જ્ઞાન સારથિ, [22.03.17 16:11]
🌊🌊🌊🌊🌊🌊🌊🌊
*વિશ્વ જળ દિવસ*
🌊💦🌊💦🌊💦🌊💦🌊
(સંપૂર્ણ માહિતી PDF)
🌊22 માર્ચના દિવસને વિશ્વમાં ‘વર્લ્ડ વોટર ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વમાં પાણાની વિવિધ સમસ્યાઓ અંગે વિશ્વમાં અનેક જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોમાં પાણી પ્રત્યેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમજ લોકોના જીવનમાં પાણીનું શું મૂલ્ય છે, તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
🌊દર વર્ષે ૨૨ માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં. સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચ ના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ.