Monday, August 5, 2019

કલમ 371 -- Article 371

Raj Rathod, [05.08.19 19:48]
[Forwarded from Edu_World🌍]
🔹@Edu_World🔹

  🌀દશના 11 રાજ્યમાં એવી કલમ છે જે કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપે છે. આ કલમ 371 છે. આ કલમના માધ્યમથી કેન્દ્ર સરકાર એ રાજ્યોમાં વિકાસ, સુરક્ષા વગેરે અંગે કામ કરી શકે છે.🌀

🇮🇳🎯મહારાષ્ટ્ર/ગુજરાત- આર્ટિકલ 371

મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોના રાજ્યપાલને આર્ટિકલ-371 હેઠળ એ વિશેષ જવાબદારી છે કે, તે મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા તથા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે એકસરખો ફંડ આપવામાં આવે છે. ટેક્નિકલ એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારી માટે રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે.



🇮🇳🎯કર્ણાટક-આર્ટિકલ 371 જે, 98મું સંશોધન એક્ટ-2012

હૈદરાબાદ અને કર્ણાટક વિસ્તારમાં અલગ વિકાસ બોર્ડ બનાવવાની જોગવાઈ છે. આનો વાર્ષિક રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. જણાવવામાં આવેલા ક્ષેત્રના વિકાસ કાર્ય માટે અલગથી ફંડ મળે છે પરંતુ સરખા ભાગમાં. સરકારી નોકરીઓમાં આ ક્ષેત્રના લોકોને બરાબર ભાગીદારી મળે છે. આ હેઠળ રાજ્ય સરકારની શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીમાં હૈદરાબાદ અને કર્ણાટકમાં જન્મેલા લોકોને નિર્ધારિત અનામત પણ મળે છે.

🇮🇳🎯આધ્ર પ્રદેશ અને તેલંગણા- 371ડી, 32મું સંશોધન એક્ટ-1973

આ રાજ્યોમાં રાષ્ટ્રપતિની પાસે એવો અધિકાર છે કે, તેઓ રાજ્ય સરકારને આદેશ આપી શકે છે કઈ નોકરીમાં કયા વર્ગના લોકોને નોકરી આપવી. એવી જ રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રાજ્યના લોકોને બરાબર ભાગીદારી કે અનામત મળે છે. રાષ્ટ્રપતિ નાગરીક સેવાઓ સાથે જોડાયેલા પદોની નિમણુક સંબંધિત કેસનું નિરાકરણ લાવવા માટે હાઈકોર્ટ પાસેથી અલગ ટ્રિબ્યુનલ બનાવી શકે છે.

🇮🇳🎯મણિપુર- 371સી-27મું સંશોધન એક્ટ-1971

રાષ્ટ્રપતિ ઈચ્છે તો રાજ્યના રાજ્યપાલને વિશેષ જવાબદારી આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કમિટી બનાવી શકે છે. આ કમિટી રાજ્ય વિકાસ સંબંધી કાર્યોનું ધ્યાન રાખશે. રાજ્યપાલ આ અંગેનો વાર્ષિક રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે.

🇮🇳🎯મિઝોરમ- 371જી - 53મું સંશોધન એક્ટ-1986

જમીનના માલિકાના હક્કને લઈને મિઝો સમાજની પારંપરિક પ્રથાઓ, સત્તાવાર, નાગરીક અને ફોજદારી ન્યાય અંગેના નિયમો ભારત સરકારનું સાંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઇ શકે જ્યારે વિધાનસભા કોઈ ઠરાવ કે કાયદો લઇને ન આવે.

🇮🇳🎯નાગાલેન્ડ- 371એ -13મું સંશોધન એક્ટ- 1962

જમીનના માલિકાના હક્કને લઈને નાગા સમાજની પારંપરિક પ્રથાઓ, સત્તાવાર, નાગરીક અને ફોજદારી ન્યાય અંગેના નિયમો સાંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઇ શકે જ્યારે વિધાનસભા કોઈ ઠરાવ કે કાયદો લઇને ન આવે. આ કાયદો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે ભારત સરકાર અને નાગા સમાજના લોકો વચ્ચે 1960માં 16 મુદ્દાઓ પર કરાર થયો હતો.

🎯🇮🇳અરૂણાચલ પ્રદેશ - 371એચ -55મું સંશોધન એક્ટ - 1986

રાજ્યપાલને રાજ્યના કાયદા અને સુરક્ષાને લઇને વિશેષ અધિકાર મળે છે. તેઓ મંત્રીઓના કાઉન્સિલ સાથે ચર્ચા કરીને પોતાના નિર્ણય લાગુ કરાવી શકે છે પરંતુ આ સમયે મંત્રીઓના કાઉન્સિલ રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉભા ન કરી શકે. રાજ્યપાલનો નિર્ણય જ અંત્તિમ નિર્ણય રહેશે.

🎯🇮🇳આસામ - 371બી -22મું સંશોધન એક્ટ - 1969

રાષ્ટ્રપતિ રાજ્યના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓની એક કમિટી બનાવી શકે છે. આ કમિટી રાજ્યના વિકાસ સંબંધી કાર્યો અંગે વિચાર-વિમર્શ કરીને રાષ્ટ્રપતિને રિપોર્ટ આપી શકે.

🎯🇮🇳સિક્કિમ - 371એફ - 36મું સંશોધન એક્ટ -1975

👉રાજ્યના વિધાનસભાના પ્રતિનિધિ મળીને એક એવો પ્રતિનિધિ પસંદ કરી શકે છે જે રાજ્યના વિવિધ વર્ગોના લોકોના અધિકારો અને હિતોનું ધ્યાન રાખે. સંસદ વિધાનસભામાં થોડી બેઠકો નક્કી કરી શકે છે, જેમાં વિવિધ વર્ગોના લોકોને પસંદગીના આધારે મોકલવામાં આવે છે. રાજ્યપાલ પાસે વિશેષ અધિકાર હોય છે જે અંતર્ગત તે સામાજીક અને આર્થિક વિકાસ માટે સરખી વ્યવસ્થા કરી શકે. સાથે જ રાજ્યના વિવિધ વર્ગોના વિકાસ માટે પ્રયત્નો કરશે. રાજ્યપાલના નિર્ણયને કોઈ પણ કોર્ટમાં પડકારી ન શકે.

Join For More

🔹T.me/Edu_World


Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🌀👇🌀👇🌀👇🌀👇🌀👇🌀
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 27➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_01💥*
🏛🔖🏛🔖🏛🔖🏛🔖🏛🔖🏛
*🏛🏛આર્ટિકલ 371🏛🏛*
🖼🔖🖼🖼🔖🖼🔖🖼🔖🖼🔖
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*🎯💥👉આપ બધા જાણો જ છો હાલમાં 370 અને 35 એ આર્ટિકલ ખૂબ ચર્ચામાં રહ્યા છે. માટે આવનાર પરીક્ષામાં એમાંથી પ્રશ્નો પણ આવશે. અને તેના વિશે ની તમામ માહિતી આપણે જ્ઞાન સારથિ ઉપર મોકલી પણ આપેલ છે. અને બીજા લોકો એને જ કોપી પેસ્ટ કરીને ચલાવી પણ રહ્યા છે. 🎯👉હા એ વાત સત્ય છે કે આં બે અનુચ્છેદ ઉપરથી આવનાર પરીક્ષામાં પ્રશ્નો આવશે જ. અને જેમને હજી પણ આર્ટિકલ 370 અને 35 એ વિશે વાંચવાનું બાકી રહી ગયું હોય તે વાંચી શકે છે. 🎯💥👉અગાઉ જી.પી.એસ.સી પરીક્ષા બન્ને આર્ટિકલ ઉપરથી મુખ્ય અને પ્રીલીમ પરીક્ષામાં પ્રશ્નો પૂછેલા છે. મે અગાઉ ઘણીવાર મારા લેખોમાં ટકોર પણ કરેલ છે.*

*🙏🙏😊પરંતુ હવે મને એવું લાગે છે હવે આર્ટિકલ 371 ને સમજવો પણ ખૂબ જરૂરી બને છે. અને આં આર્ટિકલ ઉપરથી પ્રશ્નો પણ આવી શકે છે. જેની બીજા ઘણા ઓછા લોકોએ નોંધ લીધી છે. તો આપણે આજે જાણીએ આર્ટિકલ 371 વિશે તમામ માહિતી.*

*🎯🎯આર્ટિકલ 371🎯🎯*

🎯👉👉જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ના ખંડ 2 અને ખંડ 3ને નાબૂદ કરવામાં આવતા જમ્મુ-કાશ્મીરે વિશેષ રાજ્યનો દરજ્જો ગુમાવી દીધો છે.

🎯👉આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અનુસાર હવે રાજ્યાને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે..
💠👉જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને તેને પણ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.

*🎯👇મિત્રો ભારતમાં એકલું જમ્મુ-કાશ્મીર જ નહોતું જેને એક વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.🎯👇*

❇️👇ભારતીય બંધારણની કલમ 371 હેઠળ દેશનાં અન્ય રાજ્યોને પણ વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે.
🎯👇👉જમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કેટલાંક પૂર્વનાં રાજ્યો માટે પણ બંધારણમાં વિશેષ જોગવાઈએ કરવામાં આવી છે.

*🎯💥👇ગજરાત માટે કઈ વિશેષ જોગવાઈઓ છે?🎯💥👇*

👉બધારણની કલમ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી હતી તેમ કલમ 371 હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્રને ખાસ અધિકારો મળેલા છે.

🎯👉371ના ખંડ 2 મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે રાજ્યપાલની ભલામણને આધારે રાષ્ટ્રપતિ જુદાંજુદાં વિકાસ બોર્ડો બનાવી શકે છે.

🎯👉તમાંનાં તમામ બોર્ડનો રિપોર્ટ દર વર્ષે રાજ્યની વિધાનસભામાં મૂકવામાં આવે તે જરૂરી છે.

🎯👉સમગ્ર રાજ્યની જરૂરિયાતોને ધ્યાને લઈને આ વિસ્તારોના વિકાસખર્ચ માટે નાણાંની ન્યાયી ફાળવણી પણ કરવાની જોગવાઈ છે.

💥👉આ વિસ્તારો માટે કલમ 371 હેઠળ ટેકનિકલ શિક્ષણ અને વ્યવસાય-તાલીમ માટે પૂરતી સગવડો તથા રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની સેવાઓમાં નોકરી માટેની પૂરતી તકોની જોગવાઈ કરી શકાય છે.

🎯💥👉આ જ કલમમાં મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડા માટે ઉપરોક્ત જોગવાઈઓ લાગુ પડે છે.

*😳😳🙃જોકે, અનુચ્છેદ 371 જમ્મુ-કાશ્મીરને લાગુ પડતો નથી.😳*

💠👉પહેલાં બંધારણ કલમ 371માં ખંડ 2માં ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાને 'મુંબઈ રાજ્ય' શબ્દનો ઉપયોગ થતો હતો.

💠👉જોકે, મુંબઈ પુનર્રચના અધિનિયમ, 1960 (સન 1960ના 11મા)ની કલમ 85થી 'મુંબઈ રાજ્ય' એ શબ્દોને સ્થાને 'મહારાષ્ટ્ર અથવા ગુજરાત રાજ્ય' શબ્દો મુકાયા છે.


*🎯👇👇આ રાજ્યો માટે પણ કરાઈ છે ખાસ જોગવાઈઓ👇👇💠*

🎯👉કલમ 371 હેઠળ ઉત્તર પૂર્વ ભારતમાં સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણના હેતુથી રાજ્યો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે..👇👇*

*🎯💥👉જમાં કલમ 371A👉* મુજબ નાગાલૅન્ડ માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

🎯👉કલમ 371A મુજબ🎯👉 ભારતની સંસદમાં પસાર કોઈ પણ કાયદો - જે નાગાલૅન્ડના સ્થાનિક લોકોની ધાર્મિક કે પછી સામાજિક પરંપરાઓને લગતો હોય, રૂઢિગત કાયદાઓ કે પછી પ્રક્રિયાઓ, નાગા સમુદાયના પરંપરાગત કાયદાઓના આધારે લીધેલા નાગરિક અથવા ન્યાયિક વહીવટના નિર્ણયો, સંપત્તિની માલિકી અને ટ્રાન્સફર તથા ત્યાંના સંસાધનોને લગતો હોય તો તે સીધો લાગુ પડતો નથી.

💥👉સસદ દ્વારા પસાર આવા કોઈ પણ કાયદા માટે નાગાલૅન્ડની વિધાનસભાની મંજૂરી જરૂરી છે અને વિધાનસભાએ આ અંગેનો પ્રસ્તાવ લાવવો પડે.

🎯👉નયૂઝ એજન્સી પીટીઆઈ મુજબ વિપક્ષી નાગા પીપલ્સ ફ્રન્ટના પ્રવક્તા અચુમ્બેમ્બો કિકૉને કહ્યું, "વિપક્ષી પાર્ટી હોવાને નાતે અમને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર નાગાલૅન્ડમાં એ રસ્તો નહીં લે જે જમ્મુ-કાશ્મીરમાં લેવામાં આવ્યો હતો, નહીં તો નાગા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે અને તેનાં ગંભીર પરિણામ આવશે."

💠🎯👉તમનું કહેવું છે કે નાગાલૅન્ડ અને જમ્મુ-કાશ્મીરમાં અંતર છે કારણ કે નાગાલૅન્ડને એક સમજૂતી હેઠળ રાજ્ય બનાવવામાં આવ્યું હતું.

💠💥🙏👉જોકે, એ

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
વિશેષ અધિકાર હોય છે, જેના અંતર્ગત તેઓ સામાજિક અને આર્થિક વિકાસ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરી શકે. સાથે જ રાજ્યના વિવિધ વર્ગોના વિકાસ માટે પ્રયાસ કરશે. રાજ્યપાલના નિર્ણયની સામે કોઈ પણ કોર્ટમાં અપીલ કરી શકાતી નથી.

*🙏🙏🙏🙏જઞાન સારથિ યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)👍👍👍*
https://telegram.me/gyansarthi

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
પણ સત્ય છે કે કલમ 371 હેઠળ નાગાલૅન્ડને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને કારણે ત્યાંની રાજકીય સમસ્યાનું સમાધાન આવી શક્યું નથી.

*👇🎯❇️આ રાજ્યોને પણ વિશેષ દરજ્જો🎯❇️❇️*

🎯👇ભારતના અન્ય એક ઉત્તર ભારતીય રાજ્ય મિઝોરમ માટે પણ કલમ 371 હેઠળ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

*🎯💥👉કલમ 371G👉* હેઠળ મિઝોરમ માટે નાગાલૅન્ડ રાજ્ય જેવી જ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

🎯👉કલમ 371G હેઠળ મિઝો પારંપરિક કાયદાઓ અને પ્રક્રિયા, નાગરિક અથવા આપરાધિક ન્યાયિક પ્રક્રિયા અને સંપત્તિની માલિકી અને તબદીલી તથા સંસાધનોની બાબતમાં ભારતની સંસદમાં પસાર કરેલો કાયદો આ રાજ્યની વિધાનસભાની પરવાનગી બાદ જ લાગુ થઈ શકે છે.

🎯🙏👉આ જ પ્રકારે આસામ, મેઘાલય અને સિક્કિમ માટે પણ ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી.

*🎯👉જમ કે આસામ માટે કલમ 371B,🎯👉 મણિપુર માટે કલમ 371C હેઠળ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

🎯સિક્કિમ માટે કલમ 371Fમાં જોગવાઈ કરવામાં આવી છે.

🎯એ સિવાય એક અન્ય સરહદી રાજ્ય અરૂણાચલ પ્રદેશ માટે 371H હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. અરૂણાચલ પ્રદેશને લઈને ભારત અને ચીન વચ્ચે વિવાદ છે.

*🎯👇👇મહારાષ્ટ્ર/ગુજરાતઃ ધારા-371🎯👇👇*

મહારાષ્ટ્ર અને ગુજરાત, બંને રાજ્યના રાજ્યપાલને ધારા-371 અંતર્ગત વિશેષ સત્તા મળેલી છે, જેના દ્વારા તેઓ મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છ માટે અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારોમાં વિકાસ કાર્ય માટે એક સમાન ફંડ આપવામાં આવશે. ટેક્નીકલ, એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગાર માટે જરૂરી કાર્યક્રમો માટે પણ રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે.

*🎯💥👇કર્ણાટકઃ ધારા- 371-J (98મો સંશોધન કાયદો-2012)🎯🎯👇👇*

હૈદરાબાદ અને કર્ણાટકના વિસ્તારમાં અલગ વિકાસ બોર્ડ બનાવવાની જોગવાઈ છે. જેનો વાર્ષિક રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. સંબંધિત ક્ષેત્રેમાં વિકાસ કાર્ય માટે અલગથી ફંડ મળે છે. સરકારી નોકરીઓમાં આ વિસ્તારના લોકોને એક સમાન ભાગીદારી મળે છે. તેના અંતર્ગત રાજ્ય સરકારની શિક્ષણ સંસ્થાઓ અે નોકરીઓમાં હૈદરાબાદ અને કર્ણાટકમાં જન્મેલા લોકો માટે નક્કી કરેલી મર્યાદા અંતર્ગત અનામત પણ મળે છે.

*🎯👇આધ્રપ્રદેશ અને તેલંગાણાઃ ધારા- 371-D (32મો સંશોધન કાયદો-1973)🎯👇👇*

આ રાજ્યો માટે રાષ્ટ્રપતિ પાસે વિશેષ અધિકાર હોય છે કે તેઓ રાજ્ય સરાકરને આદેશ આપે કે કઈ નોકરીમાં કયા વર્ગના લોકોને નોકરી આપી શકાય. આ જ રીતે શિક્ષણ સંસ્થાઓમાં પણ રાજ્યના લોકોને એક સમાન ભાગીદારી કે અનામત મળે છે. રાષ્ટ્રપતિ નાગરિક સેવાઓ સાથે જોડાયેલાં પદો પર નિમણૂક સંબંધિત બાબતોનો ઉકેલ લાવવા માટે હાઈકોર્ટ પાસે જઈને અલગ ટ્રિબ્યુનલ પણ બનાવી શકે છે.

*🎯💥👇👇મણિપુરઃ ધારા - 371-C  (27મો સંશોધન કાયદો-1971)👇👇🎯🎯*
રાષ્ટ્રપતિ ઈચ્છે તો રાજ્યના રાજ્યપાલને વિશેષ જવાબદારી આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કમિટી બનાવી શકે છે. આ કમિટિ રાજ્યના વિકાસ સંબંધિત કામકાજ પર દેખરેખ રાખશે. રાજ્યપાલ તેનો વાર્ષિક રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરદ કરે છે.

*🎯👇👇મિઝોરમઃ ધારા - 371-G (53મો સંશોધન કાયદો-1986)👇👇🎯*

જમીનની માલિકીના હક અંગે મિઝો સમુદાયના પારંપરિક પ્રથાઓ, વહીવટી, નાગરિક અને અપરાધિક ન્યાય સંબંધિત નિયમોને ભારત સરકારની સંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઈ શકે છે જ્યારે રાજ્યની વિધાનસભા કોઈ સંકલ્પ કે કાયદો ન લાવે.

*🎯👇નાગાલેન્ડઃ ધારા- 371-A (13મો સંશોધન કાયદો-1986)👇🎯👇*

જમીનના માલિકી હક અંગે નાગા સમુદાયની પારંપરિક પ્રથાઓ, વહીવટી, નાગરિક અને અપરાધિક ન્યાય સંબંધિત નિયમોને ભારત સરકારની સંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઈ શકે છે જ્યારે રાજ્યની વિધાનસભા કોઈ સંકલ્પ કે કાયદો ન લાવે. આ કાયદો ત્યારે બનાવાયો જ્યારે ભારત સરકાર અને નાગા લોકો વચ્ચે 1960માં 16 મુદ્દે સમાધાન થયું હતું.

*🎯👇👇અરૂણાચલ પ્રદેશઃ ધારા- 371-H (55મો સંશોધન કાયદો-1986)🎯💥👇👇*

રાજ્યપાલને રાજ્યના કાયદા અને સુરક્ષા અંગે વિશેષ અધિકાર મળે છે. તેઓ મંત્રીમંડળ સાથે ચર્ચા કરીને પોતાના નિર્ણયને લાગુ કરાવી શકે છે. જોક આ ચર્ચા દરમિયાન મંત્રીમંડળ રાજ્યપાલના નિર્ણય સામે કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. રાજ્યપાલનો નિર્ણય જ અંતિમ નિર્ણય ગણાય છે.

*🎯💥👇👇અસમઃ ધારા- 371-B (22મો સંશોધન કાયદો-1969)🎯👇👇*

રાષ્ટ્રપતિ રાજ્યના આદિવાસી વિસ્તારોમાંથી ચૂંટાઈને આવેલા વિધાનસભાના પ્રતિનિધિઓની એક કમિટી બનાવી શકે છે. આ કમિટિ રાજ્યના વિકાસ સંબંધિત કાર્યોની સમીક્ષા કરીને તેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપશે.

*🎯💥👇સિક્કિમ - 371-F (36મો સંશોધન કાયદો-1975)🎯👇👇*

રાજ્યના વિધાનસભાના પ્રતિનિધિ ભેગામળીને એક એવો પ્રતિનિથિ ચૂંટી શકે છે, જે રાજ્યના વિવિધ વર્ગોના લોકોના અધિકારો અને પસંદગીનું ધ્યાન રાખશે. સંસદ વિધાનસભામાં કેટલીક સીટ નક્કી કરે છે, જેમાં વિવિધ વર્ગના લોકો જ ચૂંટાઈને આવી શકે છે. રાજ્યપાલ પાસે એ

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🌀👇🌀👇🌀👇🌀👇🌀👇🌀
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 27➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_02💥*
🏛🔖🏛🔖🏛🔖🏛🔖🏛🔖🏛
*🏛🏛આર્ટિકલ 371🏛🏛*
🖼🔖🖼🖼🔖🖼🔖🖼🔖🖼🔖
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*🎯👇હિમાચલ પ્રદેશ👇👇*

જમ્મુ-કાશ્મીર પાસે આવેલું રાજ્ય છે હિમાચલ પ્રદેશ. અહીં પણ બહારના લોકો જમીન નથી ખરીદી શકતાં. ત્યાં સુધી કે ખેડૂત ન હોય તેવા હિમાચલી પણ જમીન ન ખરીદી શકે, ભલે તેમની પાસે હિમાચલનું રાશન કાર્ડ કેમ ન હોય. વર્ષ 1972ના જમીન મુદત કાયદાની ધારા 118 પ્રભાવમાં આવી હતી, જેના અંતર્ગત કોઇપણ બિન ખેડૂત અથવા બહારના નિવાસી હિમાચલ પ્રદેશમાં જમીન ન ખરીદી શકે.

🎯👇નૉર્થ ઇસ્ટના રાજ્યો👇*

નૉર્થ ઇસ્ટમાં અનેક એવા રાજ્યો છે, જ્યાં બહારના લોકો જમીન ન ખરીદી શકે. અરુણાચલ પ્રદેશ, નાગા લેન્ડ, મિઝોરમ, મેઘાયલ, સિક્કીમ અને મણિપુર એવા જ રાજ્યો છે. ત્યાં સુધી કે નૉર્થ ઇસ્ટના નિવાસી પણ એકબીજાના રાજ્યમાં જમીન ન ખરીદી શકે.

🎯👉સિક્કીમમાં ફક્ત સિક્કીમના નિવાસીઓ જ જમીન ખરીદી શકે છે. ભારતના બંધારણના અનુચ્છેદ 371એફ,  જે સિક્કીમને વિશેષ જોગવાઇ આપે છે, બહારના લોકને સામેલ ભૂમિ અથવા સંપત્તિનું વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવે છે. આ ઉપરાંત રાજ્યના જનજાતીય ક્ષેત્રોમાં ફક્ત આદિવાસી જ ભૂમિ અને સંપત્તિ ખરીદી શકે છે.

🎯👉સાથે જ નાગાલેન્ડને પણ કાશ્મીર જેવી જ વિશેષ જોગવાઇ મળેલી છે. 1963માં રાજ્ય બનવાની સાથે જ વિશેષ અધિકાર સ્વરૂપે આર્ટિકલ 371 (A)ની જોગવાઇ મળી હતી. તેમાં એવા અનેક મામલા છે જેમાં હસ્તક્ષેપ ન કરી શકાય.

સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ

નગા સંપ્રદાયના કાયદા

નગા કાયદાના આધારે નાગરિક અને ગુનાહિત મામલામાં ન્યાય

જમીનની માલિકી અને ખરીદ-વેચાણ

સ્પષ્ટરૂપે જમ્મુ-કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય નથી જ્યાં આ કાયદાનું અસ્તિત્વ રહ્યું છે. ભારતના વિભિન્ન રાજ્યોને જમીન અને કાયદાના મામલે વિશેષ દરજ્જો મળ્યો હતો.

__________₹₹₹__________
*🎯👇👇જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો છે. 💥કન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચાર સંકલ્પ રજુ કરતા આર્ટિકલ 370ને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો..  આ સાથે જ જમ્મુ કાશ્મીર બે રાજ્યોમાં વહેંચાઈ ગયું છે. ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરની ભૂગોળની સાથે સાથે રાજકારણ પણ બદલાઈ ગયું છે. આવો જાણીએ હવે જમ્મુ અને કાશ્મીરમાં શું શું ફેરફાર આવશે. 👇👇👇*

*👇કોઈ પણ સંપત્તિ ખરીદી શકશે👇*

કલમ 370 હટવાથી હવે રાજ્ય બહારની કોઈ પણ વ્યક્તિ દેશનો નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે.

*👇👇હવે અલગ ઝંડો નહીં
જમ્મુ અને કાશ્મીરમાં હવે અલગ ઝંડો નહીં રહે. એટલે કે રાષ્ટ્રધ્વજ તિરંગો રહેશે.*

👇👇રાજ્યપાલ પદ ખતમ
રાજ્યપાલનું પદ ખતમ થઈ જશે. આ સાથે જ રાજ્યની પોલીસ કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં રહેશે.

👇👇બવડી નાગરિકતા ખતમ
જમ્મુ અને કાશ્મીરમાં હવે બેવડી નાગરિકતા નહીં રહે. આર્ટિકલ 370ના કારણે જમ્મુ અને કાશ્મીરમાં મતનો અધિકાર ફક્ત ત્યાંના સ્થાયી નાગરિકોને જ રહેતો હતો. રાજ્યના બીજા લોકો અહીં મત આપી શકતા નહતાં અને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકતા નહતાં. હવે નરેન્દ્ર મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદ ભારતનો કોઈ પણ નાગરિક ત્યાંનો મતદાર અને ઉમેદવાર બની શકે છે.

💠👇👇કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ
જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી વિધાનસભાની 87 બેઠકો હતી. પરંતુ હવે રાજ્યનું વિભાજન થઈ ગયું છે. જમ્મુ અને  કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે.

👇👇કન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરની વિધાનસભા રહેશે
કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ 5 વર્ષનો રહેશે.

*👇❇️લદ્દાખ ચંડીગઢની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ..*
અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરનો ભાગ રહેલા લદ્દાખને હવે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવશે. અહીં જમ્મુ અને કાશ્મીરની જેમ વિધાનસભા નહીં હોય. તેનું પ્રશાસન ચંડીગઢની જેમ ચલાવવામાં આવશે.

*👇❇️કાશ્મીરમાં અલગ કોઈ બંધારણ નહીં❇️👇*
કલમ 370 હટાવ્યાં બાદ જમ્મુ અને કાશ્મીરને મળેલા વિશેષ અધિકાર સંપૂર્ણ રીતે ખતમ થયા છે. આ નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય બંધારણ સંપૂર્ણ રીતે લાગુ થશે. આ નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીરનું પોતાનું અલગ કોઈ બંધારણ નહીં હોય. અત્રે જણાવવાનું કે કાશ્મીરમાં 17 નવેમ્બર 1956ના રોજ પોતાનું બંધારણ લાગુ કર્યું હતું. હવે કાશ્મીરમાં આર્ટિકલ 356નો પણ ઉપયોગ થઈ શકે છે. એટલે કે રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકાય છે.

*👇❇️RTI કાયદો કાશ્મીરમાં પણ થશે લાગુ👇❇️*
જમ્મુ અને કાશ્મીરમાં આરટીઆઈ અને સીએજી જેવા કાયદા પણ લાગુ થશે.

કાશ્મીર નો  સમજદાર વર્ગ લાપસી ના આંધણ મૂક

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ી શકે છે. કાશ્મીર ના ભારતીય સંઘ માં જોડાણ સમયે કરાયેલા પ્રાવધાનો ને માત્ર એક ડર ને કારણે આટલા દશકાઓ સુધી ખેંચ્યા કરવામાં આવ્યા.  વિદ્રોહ નો ડર.. એને કારણે જ કદાચ આટલી હિંમત ઇન્દિરા કે વાજપાઈ જેવા મોટા ગજા ના નેતાઓ પણ કરી ન શક્યા, જો કરી શક્યા હોત તો આજે કાશ્મીર જુદુ ને વિકસિત હોત. વાતાવરણ એવું નિર્માણ થયેલું કે કાશ્મીરી પ્રજા ની છેલ્લી કેટલીય પેઢીઓ આ જોગવાઈઓ ને કારણે ને પોતાને માત્ર કાશ્મીરી માનતી,  ભારતીય માનતી જ નહીં.   કાશ્મીર માં ઉદ્યોગો વિકસાવવા, ત્યાં ના યુવાનો ને સારુ ભાવિ આપવા ને ભારતીય હોવાનો ગર્વ અપાવવા વિશેષાધિકારો હટાવી ને પ્રજા નો મુખ્ય ધારા માં સમાવેશ કરવો અત્યંત આવશ્યક બની ગયો હતો.  ખરા અર્થ માં હવે જ કાશ્મીર ભારત નું અભિન્ન અંગ બન્યું કહેવાશે. 
        સરકાર ને હિંમત કરવા બદલ, એક મોટું વચન પૂરું કરવા બદલ, ને નવા કાશ્મીર ની પહેલ બદલ અભિનંદન.
કાશ્મીર માં થી રિએક્શન તો આવશે.... પણ ત્યાંની પ્રજા ને અંતે સમજાશે કે 370 ની જોગવાઈઓ હટાવવા થી એની કાશ્મીરીયત પર કોઈ ખતરો નથી...આ નિર્ણય ત્યાંની આવનારી પેઢી માટે ક્રાંતિકારી પુરવાર થશે.
        ભારત ની તમામ રાજકીય પાર્ટીઓ સરકાર નું સમર્થન કરી ને હમેશ મુજબ ની ગંદી રાજનીતિ માં થી બહાર આવવું જોઈએ...કેમકે સરકાર સામે હજી આ નિર્ણય ને લઈ ને ઘણા પડકારો આવવા ના છે.

*🙏જઞાન સારથિ યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://telegram.me/gyansarthi

No comments:

Post a Comment