*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723🙏*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
♻️મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ🎯
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🗣“ હું જન્મભૂમિને મા માનું છું. તેની ભક્તિ કરું છું, પૂજા કરૂ છું. પોતાની માતાની દુર્દશા જોઈને કયો પુત્ર સ્વસ્થ રહી શકે? તેના ઉદ્ધાર માટે તે પ્રયાસ નહી કરે ? આ પતિત રાષ્ટ્રનો ઉદ્ધાર કરવાની શક્તિ મારામાં છે એમ હું માનું છું. એ શક્તિ નહી,પણ જ્ઞાનશક્તિ છે….
ઈશ્વરે જ્ મારૂ એવું ભાગ્ય નિર્માણ કર્યું છે. માણે ચૌદમા વર્ષથી અંત:સ્ફૂરણા થતી રહી છે.”
🔰રાષ્ટ્રવાદી યુગપુરૂષ શ્રી અરવિંદ ઘોષનો જન્મ તા.૧૫/૮/૧૮૭૨ના રોજ કલકત્તામાં આવેલ હુગલી જીલ્લાના કૌન્તવારમાં સવારે ૪.૩૦ કલાકે થયો હતો. પિતાનું નામ ડો.કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા હતું. તેમના પિતા એમ.ડી. થઇ સિવિલ સર્જન તરીકે સેવા આપતા હતા. પાંચ વર્ષની વયે શ્રી અરવિંદ દાર્જીલિંગની અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. સાત વર્ષની વયે પિતાએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા.ત્યાં ૧૩ વર્ષ અભ્યાસ કરી
🔰ઈ.સ. ૧૮૯૦માં એ જમાનાની પ્રતિષ્ઠિત ગણાતી આઈ.સી.એસ.ની ઉચ્ચ પરીક્ષા પાસ કરી.જો કે તેમનો અંતરાત્મા ગુલામીના પ્રતિક્ સમી એ ડીગ્રી માટે ડંખતો રહ્યો. અને તેમણે એ ડીગ્રી ફગાવી દીધી. આમ તેમના જીવનના પાયામાં વિદેશી ભાષા અને રીતભાતનો પ્રચંડ પ્રભાવ રહ્યો હોવા છતાં શ્રી અરવિંદ સંપૂર્ણપણેભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા.
👉વડોદરામાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના પ્રોફેસર તરીકે જોડાયા.
👁🗨ઈ.સ.૧૮૯૩ થી ૧૯૦૩ સુધીનો સમય વડોદરાના ગાયકવાડની સેવામાં ગાળ્યા હતા. 👉ઈ.સ. ૧૯૧૦માં તેઓ ફ્રાન્સના તાબા હેઠળના પોંડિચેરીમાં ગયા. તેમણે ત્યાં જઈને રાજકારણ શાથેનો છેડો ફાડી નાખ્યો.
🎯ઈ.સ. ૧૯૧૪માં તેમણે ‘આર્ય’ નામનું માસિક શરૂ કર્યું.
🎯ઈ.સ. ૧૯૦૪માં કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ થયા. ઈ.સ. ૧૯૦૪માં યોગની સાધના શરૂ કરી. વિષ્ણુ ભાસ્કર લેલે નામના યોગી પાસેથી વિદ્યા શીખ્યા.
🎯ઈ.સ. ૧૯૦૬માં તે સમયના વાઈસરોય લોર્ડ કર્ઝન બંગાળના બે ભાગલા પાડ્યા. સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ કર્યું. તેમાં શ્રી અરવિંદ સક્રિય ભાગ લીધો.વડોદરાની નોકરી છોડી નેશનલ કોલેજ કલકત્તામાં આચાર્ય તરીકે જોડાયા. 🎯🎯‘ વંદે માતરમ’ નામના પેપરના તંત્રી તરીકે સેવા આપી હતી. અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા.
🎯🙏🙏 શ્રી અરવિંદ અંગ્રેજીમાં કર્મયોગી’ અને બંગાળીમાં ‘ ધર્મ’ એમ બે સાપ્તાહિકની શરૂઆત કરી.
🎯🙏શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે.
👉ઈ.સ. ૧૯૦૩માં શ્રી અરવિંદ કાશ્મીરના શંકરાચાર્ય પર્વત ઉપર દર્શન કરવા ગયા ત્યારે તેમણે પોતે નિ:સીમ શૂન્યવિહાર કરતાં હોવાનો ભાવ અનુભવ્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તેઓ સંપૂર્ણપણે એકાંતમાં સાધનામાં લાગી ગયા. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને 🔰🎯ઈ.સ. ૧૯૧૦થી મહર્ષિ શ્રી અરવિંદ પોંડેચેરીમાં સ્થાયી થયા. આધુનિક ભારતના આ મહાયોગી અને પૂર્ણ યોગના પ્રણેતા શ્રી અરવિંદઘોષનું ૨ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ અવસાન થયું.
