Raj Rathod, [05.08.19 12:57]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🎯💥👉કલમ 370 પર મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા
🎯👉કન્દ્રએ આ પગલું એટલા માટે લીધું કારણ કે કલમ 370 લાગુ રહે ત્યાં સુધી રાજ્યનું પુનર્ગઠન કરી શકાય નહીં
🎯👉કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હતો, તેથી સંસદમાં પસાર થયેલા નવા કાયદા આ રાજ્યને લાગુ નહતા થતાં
💥👉કન્દ્ર સરકાર રક્ષા, વિદેશ અને સંચાર જેવા મહત્વના વિષયોને છોડીને રાજ્યના બાકી વિષયોમાં દખલ ન દઈ શકે
💥👉કલમ 370 હટવાથી હવે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય નહીં, હવે તે દિલ્હીની જેમ વિધાનસભા વાળા કેન્દ્ર શાસિત રાજ્યમાં આવશે
કલમ 35એ પણ હટાવી લેવામાં આવી, લડાખને અલગ કરાયુ
🎯👉જમ્મુ કશ્મીરમાં પ્રવર્તતી કલમ 35 એને પણ હટાવી લેવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી અને લદાખને જમ્મુ કશ્મીરથી અલગ કરી દેવાની ઘોષણા પણ કરવામાં આવી હતી.
🎯👉આમ હવે જમ્મુ કશ્મીરની 370 અને 35એ બંને જોગવાઇ તત્કાળ અમલમાં આવે એ રીતે રદ કરાઇ હતી. રાષ્ટ્રપતિએ આ બંને બાબતો પર મંજૂરીની મહોર મારી હતી. જમ્મુ કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ બને એટલે આપોઆપ ખાસ દરજ્જો નાબૂદ થઇ જાય છે.
🎯💠દશ આઝાદ થયાના બોતેર વર્ષ બાદ જમ્મુ કશ્મીરનો ઇતિહાસ બદલાઇ રહ્યો હતો. હાલની એનડીએ સરકારે મૂકેલા કશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ કરતા ઠરાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી અને એ સાથે ઇલેક્ટ્રોનિક મિડિયા પર એવી જાહેરાત કરવામાં આવી હતી કે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલસને રદ કરતા પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી હતી.
*🎯👇👇આર્ટિકલ 35 એ સંપૂર્ણ સમજવા માટે🎯👇👇*
https://telegram.me/gyansarthi/54977
https://t.me/gyansarthi/54978
https://telegram.me/gyansarthi/54979
https://t.me/gyansarthi/54981
*🙏🙏જઞાન સારથિ યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા 9099409723🙏🙏*
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો
Raj Rathod, [05.08.19 19:42]

🎯👇રાજ્યસભામાં આજે ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કલમ 370 તથા બંધારણના અનુચ્છેદ 35-એને નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો હોવાથી હવે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક અલગતાવાદીઓ અને વિભાજનવાદીઓનું વર્ચસ્વ ખતમ થઈ જશે. ભારતના ભવિષ્ય માટેના આ નિર્ણાયક ફેંસલા અંતર્ગત હવે જમ્મુ-કાશ્મીર રાજ્યના બે ટુકડા થઈ ગયા છે જેમાં એક હશે જમ્મુ-કાશ્મીર અને બીજો હશે લદ્દાખ. એટલું જ નહીં આ બંને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને તેની પર કેન્દ્ર સરકારનું સીધું નિયંત્રણ રહેશે. આમ, હાલ દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશમાં જે રીતે વહીવટીતંત્ર ચાલે છે તે ફોર્મ્યુલાનો જમ્મુ-કાશ્મીરમાં પણ અમલી કરાશે.
👇👇👇જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ પાડી બંનેને રાજ્યનો દરજ્જો👇👇
જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન કરી દેવાતા હવે તેના બે ટુકડા થશે. આમાં પહેલો ભાગ જમ્મુ-કાશ્મીરનો રહેશે અને બીજો ભાગ લદ્દાખનો રહેશે. આ બંનેને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, બંનેના પોતાના અલગ વહીવટીતંત્ર પણ રહેશે અને તેમને આ પ્રકારના બંધારણીય દરજ્જા પણ આપવામાં આવશે. બંધારણના અનુચ્છેદ 370 અને બંધારણના અનુચ્છેદ 35-એ હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાનો આ સાથે જ અંત આવી ગયો છે.
