Tuesday, June 25, 2019

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય --- Bunkimchandra Chattopadhyay

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
☀️☀️☀️બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય☀️☀️
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

🇮🇳દેશપ્રેમ તથા દેશભક્તિનો પાનો ચડાવનાર અને ‘ વંદે માતરમ્ ‘ ગીતના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ તા.૨૫/૬/૧૮૩૮ ના રોજ બંગાળના કોલકતા પાસે આવેલા કાન્તાલપુરા ગામમાં થયો હતો. તેમના પિતા યાદવાચંદ્ર ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી કલેકટર હતા. 

☸બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નાનપણથી જ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.તેમણે શાળાનું શિક્ષણ મિડના પોરમાં પૂરું કર્યું.ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ હુગલી કોલેજમાં જોડાયા હતા. પોતાના કોલેજકાળ દરમિયાન તેમણે કવિતાઓ લખવાનું પણ શરૂ કર્યું હતું. 📝તેમની કવિતાઓ તથા તેઓ બંગાળીના જાણીતા સામયિકોમાં પ્રકાશિત થવા લાગ્યા હતા. ત્યારબાદ કલકત્તાની સુપ્રસિદ્ધ પ્રેસિડેન્સી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી તેઓ 
📋ઈ.સ. ૧૮૫૮માં કલકત્તા યુનિવર્સિટીના પ્રથમ સ્નાતક ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે પાસ કરી હતી. ત્યારબાદ તેમણે 
📈કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બી.એલ.ની પરીક્ષા પાસ કરી હતી. તેઓ જૈસોરના ડેપ્યુટી મેજીસ્ટ્રેટ અને કલેકટર તરીકે નિમણુંક થઇ હતી.
🗞🗞📌 ઈ.સ. ૧૮૭૨માં ‘ બંગ દર્શન’ નામનું પત્ર શરૂ કર્યું હતું. 
🗄સરકારી નોકરીને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી તે દરમિયાન તેઓ દીનબંધુ મિત્ર નામના એક મોટા નાટ્યકારના પરિચયમાં આવ્યા હતા. આ વર્ષો દરમિયાન તેઓ નિરંતર લખતા રહ્યા. 📌📚ઈ.સ. ૧૮૬૫માં ‘દુર્ગેશ નંદિની’ નામની સૌપ્રથમ નવલકથા પ્રકાશિત કરી હતી. ત્યારપછી ‘ કૃષ્ણ્કાન્તેર વીણ’ વાસ્તવિક નવલકથા છે. ધર્મની સાથે સ્વદેશપ્રેમ ને તેમણે પોતાની કૃતિઓમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ‘ 
📍📖📚આનંદમઠ’માં સ્વદેશપ્રેમથી રંગાયેલ એક બળવાખોર સાધુતાની કથા છે. ‘ વંદે માતરમ’ ગીત પણ આ નવલકથાનું સૌથી મોટું નજરાણું છે. 
🏁🏴🏁ભારતની આઝાદીની લડત વખતે આ ગીત રાષ્ટ્રીય સૂત્ર રૂપે ખૂબ જ પ્રચલિત બન્યું હતું. 

1983માં ભારત વર્લ્ડકપ જીત્યું -- In 1983 India won the World Cup

⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
25 જૂન 1983માં ભારત વર્લ્ડકપ જીત્યું
🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1983માં કપિલ દેવની આગેવાનીવાળી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ જેવી તે સમયની દિગ્ગજ ટીમને હરાવીને આ કપ જીત્યો હતો.
♻️1983માં 'ક્રિકેટના મક્કા' ગણાતા લોર્ડ્ઝ પર વેસ્ટઇન્ડિઝની ટીમને પરાજય આપ્યો હતો...

🎯આ પહેલાના બન્ને વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું હતું. 1975 અને 1979નો વર્લ્ડકપ પર કેરેબિયન ટીમે કબ્જો જમાવ્યો હતો. 

🎯આઈસીસીએ જ્યારે વન ડે ક્રિકેટ વર્લ્ડકપ રમાડવાની જાહેરાત કરી ત્યારે પ્રુડેન્સિઅલ કંપનીએ ત્રણ વર્ષનો કરાર કર્યો હતો અને પ્રથમ ત્રણેય વર્લ્ડકપનું સ્પોન્સર બન્યું હતું.

👉હવે પ્રથમ વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું હતું અને તેને ટ્રોફી મળી હતી. પરંતુ ત્યારબાદ નિર્ધારિત સમય પૂરો થયા બાદ તે ટ્રોફી વેસ્ટ ઈન્ડિઝે કંપનીને પરત કરી હતી. 
👉બાદમાં બીજો વર્લ્ડકપ પણ કેરેબિયન ટીમે જીત્યો હતો તે સમયે પણ ટ્રોફી તેમને મળી હતી. બાદમાં તેમણે તે ટ્રોફી ફરીથી કંપનીને પરત કરી હતી. 

सुचेता कृपलानी --- Sucheta Kripalani

👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀
👸👸👸सुचेता कृपलानी 👸👸👸👸
👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀👧🏻👩🏻👱‍♀

(जन्म सुचेता मजूमदार ) (२५ जून , १९०८ - १ दिसम्बर, १९७४ ) एक भारतीय स्वतंत्रता सेनानी एवं राजनीतिज‘ज थीं। 
👧🏻ये उत्तर प्रदेश की मुख्य मंत्री बनीं और भारत की प्रथम महिला मुख्य मंत्री थीं।

👱‍♀स्वतंत्रता आंदोलन में श्रीमती सुचेता कृपलानी के योगदान को भी हमेशा याद किया जाएगा। 
👱‍♀१९०८ में जन्मी सुचेता जी की शिक्षा लाहौर और दिल्ली में हुई थी। 
👱‍♀आजादी के आंदोलन में भाग लेने के लिए उन्हें जेल की सजा हुई। 
👱‍♀🕵‍♀🕵‍♀१९४६ में वह संविधान सभा की सदस्य चुनी गई। 
🕵‍♀🕵‍♀१९५८ से १९६० तक वह भारतीय राष्ट्रीय कांग्रेस की महासचिव थी।
🕵‍♀🕵‍♀💂‍♀💂‍♀ १९६३ से १९६७ तक वह उत्तर प्रदेश की मुख्यमंत्री रहीं।
🌾🌾 1 दिसम्बर १९७४ को उनका निधन हो गया। 
🍁🍁अपने शोक संदेश में श्रीमती इंदिरा गांधी ने कहा कि "सुचेता जी ऐसे दुर्लभ साहस और चरित्र की महिला थीं, जिनसे भारतीय महिलाओं को सम्मान मिलता है।"

25 June

🐾💐🐾💐💐🐾💐🐾💐🐾💐🐾
ઈતિહાસમાં ૨૫ જૂનનો દિવસ
✅🎯✅🎯✅🎯🎯✅✅✅🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰♦️🔰ઇંદિરાએ લાદી કટોકટી⭕️♦️
વર્ષ ૧૯૭૫માં આજના દિવસે વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદને દેશમાં કટોકટી લાદવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને બીજા જ દિવસે તેનો અમલ થયો હતો .

🏆🏆🏆૧૯૮૩ વર્લ્ડકપ વિજય🏆🏆

વર્ષ ૧૯૮૩માં આજના દિવસે કપિલ દેવના સુકાનીપદ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો . ૧૮૩ રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ ૧૪૦માં ઓલઆઉટ થયુ હતું .

👁‍🗨
કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતે વર્ષ 1983ની 25 જૂને ત્રીજો ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો . ફાઇનલમાં ભારતે લોર્ડ્ઝના મેદાન પર વેસ્ટ ઇન્ડિઝને પરાસ્ત કરી અપસેટ સર્જ્યો હતો .