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
🇮🇳🔘🔰💠🔘🔰💠♦️🇮🇳🔘
*🎯🎯મહર્ષિ અરવિંદ ઘોષ*
🔘🔰⭕️🇮🇳🔘🔰🇮🇳🔘⭕️🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
👉 જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતું છે. *આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે.* આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે.
🎲ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે. કહેવાય છે કે અરવિંદનો જ્ન્મ ભારતની આઝાદીની પૂર્વ સુચના હતી.અરવિંદના પિતા ડો. કૃષ્ણધન ઘોષ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. અરવિંદ ઘોષ ત્રીજા પુત્ર હતાં. અરવિંદની માતા સ્વર્ણલતા બ્રહ્મસમાજી દેશની સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલા હતા તેથી તેમનામાં પૂર્ણ ભારતીય સંસ્કારો હતાં. પરંતુ અરવિંદના પિતા નહોતા ઈચ્છતાં કે તેની પર કોઈ ભારતીય પ્રભાવ પડે તેથી તેમને પોતાના બે ભાઈઓની સાથે દાર્જીલીંગ અંગ્રેજી સ્કુલમાં દાખલ કરાવી દિધા. તેમને ત્યાં અંગ્રેજીની સાથે સાથે લેટીન ભાષા પણ શીખી હતી પરંતુ ડો. ઘોષ તેનાથી પણ સંતુષ્ટ નહોતા થયાં. તેઓ પોતાના બાળકોને ખુબ જ સારી શિક્ષા આપવા માંગતા હતાં તેથી તેમણે પોતાના પુત્રોને લંડનની સ્કુલમાં મોકલી દીધા.અરવિંદ નાનપણથી જ ખુબ હોશિયાર હતાં. તેઓ સ્કુલના પુસ્તકોની સાથે સાથે બહારના પુસ્તકો પણ વાંચતાં હતાં. તેઓને નાનપણથી જ કવિતાઓ લખવાનો શોખ હતો. તેમનો આ શોખ ધ લાસ્ટ પોયમ્સ પર આવીને પૂર્ણ થયો હતો. અરવિંદની બધી જ કવિતાઓ સાવિત્રી નામના ગંદયકાવ્યની અંદર રાખવામાં આવી છે.લંડન જેવા શહેરમાં વિદ્યાર્થીઓની વચ્ચે અરવિંદ અગ્રણી હતાં. તેઓ મુનિઓ જેવું જીવન જીવતાં હતાં. તેઓએ ત્યાં રહીને ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. આ સિવાય તેમને સમકાલીન સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, દર્શન, સમાજ વગેરેનો ઉંડો અભ્યાસ કર્યો હતો.અરવિંદ નહોતા ઈચ્છતાં કે તેઓ આઈ.સી.એમ. બને અને તેમના પિતાની ઈચ્છા તેમને આઈ.સી.એમ બનાવવાની હતી. પરંતુ તેઓ અલગ જ દિશામાં ગતિશીલ થઈ રહ્યાં હતાં. તેમના પિતાજી પણ તે સમયે અંગ્રેજીયતથી ઉબાઈ ગયાં હતાં. અરવિંદના હદયમાં પિતાની પ્રેરણાથી પ્રજ્વલિત રાષ્ટ્રીય સન્માનની ભાવના જાગ્રત થઈ અને તેઓ વિદેશમાં રહીને પણ આઝાદીના લડવૈયાઓની સાથે મળીને ભારતના સ્વતંત્ર આંદોલનના વિષયમાં જાણકારી લેતાં રહ્યાં.રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત થઈને તે 21 વર્ષે ભારત ફર્યા. ત્યાર બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યાં. તેઓ દેશવાસીઓનાં હદયમાં દેશપ્રેમની જ્વાળા સળગાવતાં રહ્યાં તેથી તેઓ અંગ્રેજોની આંખમાં ખટકવા લાગ્યા. અરવિંદ ક્રાંતિકારીઓની અંદર બધાના સૌથી પ્રિય નેતા હતાં.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🙏✅👏🙏✅👏🙏✅👏🙏✅
*મહર્ષિ અરવિંદ ની પોઝીટીવ દ્રષ્ટિ*
👏✅🙏👏✅🙏👏✅🙏👏✅

મહર્ષિ અરવિંદ ઘોષ આપણા દેશના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં ઈ.સ. ૧૮૯૪ થી ૧૯૦૬ દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. ચાલો, આપણે શ્રી અરવિંદના બાળપણની થોડી વાતો જાણીએ.
*👦🏻શ્રી અરવિંદ નાનપણથી જ ખુબ તેજસ્વી હતા. એમના પિતાજીએ અરવિંદ અને એમના બીજા બે ભાઈઓને માન્ચેસ્ટરમાં એમના મિત્ર મિસ્ટર ડ્યુએટને ત્યાં ભણવા મોકલ્યા.*
👉થોડા સમય સુધી અરવિંદ અને તેમના ભાઈઓએ મિસ્ટર ડ્યુએટ પાસેથી શિક્ષણ મેળવ્યું. પણ સંજોગોનુસાર થોડા સમય પછી ડ્યુએટ અને તેમનાં પત્નીને ઓસ્ટ્રેલિયા જવાનું થયું. આથી તેમણે લંડનમાં એક ઘર ભાડે લીધું અને તેમાં પોતાની વૃદ્ધ માતાની સાથે આ ત્રણેય ભાઈઓની રહેવાની વ્યવસ્થા કરી.