❇️👇વિભાજનવાદીઓ-અલગતાવાદીઓના એકહથ્થુ વર્ચસ્વનો અંત👇❇️👇
મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ કરીને એક કાંકરે ઘણા પક્ષીના શિકાર કર્યા છે. બંધારણના અનુચ્છેદ 35-એ અને કલમ 370ની નાબૂદીથી રાજ્ય સરકારની ભૂમિકા હવે મર્યાદિત થઈ જશે. આ સંજોગોમાં કાશ્મીરમાં અત્યારસુધી અસ્થિરતા અને અરાજકતા માટે જેમને જવાબદાર ગણવામાં આવે છે તેવા વિભાજનવાદીઓ અને અલગતાવાદીઓનું એકહથ્થૂ વર્ચસ્વ ખતમ થઈ જશે તેમ મનાય છે. વિભાજનવાદીઓ રાજકારણમાં આવી નથી શકતા અને ચૂંટણીઓનો વિરોધ કરે છે અને આ સંજોગોમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનતા તેમના સ્વચ્છંદીપણા પર પણ કાપ મૂકાશે.
❇️👇બને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનો હવાલો કેન્દ્ર સરકાર પાસે રહેશે👇👇
દિલ્હી હાલ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેમાં જે ફોર્મ્યુલાથી સરકાર ચાલે છે તેનું જ જમ્મુ-કાશ્મીરમાં અનુસરણ કરાય તેવી શક્યતા છે. હજી કેન્દ્ર સરકારના પ્રસ્તાવની વિગતો આવવાની બાકી છે. પરંતુ પ્રાથમિકપણે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે દિલ્હી સરકારની જેમ જ આરોગ્ય-શિક્ષણ જેવા મુદ્દા સ્થાનિક સરકાર પાસે રહેશે. જ્યારે બંને રાજ્યોમાં લેફ્ટનેન્ટ ગવર્નરની નિમણૂંક કરીને વહીવટીતંત્ર ચલાવાઈ શકે છે. જ્યારે બંને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાનો હવાલો કેન્દ્ર સરકાર પાસે રહી શકે છે.
👇👇👇કાશ્મીરના રાજકારણીઓની ગતિવિધિઓ મર્યાદિત થશે👇👇
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવેથી રાજકીય ગતિવિધિઓ મર્યાદિત બની જશે. કાશ્મીરમાં સ્થાનિક રાજકારણીઓનું વર્ચસ્વ પણ મર્યાદિત થઈ જશે કારણ કે કાયદો અને વ્યવસ્થા હવે કેન્દ્ર સરકારને હસ્તક જતી રહેશે. બંધારણની કલમ 370 અંતર્ગત મળતો વિશેષ દરજ્જો પણ ખતમ થઈ જશે અને આ કારણે કાશ્મીરને કેન્દ્ર સરકાર દ્વારા જે અબજો રૂપિયાની ગ્રાન્ટ અપાતી હતી તેની પણ સમીક્ષા થશે.
🎯💥👉કન્દ્રએ આ પગલું એટલા માટે લીધું કારણ કે કલમ 370 લાગુ રહે ત્યાં સુધી રાજ્યનું પુનર્ગઠન કરી શકાય નહીં
💥👉કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હતો, તેથી સંસદમાં પસાર થયેલા નવા કાયદા આ રાજ્યને લાગુ નહતા થતાં

👇👇રાજ્યસભા અપડેટ્સ👇👇
સીઆરપીએફના વધુ 8,000 જવાન જમ્મુ-કાશ્મીર ટ્રાન્સફર કરવામાં આવ્યા.
રાજ્યસભામાં લંચનો સમય રદ કરવામાં આવ્યો અને ચર્ચા ચાલુ રાખવામાં આવી.
જેડીયુએ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું.
બહુજન સમાજવાદી પાર્ટીએ મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું.
જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે, સાથે જ લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે બંને કેન્દ્ર શાસિત રાજ્ય બનશે.
અમિત શાહની જાહેરાત પછી વિપક્ષનો હોબાળો
પીડીપી સાંસદે રાજ્યસભામાં તેમના કપડાં ફાડીને વિરોધ નોંધાવ્યો.
🎯👉🗞સોર્સ 👉દિવ્યભાસ્કર🗞📰

*🎯👇કાશ્મીરમાં શું બદલાઈ જશે🎯👇*
👉💠જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચાર સંકલ્પ રજૂ કરતા આર્ટિકલ 370ને ખતમ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. 🎯🎯🎯💥🎯 આર્ટિકલ 370ને જમ્મુ-કાશ્મીરથી હટાવવાનો નિર્ણય સંસદ સાધારણ બહુમતિથી પાસ કરી શકે છે.
