🎍🎍🎍🎍🎍🎍🎍🎍
🎍🎍ISROની સફર🎍
🎍🎍🎍🎍🎍🎍🎍🎍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉ક્યારેક બળદગાડામાં લઇ જવાતો સેટેલાઇટ, વર્લ્ડ રેકોર્ડ સુધી આવી રહી ISROની સફર
👉ભારતે પોતાનો સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ 1962 માં શરૂ કર્યો હતો.લાંબા સમય સુધી ઇસરો અતિશય ટાંચા રિસોર્સીઝ સાથે કામ કરતી રહી.
👉1981 માં ભારતે જ્યારે પોતાનો છઠ્ઠો સેટેલાઇટ એપલ લોન્ચ કર્યો હતો,ત્યારે તેને પેલોડ સુધી બળદગાડામાં લઇને જવું પડ્યું હતું.
👉 ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ 104 સેટેલાઇટ એકસાથે લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો..
👍👍ભારતની અંતરિક્ષની સફર
🌀-ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચે(ઇન્કોસ્પાર)ભારતના સ્પેસ પ્રોગ્રામની શરૂઆત 1962 માં કરી હતી.
🌀-ઇન્કોસ્પાર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ હેઠળ કામ કરતી હતી.પરંતુ,પછીથી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)માં ફેરવાઇ ગઇ.ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ,1969 ના રોજ થઇ.
♻️♻️આવી રીતે આગળ વધ્યો સફર
54 વર્ષ પહેલા લોન્ચિંગ♻️♻️
🌀-ભારતે તેનું પહેલું રોકેટ 21 નવેમ્બર,1963 ના રોજ લોન્ચ કર્યું હતું.આ એક નાઇકે અપાચે રોકેટ હતું,જેને અમેરિકા પાસેથી લેવામાં આવ્યું હતું.
🌀- તેને ફક્ત લોન્ચિંગની તાકાત પરખવા માટે છોડવામાં આવ્યું હતું.
58 વર્ષ પહેલા પહેલું રોકેટ
🌀-ભારતમાં બનેલું પહેલું રોકેટ રોહિણી-75 હતું,જેને 20 નવેમ્બર,1967 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.આ રોકેટ ટેક્નોલોજી બનાવવાની તાકાત પરખવા માટે હતું.
♻️♻️42 વર્ષ પહેલા પહેલો સેટેલાઇટ♻️
🌀-આર્યભટ્ટ ભારતનો પહેલો સેટેલાઇટ હતો.તેને 19 એપ્રિલ,1975 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.
🌀-360 કિલોગ્રામ વજનના આ સેટેલાઇટનું નામ પ્રાચીન ભારતના એસ્ટ્રોનોમર આર્યભટ્ટના નામ પર રાખવામાં આવ્યું હતું.આર્યભટ્ટને સંદેશા મોકલવા માટે બહુ મોટા એન્ટેનાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
♻️♻️38 વર્ષ પહેલા પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ♻️♻️♻️
🔴-7 જૂન,1979 ના રોજ ઇસરોએ તેનો બીજો સેટેલાઇટ ભાસ્કર-1 લોન્ચ કર્યો હતો.આ ભારતનો પહેલો રિમોચ સેન્સિંગ સેટેલાઇટ હતો.
🔴-ભાસ્કર-1 ની મોકલાવેલી તસવીર દ્વારા જંગલ,પાણી અને સમુદ્ર વિશે જાણકારી મેળવવામાં આવતી હતી.
24 વર્ષ પહેલા લોન્ચ થયોPSLV
🔴-પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ(PSLV)ઇસરોનું પહેલું ઓપરેશનલ લોન્ચ વેહિકલ છે.
🔴-તેણે પહેલા 20 સપ્ટેમ્બર,1993 ના રોજ ઉડાન ભરી હતી.જોકે આ લોન્ચિંગ નિષ્ફળ રહ્યું હતું.
🔴-આ ઇસરોનું અત્યાર સુધીનું સૌથી સફળ લોન્ચ વેહિકલ છે.PSLV એ અત્યાર સુધી 39 ઉડાન ભરી છે,જેમાંથી 37 પૂર્ણપણ સફળ છે.
♻️♻️♻️આ ત્રણ સફળતાઓ જેણે દુનિયાને ચોંકાવી♻️♻️♻️
☪ચંદ્રયાન-1☪
-ઇસરોએ તેને 22 ઓક્ટોબર,2008 ના રોજ લોન્ચ કર્યું હતું.તેણે 30 ઓગસ્ટ,2009 સુધી કામ કર્યું.
-આ સાથે જ ભારત ચંદ્ર પર હાજરી નોંધાવનારો છઠ્ઠો દેશ બની ગયો.
-આ પહેલા અમેરિકા,રશિયા,જાપાન,ચીન અને યુરોપ પોતાના સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર મોકલી ચૂક્યા છે.
♻️♻☀️🌞️મંગળયાન-1🌞🌞🌞
☀️-5 નવેમ્બર,2013 માં આને લોન્ચ કરવામાં આવ્યું.આ ગ્રહ પર પોતાની હાજરી નોંધાવનાર ભારત અમેરિકા અને રશિયા પછી ત્રીજો દેશ બન્યો.