👉ત્રણેય ભાઈઓ લંડનમાં દાદીમાની સાથે રહેતા હતા. એમના પિતાજી દેશમાંથી નિયમિત પૈસા મોકલી શકતા ન હતા. ઘણીવાર તો મહિનાઓ વીતી જાય તો પણ પૈસા આવતા નહીં. પરંતુ દાદીમાં હતાં એટલે ખાવા-પીવાનો કંઈ વાંધો આવતો ન હતો. આમ ત્રણ વરસ તો સારી રીતે નીકળી ગયાં.
👉પણ એક દિવસ એવો વાંધો પડી ગયો કે બધું જ ઊંધું-ચત્તું થઇ ગયું. એમાં બન્યું એવું કે દાદીમાને ત્રણેય ભાઈઓએ દરરોજ પ્રાર્થના ગાઈને સંભળાવવી પડતી. તેમજ પ્રાર્થના પછી ધર્મગ્રંથમાંથી એક પાનું મોટેથી વાંચીને સંભળાવવું પડતું. આ વાંચવાનું કામ મોટે ભાગે ભાઈ બિનયભૂષણ જ કરતા. પણ તે દિવસે વચલા ભાઈ મનમોહને વાંચ્યું. એ દિવસે મનમોહનનો મિજાજ ઠેકાણે ન હતો. ધર્મગ્રંથ વાંચતા પહેલા એ મોટેથી બોલ્યા, " ધર્મગ્રંથમાં જે લખ્યું છે એ પ્રમાણે લોકો ચાલતા તો નથી અને વાંચ વાંચ કરે છે."
🤙આ સાંભળીને દાદીમાં કાળઝાળ થઇ ગયાં. એમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. બોલ્યા, "અરેરે, તમે આવા હળહળતા નાસ્તિક છો.! ધર્મગ્રંથનું આવું અપમાન કરો છો ? જાવ, હવે મારે તમારી સાથે રહેવું નથી. હું આ ચાલી" અને તેઓ તો સાચેસાચ પોતાનો બધો સામાન લઈને બીજે રહેવા જતાં રહ્યા.
👉અને તે દિવસથી ઘર ચલાવવાનો બધો જ ભાર ત્રણે ભાઈઓના માથે આવી પડ્યો. હવે ઘરનું ભાડું કોણ ભરશે ? ફી ભરવાનાય પૈસા નથી, તો ખાવા-પીવાના પૈસા ક્યાંથી કાઢશું ? આમ અનેક મુશ્કેલીઓ તેમને ઘેરી વળી. ભાડું ભરવાના પૈસા ન હોવાથી ઘર ખાલી કરી દેવું પડયું.
👉મોટાભાઈ બિનયભૂષણે લિબરલ ક્લબની ઓફિસમાં અઠવાડિયાના પાંચ પાઉન્ડની નોકરી શોધી લીધી. એને ક્લબની પાછળ એક ભંડકિયા જેવો ઓરડો હતો, એમાં રહેવા આપ્યું. ખરેખર તો એ ઓફિસનું ગોડાઉન હતું. હવા ઉજાસનું નામ નહી. લંડનની કાતિલ ઠંડીની સામે ગરમાવો આપે તેવી 'ફાયર પ્લેસ' ની પણ કોઈ વ્યવસ્થા નહોતી. કારણ કે આ ઓરડો સામાન ભરવા માટેનો હતો. માણસોને રહેવા માટેનો નહીં. આ ઉપરાંત, ત્યાં ટ્રેનોની સતત અવર-જવરનો ઘોંઘાટ ચાલુ જ રહેતો.
👉પણ શ્રી અરવિંદ હિંમત ન હાર્યા. આવા ભંડકિયામાં, સતત થતા ઘોંઘાટની વચ્ચે રહી એમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. આ ઉપરાંત, એ ઓરડીમાં રહીને તેઓ ઇટાલિયન, રશિયન, સ્પેનિશ, જર્મન અને ગ્રીક ભાષાઓ પણ શીખ્યા. એટલું જ નહી, પણ એમણે સમગ્ર સ્કૂલમાં શ્રેષ્ઠ સાહિત્યના લેખન માટે અપાતું 'બટરવર્થ પ્રાઈઝ' અને ઇતિહાસ માટે અપાતું 'વુડવર્થ પ્રાઈઝ' પણ મેળવ્યું. અને સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની સ્કોલરશીપ પણ મેળવી.
*જોયું મિત્રો, શ્રી અરવિંદે આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ કેવું ઉચ્ચ ભણતર મેળવ્યું.! તો ચાલો આજે આપણે પણ નક્કી કરીએ, કે નાની મોટી મુશ્કેલીઓમાં નિરાશ થયા વગર પોઝિટીવ રહીને પાર નીકળી જઈશું.*

No comments:
Post a Comment