Monday, August 5, 2019

5 Aug

🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
👁‍🗨ઈતિહાસમાં 5 ઓગસ્ટનો દિવસ
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💣🔫1965ના યુદ્ધની શરૂઆત🔫💣

ભારત - પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965ની પાંચમી ઓગસ્ટે કાશ્મીર સરહદે યુદ્ધની શરૂઆત થઈ હતી . 33 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકો કાશ્મીરી નાગરિકોના વેશમાં ઘૂસી જતાં ભારતે વળતો હુમલો કરવો પડ્યો હતો .

⚡️⚡️પહેલી વીજળીથી ટ્રાફિક લાઇ⚡️

વિશ્વની પહેલી વીજળીથી ચાલતી ટ્રાફિક લાઇટ અમેરિકાના ઓહિયો રાજ્યમાં વર્ષ 1914ની પાંચમી ઓગસ્ટે લાગી હતી . આ થાંભલા પર લાલ અને લીલી એમ બે રંગની લાઇટ અને એક બઝર લગાવાયુ હતું .

✨☄યાકુબ મેમણની ધરપકડ👤👤

૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ પાકિસ્તાન ભાગી ગયેલા મેમણ બંધુઓમાંના યાકુબ મેમણની ઓન પેપર સીબીઆઇએ વર્ષ ૧૯૯૪માં આજના દિવસે દિલ્હીથી ધરપકડ કરી હતી .

🔷1391 :- સ્પેનનાં બારસિઁલોના અને ટોલેન્ડોમાં યહૂદીઓનો નરસંહાર કરવામાં આવયો.
🔶1962 :- અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોનું 36 વર્ષની વયે અવસાન થયુ.
🔶1963 :- પરમાણું પરીક્ષણ પર પ્રતિબંધ મુકવા રશિયા-અમેરિકા-બ્રિટને સર્વસંમતિ બાદ એક કરાર કાર્યો.

🔷1964 :- અમેરિકાએ ઉત્તર વિયેતનામ પર ભારે બૉમ્બવર્ષા ચાલુ કરી.
🔶1991 :- લીલી શેઠ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિસ બન્યાં.
🔷2016 :- બ્રાઝીલના રિયો-ડી-જાનેરો શહેરમાં ઓલમ્પીક રામોત્સવની શરૂઆત થઈ. જે 21 ઓગષ્ટ 2016 સુધી ચાલેલ.

💣૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન "એનોલા ગે" એ "લિટલ બોય" નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકોતો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.

🔶💻📲૧૯૯૧ – 'ટિમ બર્નર્સ-લી'એ " વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.

🔷૧૮૮૧ – સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ , જીવવિજ્ઞાની, એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને પેનિસિલિનની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતા.

🔶૧૯૨૫ – સુરેન્દ્રનાથ બેનરજી ,
ભા.રા.કોંગ્રેસનાં નેતાનું અવસાન(જ. ૧૮૪૮)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Raj Rathod, [05.08.19 13:08]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 05/08/2019
📋 વાર : સોમવાર

🌷 જન્મ 🌷

🍫૧૯૬૯ – વેંકટેશ પ્રસાદ
➖ભારતીય ક્રિકેટર

🍫૧૯૭૫ – કાજોલ (કાજોલ મુખરજી)
➖ભારતીય અભિનેત્રી

🍫૧૯૮૭ – જેનિલિયા ડિસોઝા 
➖ભારતીય અભિનેત્રી

🍇તહેવારો અને ઉજવણીઓ🍇

🍂શીખ ધર્મ: 
➖ભગત પૂરણસિંઘની વરસી (અવસાન તિથી)

🏷MER  GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️


https://t.me/ONLYSMARTGK

Raj Rathod, [05.08.19 19:48]
[Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍]
📗આજે (05 Aug.)📘

💮1991 હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ લીલા શેઠ આજે બન્યા હતા.

💮ચદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ 1930.અંતરીક્ષ યાત્રી બન્યા પહેલા તેઓએ યુએસ નેવી મા પણ હતા અને કોરિયન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો.

💮"પ્રાઈડ ઓફ ધ નેશનલ એવોર્ડ" ડો.વિનાયક એસ.હીરમથ ને સન્માનીત કરવામાં આવ્યા છે.

➡️પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ આપવામાં આવે છે    

💮"સમર્થ" પહેલી શરૂઆત ફ્લિપકાર્ટ શરૂ કરી. જેથી બધા ધંધાદારીઓ પોતાની પ્રોડક્ટ ઓનલાઇન વેચી શકશે તે માટે શરૂ કરવામાં આવી છે.

💮ડિજિટલ ફિંગરપ્રિન્ટ અને આઈરીશ સ્કેનીન સિસ્ટમ અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બનીયુ.

💮 Bharat Coking Coal Limited  ( BCCL)ના CMD પીએમ પ્રસાદને બનાવવામાં આવ્યા છે.

➡️BCCL સ્થાપના: 1972
➡️BCCL મુખ્યમથક: ધનબાદ,ઝારખંડ

💮ટી-ટ્વેન્ટી માં સૌથી વધુ છગ્ગા લગાવનાર ખેલાડી રોહિત શર્મા બન્યો. 

💮5મુ આંતરરાષ્ટ્રીય ધર્મ ધમ્મ સંમેલન-2019 બિહારના રાજગીર માં થયું હતું.

       🕉🙏શરાવણ માસ વિશેષ🕉🙏

🔻🔺જયોતિર્લિંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયા છે.

1. સોમનાથ, ગુજરાત
2. મલ્લિકાર્જુન, આંધ્રપ્રદેશ
3. મહાકાળેશ્વર, મધ્યપ્રદેશ
4. ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ
5. કેદારનાથ, ઉતરાખંડ
6. ભીમાશંકર, મહારાષ્ટ્ર
7. કાશી વિશ્વનાથ
8. ત્રંબકેશ્વર, મહારાષ્ટ્ર
9. વૈદ્યનાથં , ઝારખંડ
10. નાગેશ્વર, ગુજરાત
11.રામેશ્વરમ, તમિલનાડુ
12.ઘૃષ્ણેશ્વર, મહારાષ્ટ્ર

➡️શરાવણ મહિનામાં ભગવાન શિવનું મહત્વ વિશેષ હોય છે.અને તેમાં પણ સોમવારનું વિશેષ મહત્વ છે
➡️શિવ = કલ્યાણકારી
➡️સૌથી જૂની અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ
➡️ગજરાતમાં બે જ્યોતિર્લિંગ આવેલી છે. (સોમનાથ અને નાગેશ્વર)
➡️સૌથી વધુ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર
➡️શરાવણ સુદ પૂનમ : રક્ષાબંધન
➡️ શરાવણ વદ છઠ : રાંધણ છઠ 
➡️શરાવણ વદ સાતમ : શીતળા સાતમ
➡️ શરાવણ વદ આઠમ : જન્માષ્ટમી

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:-  
https://telegram.me/CAbyRK

💥LiKe👍
💥share ➡️👫👬


💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

No comments:

Post a Comment