૭૧માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના.
👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮
🇮🇳ઈતિહાસમાં ૧૫ ઓગસ્ટનો દિવસ
👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🇮🇳🇮🇳૧૯૦ વર્ષે આઝાદી🇮🇳🇮🇳🇮🇳
૧૯૦ વર્ષ સુધી બ્રિટનની ગુલામી ભોગવનારા ભારતીય ઉપખંડના અનેક રજવાડાં ૧૪મી ઓગસ્ટની મધ્ય રાત્રિએ ૧૨. ૦૨ કલાકે એટલે કે ૧૫મી ઓગસ્ટે ભારતીય સંઘના નામે એક દેશ તરીકે આઝાદ થયા હતા .
🇮🇳કેલેન્ડરમાં વર્ષ 1947ની 15 ઓગસ્ટની તારીખ પડી એટલે તરત જ રાત્રે 12 કલાકે દિલ્હીમાં જવાહરલાલ નહેરુએ બ્રિટિશ ઝંડો ઉતારી ત્રિરંગો ફરકાવ્યો હતો . એ પહેલા પ્રથમ વડાપ્રધાન નહેરુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું .
👁🗨🔰👁🗨મહાદેવ દેસાઈ🙏💐🙏
ગાંધીજીનો પડછાયો કહેવાતા મહાદેવ દેસાઈએ વર્ષ ૧૯૪૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . આઝાદી મળી તેના પાંચ વર્ષ પહેલા પૂનાના આગા ખાન પેલેસમાં મહાદેવભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા .
🔰👁🗨દક્ષિણ કોરિયાનો ઉદય🔰👁🗨🔰
1945ની 15 ઓગસ્ટે દક્ષિણ કોરિયા નામના લોકશાહી રાષ્ટ્રનો જન્મ થયો હતો . જાપાન વિશ્વ યુદ્ધ હારી ગયા બાદ કોરિયાનો ઉદય થયો હતો . આ ઘટના Gwangbokjeol એટલે કે દિવસના પ્રકાશનું આગમન કહેવાય છે .
🔘🎯૨૦૦૪ – અમરસિંહ ચૌધરી , ભારતીય રાજકારણી, ગુજરાતના ભુ.પૂ.મુખ્યમંત્રીનું અવસાન (જ. ૧૯૪૧)
🎯👁🗨1918 : પ્રખ્યાત કવિ હંસ કુમાર તિવારીનો જન્મ થયો.
🎯👁🗨1925 : સ્વતંત્રસેનાની સદાશિવ પાંડુરંગનો જન્મ થયો.
🎯👁🗨1965 : નવી દિલ્લીમાં ટેલિવિઝનની શરૂઆત થઈ.
🎯👁🗨1949 : ચંદ્રનગર ભારતીય સંઘમાં જોડાયું.
🇮🇳🎯👁🗨1949 : ભારતના 1,14,000 ગામડામાં પંચાયતી રાજની શરૂઆત થઈ.
🎯👁🗨1950 : અસમમા 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
🎯👁🗨1955 : ગોવાની સ્વતંત્રતા માટે સત્યાગ્રહની શરૂઆત થઈ.
🎯👁🗨1969 : ISRO (ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓરગેનાઈઝેશન) ને અણુ ઉર્જા વિભાગ અંતર્ગત લાવવામાં આવ્યુ.
🎯👁🗨1972 : PIN (પોસ્ટલ ઈન્ડેક્સ નંબર) ની શરૂઆત થઈ.
🎯💐1979 : પેશ્વાનાં લીડર તૂકોજી હોલકરનું અવસાન થયુ.
🎯🔰1982 : દૂરદર્શનનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરુ થયો.
🎯🔰1982 : પ્રથમ દેશવ્યાપી રંગીન ચલચિત્રની દિલ્લી દૂરદર્શન દ્રારા શરૂઆત.
♻️🔰1993 : દૂરદર્શનની નવી પાંચ ચેનલ શરુ થઈ.
👁🗨♦️1995 : વડાપ્રધાન નરસિંહ રાવે પ્રાથમિક શાળાનાં બાળકો માટે Mid Day Mill (મધ્યાહન ભોજન યોજના) ની જાહેરાત કરી.
♻️♻️૧૫૧૯ – પનામા , પનામા શહેરનો પાયો નંખાયો.
🛡🔶૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું.
🙏🙏૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: જાપાન પરનો વિજયદિન – જાપાને શરણાગતી સ્વિકારી.
⭕️♦️૧૯૪૭ – પાકિસ્તાનનાં સ્થાપક, મહમદ અલી ઝીણા , કરાંચીમાં , પાકિસ્તાનનાં પ્રથમ 'ગવર્નર જનરલ' પદે આરૂઢ થયા.
⭕️♦️૧૯૭૫ – બાંગ્લાદેશમાં સેનાએ બળવો કર્યો,
શેખ મુજીબુર રહેમાન અને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

No comments:
Post a Comment