*❇️👇🎯જમ્મુ-કાશ્મીરમાં આ બદલાયું🎯👇💥💠*
⛳️⛳️હવે દેશનો કોઈપણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે.
🇮🇳🇮🇳જમ્મુ-કાશ્મીરમાં હવે અલગ ઝંડો નહીં રહે. 🇮🇳🇮🇳એટલે કે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો જ રહેશે.
👥👥❌❌જમ્મુકાશ્મીરના લોકોને હવે બેવડી નાગરિકતા નહીં રહે.
🛑🛑🛑આર્ટિકલ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં વોટનો અધિકાર માત્ર ત્યાંના સ્થાનિક નાગરિકોને જ હતો. અન્ય રાજ્યના લોકો ત્યાં વોટ નહોતા આપી શકતા અને ચૂંટણીમાં ઉમેદવાર પણ નહોતા બની શકતા. ⛔️હવે નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણય બાદ ભારતનો કોઈપણ નાગરિક ત્યાં વોટર અને ઉમેદવાર બની શકે છે.
*📛🔅📛જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ📛🚫❗️❕*
⛔️જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહીં પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે
📛કાશ્મીર વિધાનસભા વાળો કેન્દ્રશાસિત પ્રદેશ હશે.
⛔️વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષના બદલે 5 વર્ષનો રહેશે.
🛑📛🚫આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરને મળતા વિશેષ અધિકાર ખતમ કરી દેવાયા છે. 🛑કન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સંવિધાન સંપૂર્ણ રીતે લાગૂ થશે. 📙📘આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરનું અલગથી સંવિધાન નહીં હોય.
🔖🔖🔖🔖કાશ્મીરમાં 17 નવેમ્બર 1956એ પોતાનો સંવિધાન લાગૂ કરાયું હતું. હવે કાશ્મીરમાં આર્ટિકલ 356નો ઉપયોગ થઈ શકશે એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી શકાશે.
*📮📮લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ📭📭*
📮📮📮લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો છે. અહીં વિધાનસભા નહીં હોય અને તેનું પ્રશાસન ચંદીગઢની જેમ ચલાવવામાં આવશે.
📮📮આરટીઆઈ અને સીએજી જેવા કાયદા પણ લાગૂ થશે.
📮જમ્મુ-કાશ્મીરમાં દેશનો કોઈપણ નાગરિક નોકરી મેળવી શકે છે.
📮📮ભારતના રાષ્ટ્રીય પ્રતિક અને ચિહ્નોનું અપમાન હવે અપરાધ ગણાશે.

Raj Rathod, [05.08.19 19:46]
[Forwarded from Edu_World🌍]
📝જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 રદ કરવાનો ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્તાવ રજૂ કર્યો.
📝અનુચ્છેદ 370(1) સિવાય તમામ અનુચ્છેદ રદ કરવાનું બિલ આવી ગયું.
📝અનુચ્છેદ 35 માં રદ કરવામાં આવશે.
📝જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પ્રદેશ બંનેને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માં આવ્યા.
📝જમ્મુ કાશ્મીર રાજ્ય દિલ્હી કે.શા ની જેમ વિધાન સભા હસે પણ કેટલાક અધિકાર રાજ્ય સરકાર ને નહિ મળે જેમાં મુખ્ય પોલીસ વિભાગ તથા કારોબારી ની અમુક શાખા પર કેન્દ્ર સરકાર નુ નિયંત્રણ રહેશે.
📝જમ્મુ કાશ્મીર કે.શા પ્રદેશ બનવાથી થનારા કેટલાક સુધારા
📝જમ્મુ કાશ્મીર ને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા આવતા બહાર નાં લોકો ત્યાં કાયમી વસવાટ કરી શકશે, જમીન ખરીદી શકશે.
📝જમ્મુ કાશ્મીર રાજ્ય નો અલગ રાષ્ટ્રધ્વજ દૂર કરવામાં આવશે.
📝જમ્મુ કાશ્મીર વિધાનસભા નો કાર્યકાળ ૬ વર્ષ ના બદલે ૫ વર્ષ નો થશે.
📝આખા ભારત માં લાગતો ફોજદારી કાયદો હવે જમ્મુ કાશ્મીર માં પણ લાગુ પડશે.