કટોકટી કાળ -- Emergency Period

🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴
કટોકટી કાળ ( પચ્ચીસમી જૂન , ૧૯૭૫ થી એકવીસમી માર્ચ, ૧૯૭૭)
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶 ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠આજના દિવસે એટલે કે 25મી જૂન 1975ના દિવસે રાષ્ટ્રપતિએ ઇન્દિરા ગાંધીની સલાહ અનુસાર કટોકટીની જાહેરાત કરી હતી.

☑️ભારતીય ઇતિહાસમાં ૨૧ (એકવીસ) મહીનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલીન ✔️રાષ્ટ્રપતિ
ફખરુદ્દીન અલી અહમદએ ભારતીય સંવિધાન ધારા 🔸૩૫૨🔹 અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી. 
🔷ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે.
🔶કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોક સભાની ચુંટણીઓ થઇ હતી એ વખતે શ્રીમતી ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી.

🔰♻️🔰રાજકીય ખળભળાટ🔰♻️🔰

✅વિરોધ પક્ષો સતત ઇન્દિરા ગાંધી ઉપર આરોપ લગાવી રહ્યા હતા કે ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણી જીતવા માટે ભરપુર કાવાદાવાનો ઉપયોગ કર્યો છે.ગાંધીવાદી વિચારસરણી ધરાવતા જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીના આ પગલાં સામે બિહારમાં જોરદાર આંદોલન ચલાવ્યું હતું.🌀🌀જયપ્રકાશ ઇન્દિરા ગાંધીની આ છેતરપિંડી માટે કેન્દ્ર સરકાર સામે સીધા પગલા લેવાની માંગણી કરી રહ્યા હતા.

🌀🌀આ માટે નારાયણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ,ગ્રામીણ લોકો અને મજદૂર સંગઠનોને પોતાની લડતામાં જોડાઇ જવા માટે આહવાન કર્યુ હતું.નારાયણે સમગ્ર ભારતમાંથી ઇન્દિરા ગાંધીના શાસનને ફગાવી દેવાની લડતને સમગ્ર ભારતમાંથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો હતો.આ ઉપરાંત 💢💢ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં જનતા પાર્ટીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો,જ્યારે પોતે પાર્લામેન્ટમાં અવિશ્વાસનો પ્રસ્તાવનો સામનો કરી રહી હતી.

વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન --- Viceroy: Lord Mountbatten

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
🔘વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન 
💠🎯💠🎯💠🎯💠🎯💠💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘સામાન્ય માણસ લોર્ડ માઉન્ટબેટન વિશે આટલું જ જાણે છે કે એ હિન્દુસ્તાનના છેલ્લા વાઈસરોય હતા, એમણે હિન્દુસ્તાનના બે ટુકડા કરીને આઝાદી આપી અને એમના પત્ની અને નહેરૂ વચ્ચે પ્રેમનો સંબંધ હતો.

🎯👉ઈતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો હકીકત કંઈક અલગ છે. માત્ર ૪૭ વર્ષની વયના આ છેલ્લા વાઈસરોય એમની અગાઉના અનેક વાઈસરોય કરતાં હિન્દુસ્તાનના વધારે હિતેચ્છુ હતા. 
⭕️ *ભલે લંડનમાં બેઠેલી અંગ્રેજ સરકારે, હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હોય, પણ એ નિર્ણયનો અમલ બીજો કોઈ અંગ્રેજ વાઈસરોય આટલી સજ્જનતાથી ન કરત.*

⭕️👉 *૨૨મી માર્ચ ૧૯૪૭ ના હિન્દુસ્તાનમાં આવીને એ તરત દેશને અંગ્રેજીરાજ માંથી સ્વતંત્ર કરવાની યોજનામાં લાગી ગયા. વાઈસરોય તરીકે સોગંદ લીધા પછી તરત જ એમણે હાજર રહેલાઓને સંબોધીને કહ્યું હતું, 🗣🗣🗣“મારૂં કામ કેટલું મુશ્કેલ છે તે બાબત હું જરા પણ ભ્રમમાં નથી. તે કામ પાર પાડવામાં મારે વધુમાં વધુ સંખ્યામાં ભલી લાગણીઓની જરૂર પડશે.”* 
🔘👁‍🗨👉એ શરૂઆતથી જ પ્રોટોકોલની પરવા કર્યા વગર નેતાઓને મળતા.
💠એકવાર તો એ જવાહરલાલ નહેરૂના ઘરે પહોંચી ગયા અને એમનો હાથ પકડીને ખબરઅંતર પૂછેલા. 
💠એમની ઈચ્છા હતી કે છેલ્લે છેલ્લે એ કંઈ એવું કરતા જાય, જેથી અંગ્રેજો પ્રત્યેની નફરત થોડી ઘટે અને ભવિષ્યમાં બે દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ રહે.

Emergancy - 25 June

જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*મિત્રો પૂરો લેખ સમજવા જેવો છે.. આવનારા પરીક્ષા માટે પણ ઉપયોગી રહશે.*
🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵
કટોકટી કાળ ( પચ્ચીસમી જૂન , ૧૯૭૫ થી એકવીસમી માર્ચ, ૧૯૭૭)
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*💠આજના દિવસે એટલે કે 25મી જૂન 1975ના દિવસે રાષ્ટ્રપતિએ ઇન્દિરા ગાંધીની સલાહ અનુસાર કટોકટીની જાહેરાત કરી હતી.*
*☑️ભારતીય ઇતિહાસમાં ૨૧ (એકવીસ) મહીનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલીન ✔️રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદએ ભારતીય સંવિધાન ધારા 🔸૩૫૨🔹 અતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી.*
🔷ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે.
*🔶કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોક સભાની ચુંટણીઓ થઇ હતી એ વખતે શ્રીમતી ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી.*
🔰♻️🔰રાજકીય ખળભળાટ🔰♻️🔰
✅વિરોધ પક્ષો સતત ઇન્દિરા ગાંધી ઉપર આરોપ લગાવી રહ્યા હતા કે ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણી જીતવા માટે ભરપુર કાવાદાવાનો ઉપયોગ કર્યો છે.ગાંધીવાદી વિચારસરણી ધરાવતા જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીના આ પગલાં સામે બિહારમાં જોરદાર આંદોલન ચલાવ્યું હતું.🌀🌀જયપ્રકાશ ઇન્દિરા ગાંધીની આ છેતરપિંડી માટે કેન્દ્ર સરકાર સામે સીધા પગલા લેવાની માંગણી કરી રહ્યા હતા.
*🌀🌀આ માટે નારાયણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ,ગ્રામીણ લોકો અને મજદૂર સંગઠનોને પોતાની લડતામાં જોડાઇ જવા માટે આહવાન કર્યુ હતું.નારાયણે સમગ્ર ભારતમાંથી ઇન્દિરા ગાંધીના શાસનને ફગાવી દેવાની લડતને સમગ્ર ભારતમાંથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો હતો.આ ઉપરાંત 💢💢ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં જનતા પાર્ટીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો,જ્યારે પોતે પાર્લામેન્ટમાં અવિશ્વાસનો પ્રસ્તાવનો સામનો કરી રહી હતી.*
*⚖️💎અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો⚖️💎💎💎💎💎💎*
ઇન્દિરા ગાંધીની સામે હારી જનારા રાજ નારાયણે હાઇકોર્ટમાં કેસ દાખલ કરીને જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા પ્રમાણમાં સરકારી મશિનરી અને અધિકારીઓનો દુરપયોગ કર્યો છે.
🖼🖼આ કેસના ચૂકાદામાં અલ્હાબાદ હાઇકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી ગેરકાયદેસર જાહેર કરી હતી.ઉપરાંત તેમનું લોકસભાનું સભ્યપદ છીનવીને આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.
*🗝એક બાજુ ઇન્દિરા ગાંધીને કોર્ટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો જ્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓ,મજૂર સંગઠનો અને સામાન્ય પ્રજાનો કેન્દ્ર સરકાર સામે સખત વિરોધ ફાટી નિકળ્યો હતો.જયપ્રકાશ નારાયણ,રાજ નારાયણ અને મોરારજી દેસાઇના નેતૃત્વમાં ચાલી રહેલી લડાઇ હવે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન સુધી પહોંચી ગઇ હતી.અલ્હાબાદ હાઇકોર્ટે આપેલા ચૂકાદાને સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવ્યું હતું,🖼જોકે બાદમાં આ ચૂકાદો જ કટોકટી જાહેર કરવાનું મુખ્ય કારણ બની ગયુ હતું.*
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*📮📮📮કટોકટીની જાહેરાત📮📮📮*
🚫પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રાયે ઇન્દિરા ગાંધીને દેશમાં કટોકટી લાદવાની ભલામણ કરી હતી.
*🚫આતરિક કટોકટી લાદવા માટે તેમણે જણાવ્યું હતું કે ભારતની આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ પરિસ્થિતિ પેદા થવા પામી છે.ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જો ભારતીય બંધારણ હેઠળ દેશની સુરક્ષાને કોઇ જોખમ હોય તો લોકશાહી સ્વતંત્રતાને બરખાસ્ત કરી શકાય છે.*
🚫આથી ભારતના રાષ્ટ્રપતિ ફકરુદ્દીન એહમદે 26મી જૂન 1975ના રોજ કટોકટીની જાહેરાત કરીને આગામી ⭕️છ મહિના માટે દેશમાં ચૂંટણીઓ થંભાવી દીધી હતી.
*🔴કટોકટીની જાહેરાત કરતાની સાથે જ ઇન્દિરા ગાંધીને વધારાની સત્તાઓ પ્રાપ્ત થઇ ગઇ હતી.કટોકટીની જાહેરાત માટે ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશમાં ચાલી રહેલી હડતાલ અને તેમની સામેના વિરોધનું કારણ દર્શાવ્યું હતું.ઇન્દિરા ગાંધીએ આ કટોકટીની સરખાણી થોડા સમય પહેલા જ સંપન્ન થયેલા પાકિસ્તાનના યુદ્ધ સાથે કરી હતી.ઇન્દિરા ગાંધીએ જણાવ્યું હતું કે હડતાલે દેશના અર્થતંત્રને પાંગળુ કરી નાંખ્યુ છે.🔵આ ઉપરાંત 1973ની તેલ કટોકટી,દુકાળના કારણે અર્થતંત્ર પાયમાલ થઇ ગયુ હતું.જોકે બીજી બાજુ ઇન્દિરા ગાંધી માત્ર તેમના થોડા નજીકના માણસો અને યુવાન પુત્ર સંજય ગાંધીની સલાહને વળગી રહી હતી.*
*🔴કટોકટીની જાહેરાતની સાથે જ સરકારે સમગ્ર ભારતમાં તેમનો વિરોધ કરી રહેલા જયપ્રકારશ નારાયણ,રાજ નારાયણ,મોરારજી દેસાઇ,સત્યેન્દ્ર નારાયણ સિંહા અને અન્ય કાર્યકરોને જેલમાં ધકેલી દીધા હતા.🔵ઉપરાંત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સહિત સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.હજારોની સંખ્યામાં કોમ્યુનિસ્ટ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.*
*🔴કોંગ્રેસને સંસદમાં બે તૃતિઆંશ બહુમતી હોવાના કારણે કટોકટીની આડમાં ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશના કાયદાને ફરીથી લખવાનો પ્રયત્ન કર્યો હતો.🔵🔵આ કાયદો પસાર કરવા માટે તેમણે રાષ્ટ્રપતિ પાસેથી
જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ેમને ગોંધી રાખવા, તેમને તેમના કૂટુંબીઓથી વિખુટા પાડવા, તેમના કૂટુંબીઓને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે યાતનાઓ આપવી, પકડેલા ઉપર કેસ ન ચલાવવા આ બધા ફોજદારી ગુના છે.
ધારોકે કટોકટી દરમ્યાન અમુક અધિકારો છીનવી લેવાયા. પણ તેરદ થયા ન હતા. તેથી કટોકટી રદ થતાં તે અધિકારો અમલમાં આવે છે. એટલે જે ગુનાઓ સરકારે કર્યા થયા અને જે અધિકારીઓએ અને જેના આદેશ થકી જે તે ગુનાઈત કાર્યવાહી કરી હતી, તે સૌને સર્વ પ્રથમ તો ગિરફતાર કરવા જોઇએ. અને જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.
*🎯👉આ ઉપરાંત ઈન્દીરા ગાંધી અને તેની સરકારના મંત્રી અને અધિકારીઓએ "શાહ કમીશન"ના તમામ દસ્તાવેજોનો અને કાર્યવાહીના કાગળોનો નાશ કરાવ્યો છે. આવો કોઈ સરકારને અધિકાર નથી. આ પણ એક ગુનાઈત કાર્ય છે. જે જે અધિકારીઓએ અને કોંગી નેતાઓએ આમાં ભાગ લીધો હોય તેમને ગિરફ્તાર કરી જેલમાં મોકલવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
વટહુકમ બહાર પડાયો હતો જેને સંસદમાં મંજૂર કરવામાં આવ્યો હતો.ઉપરાંત ઇન્દિરા ગાંધીએ જ્યાં તેમની પાર્ટીનું શાસન નહોંતુ ચાલતુ તે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધુ હતું.*
*🔴🔵લોકશાહી કે સરમુખત્યારશાહી?❓❓❓❓❓❔❓*
⭕️21 મહિના લાંબી ચાલેલી કટોકટી બાદ 23મી જાન્યુઆરી 1977ના રોજ ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી હતી.
⭕️ઉપરાંત આજ દિવસે કટોકટીના સત્તાવાર અંતની જાહેરાત કરવામાં આવી હતી.
*⭕️આ કટોકટીના અંત બાદ જનતા પાર્ટીના નેતાઓએ ભારતના લોકોને લોકશાહી અથવા સરમુખત્યારશાહીમાંથી પસંદગી કરવાની આખરી તક કહીને ઇન્દિરા ગાંધીના શાસનનો અંત લાવવાની અપીલ કરી હતી.*
*🔴ફબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર દેશના લોકોએ ઇન્દિરા ગાંધીની સાથે સાથે તેમના વિશ્વાસુ નેતાઓને કારમો પરાજય આપ્યો હતો.🔷જનતા પાર્ટીને કુલ 295 બેઠકો પ્રાપ્ત થઇ હતી અને મોરારજી દેસાઇ ભારતના પહેલા બિન કોંગ્રેસી નેતા બન્યા હતા.🔷*
*🔴⚫️➰➰➰કટોકટીને લગતી કાયદાકીય ગૂંચો🔵🔴*
✔️ચાલુ વર્ષની શરૂઆતમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો કે,આ કાલ દરમિયાન દેશના નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થયો હતો.તે સમયે પુખ્ત લોકોની પરાણે નસબંધી કરી દેવામાં આવતહી હતી.અન્ય એક આરટીઆઈ અરજીમાં દેશના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે કટોકટીના કાગળ પર દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સહી જ ન હતી.જ્યારે રાષ્ટ્રપતિ ફખરૂદ્દીનની સહી હતી.
*☑️⚫️☑️⚫️ગજરાતમાં કટોકટી👁‍🗨👁‍🗨👁‍🗨♦️♥️♣️♠️*
ગુજરાતમાં કટોકટી દરમિયાન કોંગ્રેસના વિરોધપક્ષોની મિશ્ર સરકાર હતી.અહીં બધું સામાન્ય રીતે ચાલતું હતું અને અંદરખાને કટોકટી વિરૂદ્ધ લોકજુવાળ ઊભો થતો હતો.મીડિયા પરની સેન્સરશીપનો પણ પ્રમાણિકતાથી અમલ થતો હતો.આ સમયે એક યુવાન કાર્યકર વેશ બદલીને લોકો વચ્ચે ફરતો હતો અને ઈમરજન્સી વિરૂદ્ધ લોકમત ઊભો કરી રહ્યો હતો.
*🎴આગળ જતા આ યુવક રાજ્યનો મુખ્યપ્રધાન અને પછી દેશના વડાપ્રધાન બન્યા.👁‍🗨તનું નામ એટલે નરેન્દ્ર મોદી.તેમણે એક પુસ્તકનો પણ અનુવાદ કર્યો છે.જે દેશ મે આપાતકાલનો અનુવાદ છે.*
🎴આગળ જતા કેન્દ્ર દ્વારા રાજ્યની બિન-કોંગ્રેસી સરકારને હટાવી દેવામાં આવી હતી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું હતું.ગુજરાતના સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ પરંપરાગત રીતે કોંગ્રેસની સમર્થક રહી હતી.જેમણે આપાતકાળ પછી વિપક્ષ તરફ નજર કરી.જે જનસંઘ હતું.🀄️આગળ જતા જનસંઘ પક્ષ ભાજપ બન્યો.આ પક્ષને ગુજરાતે યોગ્ય જમીન પૂરી પાડી.આગળ જતા ભાજપની મદદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર દૂર થઈ હતી.શંકરસિંહના બળવાના કાળને બાદ કરતા છેલ્લા લગભગ વીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલે છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🗣🗣⚪️ઈન્દીરામાઈના એડવોકેટ જનરલે ન્યાયાલય સમક્ષ નિવેદન આપેલું.*
*👉"કટોકટી દરમ્યાન ભારતીય જનતાના અધિકાર માત્ર એટલે કે સર્વ અધિકારો સમાપ્ત થયા છે. અને તેથી તેનો જીવવાનો અધિકાર પણ સમાપ્ત થાય છે. એટલે કટોકટીના સમય દરમ્યાન સરકાર કોઈપણ વ્યક્તિને મારી નાખી પણ શકે. તે વ્યક્તિના સગા સંબંધીઓ કશી પૂછતાછ ન કરી શકે કારણકે તેમણે આવા હક્કો કટોકટીમાં ગુમાવ્યા છે.*
*🤔🤔🤔🤔👉♻️કદરતી અધિકાર શું છે?❓❔*
કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. કુદરતી અધિકાર એ સ્વરક્ષણનો અધિકાર છે. કુદરતી અધિકાર તમારા સંબંધીઓના રક્ષણનો છે.
*🤔🤯😳👁‍🗨👉માનવીય અધિકાર શું છે?❓❓*
માનવીય અધિકાર કુદરતી અધિકાર ઉપરાંતના અધિકાર છે. તમારી જગ્યામાં રહેવાનો છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી. તમારા ઉપર આરોપ હોય તો તે જાણવાનો અધિકાર છે. ન્યાય માટે પોતાનો અને બીજાનો પક્ષ રજુકરવાનો અધિકાર છે.
*🤔😳🤯😱👁‍🗨👉બધારણીય અધિકાર શું છે?❓*
બંધારણમાં દર્શાવેલ અધિકારો પ્રણાલીઓ દ્વારા સ્થાપિત થયેલા અધિકારો અન્યાયકારી કાયદાઓ, આદેશો અને પ્રક્રિયાઓ રદબાતલ અને અસરહીન કરવાનો અધિકાર જનહિત ધરાવતી તમામ જોગવાઈઓ અને કાર્યવાહીઓ, તેના કારણો અને આધારોમાં પારદર્શિતા જાણવાનો અધિકાર, જનહિત માટેનો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર,
પ્રતિનિધિત્વનો અધિકાર
*👉કટોકટીનો ઉપયોગ ઈન્દીરાએ કેવી રીતે કર્યો?*
ઈન્દીરાએ માન્યું કે કોઈપણ વ્યક્તિને કે જેણે અપરાધ કર્યો હોય કે અપરાધ કરવાનો હોય, કે અપરાધ કરશે તેવી શક્યતા હોય કે અપરાધ કરશે તેમ સરકારને લાગતું હોય તો સરકાર તેને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી ધરપકડ કરી શકશે અને જેલમાં પુરી શકશે અને ન્યાયાલયમાં રજુ કરવો કે ન કરવો, કેસ ચલાવવો કે ન ચલાવવો તે સરકાર નક્કી કરી શકશે. ન્યાયાલયને પણ ગુના વિષે કે તેના પ્રકાર વિષે કે તેના અસ્તિત્વ વિષે જાણવાનો હક્ક રહેશે નહીં.
