✴️નીલ આર્મસ્ટ્રૉંગ જન્મદિવસ 05/08/1930✴️
નીલ આર્મસ્ટ્રૉંગ(અંગ્રેજી ભાષામાં Dr. h. c. Neil Alden Armstrong) પૃથ્વી પર રહેતા તેમ જ પૃથ્વી
પરથી અવકાશયાન દ્વારા ચંદ્રની ધરતી પર (પૃથ્વીનો ઉપગ્રહ) પર જુલાઇ ૨૧, ૧૯૬૯ના દિને સફળતાપૂર્વક સૌપ્રથમ આરોહણ કરનાર અવકાશ યાત્રી છે.
જે અમેરીકાના વતની હતા.
તેઓ નૌકાદળના એવિએટર, ટેસ્ટ પાઇલોટ અને યુનિવર્સિટી પ્રોફેસર પણ હતા.
તેમનો જન્મ ઓગસ્ટ ૫, ૧૯૩૦ના દિને અમેરીકાના ઓહીયો ખાતે થયો હતો. તથા મૃત્યુ ઓગસ્ટ ૨૫, ૨૦૧૨ ના રોજ થયું હતું.
ચંદ્ર પર ચાલનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા. જુલાઈ ૨૧, ૧૯૬૯ના રોજ ચંદ્ર પર ઊતરતી વખતે તેમણે કીધું હતું કે "તે છે માણસનો નાનો પગલો, મનુષ્યજાતનો વિશાળ કૂદકો.."
No comments:
Post a Comment