📝આ ઉપરાંત અનુચ્છેદ ૩૫૬ હવે લાગુ કરી શકાશે.
📝જમ્મુ કાશ્મીર સૌથી પેહેલા રાજ્યપાલ શાસન લાગુ કરવા માં આવતું હતું પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માં આવતું હતું. પણ હવે સીધું જ રાષ્ટ્રપતિ શાશન લાગુ કરી શકાશે.
🎯Join our channel @Edu_World 🐬 🐬
Raj Rathod, [05.08.19 19:46]
[Forwarded from Team_GOG]
🇮🇳🇮🇳🇮🇳જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ શું?🇮🇳🇮🇳
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટી ગયા બાદ હવે અન્ય રાજ્યોની જેમ જમ્મૂ કશ્મીરમાં કેન્દ્રના કાયદા લાગૂ થશે.
સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્રનો કાયદો લાગૂ પડશે.
જેમાં નાગરિકતા, મિલકત અને મૌલિક અધિકાર કેન્દ્ર સરકારના અધિકારી ક્ષેત્રમાં આવી જશે.
કોઈ કાયદો બનાવતાં પહેલા રાજ્ય સરાકારની અનુમતી નહી લેવી પડે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો જમીન ખરીદી શકશે.
રાજ્યના નાગરિકો પાસે હવે માત્ર ભારતની નાગરિકતા રહેશે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો પણ સરકારી નોકરી મળશે.
🇮🇳🇮🇳જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હી જેવું રાજ્ય બની જશે...🇮🇳
મોદી સરકારના આ નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીરને બીજા રાજ્ય જેમ વધારે અધિકાર પૂર્ણ જ નહી પરંતુ ઓછા પણ કરી દેવામાં આવ્યાં. જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હીની જેવું રાજ્ય બની જશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે ચૂંટણી થશે અને સરકાર પર બનશે, પરંતુ રાજ્યપાલ અંતિમ નિર્ણય લેશે. દિલ્હીની જેમ જે પ્રકારે સરકારે બધી મંજૂરી ઉપરાજ્યપાલ પાસેથી લેવી પડે છે તેમ જમ્મૂ-કાશ્મીરમાં પણ એ રીતની સરકાર બનશે.
🇮🇳🇮🇳ભારતીય સંવિધાન લાગૂ થશે🇮🇳
મોદી સરકારના નિર્ણય બાદ હવે ભારતીય સંવિધાન સંપૂર્ણ રીતે લાગૂ થશે. જમ્મૂ-કાશ્મીરનું હવે પોતાનું અલગ સંવિધાન નહી હોય. કાશ્મીરમાં અત્યાર સુધી જે વિશેષાધિકાર મળતો હતો , તેની હેઠળ ઇમરજન્સી લાગુ કરી શકાશે નહીં.
🇮🇳જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાના કાર્યકાળનો સમય બદલાશે🇮🇳
અત્યાર સુધી કલમ-370 હેઠળ જમ્મૂ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. પરંતુ હવે દેશના અન્ય રાજ્યની જેમ પાંચ વર્ષનો વિધાનસભા કાર્યકાળ રહેશે. તે સિવાય જમ્મૂ-કાશ્મીરમાં મત આપવાનો અધિકાર માત્ર સ્થાનિક નાગરિકનો હતો. બીજા રાજ્યના લોકો અહીં મત ન આપી શકે અને ચૂંટણીમાં ઉમેદવાર પણ ના બની શકે. હવે સરકારના નિર્ણય બાદ ભારતના નાગરિક મતદારો અને ઉમેદવાર બની શકશે.
@Edu_World 🐬 🐬 🐬
Raj Rathod, [05.08.19 19:49]

Raj Rathod, [05.08.19 19:56]
[Forwarded from સચિવાલય બંધારણ]
🎯💥👉મોદી સરકારનો મોટો નિર્ણય, કેન્દ્રશાસિત રહેશા કાશ્મીર, ખતમ થશે કલમ 370
🎯👉કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ થતાં જ જોરદાર હોબાળો થયો છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આ મામલે રાજ્યસભામાં પોતાનું ભાષણ આપી રહ્યા છે.