♦️ઈન્દીરા ગાંધીએ હજારોની સંખ્યામાં નેતાઓની અને લોકોની ધરપકડ કરી. જેમાં સરકારની વિરુદ્ધમાં બોલનારા બધા જ નેતાઓ, કેટલાક પત્રકારો અને વકિલોનો પણ સમાવેશ થતો હતો. રૉ, એલ.આઈ.બી અને સેન્ટ્રલ ઈન્ટેઈજન્સ નું કામ જ દેશની અંદર જનતાની જાસુસી કરવાનું હતું.
*🤔🤯🤯😳🎯👉શ ફોજદારી ગુનાઓ માફ થઈ શકે?❓❓❓❓*
ના જી. કોઈને ગુના વગર પકડવા, ત
જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
(ભાગ 2)
*મિત્રો પૂરો લેખ સમજવા જેવો છે.. આવનારા પરીક્ષા માટે પણ ઉપયોગી રહશે.*
🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵
કટોકટી કાળ ( પચ્ચીસમી જૂન , ૧૯૭૫ થી એકવીસમી માર્ચ, ૧૯૭૭)
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*🔴🔵લોકશાહી કે સરમુખત્યારશાહી?❓❓❓❓❓❔❓*
*⭕️21 મહિના લાંબી ચાલેલી કટોકટી બાદ 25મી જાન્યુઆરી 1977ના રોજ ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી હતી.*
⭕️ઉપરાંત આજ દિવસે કટોકટીના સત્તાવાર અંતની જાહેરાત કરવામાં આવી હતી.
*⭕️આ કટોકટીના અંત બાદ જનતા પાર્ટીના નેતાઓએ ભારતના લોકોને લોકશાહી અથવા સરમુખત્યારશાહીમાંથી પસંદગી કરવાની આખરી તક કહીને ઇન્દિરા ગાંધીના શાસનનો અંત લાવવાની અપીલ કરી હતી.*
*🔴ફબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર દેશના લોકોએ ઇન્દિરા ગાંધીની સાથે સાથે તેમના વિશ્વાસુ નેતાઓને કારમો પરાજય આપ્યો હતો.🔷જનતા પાર્ટીને કુલ 295 બેઠકો પ્રાપ્ત થઇ હતી અને મોરારજી દેસાઇ ભારતના પહેલા બિન કોંગ્રેસી નેતા બન્યા હતા.🔷*
*🔴⚫️➰➰➰કટોકટીને લગતી કાયદાકીય ગૂંચો🔵🔴*
✔️ચાલુ વર્ષની શરૂઆતમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો કે,આ કાલ દરમિયાન દેશના નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થયો હતો.તે સમયે પુખ્ત લોકોની પરાણે નસબંધી કરી દેવામાં આવતહી હતી.અન્ય એક આરટીઆઈ અરજીમાં દેશના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે કટોકટીના કાગળ પર દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સહી જ ન હતી.જ્યારે રાષ્ટ્રપતિ ફખરૂદ્દીનની સહી હતી.
*☑️⚫️☑️⚫️ગજરાતમાં કટોકટી👁‍🗨👁‍🗨👁‍🗨♦️♥️♣️♠️*
ગુજરાતમાં કટોકટી દરમિયાન કોંગ્રેસના વિરોધપક્ષોની મિશ્ર સરકાર હતી.અહીં બધું સામાન્ય રીતે ચાલતું હતું અને અંદરખાને કટોકટી વિરૂદ્ધ લોકજુવાળ ઊભો થતો હતો.મીડિયા પરની સેન્સરશીપનો પણ પ્રમાણિકતાથી અમલ થતો હતો.આ સમયે એક યુવાન કાર્યકર વેશ બદલીને લોકો વચ્ચે ફરતો હતો અને ઈમરજન્સી વિરૂદ્ધ લોકમત ઊભો કરી રહ્યો હતો.
*🎴આગળ જતા આ યુવક રાજ્યનો મુખ્યપ્રધાન અને પછી દેશના વડાપ્રધાન બન્યા.👁‍🗨તનું નામ એટલે નરેન્દ્ર મોદી.તેમણે એક પુસ્તકનો પણ અનુવાદ કર્યો છે.જે દેશ મે આપાતકાલનો અનુવાદ છે.*
🎴આગળ જતા કેન્દ્ર દ્વારા રાજ્યની બિન-કોંગ્રેસી સરકારને હટાવી દેવામાં આવી હતી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું હતું.ગુજરાતના સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ પરંપરાગત રીતે કોંગ્રેસની સમર્થક રહી હતી.જેમણે આપાતકાળ પછી વિપક્ષ તરફ નજર કરી.જે જનસંઘ હતું.🀄️આગળ જતા જનસંઘ પક્ષ ભાજપ બન્યો.આ પક્ષને ગુજરાતે યોગ્ય જમીન પૂરી પાડી.આગળ જતા ભાજપની મદદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર દૂર થઈ હતી.શંકરસિંહના બળવાના કાળને બાદ કરતા છેલ્લા લગભગ વીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલે છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🗣🗣⚪️ઈન્દીરામાઈના એડવોકેટ જનરલે ન્યાયાલય સમક્ષ નિવેદન આપેલું.*
*👉"કટોકટી દરમ્યાન ભારતીય જનતાના અધિકાર માત્ર એટલે કે સર્વ અધિકારો સમાપ્ત થયા છે. અને તેથી તેનો જીવવાનો અધિકાર પણ સમાપ્ત થાય છે. એટલે કટોકટીના સમય દરમ્યાન સરકાર કોઈપણ વ્યક્તિને મારી નાખી પણ શકે. તે વ્યક્તિના સગા સંબંધીઓ કશી પૂછતાછ ન કરી શકે કારણકે તેમણે આવા હક્કો કટોકટીમાં ગુમાવ્યા છે.*
*🤔🤔🤔🤔👉♻️કદરતી અધિકાર શું છે?❓❔*
કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. કુદરતી અધિકાર એ સ્વરક્ષણનો અધિકાર છે. કુદરતી અધિકાર તમારા સંબંધીઓના રક્ષણનો છે.
*🤔🤯😳👁‍🗨👉માનવીય અધિકાર શું છે?❓❓*
માનવીય અધિકાર કુદરતી અધિકાર ઉપરાંતના અધિકાર છે. તમારી જગ્યામાં રહેવાનો છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી. તમારા ઉપર આરોપ હોય તો તે જાણવાનો અધિકાર છે. ન્યાય માટે પોતાનો અને બીજાનો પક્ષ રજુકરવાનો અધિકાર છે.
*🤔😳🤯😱👁‍🗨👉બધારણીય અધિકાર શું છે?❓*
બંધારણમાં દર્શાવેલ અધિકારો પ્રણાલીઓ દ્વારા સ્થાપિત થયેલા અધિકારો અન્યાયકારી કાયદાઓ, આદેશો અને પ્રક્રિયાઓ રદબાતલ અને અસરહીન કરવાનો અધિકાર જનહિત ધરાવતી તમામ જોગવાઈઓ અને કાર્યવાહીઓ, તેના કારણો અને આધારોમાં પારદર્શિતા જાણવાનો અધિકાર, જનહિત માટેનો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર,
પ્રતિનિધિત્વનો અધિકાર
*👉કટોકટીનો ઉપયોગ ઈન્દીરાએ કેવી રીતે કર્યો?*
ઈન્દીરાએ માન્યું કે કોઈપણ વ્યક્તિને કે જેણે અપરાધ કર્યો હોય કે અપરાધ કરવાનો હોય, કે અપરાધ કરશે તેવી શક્યતા હોય કે અપરાધ કરશે તેમ સરકારને લાગતું હોય તો સરકાર તેને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી ધરપકડ કરી શકશે અને જેલમાં પુરી શકશે અને ન્યાયાલયમાં રજુ કરવો કે ન કરવો, કેસ ચલાવવો કે ન ચલાવવો તે સરકાર નક્કી કરી શકશે. ન્યાયાલયને પણ ગુના વિષે કે તેના પ્રકાર વિષે કે તેના અસ્તિત્વ વિષે જાણવાનો હક્ક રહેશે નહીં.
♦️ઈન્દીરા ગાંધીએ હજારોની સંખ્યામાં નેતાઓની અને લોકોની ધરપકડ કરી. જેમાં સરકારની વિરુદ્ધમાં બોલનારા બધા જ નેતાઓ, કેટલાક પત્રકારો અને વકિલોનો પણ સમાવેશ થતો હતો. રૉ, એલ.આઈ.બી અને સેન્ટ્રલ ઈન્ટેઈજન્સ નું કામ જ દેશની અં
જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
દર જનતાની જાસુસી કરવાનું હતું.
*🤔🤯🤯😳🎯👉શ ફોજદારી ગુનાઓ માફ થઈ શકે?❓❓❓❓*
ના જી. કોઈને ગુના વગર પકડવા, તેમને ગોંધી રાખવા, તેમને તેમના કૂટુંબીઓથી વિખુટા પાડવા, તેમના કૂટુંબીઓને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે યાતનાઓ આપવી, પકડેલા ઉપર કેસ ન ચલાવવા આ બધા ફોજદારી ગુના છે.
ધારોકે કટોકટી દરમ્યાન અમુક અધિકારો છીનવી લેવાયા. પણ તેરદ થયા ન હતા. તેથી કટોકટી રદ થતાં તે અધિકારો અમલમાં આવે છે. એટલે જે ગુનાઓ સરકારે કર્યા થયા અને જે અધિકારીઓએ અને જેના આદેશ થકી જે તે ગુનાઈત કાર્યવાહી કરી હતી, તે સૌને સર્વ પ્રથમ તો ગિરફતાર કરવા જોઇએ. અને જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.
*🎯👉આ ઉપરાંત ઈન્દીરા ગાંધી અને તેની સરકારના મંત્રી અને અધિકારીઓએ "શાહ કમીશન"ના તમામ દસ્તાવેજોનો અને કાર્યવાહીના કાગળોનો નાશ કરાવ્યો છે. આવો કોઈ સરકારને અધિકાર નથી. આ પણ એક ગુનાઈત કાર્ય છે. જે જે અધિકારીઓએ અને કોંગી નેતાઓએ આમાં ભાગ લીધો હોય તેમને ગિરફ્તાર કરી જેલમાં મોકલવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
✅🎯✅🎯✅🎯✅🎯✅🎯✅
*1975 ઇમરજન્સી અને ઇન્દિરા ગાંધી*
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*🎯વર્ષ 1975ના 25 જૂનનાં રોજ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી.*
*👁‍🗨આજે તેને 43 વર્ષ પૂર્ણ થયા છે.*
*♦️♦️સપ્રીમ કોર્ટના જજ વી.આર.કૃષ્ણ ઐયરે ઇન્દિરા ગાંધીને સાંસદ તરીકે મળતી સુવિધાઓ અટકાવી દેવાના હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો ત્યારે જ આ ઇમરજન્સીની શરુઆત થઇ ગઇ હતી.* આનો વિરોધ કરી રહેલા 🎯👉જયપ્રકાશ નારાયણ સહિતના તમામ મોટા નેતાઓ સહિત હજારો યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. ઇમરજન્સી હટતાની સાથે જ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.
*♻️ઇમરજન્સીનો અર્થ👇👇*
*બંધારણના આર્ટિકલ 352(1)ના હેઠળ દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી હતી.* આ સમયે દેશના નાગરિકોના બંધારણીય અધિકારો છિનવી લેવામાં આવ્યા હતા. દેશમાં ફક્ત ઇન્દિરા સરકારનો આદેશ જ ચાલતો હતો. ચૂંટણીઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.
*⭕️25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધી 21 મહિના દેશમાં ઇમરજન્સી લદાયેલી રહી હતી.*
*🎯🎯🔰ઇમરજન્સીનું કારણ અને અસરો🔰🔰*
*🔰- 1973થી વધતો રાજકીય અસંતોષ*
*🔰- ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી હારેલા રાજ નારાયણની અરજી પર હાઇકોર્ટ અને તે પછી સુપ્રીમ કોર્ટે ઇન્દિરાની ઉમેદવારી રદ કરવાનો ચુકાદો આપ્યો.*
🔰- સમગ્ર દેશમાં ઔદ્યોગિક કામકાજ હડતાળોને કારણે ઠપ થઇ ગયું, જેપીએ ઇન્દિરા સામે આંદોલન શરૂ કરી પોલીસ અધિકારી તથા બધા સરકારી કર્મચારીઓને આદેશ ન માનવા કહ્યું.
*🔰- વિરોધી વાતાવરણે પગલે ઇન્દિરાએ રાષ્ટ્રપતિ અહમદને ઇમરજન્સી લાગુ કરવા જણાવ્યું હતું. જેને પગલે તમામ વિરોધી નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરએસએસ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.*
🔰- મીડિયા પર નિયંત્રણ રાખવામાં આવતુ, દેશમાં
*👁‍🗨-'જેપીના આવાજ પર ઘણા બધા પુરુષો અને સ્ત્રીઓ નિસ્વાર્થ ભાવે લોકશાહીને બચાવવા માટે આંદોલનમાં જોડાયા હતા.'*
*👁‍🗨'આપણે ઇમરજન્સીના સમયે લડત આપનારા અને સંઘર્ષ કરનારા લોકો માટે ગર્વ અનુભવીએ છીએ,જેમના પ્રયાસોએ ખાતરી આપી કે લોકશાહી સુરક્ષિત જ રહેશે.'*
*👁‍🗨'વ્યક્તિગત રીતે ઇમરજન્સી સાથે ઘણી યાદો જોડાયેલી છે,તે સમયે યુવાનો તરીકે અમે એન્ટી-ઇમરજન્સી મુવમેન્ટ તરીકે ઘણુ બધુ શિખ્યા હતા.'*
👁‍🗨'ઇમરજન્સી એક અવી તક હતી જેમા ઘણા બધા નેતાઓ અને સંગઠનો સાથે લોકશાહીને પાછી લાવવાના એક સમાન લક્ષ્ય સાથે કામ કરવાની તક મળી હતી.'
*👁‍🗨'ગતિશીલ ઉદારવાદી લોકશાહીએ સફળતાની ચાવી છે,ચાલો દરેક શક્ય એ કાર્યો કર્યે જેને કારણે લોકતાંત્રિક આદર્શો અને સિદ્ધાંતો મજબૂત બને.*
*👁‍🗨ઇમરજન્સીને 43 વર્ષ થયા ત્યારે ઇન્દિરા ગાંધીના સેક્રેટરી રહેલા 👁‍🗨આર.કે ધવન પ્રમાણે બંગાળના મુખ્યમંત્રી એસ.એસ.રોય ઇમરજન્સીનું મુખ્ય કારણ હતા. તેમણે 8 જાન્યુઆરી, 1975ના રોજ ઇન્દિરા ગાંધીને લખેલા એક પત્રમાં 'ઇમરજન્સી સ્ટાઇલ'માં શાસન ચલાવવાની વાત કરી હતી. જૂન 1975માં ઇન્દિરા વિરુદ્ધ કોર્ટનો ફેસલો આવતા જ રોયે ફરી ઇમરજન્સીની વકાલત કરી હતી.*
*🎯💠👉👁‍🗨ઇન્દિરા માટે પરાજયનું કારણ સંજય ગાંધી નહોતા ધવન પ્રમાણે ઇન્દિરાએ ક્યારેય સંજય ગાંધીને ઇમરજન્સી બાદની ચૂંટણીના પરાજય માટે જવાબદાર ઠેરવ્યા નહોતા. ધવન પ્રમાણે ગુપ્તચર સંસ્થાએ ચૂંટણી અંગે માહિતી આપી હતી કે જો તાત્કાલિક ચૂંટલી થશે તો કોંગ્રેસને 340 બેઠકો મળશે, જેને કારણે જ ઇન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. ઇન્દિરા ગાંધીને સેક્રેટરી ધવને જ સૌથી પહેલા તેમના અને કોંગ્રેસના પરાજયની સૂચના આપી હતી. તે સમયે તેઓ ડિનર કરી રહ્યાં હતા, જોકે તેમના હાવભાવ અપેક્ષાથી વિપરીત હતા અને તેઓએ કહ્યું કે,' હવે તેઓ પોતાના પરિવાર માટે સમય કાઢી શકશે.' ધવન પ્રમાણે સંજય-મેનકા ગાંધીને ઇમરજન્સીની જાણ હતી જ્યારે સોનિયા-રાજીવ તેનાથી અજાણ હતા.*
🔰ઇમરજન્સી બાદ ચૂંટણી હારી ચૂકેલા ઇન્દિરા ગાંધીને મુંબઇ(ત્યારનું બોમ્બે)માં પ્રેસ કોન્ફરન્સ માટે કોઇ હોટલમાં જગ્યા આપી રહ્યું ના હતું ત્યારે સુનીલ દત્ત અને રાજ કપૂરે તેની મદદ કરી હતી.
*♻️🎯️મધ્યપ્રદેશ અને ઉ.પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ઇમરજન્સી સમયે જેલમા ગયેલા નેતાઓ અને કાર્યકરોને રાજ્ય સરકારો તરફથી વિશેષ ભત્તાઓ આપવામાં આવી રહ્યાં છે.*
