Tuesday, August 13, 2019

12 Aug 2019 --- CA

Raj Rathod, [12.08.19 17:03]
[Forwarded from Edu_World🌍 (+ pandya+)]
*♾©U®®ENT♾*

➖ 12/08/2019➖
🔹T.ME/EDU_WORLD🔹


[1305] +pandya+:
*તાજેતરમાં સૌથી વધુ વસ્તુ વેચનાર કંપની કઇ બની?*

➖ વોલમાર્ટ

[1306] +pandya+: *તાજેતરમાં જ આવેલ રિપોર્ટ અનુસાર ક્યા દેશમા સૌથી વધુ સમકાલીન ભાષા નો ઉપયોગ કરવામાં આવે છે?*

➖ પપ્પુઆ ન્યુ ગિની
➖ ૮૪૦ સ્વદેશી ભાષા ધરાવે છે


[1307] +pandya+: *યુએન દ્વારા ૨૦૧૯ ને ક્યા વષૅ તરીકે જાહેર ક્યુૅ?*

➖ સવદેશી ભાષા નુ આંતરરાષ્ટ્રીય વર્ષ

[1308] +pandya+: *તાજેતરમાં જ હુનાન આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ કોણે જીતી?*

➖ સયૅ શેખર ગાંગુલી

[1309] +pandya+: *તાજેતરમાં જ ટી૨૦ ના એક જ મેચ મા સાત વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યા?*

➖ કાલિસ એકરમેન

[1310] +pandya+: *તાજેતરમાં જ ક્યાં દેશ મા વિશ્વ ના સૌથી મોટા પોપટ ની શોધ થઈ?*

➖ નયુઝીલેન્ડ

[1311] +pandya+: *તાજેતરમાં જ કોના દ્વારા લેધર મિશન લોન્ચ કરવામાં આવ્યુ?*

➖ KVIC
➖ KVIC Khadi And Velge Industries Commission

[1312] +pandya+: *તાજેતરમાં જ ભારત ની પ્રથમ અંડર વોટર ટ્રેન ક્યા શરૂ કરવામાં આવશે?*

➖ પશ્ચિમ બંગાળ


----------------

Raj Rathod, [14.08.19 11:21]
[Forwarded from 🇮🇳JAY HIND🇮🇳 C.A♻️]
🇮🇳JAY HIND🇮🇳 C.A♻️

🏹EKLAVYA:
🛍12 ઑગસ્ટ 2019 C.A ➕ ♻️

🌳11 ઑગસ્ટ મહત્વના દિવસો
🖊 ખદીરામ બોઝ નું નિધન 1908
🖊 પોર્ટુગીઝ ના કબજા માથી દાદરા અને નગરહવેલી ને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર 1961

🌳 જવ ઇંધણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય :- રાજ્યસ્થાન

🌳 બિહારી પુરસ્કાર :- મનીષા કુલશ્રેઠ
🖊Rj
🖊 સવપ્ના પાસ કૃતિ

🌳 કષિ આશીર્વાદ યોજના :- ઝારખંડ
🖊 એક એકરથી ઓછી જમીન :- 5000 રૂપિયા
🖊5 એકરથી ઓછી જમીન :-rs 25,000 ની આર્થિક સહાય

🌳 કિસાન સમ્માન યોજના હેઠળ  :- વર્ષમાં rs 6000 મળશે.

🌳 હાલમાં અનુસૂચિત બેંક માં સામિલ થઈ :- JSFB
🖊 જન સ્મોલ ફાઇનાન્સ બેંક
🖊md અજય

🌳UN એ વર્ષ 2019 ને આંતરાષ્ટ્રિય સ્વદેશી ભાષા જાહેર

🌳 સૌથી વધુ સ્વદેશી ભાષા પાપુઆ ન્યૂ ગીની માં બોલાઈ -840 ભાષા
🖊 ભારત ચોથા નંબરે :- 453 ભાષા

🌳 ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કેયાં નાયડુ ને બે વર્ષ પુરા પર અમિત શાહ એ બુક લોન્ચ કરી
🖊 Listening, learning and leading

🌳 લઘુ બચત પ્રોત્સાહન યોજના લોન્ચ:- ઓડિશા

🌳 વિશ્વ આદિવાસી દિવસ પર kvic એ લેંદર મિશન લોન્ચ

🌳 તરણ સટિક નિર્દેશિત મિસાઈલ લોન્ચ :- ઈરાન

🌳 ચા બાહર બંદર :- ઈરાન

🌳 વિશ્વ ચેસ દિવસ :- 20જુલાઈ


https://t.me/X_SECRET_8347343114

No comments:

Post a Comment