♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️
♻️ઈતિહાસમાં 10 ઓગસ્ટનો દિવસ
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🚂🚂🚂ડીઝલ એન્જિનની શોધ🚂🚂
જર્મન એન્જિનિયર રુડોલ્ફ ડીઝલે વર્ષ 1893ની 10 ઓગસ્ટે વિશ્વનું પહેલું સફળ ડીઝલ એન્જિન અગ્સસબર્ગમાં દોડાવ્યું હતું . સીંગતેલથી આ એન્જિન ચાલતુ હોવાથી 10 ઓગસ્ટે બાયોડીઝલ દિવસ ઉજવાય છે .
👨👧👨👧અતરિક્ષમાં લગ્ન કર્યા👨👦👨👦
રશિયન કોસ્મોનોટ યુરી મેલેન્ચેન્કો 2003ની 10 ઓગસ્ટે અંતરિક્ષમાં લગ્ન કરનાર વિશ્વનો પહેલો વ્યક્તિ બન્યો હતો . તેની પત્ની કેટરિના દિમિત્રિવા અમેરિકાના ટેક્સાસમાં અને યુરી 240 માઇલ ઉપર અંતરિક્ષમાં હતો .
🌍🌎⭐️શક્રનું મેપિંગ કરતું યાન⭐️🌎
ધરતીપરથી છૂટ્યા બાદ 15 મહિનાની સફર ખેડીને નાસાનું મેગેલન યાન વર્ષ 1990ની 10 ઓગસ્ટે શુક્રના ગ્રહ નજીક પહોંચ્યું હતું . આ યાન દ્વારા નાસાએ શુક્રનો 99 ટકા વિસ્તાર આવરી લેતો નકશો તૈયાર કર્યો હતો .
🎍🎍રોહિણીનો નિષ્ફળ પ્રયાસ🎍🎍
વર્ષ ૧૯૭૯માં આજના દિવસે ઇસરોએ ભારતનો પહેલો ઉપગ્રહ રોહિણી SLV રોકેટથી અંતરિક્ષમાં છોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો . અલ્પવિકસિત દેશો દ્વારા કરાયેલો આવો પહેલો પ્રયાસ હતો .
🎃🎃પર્વ લશ્કરી વડાની હત્યા🕸🕸
વર્ષ ૧૯૮૪માં સ્વર્ણ મંદિર પર ભિંદરાનવાલેને પકડવા ઓપરેશન ' બ્લ્યૂ સ્ટાર' ને અંજામ આપનારા લશ્કરના વડા અરૂણ શ્રીધર વૈદ્યની ખાલિસ્તાન કમાન્ડો ફોર્સે ૧૯૮૬માં આજના દિવસે હત્યા કરી હતી .
🎋🎋એજન્ટ ઓરેન્જનો ઉપયોગ🎋🎋
વર્ષ ૧૯૬૧માં આજના દિવસે વિયેતનામમાં લડી રહેલા અમેરિકી લશ્કરે ઘાતક રસાયણ એજન્ટ ઓરેન્જ હેલિકોપ્ટરથી છાંટવાનું શરૂ કર્યુ હતું . ૭. ૫ કરોડ લિટર રસાયણે ૪૦ લાખ લોકોને અનેક રોગોના ભોગ બનાવ્યા હતા
🔰1678 :- હૉલેન્ડ અને ફ્રાન્સે શાંતિ કરાર કર્યા.
🔰1787 :- તૂર્કીસ્તાને રશિયા વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી.
♻️🔰🎯1860 :- ભારતીય શાસ્ત્રીય સંગીતનાં પિતામહ વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ થયો.
🔰1977 :- અમેરિકા અને પનામાએ નહેર વિસ્તાર અંગે કરાર કર્યા.
♻️૬૧૦ – ઇસ્લામ ધર્મમાં, આ "લાયલત અલ-ક્દ્ર"ની પારંપારિક તારીખ ગણાય છે. આ દિવસે
મહંમદ પયગંબરને કુરાનની આયાતો મળવાનું શરૂ થયેલું.
♻️૧૬૭૫ – લંડન ખાતે રોયલ ગ્રીનવિચ વેધશાળાનું ખાતમુહર્ત કરાયું.
♻️૧૮૪૬ – વૈજ્ઞાનિક "જેમ્સ સ્મિથસન" દ્વારા પાંચ લાખ ડોલરનું દાન મળ્યા પછી, અમેરિકન કોંગ્રેસ દ્વારા "સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'ની સ્થાપનાની ઘોષણા કરાઇ.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📙📙📙📘📘📘📘📘📗📗📗
🔘🔘🔘સદરજી બેટાઈ🔘🔘🔘
ગુજરાતી કવિ તથા વિવેચક સુંદરજી ગોકળદાસ બેટાઈનો જન્મ તા. ૧૦/૮/૧૯૦૫ન રોજ તેમના જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં થયો હતો. તેમણે ઈ.સ.૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી
વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. પાસ કરી ઈ.સ.૧૯૩૨માં એલએલ.બી.થયા.ઈ.સ.૧૯૩૬માં
ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી તેઓ મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. તેમનું ૧૬ જાન્યુઆરી ૧૯૮૯ના રોજ મુંબઈમાં અવસાન. તેમણે ‘દ્વૈપાયન’ અને ‘ મિત્રાવરૂણ’ ઉપનામથી ગુજરાતી સાહિત્યસર્જન કર્યું છે.