✅કટોકટીને બેંતાલીસ વર્ષ થયા. કટોકટી વિશે હાલના દિવસોમાં ખૂબ લખાયું છે. મોટે ભાગે એની રાજકીય અને સામાજિક અસર વિશે લખાયું છે. કયા કયા મોટા નેતા,ચળવળકાર, બૌદ્ધિક લોકો અને પત્રકારોને ઇન્દિરા ગાંધીએ જેલભેગા કરી દીધા હતા અને પછી એના કેવા પડઘા પડયા હતા એના વિશે લખાયું છે. કટોકટી વખતે મુંબઈ અન્ડરવર્લ્ડ પણ અડફેટે ચઢી ગયું હતું એના વિશે ખાસ લખાયું નથી. કરીમ લાલા અને હાજી મસ્તાનનો ડોન તરીકેનો દબદબો ડાઉન થયો એમાં કટોકટીનો મોટો રોલ છે. *✅દાઉદ ઇબ્રાહીમ અને અરુણ ગવળી જેવા ગેંગસ્ટર મોટા ડોન બનવા લાગ્ય
જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
, વરદરાજન મુદલિયારને એટ લાગ્યું કે લાગ્યું કે રમા નાઇક લાંબી રેસનો ઘોડો છે. તે કાઠું કાઢશે,તેથી બંને વચ્ચે. જેલમાં જ ટયુનિંગ થઈ ગયું હતું. મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરારની ખાડીઓનો દાણચોરી માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો પ્લાન તે બંનેએ જેલમાં જ તૈયાર કરી લીધો. બંનેએ નક્કી કરી લીધું કે જેલમાંથી છૂટયા બાદ ત્યાંથી 🎯👉સમગલિંગ ઓપરેશન પાર પાડશું.*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ા એમાં પણ કટોકટીનો રોલ છે. જાણીએ કટોકટી અને અન્ડરવર્લ્ડની કશ્મકશ
કટોકટી દરમ્યાન પત્રકારો, સ્વાતંત્ર્યવીરો, ચળવળકારો, નેતાઓને તો ઇન્દિરા ગાંધીએ અડફેટે લઈ જ લીધા હતા. જેની ધાક મુંબઈને વધુ હોય એ અન્ડરવર્લ્ડ માફિયા પણ અડફેટે આવી ગયા હતા. મુંબઈના ટોચના માફિયામાથાંઓ કે જેની સામે સજ્જડ કેસ હોવા છતાં જેલમાં નાખી શકાતાં નહોતાં એ બધાં માથાંઓ કટોકટી દરમ્યાન જેલભેગાં થઈ ગયાં હતાં. રસપ્રદ ઘટના તો એ છે કે ટોચનાં કેટલાંક માથાંઓ કટોકટી દરમ્યાન નબળાં પડી ગયાં હતાં. ત્યારપછી દાઉદ, અરુણ ગવળી વગેરેએ માથું ઊંચક્યું હતું.*
*✅🎯કટોકટી દરમ્યાન હાજી મસ્તાન જેવો મુંબઈનો ડોન મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(મિસા) હેઠળ જેલમાં ધકેલાયો હતો, એ વખતે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, લાલુપ્રસાદ યાદવ, ચંદ્રશેખર તેમજ શરદ યાદવ જેવા નેતાઓ મિસા હેઠળ જેલભેગા થયા હતા. ટૂંકમાં, અડવાણી, વાજપેયી, હાજી મસ્તાન બધાને મિસા નામની એક જ લાકડીએ હાંકવામાં આવ્યા હતા.*
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*🔰🔰કટોકટી એટલે શું?
🔰🔰*
દેશમાં અસામાન્ય સંજોગો હોય અને આંતરિક સુરક્ષા સામે જોખમ હોય એટલે કે કટોકટીની સ્થિતિ હોય તો નાગરિકોના અધિકાર પર કાપ મૂકવાની કે એ અધિકાર છીનવી લેવાની બંધારણમાં જોગવાઈ છે. એ અંતર્ગત કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો કટોકટી લાગુ કરવામાં આવે છે.
૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી સરકારે કટોકટી લાગુ કરી હતી. જેને હાલમાં જ ચાલીસ વર્ષ પૂરાં થયાં છે. દેશની અત્યંત કલંકપૂર્ણ ઘટનાઓમાં કટોકટી સામેલ છે. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી ત્યારે દેશ સામે કોઈ આંતરિક સુરક્ષાનું જોખમ નહોતું. તેમણે માત્ર પોતાના રાજકીય વર્ચસ્વ ખાતર, કહો કે અંગત લાભ ખાતર કટોકટી લાગુ કરી હતી. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં ભ્રષ્ટાચાર સામે જંગી આંદોલન ચાલુ હતું. જેમાં ઇન્દિરા ગાંધી સામે તીવ્ર અસંતોષ હતો. આ કોઈ રાષ્ટ્રીય સંકટ નહોતું. એને ખાળવા માટે ઇન્દિરા ગાંધીએ કટોકટીઐ લાગુ કરીને બંધારણીય જોગવાઈનો દુરુપયોગ કર્યો હતો.
*🎯👉૧૯૭૫ની ૨૫ જૂને મોડી રાતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થશંકર રાય અને કેન્દ્રીય કાયદાપ્રધાન એચ.આર. ગોખલે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. એ વખતે ફખરુદ્દીન અલી રાષ્ટ્રપતિ હતા. તેમને ઊંઘમાંથી જગાડીને કહેવામાં આવ્યું કે આ દસ્તાવેજ પર સાઇન કરી દો. રાષ્ટ્રપતિ સવાલ કરે એ પહેલાં જ કહી દેવામાં આવ્યું કે વડાપ્રધાન આવતી કાલે કેબિનેટની બેઠક બોલાવવાનાં છે. એમાં આ નિર્ણય પર મંજૂરી લઈ લેવાશે. રાષ્ટ્રપતિએ તરત સહી કરી દીધી. એ દસ્તાવેજ કટોકટી લાગુ કરવા માટેનો હતો.
એ પછી દેશમાં કટોકટી લાગુ થઈ હતી. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, જ્યોર્જ ફર્નાન્ડિઝ, અટલ બિહારી વાજપેયી,લાલકૃષ્ણ અડવાણી, અશોક મહેતા વગેરે જેલભેગા થયા હતા.*
*⭕️♦️⭕️મિસા - મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ⭕️♦️*
*🎯👉કટોકટી સિત્તેરના દાયકામાં લાદવામાં આવી હતી. ૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધીનો સમયગાળો કટોકટી કાળ કહેવાય છે. કટોકટી દરમ્યાન હાજી મસ્તાન જેવો મુંબઈનો ડોન મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(મિસા) હેઠળ જેલમાં ધકેલાયો હતો, એ વખતે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, લાલુપ્રસાદ યાદવ, ચંદ્રશેખર તેમજ શરદ યાદવ જેવા નેતાઓ મિસા હેઠળ જેલભેગા થયા હતા. ટૂંકમાં, અડવાણી, વાજપેયી, હાજી મસ્તાન બધાને મિસા નામની એક જ લાકડીએ હાંકવામાં આવ્યા હતા.*
*🤔🤔🤔મિસા શું છે એ પહેલાં સમજી લઈએ. ☢️☣️💮💮મિસા એ એક્ટ છે જે ૧૯૭૧માં ભારતીય સંસદમાં પસાર થયો હતો. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. અત્યંત ઊહાપોહ જગાવનારા આ એક્ટની વિચિત્રતા એ હતી કે એમાં કોઈ પણ કારણ આપ્યા વગર કોઈને પણ ઉઠાવીને માત્ર શંકાના ધોરણે જેલમાં નાખી શકાય. મતલબ કે કોઈ નિર્દોષ વ્યક્તિને મિસા હેઠળ જેલમાં નાખવામાં આવી હોય તો પણ એ એક્ટ તો એને દોષિત જ ગણે છે. એ વ્યક્તિએ પોતે સાબિત કરવું પડે કે હું નિર્દોષ છું.*
*🛡🗣🌀એવો પણ નિષ્કર્ષ નીકળે કે મિસા મુજબ તો દેશના તમામ નાગરિકો એ કાયદા હેઠળ દોષિત જ ગણાય. મતલબ કે એને કાયદો કઈ રીતે કહી શકાય? પણ એવો કાયદો હતો. સંસદમાં કાયદો પસાર  થયો ત્યારે એવી બાંહેધરી આપવામાં આવી હતી કે રાજકીય કિન્નાખોરી રાખીને હરીફ નેતાઓ સામે એનો દુરુપયોગ કરવામાં નહીં આવે. જોકે, ઇન્દિરા ગાંધીએ એનો ભરપૂર દુરુપયોગ કર્યો. લોકશાહી મૂલ્ય ધરાવતા દેશમાં આવા  કાયદા ન ટકી શકે, તેથી જ ૧૯ મહિનાની  કટોકટી પૂરી થઈ એના બે મહિના પછી ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી. જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને જનતા સરકારે દેશની બાગડૌર સંભાળી હતી. જેણે મિસા હટાવી દીધો હતો.*
