🤡👿👹💩🤡👺👿😈💩🤡👺
*આજથી ૩૪ વર્ષ પહેલા હિન્દુસ્તાનમાં બનેલી ગોઝારી ઘટના જેને સાંભળવાથી જ માનવજાતનું હૈયુ કંપી ઉઠે અને આપણા દેશના ઇતિહાસમાં બનેલી એક અતિશય દુષ્ટ દુર્ઘટના જે આજથી ૩૧ વર્ષ પહેલા મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં ઘટી હતી. આ ઘટના કેવી રીતે બની હતી. તેનો ટુંકમાં ચિતાર જોઇએ.*
🎃🤖👾👽🎃🤖👾👽🎃🤖👾
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🙀🙀🙀🙀🙀🙀🙀
*ભોપાલ ગેસ દુર્ઘટના*
😿😿😿😿😿😿😿
*૨-૧૨-૧૯૮૪ના રાત્રીના બે વાગ્યે ભોપાલ શહેરની ઉતર- પૂર્વ વિસ્તારમાં આવેલ યુનિયન કાર્બનની ફેકટરીમાં😈 મિથેલ આઇસર સાઇનર નામના ઝેરી ગેસની ટાંકીમાં આંતરીક દબાણ વધવાથી તે ટાંકીને ટાવરના બીજા સ્ટેન્ડ સાથે જોડતા પાઇપ લાઇનના સાંધામાં દબાણ આવતા પાઇપનું સંઘાણ તુટયું અને ભુખરા રંગના ગેસનું મહાકાય વાદળથી હજારો લોકોને મોતની નિંદ્રામાં ધકેલી દીધાં. માનવ જાગૃતિ ઔદ્યોગીક પ્રણાલી પણ માનવ પ્રણાલીની દ્રષ્ટીએ આ વિશ્વની અભૂતપૂર્વ રચના હતી.*
👹મિથાઇલ આઇસોસાયનેટ નામના ઝેરી ગેસ જેમના શરીરમાં ગયો તે વધુ કમનસીબ હતાં. લગભગ ૩૦ હજાર આસપાસની સંખ્યામાં લોકોએ પોતાની જીંદગી ગુમાવી પડી અને બાકી રહેતા લોકોની જિંદગીખોડ- ખાપણમાં વિતાવી પડી.