‘ઇન્દ્રધનુ’ , ‘વિશેષાંજલિ’ , ‘સદગત
ચંદ્રશીલાને’ ,‘તુલસીદલ’, ‘વ્યંજના’ , ‘અનુવ્યંજના’ , ‘શિશિરે વસંત’ અને
‘શ્રાવણીની ઝરમર’ એ એમના કાવ્યસંગ્રહો છે. પૂર્વે પ્રકાશિત
‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’
માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને
મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે. ‘આમોદ’ માં
‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને
ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’
નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. કવિ તથા કવિતા તરફ જોવાની સમદ્રષ્ટિ એમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.
‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’ એ એમનાં શાળોપયોગી સંપાદનો છે.
‘જ્યોતિ રેખા’એ સુન્દરજી બેટાઈનો
ખંડકાવ્યસંગ્રહ છે.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
Raj Rathod, [10.08.19 16:53]
[Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍]
📗આજે (10 Aug.)📘
🦁 🦁 આતરરાષ્ટ્રીય સિંહ દિવસ 🦁🦁
🖲🕹 આતરરાષ્ટ્રીય બાયોડીઝલ દિવસ🖲🕹
🦁🦁સિંહના સંરક્ષણ અને જતન માટે "આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ" 2007થી ઉજવવામાં આવે છે.
➡️એશિયાટિક લાયન માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે.
➡️સિંહ ની કુલ વસ્તી 523 છે
➡️સિંહને ૧૮ નખ હોય છે
➡️સિંહને વાઘ પહેલા રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો મળ્યો હતો.
🖲🕹 1893 જર્મન શોધ કરતા રૂડોલ્ફ ડીઝલએ ડીઝલ એન્જિનનું પ્રાઇઝ મોડલ બનાવ્યું હતું.તે ડીઝલ એન્જિનની ખાસિયત એ હતી કે મગફળીના તેલથી પણ ચાલતું હતું.તેમની યાદમાં "આંતરરાષ્ટ્રીય બાયોડીઝલ દિવસ" ઉજવવામાં આવે છે
💮ભારતની પ્રથમ અન્ડર વોટર ટ્રેન પશ્ચિમ બંગાળમાં શરૂઆત કરવામાં આવશે.
➡️કોલકાતામાં સોલ્ટ લેક સેક્ટર-5 થી હાવડા મેદાન સુધી ટ્રેન ચાલશે.
➡️અતર 16 કિલોમીટર
💮ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે ટ્રાન્સજેન્ડર ખેલાડીને રમવાની મંજૂરી આપી દીધી.
💮SBIના એમડી દિનેશ કુમાર બે વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો.
💮સાઉથ આફ્રિકાના ક્રિકેટર હાશિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ પારુપ થી નિવૃત્તિ લઇ લીધી છે.
💮સવાસ્થને કલ્યાણ મંત્રી હર્ષવર્ધન સિંહએ એક રિપોર્ટ જાહેર કર્યો, "સ્તનપાન,શિશુ અને યુવા છોકરાના આહારમા" પ્રથમ ક્રમે મણીપુર રાજ્ય આવે છે.
💮કન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરીયાલ એ "સમગ્ર શિક્ષા જલ સુરક્ષા" નામનું અભિયાન બહાર પાડ્યું.
💮ભારતીય ઉપમહાદીપમા એક દિવસમા સૌથી વધારે જોવામાં આવતું સંગ્રાલય "વિરાસત એ ખાલસા સંગ્રાલય" બન્યું.
➡️જ પંજાબમા આવેલું છે. અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ થઈ ગયું.
🎬66મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2019🎬
➖તમની શરૂઆત 1954મા કરવામાં આવી હતી
💥બસ્ટ હિન્દી ફિલ્મ:- અંધાધૂન
💥બસ્ટ ડાયરેક્ટર:- આદિત્ય ધર
💥બસ્ટ એક્ટર:-
1.આયુષમાન ખુરાના(ફિલ્મ:અંધાધૂન)
2.વિકી કૌશલ(ફિલ્મ:ઉરી)
💥બસ્ટ એક્ટ્રેસ:- કીર્તિ સુરેશ
💥બસ્ટ મ્યુઝીક ડાયરેક્ટર:- સંજય લીલા ભણસાલી
💥બસ્ટ પોપ્યુલર ફિલ્મ:- બધાઈ હો
💥બસ્ટ એક્શન ફિલ્મ:- KGF
💥બસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફિલ્મ:- ધ વર્લ્ડ મોસ્ટ ફેમસ ટાઇગર
💥બસ્ટ ગુજરાતી ફિલ્મ:- રેવા
💥બસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ:- હેલ્લરો
💥બસ્ટ સોશિયલ ઇસ્યુ ફિલ્મ:- પેડમેન
💥બસ્ટ પુરુષ પ્લેબેક સિંગર:- અરિજિત સિંઘ
💥બસ્ટ મહિલા પ્લેબેક સિંગર:- બિંદુ માલિની
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
https://telegram.me/CAbyRK
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Raj Rathod, [10.08.19 17:03]

No comments:
Post a Comment