Wednesday, November 27, 2019

વિશ્વનાથ પ્રતાપસિંહ --- Vishwanath Pratap Singh

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 27 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
*👐શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ*
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ.......
👉શ્રી વી.પી.સિંહનો જન્મ અલ્હાબાદ ખાતે 25 જૂન, 1931ના રોજ થયો હતો. 👉તેમના પિતાનું નામ રાજાબહાદુર રામગોપાલસિંહ. 
👉તેમણે અલ્હાબાદ તેમજ પૂણે યુનિવર્સિટી ખાતે શિક્ષણ મેળવ્યું હતું. 
👉25 જૂન, 1955ના રોજ શ્રીમતી સીતા કુમારી સાથે તેમના લગ્ન થયાં હતા. તેઓ બે પુત્રો ધરાવે છે.

👉પોતાની વિદ્વતા માટે જાણિતા વી.પી.સિંહે અલ્હાબાદ ખાતેના કોરાઓન ખાતે ઇન્ટરમિડિયએટ કોલેજ ગોપાલ વિદ્યાલયની સ્થાપના કરી હતી. 
👉1947-48 દરમિયાન વારાણસીની ઉદય પ્રતાપ કોલેજ વિદ્યાર્થી સંગઠનના તેઓ પ્રમુખ રહ્યા હતા. 
👉તેઓ અલ્હાબાદ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ પણ રહ્યા હતા. 
👉1957માં ભૂદાન ચળવળમાં સક્રિયપણે ભાગ લઇને અલ્હાબાદ જિલ્લાના પાસાના ખાતેનું ખેતર દાનમાં આપ્યું હતું.

બોટાદકર દામોદર ખુશાલદાસ --- Bottadkar Damodar Chahaladaladas

📒📕📗📘📙📙📘📕📒
*બોટાદકર દામોદર ખુશાલદાસ*
📙📘📗📕📒📙📘📗📕
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

(📙જન્મ: નવેમ્બર ૨૭, ૧૮૭૦ મૃત્યુ: સપ્ટેમ્બર ૭, ૧૯૨૪) જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો. તેઓ તેરમાં વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. 

*📘‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું* તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.

📙એમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. એ જ રીતે ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની’ (૧૯૨૫) મળ્યા છે. ‘રાસતરંગિણી’ ના રાસોએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન મેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની’નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ આપ્યું છે. ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન છે. કન્યા, માતા, નણંદ, સાસુ, લગ્નોદ્યતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા-એમ નારીજીવનની જુદી જુદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનોને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે.

Tuesday, November 26, 2019

ડો. વર્ગીસ કુરિયન --- Dr. Verghese Kurien

🍼😇🍼😇🍼😇🍼😇🍼😇🍼
🍼🍼🍼🍼ડો. વર્ગીસ કુરિયન🍼🍼
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*આત્મકથા🔰*
*આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન*

*શ્વેતક્રાંતિના જનક*

👏જન્મ= 26 નવેમ્બર 1921
( 'રાષ્ટ્રીય દૂધ દિવસ')
કાલિકટ, (મદ્રાસ પ્રેસિડેન્સી)
(હવે કોઝિકોડ, કેરળ)

26 Nov ----- બધારણ દિવસ 👉સવિધાન દિવસ 👉કાયદા દિવસ

જ્ઞાન સારથિ, [26.11.16 11:35]
*💥Breaking News💥26-11-16*

*🇮🇳આજે ખાસ🇮🇳* 26 નવેમ્બર

👉બધારણ દિવસ
👉સવિધાન દિવસ
👉કાયદા દિવસ


💐સવિધાન દિવસ મનાવવાની સૌપ્રથમ શરુઆત 26 નવેમ્બર 2015 થી વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા કરાઇ

         આજનો દિવસ સ્વતંત્ર ભારત ના ઇતિહાસ નો ખાસ દિવસ કહિ શકાય છે...