*♦️જોવાની વાત એ છે કે મુંબઈના તમામ માફિયા જેલમાં ભેગા થયા હતા. કહેવાય ઐ  કે કટોકટીએ જાણે બધાની જેલમાં મિટિંગ ગોઠવી આપી હતી. બધા દેડકા એક છાબડામાં ભેગા થઈ ગગયાએયા હતા. આના પરિણામે એવું થયું કે જેલમાંથી બહાર છૂટયા ત્યારે કેટલાંક ગ્રૂપ તૈયાર થઈને આવ્યાં. જેમ કે
જ્ઞાન સારથિ, [25.06.19 17:11]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*મિત્રો પૂરો લેખ સમજવા જેવો છે..અને સારો લાગે તો આગળ પણ મોકલજો.*
*આ એવી માહિતી હશે જે ક્યારેય કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાં જોવા નહીં મળે"*
પરંતુ આવી જ માહિતી પરીક્ષા મા ઉપયોગી થશે..ખાસ કરીને મુખ્ય પરીક્ષા માટે
✅🎯✅🎯✅🎯✅🎯✅🎯✅
*1975 ઇમરજન્સી અને ઇન્દિરા ગાંધી*
*🎯💠મિસા - મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ*
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
(ભાગ 2)
*🔰🔰કટોકટી એટલે શું?🔰🔰*
દેશમાં અસામાન્ય સંજોગો હોય અને આંતરિક સુરક્ષા સામે જોખમ હોય એટલે કે કટોકટીની સ્થિતિ હોય તો નાગરિકોના અધિકાર પર કાપ મૂકવાની કે એ અધિકાર છીનવી લેવાની બંધારણમાં જોગવાઈ છે. એ અંતર્ગત કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો કટોકટી લાગુ કરવામાં આવે છે.
*૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી સરકારે કટોકટી લાગુ કરી હતી. જેને હાલમાં જ ચાલીસ વર્ષ પૂરાં થયાં છે. દેશની અત્યંત કલંકપૂર્ણ ઘટનાઓમાં કટોકટી સામેલ છે. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી ત્યારે દેશ સામે કોઈ આંતરિક સુરક્ષાનું જોખમ નહોતું. તેમણે માત્ર પોતાના રાજકીય વર્ચસ્વ ખાતર, કહો કે અંગત લાભ ખાતર કટોકટી લાગુ કરી હતી.*
🚩🚩🚩🚩🔖🔖🔖 જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં ભ્રષ્ટાચાર સામે જંગી આંદોલન ચાલુ હતું. જેમાં ઇન્દિરા ગાંધી સામે તીવ્ર અસંતોષ હતો. આ કોઈ રાષ્ટ્રીય સંકટ નહોતું. એને ખાળવા માટે ઇન્દિરા ગાંધીએ કટોકટીઐ લાગુ કરીને બંધારણીય જોગવાઈનો દુરુપયોગ કર્યો હતો.
*🎯👉૧૯૭૫ની ૨૫ જૂને મોડી રાતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થશંકર રાય અને કેન્દ્રીય કાયદાપ્રધાન એચ.આર. ગોખલે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. એ વખતે ફખરુદ્દીન અલી રાષ્ટ્રપતિ હતા. તેમને ઊંઘમાંથી જગાડીને કહેવામાં આવ્યું કે આ દસ્તાવેજ પર સાઇન કરી દો. રાષ્ટ્રપતિ સવાલ કરે એ પહેલાં જ કહી દેવામાં આવ્યું કે વડાપ્રધાન આવતી કાલે કેબિનેટની બેઠક બોલાવવાનાં છે. એમાં આ નિર્ણય પર મંજૂરી લઈ લેવાશે.* રાષ્ટ્રપતિએ તરત સહી કરી દીધી. એ દસ્તાવેજ કટોકટી લાગુ કરવા માટેનો હતો.
એ પછી દેશમાં કટોકટી લાગુ થઈ હતી. *જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, જ્યોર્જ ફર્નાન્ડિઝ, અટલ બિહારી વાજપેયી,લાલકૃષ્ણ અડવાણી, અશોક મહેતા વગેરે જેલભેગા થયા હતા.*
*⭕️♦️⭕️મિસા - મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ⭕️♦️*
*🎯👉કટોકટી સિત્તેરના દાયકામાં લાદવામાં આવી હતી. ૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધીનો સમયગાળો કટોકટી કાળ કહેવાય છે. કટોકટી દરમ્યાન હાજી મસ્તાન જેવો મુંબઈનો ડોન મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(મિસા) હેઠળ જેલમાં ધકેલાયો હતો, એ વખતે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, લાલુપ્રસાદ યાદવ, ચંદ્રશેખર તેમજ શરદ યાદવ જેવા નેતાઓ મિસા હેઠળ જેલભેગા થયા હતા. ટૂંકમાં, અડવાણી, વાજપેયી, હાજી મસ્તાન બધાને મિસા નામની એક જ લાકડીએ હાંકવામાં આવ્યા હતા.*
*🤔🤔🤔મિસા શું છે એ પહેલાં સમજી લઈએ. ☢️☣️💮💮મિસા એ એક્ટ છે જે ૧૯૭૧માં ભારતીય સંસદમાં પસાર થયો હતો. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. અત્યંત ઊહાપોહ જગાવનારા આ એક્ટની વિચિત્રતા એ હતી કે એમાં કોઈ પણ કારણ આપ્યા વગર કોઈને પણ ઉઠાવીને માત્ર શંકાના ધોરણે જેલમાં નાખી શકાય. મતલબ કે કોઈ નિર્દોષ વ્યક્તિને મિસા હેઠળ જેલમાં નાખવામાં આવી હોય તો પણ એ એક્ટ તો એને દોષિત જ ગણે છે. એ વ્યક્તિએ પોતે સાબિત કરવું પડે કે હું નિર્દોષ છું.*
*🛡🗣🌀એવો પણ નિષ્કર્ષ નીકળે કે મિસા મુજબ તો દેશના તમામ નાગરિકો એ કાયદા હેઠળ દોષિત જ ગણાય. મતલબ કે એને કાયદો કઈ રીતે કહી શકાય? પણ એવો કાયદો હતો. સંસદમાં કાયદો પસાર  થયો ત્યારે એવી બાંહેધરી આપવામાં આવી હતી કે રાજકીય કિન્નાખોરી રાખીને હરીફ નેતાઓ સામે એનો દુરુપયોગ કરવામાં નહીં આવે. જોકે, ઇન્દિરા ગાંધીએ એનો ભરપૂર દુરુપયોગ કર્યો. લોકશાહી મૂલ્ય ધરાવતા દેશમાં આવા  કાયદા ન ટકી શકે, તેથી જ ૧૯ મહિનાની  કટોકટી પૂરી થઈ એના બે મહિના પછી ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી. જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને જનતા સરકારે દેશની બાગડૌર સંભાળી હતી. જેણે મિસા હટાવી દીધો હતો.*
*♦️જોવાની વાત એ છે કે મુંબઈના તમામ માફિયા જેલમાં ભેગા થયા હતા. કહેવાય ઐ  કે કટોકટીએ જાણે બધાની જેલમાં મિટિંગ ગોઠવી આપી હતી. બધા દેડકા એક છાબડામાં ભેગા થઈ ગગયાએયા હતા. આના પરિણામે એવું થયું કે જેલમાંથી બહાર છૂટયા ત્યારે કેટલાંક ગ્રૂપ તૈયાર થઈને આવ્યાં. જેમ કે, વરદરાજન મુદલિયારને એટ લાગ્યું કે લાગ્યું કે રમા નાઇક લાંબી રેસનો ઘોડો છે. તે કાઠું કાઢશે,તેથી બંને વચ્ચે. જેલમાં જ ટયુનિંગ થઈ ગયું હતું. મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરારની ખાડીઓનો દાણચોરી માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો પ્લાન તે બંનેએ જેલમાં જ તૈયાર કરી લીધો. બંનેએ નક્કી કરી લીધું કે જેલમાંથી છૂટયા બાદ ત્યાંથી 🎯👉સમગલિંગ ઓપરેશન પાર પાડશું.*
*✍️યવરાજસિંહ જા