☀️-આ મિશનની સૌથી ખાસ વાત એ રહી કે ઇસરોએ આ સફળતા પહેલા જ પ્રયત્ને હાંસલ કરી હતી.આ ઉપરાંત અમેરિકા અને રશિયાના મિશનની સરખામણીએ તેનો ખર્ચ ખૂબ જ ઓછો હતો.તેને ફક્ત 400 કરોડ રૂપિયામાં પૂરો કરવામાં આવ્યો.
🌟⭐️✨🌟104 સેટેલાઇટ એકસાથે લોન્ચ કર્યા🌟⭐️✨
-15 ફેબ્રુઆરી,2017 ના રોજ ભારતે એકસાથે 104 સેટેલાઇટ્સને સ્પેસમાં મોકલીને રશિયાનો રેકોર્ડ તોડી નાખ્યો.
-રશિયાના નામે એકવારમાં 37 સેટેલાઇટ્સ મોકલવાનો રેકોર્ડ હતો.
-આ પહેલા ભારત એકવારમાં 23 સેટેલાઇટ્સ પણ મોકલી ચૂક્યું હતું.
🖲🖲🔆
જીએસએલબી માર્ક-3-ડી-1/જીસેટ-19
🀄️
✍ યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💪💪💪ભારતે અંતરિક્ષમાં મોટી છલાંગ લગાવી છે. ભારતના સૌથી વધુ વજનદાર સેટેલાઇટ રોકેટ જીએસએલવી માર્ક-3નું સોમવારે સાંજે 5:28 મિનીટે સફળ લોન્ચ થઇ ગયું છે.
👉નવુવિકસિત રોકેટ પોતાની પહેલી ઉડાનમાં સંચાર ઉપગ્રહ જીસેટ-19ને અંતરણ કક્ષામાં સ્થાપિત કરશે. લોન્ચિંગના 16 મિનિટ બાદ જીએસએલબી માર્ક-3-ડી-1/જીસેટ-19ને નિર્દિષ્ટ જગ્યાએ સ્થાપિત કરશે. આ કક્ષામાં જીસેટ-19 ધરતીની નજીક 170 કિલોમીટર અને 35,975 કિલોમીટર દૂર રહેશે.
👉👉સ્વદૃેશી ક્રાયોજનિક એન્જિનવાળા જીએસએલવી માર્ક-૩ મારફત્ો ભારત અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો પોતાની સફળતાની ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેે્રયુ..
👏👏ઇસરોએ 1970 ના દાયકામાં સ્વદેશી ક્રિઓએજિનિક એન્જિનનું નિર્માણ કરવાનું કામ શરૂ કર્યું હતું.
👉જીએસએલવી માર્ક-3ને લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ વધુ વજનવાળા કોમ્યુનિકેશન સેટેલાઇટ જીએસએટી-19ને જીટીઓ (જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટ)માં પ્રવેશ કરાવાનો છે.
જીએસએલવી માર્ક-3 લોન્ચ કરવા માટે યોગ્ય ગતિવાળા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો.
🔴☀️કેપ્ટન રાકેશ શર્મા ૩ એપ્રિલ ૧૯૮૪ના રોજ સોયુઝ ટી-૧૧માં અંતરિક્ષમાં પહોંચનારા પહેલા ભારતીય.
💠💠💠આજ-કાલભારત અવકાશ-સંશોધન (Space Research) ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
શરૂઆતમાં પહેલાં અવકાશ સંશોધન ડિપાર્ટમેંટ ઓફ એટમિક એનર્જીને હસ્તક હતું.
1962માં INCOSPAR (Indian National Committee for Space Research) ની રચના થઈ તથા થુમ્બા ઇક્વેટોરિઅલ રોકેટ લોંચિંગ સ્ટેશન (TERLS Thumba Equatorial Rocket Launching Station) ની સ્થાપનાના પ્રયત્નો આરંભાયા.
1963ના નવેંમ્બરમાં થુમ્બા ખાતેથી
ભારતનું પ્રથમ રોકેટ છોડવામાં આવ્યું
⭐️ 1967માં અમદાવાદ (ગુજરાત) માં સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન (પછીથી સેક Space Application Centre) બનાવવામાં આવ્યું.
1969માં ઇસરો (ISRO Indian Space Research Organisation) ની રચના થઈ.
ગરવા ગુજરાતી વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ ના કુશળ માર્ગદર્શન હેઠળ 1971માં ભારતનું બીજું રોકેટ લોંચિંગ સ્ટેશન શ્રીહરિકોટા (Sriharikota) કાર્યરત થયું જ્યારે 1971માં ઓક્ટોબરની 9મી તારીખે પ્રથમ રોકેટ ‘રોહિણી’ લોંચ કરાયું.
1972માં ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેંટ ઓફ સ્પેસ બનાવવામાં આવ્યું.
1975ના એપ્રિલની 19મીએ ભારતના પ્રથમ માનવસર્જિત – આર્ટિફિશિયલ – સેટેલાઇટ “આર્યભટ્ટ”ને રશિયા (USSR)માંથી છોડવામાં આવ્યો.
1979માં ભારતનો બીજો સેટેલાઇટ “ભાસ્કર – 1” પણ રશિયા ખાતેથી છોડવામાં આવ્યો. ત્યાર પછી ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે અબાધિત પ્રગતિ કરતું રહ્યું છે.
🔴👉• કલ્પના ચાવલા ૧૯૯૭માં સ્પેસ શટલ કોલંબિયામાં અવકાશમાં જનારી પહેલી ભારતીય મહિલા.

No comments:
Post a Comment