*👉તા.26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા રચાયેલ બંધારણ નો સર્વસ્વીકૃતિથી સ્વીકાર* કરવામા આયો હતો.....
અને

વિલિસ કેરિયર -- Willis Carrier

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 26 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨
⭕️☢⭕️☢⭕️☢⭕️☢⭕️☢
*🛑વિલિસ કેરિયર🛑*
⭕️☢⭕️☢⭕️☢⭕️☢⭕️☢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

વિલિસ કેરિયર એ એક અમેરિકન એન્જિનયર હતા. તેઓ આધુનિક એરકંડીશનરના શોધક ગણાય છે. એમણે ભેજ, તાપમાન, હવાની આવન-જાવન ઉપર અંકુશ અને હવાનું શુદ્ધિકરણ કરે તે પ્રકારનું એરકંડીશનર વિકસાવ્યું હતું.

♉️વિલિસ કેરિયર જન્મની વિગત નવેમ્બર ૨૬, ૧૮૭૬
Angola 
♈️મૃત્યુની વિગત ઓક્ટોબર ૨૯, ૧૯૫૦
ન્યૂ યોર્ક સીટી 

☢વિલિસ કેરિયરનો જન્મ અમેરિકામાં આવેલા ન્યૂયોર્કના એંગોલા શહેર ખાતે ઈ. સ. ૧૮૭૬ના છવ્વીસમી નવેમ્બર, ૧૮૭૬ના દિવસે થયો હતો એમના પિતા દુકાનદાર હતા તેમ જ લોકોને સંગીત પણ શિખવાડતા હતા. સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેઓ કોર્નેલ યુનિવર્સિટી ખાતેથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી એન્જિનયર થયા હતા.

વિલિસ કેરિયર -- Willis Carrier

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 26 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨
⭕️☢⭕️☢⭕️☢⭕️☢⭕️☢
*🛑વિલિસ કેરિયર🛑*
⭕️☢⭕️☢⭕️☢⭕️☢⭕️☢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

વિલિસ કેરિયર એ એક અમેરિકન એન્જિનયર હતા. તેઓ આધુનિક એરકંડીશનરના શોધક ગણાય છે. એમણે ભેજ, તાપમાન, હવાની આવન-જાવન ઉપર અંકુશ અને હવાનું શુદ્ધિકરણ કરે તે પ્રકારનું એરકંડીશનર વિકસાવ્યું હતું.

♉️વિલિસ કેરિયર જન્મની વિગત નવેમ્બર ૨૬, ૧૮૭૬
Angola 
♈️મૃત્યુની વિગત ઓક્ટોબર ૨૯, ૧૯૫૦
ન્યૂ યોર્ક સીટી 

☢વિલિસ કેરિયરનો જન્મ અમેરિકામાં આવેલા ન્યૂયોર્કના એંગોલા શહેર ખાતે ઈ. સ. ૧૮૭૬ના છવ્વીસમી નવેમ્બર, ૧૮૭૬ના દિવસે થયો હતો એમના પિતા દુકાનદાર હતા તેમ જ લોકોને સંગીત પણ શિખવાડતા હતા. સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેઓ કોર્નેલ યુનિવર્સિટી ખાતેથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી એન્જિનયર થયા હતા.

ભારતનું સંવિધાન(બંધારણ) --- Constitution of India (Constitution)

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 26 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨
📓📓📓📓📓📓📓📓📓📓📓
*ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ*
📓📓📓📓📓📓📓📓📓📓📓
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*26 નવેમ્બર નેશનલ લૉ દિવસ તરીકે ઊજવાય છે. 1949માં ભારતનંુ બંધારણ ઘડાયંુ. બંધારણ પ્રમાણે નક્કી થયેલા કાયદા મુજબ દેશની કાયદો-વ્યવસ્થા ચાલે છે.*
*👉દુર્લભ બંધારણની ત્રણ કોપી ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં તે સમયના મહાનુભાવોની સહી સાથે સાચવામાં આવી છે*

કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ. 

આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું. આ સત્ર ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૭ દિવસ ચાલ્યું.