♦️💠♦️💠♦️💠♦️💠💠♦️💠♦️
👁🗨👁🗨👁🗨પીટસ ઇન્ડિયા એક્ટ-1784👁🗨
🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✍મિત્રો આજના દિવસે આ એક્ટને બ્રીટન સાંસદમાં માન્યતા મળી હતી...અને ઇષ્ટ ઇન્ડિયા કંપનીનું કેન્દ્રિય શાસનની શરૂઆત થઈ.. તો ચલો પહેલાં એ આના ભૂતકાળ વિશે અને પછી આ એક્ટ વિશે જાણકારી મેળવી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉🔰🎯મિત્રો ભારતમાં 1757થી ઈષ્ટ ઇન્ડિયા કંપનીએ 🔰વેપાર કરવાની🔰 શરૂઆત કરી અને ત્યારબાદ શાસન કરવાની પણ ધીમે ધીમે શરૂઆત કરી.
👁🗨👉ઇષ્ટ ઇન્ડિયા કંપનીનું જે જે પ્રાંતમાં શાસન હતુ ત્યાંનો વહીવટ કરવા કંપનીએ ગવર્નર નિયુક્ત કર્યા હતાં. આ ગવર્નરની સહાયતા માટે દરેક પ્રાંતમાં એક પરિષદ બનાવવા માટે આ પીટ્સ ઇન્ડિયા એક્ટ બનાવવામાં આવ્યો.
🎯👉પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784 :👇
👁🗨1784માં આ કાયદા અંતર્ગત ગવર્નરની સહાયતા માટે એક કાર્યકારી પરિષદ બનાવવામાં આવી હતી. શરૂઆતમાં પરિષદની સભ્યસંખ્યા 4 હતી જેમાં 2 સભ્યો ભારતીય સિવિલ સેવામાંથી, 3જો સભ્ય એક વિશિષ્ટ ભારતીય નાગરિક અને 4થૉ સભ્ય મદ્રાસ આર્મીનાં કમાન્ડર ઈન ચીફ હતા.
🔰👉1895માં મદ્રાસ આર્મીને બંધ કરવામાં આવતાં પરિષદમાં 3 સભ્યો રહ્યાં. અને પરિષદની બંધારણીય સત્તાઓ લઇ લેવામાં આવી તેમજ તેમનો દરજ્જો ઘટાડી દેતા આ પરિષદ માત્ર સલાહકાર સંસ્થા બની ગઇ.
👁🗨👉1861માં ભારતીય પરિષદ અધિનિયમ અનુસાર આ પરિષદને ફરીથી એજ સત્તાઓ આપવામાં આવી. સરકારી અને અર્ધસરકારી સભ્યોને પણ સામેલ કરવામાં આવ્યાં અને સમયાંતરે તેમાં સુધારા કરવામાં આવતાં રહ્યાં.
👁🗨🔰👉1935 સુધી આ પરિષદે બંધારણીય સંસ્થા તરીકે કાર્ય કર્યું અને વધું ઍક પ્રતિનિધિવાળી વિધાનસભાની રચના કરવામાં આવતાં બંધારણીય સત્તાઓ વિધાનસભાને સોંપી દેવામાં આવી.
🎯🔰👉🇮🇳15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થતા ગવર્નરની સહાયતા માટેની 3 સભ્યોવાળી પરિષદને કાયમ માટે સમાપ્ત કરી દેવામાં આવી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
No comments:
Post a Comment