🎯👉જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે, લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ હશે, પરંતુ વિધાનસભા નહીં હોય
🎯👉જમ્મુ-કાશ્મીરમાંથી દૂર થશે કલમ 370
જે દિવસથી રાષ્ટ્રપતિ દ્વારા આ ગેજેટ નોટિફિકેશનનો સ્વીકાર કરાશે, તે દિવસથી બંધારણની કલમ 370 (1) સિવાય કોઈ બીજી પેટાકલમો લાગુ નહીં રહે:
🎯👉કન્દ્ર સરકારે ઘણાં રાજ્યોને હાઈ એલર્ટ કર્યા છે. ઉત્તર પ્રદેશ હાઈ એલર્ટ પર રખાયું છે. સરકારે સુરક્ષા મુદ્દે રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. કાશ્મીર સાથે જોડાયેલી એડવાઈઝરી તમામ રાજ્યોમાં લાગુ કરાશે
🎯👉મસાફરો માટે મહત્વનો નિર્ણય
શનિવારે રેલવે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલવેએ નક્કી કર્યું છે કે જમ્મુ, કટરા અને ઉધમપુરથી જનારા મુસાફરો મંગળવાર સુધીમાં પોતાની ટિકિટ કેન્સલ કરાવશે તો પણ તેમને ટિકિટ રદ કરવાનો ચાર્જ નહીં ભરવો પડે.
🎯👉રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. સ્કૂલ-કૉલેજ બંધ કરી દેવાયા છે.
💥👉પીડીપીના રાજ્યસભા સાંસદ નજીર અહેમદે રાજ્યસભામાં કાશ્મીર મામલે ઝીરો અવર નોટિસ આપી
*🙏🙏જઞાન સારથિ યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા..9099409723🙏🙏*
Raj Rathod, [05.08.19 19:56]
[Forwarded from સચિવાલય બંધારણ]
🇮🇳JAY HIND🇮🇳:
🛍જમ્મુ કાશ્મીર
🖊 આર્ટિકલ 370 રદ થશે
🖊જમ્મુ કાશ્મીર બે ભાગ થશે
1) જમ્મુ કાશ્મીર
2) લદ્દાખ
🖊1) જમ્મુ કાશ્મીર
2) લદ્દાખ
આ બન્ને કેન્દ્રશાસિત પ્રદેશ બનશે
🖊 કલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ જશે
🖊 જમ્મુ કાશ્મીરમા વિધાન સભા રહશે જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહિ
🖊 જમ્મુ કાશ્મીર ની બેવડી નાગરિકતા હવે સમાપ્ત થશે એકલ નાગરિકતા થશે
🖊 અલગ ઝંડો નહિ રહશે હવે
🖊જમ્મુ કાશ્મીર શિવાય બહારના વ્યક્તિ પણ સંપત્તિ ખરીદી શકશે
.
Raj Rathod, [05.08.19 19:56]
[Forwarded from સચિવાલય બંધારણ]
⭕️જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 રદ કરવાનો ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્તાવ રજૂ કર્યો.
⭕️અનુચ્છેદ 370(1) સિવાય તમામ અનુચ્છેદ રદ કરવાનું બિલ આવી ગયું.
⭕️અનુચ્છેદ 35 માં રદ કરવામાં આવશે.
⭕️જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પ્રદેશ બંનેને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માં આવ્યા.
⭕️જમ્મુ કાશ્મીર રાજ્ય દિલ્હી કે.શા ની જેમ વિધાન સભા હસે પણ કેટલાક અધિકાર રાજ્ય સરકાર ને નહિ મળે જેમાં મુખ્ય પોલીસ વિભાગ તથા કારોબારી ની અમુક શાખા પર કેન્દ્ર સરકાર નુ નિયંત્રણ રહેશે.
Raj Rathod, [05.08.19 19:56]
[Forwarded from સચિવાલય બંધારણ]
🌹જમ્મુ કાશ્મીર કે.શા પ્રદેશ બનવાથી થનારા કેટલાક સુધારા
♻️જમ્મુ કાશ્મીર ને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા આવતા બહાર નાં લોકો ત્યાં કાયમી વસવાટ કરી શકશે, જમીન ખરીદી શકશે.
♻️જમ્મુ કાશ્મીર રાજ્ય નો અલગ રાષ્ટ્રધ્વજ દૂર કરવામાં આવશે.
♻️જમ્મુ કાશ્મીર વિધાનસભા નો કાર્યકાળ ૬ વર્ષ ના બદલે ૫ વર્ષ નો થશે.
♻️આખા ભારત માં લાગતો ફોજદારી કાયદો હવે જમ્મુ કાશ્મીર માં પણ લાગુ પડશે.
♻️આ ઉપરાંત અનુચ્છેદ ૩૫૬ હવે લાગુ કરી શકાશે.
♻️જમ્મુ કાશ્મીર સૌથી પેહેલા રાજ્યપાલ શાસન લાગુ કરવા માં આવતું હતું પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માં આવતું હતું. પણ હવે સીધું જ રાષ્ટ્રપતિ શાશન લાગુ કરી શકાશે.
Raj Rathod, [05.08.19 19:56]
[Forwarded from સચિવાલય બંધારણ]
🇮🇳JAY HIND🇮🇳:
🛍 ભારતનું બંધારણ
📌 Jammu Kashmir
🌳17 નવેમ્બર 1956 ના દિવશે જમ્મુ કાશ્મીર નું અલગ બંધારણ જાહેર થયું
🌳26 મી જાન્યુઆરી 1957 દિવસથી અમલ
🌳 26 નવેમ્બર 1949 ભારતનું બંધારણ ઘડાયું
🌳26 જાન્યુઆરી 1950 બંધારણ નો અમલ
.
Raj Rathod, [06.08.19 20:44]
[Forwarded from સચિવાલય બંધારણ]
*બંધારણની કલમ ૩૭૦ની, શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.*
ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ દેશ સાથે જોડવા ન માંગતા હોય તો પોતે અલગ દેશ તરીકે એનું અસ્તિત્વ ચાલુ રાખી શકે.
આઝાદી વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે પોતાનું અલગ અસ્તિત્વ ચાલુ રાખવાનો નિર્ણય કરેલો હતો. ૨૦મી ઓકટોબર ૧૯૪૭ના રોજ આઝાદ કાશ્મીર ફોર્સે પાકિસ્તાન આર્મી સાથે મળીને કાશ્મીર પર ચઢાઈ કરી. સામનો કરવા માટે ગયેલી મહારાજા હરિસિંહની ફોઝનાં કેટલાય સૈનિકો સામેના લોકો સાથે જોડાઈ ગયા એટલે બાકી વધેલા સૈનિકો મુકાબલો કરવા સક્ષમ ન રહ્યા. પાકિસ્તાની આર્મી શ્રીનગર તરફ આગળ વધી રહી હતી.
મહારાજા હરિસિંહને જ્યારે એવું લાગ્યું કે હવે એ કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી એટલે એમણે એમનાં દીવાન મહેરચંદ મહાજનને મદદ માટે ભારત મોકલ્યો. ભારત સરકારે મદદ માટે મનાઈ કરી દીધી કારણકે કાશ્મીર ભારત સાથે જોડાયેલું નહોતું. ગુહખાતુ સંભાળતા સરદાર પટેલે કહ્યું કે કાશ્મીર ભારત સાથે જોડાવા માટેના જોડાણખતમાં સહી કરી આપે તો એ ભારતનો હિસ્સો ગણાય પછી ભારત કાશ્મીરને મદદ કરી શકે. ભારત સરકારની આ વાત સ્વીકારીને મહારાજા હરિસિંહએ ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ જોડાણખત પર રહી કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. કાશ્મીર હવે ભારતનો હિસ્સો બની ગયું એટલે તુરંત જ ભારતના સૈન્યને કાશ્મીરમાં ઉતારવામાં આવ્યું અને પાકિસ્તાની આર્મીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.
કાશ્મીરમાં બહુમત પ્રજા મુસ્લિમ હતી અને ભારતની બહુમત પ્રજા હિંદુ હતી. કાશ્મીરના લોકોને ભય હતો કે ભારત એની સાથે કેવું વર્તન કરશે. કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સારા મિત્ર હતા આથી શેખ અબ્દુલ્લા પોતાની રજુઆત લઈને જવાહરલાલ નહેરુ પાસે આવ્યા. શેખ અબ્દુલ્લાની માંગણી હતી કે કાશ્મીરની પ્રજાને સાંત્વના આપવા માટે ભારત સરકાર કાશ્મીરને વિશેષ બંધારણીય અધિકારો આપે. આવા વિશેષ અધિકારોની યાદી તૈયાર કરીને શેખ અબ્દુલ્લાએ નહેરુજીને રજુઆત કરી.
