Monday, August 5, 2019

કલમ 371 -- Article 371

Raj Rathod, [05.08.19 19:48]
[Forwarded from Edu_World🌍]
🔹@Edu_World🔹

  🌀દશના 11 રાજ્યમાં એવી કલમ છે જે કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપે છે. આ કલમ 371 છે. આ કલમના માધ્યમથી કેન્દ્ર સરકાર એ રાજ્યોમાં વિકાસ, સુરક્ષા વગેરે અંગે કામ કરી શકે છે.🌀

🇮🇳🎯મહારાષ્ટ્ર/ગુજરાત- આર્ટિકલ 371

મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોના રાજ્યપાલને આર્ટિકલ-371 હેઠળ એ વિશેષ જવાબદારી છે કે, તે મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા તથા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે એકસરખો ફંડ આપવામાં આવે છે. ટેક્નિકલ એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારી માટે રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે.

Sunday, August 4, 2019

4 Aug 2019 -- NC

















4 Aug

👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
🎯ઈતિહાસમાં 4 ઓગસ્ટનો દિવસ🎯
♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️સુપ્રીમે અફઝલની ફાંસી માન્ય રાખી

સંસદ પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અફઝલને ફાંસી આપવાનો નીચલી અદાલતનો હુકમ સુપ્રીમ કોર્ટે વર્ષ 2005ની ચોથી ઓગસ્ટે માન્ય રાખ્યો હતો . અફઝલને 2013ની નવમી ફેબ્રુઆરીએ ફાંસી અપાઈ હતી .

👧🏻👦🏻👶સંસદમાં RTE પસાર 👦🏻👧🏻👶

ગરીબ બાળકોને તવંગર બાળકોની સ્કૂલમાં ભણવાની તક પૂરી પાડતો કાયદો રાઇટ ટુ એજ્યુકેશન ( RTE ) વર્ષ 2009ની ચોથી ઓગસ્ટે સંસદે પસાર કર્યો હતો . આ કાયદાથી વિશ્વના શિક્ષણ મૂળભૂત અધિકાર બન્યો છે .

🎖✖️બોઝને ભારત રત્ન ન અપાયો🎖

સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૯૨માં આજના દિવસે સુભાષ ચંદ્ર બોઝને આપેલો ભારત રત્ન રદ માનવા હુકમ કર્યો હતો . આ એવોર્ડ તેમને મરણોપરાંત અપાયો હતો , પરંતુ એવોર્ડ સમિતિ મૃત્યુનું પ્રમાણ આપી શકી નહોતી .

Saturday, August 3, 2019

3 Aug

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
ઈતિહાસમાં 3 ઓગસ્ટનો દિવસ
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎾🎾લિયેન્ડર પેસનો ઓલિમ્પિક મેડલ🎖🎖

1996ની ત્રીજી ઓગસ્ટે ટેનિસ સ્ટાર લિયેન્ડર પેસે એટ્લાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો , જે 44 વર્ષ પછી ભારતનો વ્યક્તિગત મેડલ હતો . અગાઉ રેસલિંગમાં કે . ડી. જાદવે વર્ષ 1952માં બ્રોન્ઝ જીત્યો હતો .
🏅અમેરિકાના એટ્લાન્ટામાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં ટેનિસ પ્લેયર લિએન્ડર પેસે ત્રીજી ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો . આ ઓલિમ્પિક્સમાં લિએન્ડરનો બ્રોઝન્સ ભારતનો એકમાત્ર મેડલ હતો .

💻કમ્પ્યૂટરનું પહેલું જંગી પ્રોડક્શન💻

TRS - 80 નામના માઇક્રો કમ્પ્યૂટરના જંગી પ્રોડક્શનની વર્ષ 1977ની ત્રીજી ઓગસ્ટે શરૂઆત થઈ હતી . લાખથી વધુનું પ્રોડક્શન પામ્યું હોય તેવું પહેલું કમ્પ્યૂટર હતું . બાદમાં કમ્પ્યૂટરનો ખરો યુગ શરૂ થયો હતો .

🛳ન્યુક્લિયર સબમરિન નોર્થ પોલ પહોંચ⛴

વિશ્વની પહેલી ન્યુક્લિયર ઊર્જાથી ચાલતી સબમરિન USS- નોટિલસ 1958ની 3 ઓગસ્ટે નોર્થ પોલ પહોંચનારી પહેલી સબમરિન બની હતી . અલાસ્કાથી ઉપડી આર્કટિક સમુદ્ર પાર કરીને તેણે 1000 માઇલની સફર ખેડી હતી .

સનિલ છેત્રી -- Sunil Chhatri


.              🔴 સનિલ છેત્રી 🔴


👉 ભારતીય ફૂટબોલ પ્લેયર સુનિલ છેત્રી નો જન્મ 3 ઓગસ્ટ,  1984 ના રોજ સિકંદરબાદ માં થયો હતો .

👉 તઓ સ્ટ્રાઈકર અને વીંગરના રૂપમાં રમે છે .

👉 તઓ ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ અને ઈન્ડિયન સુપર લીગની કલબમાં બેંગ્લોર એફસીના કેપ્ટન છે .

👉 તઓ આંતરરાષ્ટ્રીય મેચ માં  સર્વાધિક ગોળ કરનારા ક્રિસ્ટીયાનો રોનાલ્ડો બાદ બીજા ખેલાડી છે .

👉 તમને AFC દ્વરા તેમના 34માં જન્મદિવસે એશિયાઈ આઈકોન તરીકે નવાજવામાં આવ્યા હતા .

Join https://t.me/ONLYSMARTGK

✍️ અરવિંદ વરિયા

70 મા વન મહોત્સવની ઉજવણી - 2019 --- 70th Forest Festival Celebration - 2019



70 મા વન મહોત્સવની ઉજવણી - 2019
'જડેશ્વર વન' લોકાર્પણ કાર્યક્રમ

તા: 3 ઓગસ્ટ - 2019

સ્થળઃ
આદિનાથનગર પાસે ઓઢવ, અમદાવાદ.


મહત્વની બાબતો:

🔸 રાજ્યના બધા જ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં તા. 4/8/2019ના રોજ એકસાથે વન મહોત્સવની ઉજવણી.

🔸 8 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લાઓ, 250 તાલુકાઓ તથા 5020 ગામોમાં જનભાગીદારીથી ઉજવણી.

🔸 રાજ્યમાં કુલ 10.05 કરોડ રોપાઓનું વાવેતર.

3 Aug 2019 -- NC