🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 27 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
*👐શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ*
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ.......
👉શ્રી વી.પી.સિંહનો જન્મ અલ્હાબાદ ખાતે 25 જૂન, 1931ના રોજ થયો હતો. 👉તેમના પિતાનું નામ રાજાબહાદુર રામગોપાલસિંહ.
👉તેમણે અલ્હાબાદ તેમજ પૂણે યુનિવર્સિટી ખાતે શિક્ષણ મેળવ્યું હતું.
👉25 જૂન, 1955ના રોજ શ્રીમતી સીતા કુમારી સાથે તેમના લગ્ન થયાં હતા. તેઓ બે પુત્રો ધરાવે છે.
👉પોતાની વિદ્વતા માટે જાણિતા વી.પી.સિંહે અલ્હાબાદ ખાતેના કોરાઓન ખાતે ઇન્ટરમિડિયએટ કોલેજ ગોપાલ વિદ્યાલયની સ્થાપના કરી હતી.
👉1947-48 દરમિયાન વારાણસીની ઉદય પ્રતાપ કોલેજ વિદ્યાર્થી સંગઠનના તેઓ પ્રમુખ રહ્યા હતા.
👉તેઓ અલ્હાબાદ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ પણ રહ્યા હતા.
👉1957માં ભૂદાન ચળવળમાં સક્રિયપણે ભાગ લઇને અલ્હાબાદ જિલ્લાના પાસાના ખાતેનું ખેતર દાનમાં આપ્યું હતું.
👉1969-71 દરમિયાન વી.પી.સિંહ અખિલ ભારત કોંગ્રેસ સમિતિ અને અલ્હાબાદ યુનિવર્સિટીની કારોબારીમાં સભ્યપદે હતા.
👉એજ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય પણ હતા.
👉1970-71 દરમિયાન તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષના વહિવટપદે રહ્યા હતા.
👉1971-74 દરમિયાન લોકસભાના સભ્યપદે રહ્યા હતા.
🤲👉ઓક્ટોબર 1974થી નવેમ્બર 1976 દરમિયાન તેમણે કેન્દ્રિય નાયબ વાણિજ્યમંત્રી, નવેમ્બર 1976થી માર્ચ 1977 દરમિયાન કેન્દ્રિય રાજ્યકક્ષાના વાણિજ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું.
👉 3 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 1960 દરમિયાન તેઓ લોકસભાના સભ્યપદે રહ્યા હતા.
👉9 જૂન, 1980થી 28 જૂન 1982 દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું.
👉તેઓ 21 નવેમ્બર 1980થી 14 જૂન 1981 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ અને 15 જૂન, 1981થી 16 જુલાઇ 1983 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્યપદે રહ્યા હતા.
👉29 જાન્યુઆરી, 1983થી કેન્દ્રિય વાણિજ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યા પછી 15 ફેબ્રુઆરી, 1983થી પુરવઠા વિભાગનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.
👉16 જુલાઇ 1983ના રોજ તેઓ રાજ્યસભાના સભ્યપદે ચૂંટાઇ આવ્યા હતા.
👉વી.પી.સિંહ 1 સપ્ટેમ્બર, 1984ના રોજ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદે ચૂંટાઇ આવ્યા હતા અને 31 ડિસેમ્બર 1984ના રોજ તેઓ કેન્દ્રિય નાણામંત્રી બન્યા હતા.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment