂન ૨૦૦૧ થી જુલાઇ ૨૦૦૨ સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે રહ્યા. ઇ. સ. ૨૦૦૨માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચુંટાયા.
👉ગુજરાતના આઠમા મુખ્યમંત્રી
પદભારનો સમયગાળો
૬ જુલાઇ, ૧૯૮૫ – ૯ ડિસેમ્બર, ૧૯૮૯
પૂર્વગામી માધવસિંહ સોલંકી
અનુગામી માધવસિંહ સોલંકી
🎯👁🗨♻️૧૯૮૮ માં તેમણે નર્મદા કોર્પોરેશન રચ્યું. તેમના કાળમાં ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો તેનો તેમણે કુનેહપૂર્વક સામનો કર્યોં. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી.
અમરસિંહ ચૌધરી એ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય માંથી સિવિલ ઇજનેરની પદવી મેળવેલ હતી. રાજકારણ માં આવવા પૂર્વે તેઓ ગુજરાત સરકાર ના સિંચાઈ વિભાગ માં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા.