Sunday, September 8, 2019

આશા ભોંસલે --- Asha Bhosle

🎙🙎🏻આશા ભોંસલે🙎🏻🎙​

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

🕹આશા ભોંસલેનો જન્મ : સપ્ટેમ્બર ૮, ૧૯૩૩, સાતારા, મહારાષ્ટ્ર, 

🕹 હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે.

🕹 ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકર ની નાની બહેન અને દીનાનાથ મંગેશકર ની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે.

🕹 તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.

​🔖 Mer ghanashyam​

​📚જ્ઞાન કી દુનિયા📚​

વિશ્વ સાક્ષરતા દિવસ --- World Literacy Day



📒📕📗📘📙📒📕📗📘📙📒

​📚📝વિશ્વ સાક્ષરતા દિવસ 📝📚​

📒📕📘📘📙📒📕📗📘📙📒

📙વિશ્વ સાક્ષરતા દિન જગત માં દર વર્ષે આઠ મી સપ્ટેમ્બર ના દિવસે ઉજવવામાં આવે છે.

📘 આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી.

📕 આ દિવસની ઉજવણી ની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. 

📘આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતા નું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.

​🔖Mer ghanshyam​

​📚જ્ઞાન કી દુનિયા📚​


સ્વામી આનંદ --- Swami Anand /// હિંમતલાલ રામચંદ્ર દવે---- Himmatalal Ramchandra Dave

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🌾 *સ્વામી આનંદ* 👩🏻‍🌾

🗯🌺 *જ્ઞાન કિ દુનિયા* 🌺🗯

📩➖ગુજરાતી સાહિત્યના ઉત્તમ સાહિત્યકાર સ્વામી આનંદ નો જન્મ તા. ૮/૯/૧૮૮૭ના રોજ *સૌરાષ્ટ્રના ઝાલાવાડના લીંબડી પાસે આવેલ શિયાણીગામમાં બ્રાહ્મણ પરિવારમાં* થયો હતો. 

📩➖તેમનું મૂળ નામ *હિંમતલાલ રામચંદ્ર દવે* હતું. 

📩➖તેઓ કોઈ શાળા કોલેજમાં ગયા નહી. બચપણમાં ઘરમાંથી ભાગી સારા નરસા સાધુઓની દુનિયામાં ખોવાઈ ગયા.

📩➖ તેમના સદ્દભાગ્યે રામકૃષ્ણ અનુયાયીઓના સત્સંગમાં આવ્યા. અને તેમના ભાગ્યના દ્વાર ખૂલી ગયા. 

📩➖ઈ.સ. *૧૯૦૭માં બંગાળના ક્રાંતિકારીઓમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો* હતો.

भूपेन हजारिका --- Bhupen Hazarika

🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🔰🔰भूपेन हज़ारिका 🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰

जन्म- 8 सितंबर, 1926; मृत्यु- 5 नवंबर, 2011) भारत के ऐसे विलक्षण कलाकार थे, जो अपने गीत खुद लिखते थे, संगीतबद्ध करते थे और गाते थे। भूपेन हज़ारिका को दक्षिण एशिया के श्रेष्ठतम सांस्कृतिक दूतों में से एक माना जाता है। उन्होंने कविता लेखन, पत्रकारिता, गायन, फ़िल्म निर्माण आदि अनेक क्षेत्रों में काम किया है। भूपेंद्र हज़ारिका पहले शख़्सियत थे, जिन्होंने असमिया संस्कृति को विश्व मंच तक पहुंचाया था।



जीवन परिचय
डॉ. भूपेन हज़ारिका बहु–आयामी व्यक्तित्व के धनी थे। असम–रत्न हज़ारिका जी असम अथवा भारत के ही नहीं पूरे संसार के लिए वे एक विश्व रत्न थे। वे संगीत रचनाकार, सुरकार, संगीतकार, संगीत–निर्देशक, वाद्य–यंत्र वादक, अभिनेता, सिनेमा निर्देशक तो थे ही साथ ही साथ एक अच्छे कवि, गद्यकार, निबंधकार, नाट्यकार आदि भी थे। वे समन्वयवादी थे, कल्याणकारी थे, शांतिदूत थे। वे मानवतावादी थे, मानव के कल्याण के लिए स्वप्नदृष्टा थे।[1]

जन्म

भूपेन हज़ारिका का जन्म सन 1926 के 8 सितम्बर को शदिया (असम) में हुआ था। नीलकांत हज़ारिका उनके पिता थे। वे स्कूल उप–परिदर्शक थे। बाद में वे एस.डी.सी. बने थे। माँ का नाम था शांतिप्रिया हज़ारिका। भूपेन हज़ारिका के सात भाई और तीन बहने थीं। वे ज्येष्ठ थे।[1]

शिक्षा

8 sep 2019 --- NC
















ગુજરાતના ડુંગરો ---- You Tube Video

Saturday, September 7, 2019

લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં --- In London, in 1931, the second round of conference began, just as Gandhi was present from the Congress

🔘👇🔘👇🔘👇🔘👇🔘👇🔘
*લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં.*
👇🔘👇🔘👇🔘👇🔘👇🔘👇
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🗣👁‍🗨♦️ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું એ જોઈને ગાંધીજીએ કહ્યું કે "મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે." હવે પછી 'રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા.*

*♻️💠શાહી અંગ્રેજી હકુમત માત્ર ન્યાયનું નાટક કરવાના ઈરાદાથી વાટાઘાટ કરવા બોલાવે છે અને પોતાની એક વાત પણ સ્વીકારાવાની નથી તે વાત જગજાહેર હોવા છતાં ગાંધીજીએ ૧૯૩૧ની ગોળમેજી પરિષદમાં ભાગ લેવા કરેલો ઐતિહાસિક આગબોટ પ્રવાસ.*

*🎯💠♻️વિષ્ણુ પંડયાની નોંધ અનુસાર, ગાંધીજી ગોળમેજી પરિષદ માટે આવ્યા ત્યારે આપણા બે ગુજરાતીઓ અમૃતલાલ શેઠ અને પોપટલાલ ચુડગર પણ ત્યાં પહોંચ્યા હતા. ઇન્દુલાલે તેમને ‘આર્યભુવન’માં રહેવા આમંત્રણ આપ્યું અને પછી તો મહેફિલ જામી – સાર્વજનિક પ્રશ્નોનાં ચિંતનની! ઇન્દુલાલ યાજ્ઞિકના લંડનનિવાસ દરમિયાન જ આપણા ગુજરાતને માટે એક ગૌરવપ્રદ ઘટના ઘટી તે તેમણે લખેલા શ્યામજી કૃષ્ણવર્માનાં સર્વ પ્રથમ અધિકૃત જીવનચરિત્રની છે. ઇંગ્લેન્ડના ગુજરાતીઓની સ્મૃતિ તે ‘ડાયોસ્પોરા’ની મોટી ઘટના ના ગણાય ?*
*🎯🔰👉બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજો મેળવવો હોય તો આ ગીત સાંભળવું જ રહ્યું.*
*દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ ! સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !…. ઘણું બધું કહી જાય છે. આઝાદી પછી જન્મેલ દેશની મોટા ભાગની પેઢીને માટે ખજાના સમું આપણા પ્યારા કવિનું આ અણમોલ ગીત આજે સાંભળીએ.*
👇👇👇👇👇👇👇