નહેરુજીએ કહ્યું કે તમે ડો.ભીમરાવ આંબેડકરને મળો. બંધારણનો મુસદો તૈયાર કરવાની જવાબદારી એમની છે. શેખ અબ્દુલ્લા પોતાની માંગણી લઈને ડો. આંબેડકરને મળ્યા. ડો. આંબેડકરજીએ ચોખ્ખા શબ્દોમાં નાં પાડતા જણાવેલું કે દેશના બીજા નાગરિકો કરતા કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો કેવી રીતે આપી શકાય ? શેખ અબ્દુલ્લા ફરીથી નહેરુજી પાસે આવ્યા. નહેરુજીએ સરદાર પટેલને બોલાવીને શેખ અબ્દુલ્લાની માંગ કોંગેસની વર્કિંગ કમિટીમાં મંજૂર કરાવવા માટે કહ્યું પણ સરદાર સહીત વર્કિંગ કમિટિએ પણ આ બાબતનો વિરોધ કર્યો.
નહેરુ થોડા વધુ લાગણીશીલ હતા ( હું અંગત રીતે માનું છું કે ભારતના ઘડતરમાં નહેરુજીનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે પણ માનવસહજ ભૂલો પણ કરી છે.) આથી કાશ્મીરની પ્રજા માટે શેખ અબ્દુલ્લાની માંગણીઓને ધ્યાનમાં લઈને બંધારણની કલમ ૩૭૦ માટેનો મુસદો તૈયાર કરવા માટે ગોપાલસ્વામી આયંગરને કહેવામાં આવ્યું અને ગમે તે ભોગે આ મુસદો બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી. તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવા માટે હંગામી કલમ (જે થોડા સમય પછી રદ થઈ શકે તેવી કલમ ) તરીકે કલમ ૩૭૦ને બંધારણમાં ઉમેરવામાં આવી કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.
કાશ્મીર રાજ્યને નીચે મુજબના કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે જે દેશના બીજા રાજ્યના નાગરિકોને મળતા નથી.
૧. ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને જો કાશ્મીરની વિધાનસભા મંજૂરી ન આપે તો તે કાયદાને કાશ્મીરમાં લાગુ કરી શકાય નહિ. (સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય)
૨. જે રીતે ભારત દેશનું પોતાનું બંધારણ છે એવી જ રીતે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ છે. (૧૭-૧૧-૧૯૫૬નાં રોજ કાશ્મીરે પોતાનું બંધારણ અપનાવ્યું છે.)
૩. ભારતની સુપ્રીમકોર્ટના કોઈ નિર્ણયને માનવા માટે કાશ્મીર બંધાયેલું નથી.
૪. કાશ્મીરના નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે. એક ભારતનું નાગરિકત્વ અને બીજું કાશ્મીરનું નાગરિકત્વ જ્યારે અન્ય રાજ્યના નાગરિકોને માત્ર ભારત દેશનું એક જ નાગરિકત્વ મળે છે.
૫. કાશ્મીરના કાયમી નાગરિક સિવાય બીજી કોઈ વ્યક્તિ કાશ્મીરમાં મિલકતની ખરીદી કરી શકતી નથી.
૬. કાશ્મીરની કોઈ છોકરી કાશ્મીર સિવાયના ભારતના અન્ય કોઈ રાજ્યના છોકરા સાથે લગ્ન કરે તો છોકરીનું કાયમી નાગરિકત્વ ખતમ થઈ જાય છે પરંતુ જો એ છોકરી પાકિસ્તાનના કોઈ છોકરા સાથે લગ્ન કરે તો નાગરિકત્વ ખતમ થતું નથી. ( છે ને સાવ વિચિત્ર જોગવાઈ )
૭. કાશ્મીરનો પોતાનો અલગ ધ્વજ છે.
૮. કાશ્મીરમાં કોઈ નાગરિક ભારતના રાષ્ટ્ર
Raj Rathod, [06.08.19 20:44]
[Forwarded from સચિવાલય બંધારણ]
ધ્વજ કે રાષ્ટ્રચિહ્નનું અપમાન કરે તો તેને કોઈ સજા પણ કરી શકાતી નથી.
૯. ભારતના અન્ય રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યનો કાર્યકાળ ૫ વર્ષ છે જ્યારે કાશ્મીરની વિધાનસભાના ધારાસભ્યનો કાર્યકાળ ૬ વર્ષ છે.
૧૦. કાશ્મીરમાં ભારત સરકાર ક્યારેય નાણાકીય કટોકટી જાહેર ના કરી શકે.
આવા તો નાનાં મોટા કેટલાય વિશેષાધિકાર બંધારણની કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરને આપવામાં આવ્યા હતા. આ જ કલમના અનુસંધાને ૧૪-૫-૧૯૫૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનાં હુકમથી બંધારણમાં કલમ ૩૫એ ઉમેરવામાં આવી અને કાશ્મીરના કાયમી નાગરિકોના અધિકારોની જોગવાઈ કરવામાં આવી જે મુજબ કાશ્મીરમાં રહેતા હોય પણ કાશ્મીરના કાયમી નાગરિક ન હોય તો તેમને સરકારી નોકરી કે સરકારી યોજનાઓનો લાભ મળી શકે નહિ અને કાશ્મીરની વિધાનસભામાં મતદાન પણ કરી શકે નહિ.
બંધારણની કલમ ૩૭૦ રદ કરવા માટે બંધારણમાં જ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ભારતના રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીર બંધારણસભાની મંજૂરી સાથે એક જાહેનામુ બહાર પાડીને આ હંગામી કલમને રદ કરી શકે. ભારતના બંધારણે આપેલા આ અધિકારનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદ તા.૫મી ઓગસ્ટ ૨૦૧૯ને સોમવારના રોજ જાહેરનામું બહાર પાડીને બંધારણની કલમ ૩૭૦મા ફેરફાર કરી દીધો.
Raj Rathod, [06.08.19 20:44]
[Forwarded from સચિવાલય બંધારણ]
*®️ જમ્મુ કાશ્મીર વિશે સવાલો ®*
*🎯પરશ્ન ૧ - જમ્મુ-કાશ્મીરમાં કેટલા જિલ્લા છે?*
જવાબઃ 20
*🎯પરશ્નઃ૨ જમ્મુ-કાશ્મીરની લોકસભાની કેટલી સીટ છે?*
જવાબઃ પાંચ
*🎯પરશ્નઃ૩ લદાખની લોકસભામાં કેટલી સીટ છે?*
જવાબઃ એક
*🎯પરશ્નઃ૪ જમ્મુ-કાશ્મીરમાં કઈ ધારા અંતર્ગત શાસન કરવામાં આવે છે?*
જવાબઃ ધારા 239A
*🎯પરશ્નઃ૫ જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ કેટલો છે?*
જવાબઃ પાંચ વર્ષ
*🎯પરશ્નઃ૬ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલને કયા આધારે અને કેટલા સભ્યોને નામાંકિત કરી શકે છે?*
જવાબઃ નવા કાયદા મુજબ જો ઉપરાજ્યપાલને લાગે કે વિધાનસભામાં મહિલાઓની સંખ્યા ઓછી છે તો તેઓ બે મહિલાઓને વિધાનસભા માટે નામાંકિત કરી શકે છે.
*🎯પરશ્નઃ૭ જમ્મુ-કાશ્મીરમાં હવે રાજ્યપાલ રહેશે કે ઉપરાજ્યપાલ?*
જવાબઃ ઉપરાજ્યપાલ
®️
Raj Rathod, [06.08.19 20:44]
[Forwarded from સચિવાલય બંધારણ]
🌳 જમ્મૂ કાશ્મીર ને વિશેષ દરજ્જો આપવામાં આવતો આર્ટિકલ રદ કર્યો
🖊 આર્ટિકલ 370 અને 35-A
🌳 જમ્મુ કાશ્મીર આર્ટિકલ 370.3 મુજબ વિશેષ દરજ્જો સમાપ્ત
🖊370.2 અને 370.3 આર્ટિકલ રદ થશે
🖊 આર્ટિકલ 370.1 રહશે
🌳 જમ્મુ કાશ્મીર નું વિભાજન પછી કુલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે
🖊જમ્મુ કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે
🌳 જમ્મુ કાશ્મીર પુનર્ગઠન માટે રાજ્યસભામાં બિલ પસાર કરનાર :- અમિતશાહ
🌳 અનુછેદ 35-1 ને બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યો હતો :- 1954
🌳 હવે પછી થી જમ્મુ કાશ્મીર નો વિધાન સભા નો કાર્યકાળ 5 વર્ષનો થઈ જશે પેહલા 6 વર્ષ હતો
🌳 લદાખમાં વિધાન સભા રહશે નહિ
🌳 હવે પછી કુલ 28 રાજ્ય થઈ જશે
🌳 વિધાન પરિષદ 6 થઈ જશે
🌳 કન્દ્ર શાસિત પ્રદેશ 9 થઈ જશે
🌳 વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્યમાં ગુજરાત હવે 5 માં નંબરે આવી જશે

No comments:
Post a Comment