27 નવેમ્બરના રોજ જન્મેલા
1869 - ઠક્કર બાપ્પા, સેવા માટે ખ્યાતિ
1881 - કાશી પ્રસાદ જયસ્વાલ - ભારતના જાણીતા ઇતિહાસકાર અને પુરાતત્વવિદ્ના આંતરરાષ્ટ્રીય વિખ્યાત વિદ્વાન.
1888 - પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાપતિ અને લોક સભાની પ્રથમ પ્રમુખ ગણેશ વાસુદેવ મવલંકર.
1907 - હરિવંશ રાય બચ્ચન, પ્રખ્યાત કવિ અને લેખક.
27 મી નવેમ્બરના રોજ મૃત્યુ પામ્યા
2008 - વિશ્વનાથ પ્રતાપ સિંહ, ભારતના પૂર્વ વડાપ્રધાન
2011 - સુલતાન ખાન - ભારતના પ્રસિદ્ધ સારંગી ખેલાડી અને શાસ્ત્રીય ગાયક.
2002 - શિવમંગલ સિંઘ સુમન - વિખ્યાત પ્રગતિશીલ કવિ
જ્ઞાન સારથિ, [28.11.16 07:45]
🚩ઈતિહાસમાં ૨૭ નવેમ્બરનો દિવસ🚩
🔰🔰જી . વી . માવળંકર🔰🔰
લોકસભાના પહેલા સ્પીકર અને અમદાવાદના પહેલા સાંસદ ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ વર્ષ ૧૮૮૮માં આજના દિવસે વડોદરામાં થયો હતો . દાદાસાહેબ તરીકે ઓળખાતા માવળંકરજીએ ગુજરાત કોલેજમાંથી બી .એ .ની ડિગ્રી મેળવી હતી .
♦️♦️હરિવંશરાય બચ્ચન♦️♦️
હિન્દી સાહિત્યમાં પ્રણય કાળના શિરમોર કવિ અને અમિતાભના પિતા હરિવંશયરાયનો જન્મ વર્ષ ૧૯૦૭માં આજના દિવસે અલ્હાબાદમાં થયો હતો . તેમની અમર રચના ' મધુશાલા' અને ' અગ્નિપથ ' યુવા સાહિત્ય રસિકોમાં આજે પણ લોકપ્રિય છે.
🎍🎍ભારતનું મિસાઇલ ડિફેન્સ🎍🎍
દુશ્મન દેશની મિસાઇલને શોધીને તેનો હવામાં જ નાશ કરવાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ભારતે પહેલીવાર વર્ષ 2006 , 27 નવેમ્બરે ટેસ્ટ કરી હતી . 2000 કિલોમીટરના વિસ્તારમાં આવતી મિસાઇલે પ્રકાશ કરતાં પાંચ ગણી ઝડપે પકડી પાડીને ભારતીય મિસાઇલ તેનો નાશ કરી દે છે.
🌗🌘મગળ પર યાન પહોંચ્યું🌒🌓
માનવનિર્મિત કોઈ યાન મંગળની ધરતી પર પહોંચ્યું હોય તેવી પહેલી ઘટના વર્ષ 1971 ની 27 નવેમ્બરે બની હતી . સોવિયેત રશિયાના મંગળ અભિયાન હેઠળ માર્સ -2 યાને મોકલેલું યાન મંગળની ધરતી પર ઉતરવાને બદલે ટેકનિકલ ખરાબીના કારણે સીધું જ પછડાઈને તૂટી ગયું હતું.
🎋🎋આલ્ફ્રેડ નોબેલનું વસિયતનામું🌵
ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલે ૧૮૯૫માં આજના દિવસે પોતાની મિલકતમાંથી નોબેલ પ્રાઇઝ આપવાનું વસિયતનામું કર્યું હતું. તે સમયે તેમની ૯૪ ટકા મિલકતોની કિંમત ૧૬ લાખ પાઉન્ડથી વધુ હતી .
✂️📐તા.૨૭/૧૧/૨૦૧૬ રવિવાર
તાતા સ્ટીલના ચેરમેનપદેથી પણ સાયરસ મિસ્ત્રીને હટાવવામાં આવ્યા, નવા ચેરમેનપદે ઓ પી ભટ્ટની નિમણૂંક કરવામાં આવી.
જનધન ખાતામાં રૂ. ૬૪,૨૫૨ કરોડ રકમ જમા, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ રૂ. ૧૦,૬૭૦ કરોડ રકમ જમા થઇ.
📂ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન બોક્સર મેરીકોમને લિજેન્ડ એવોર્ડથી સન્માનિત કરશે.
અમેરિકાને મચક ન આપનાર ક્યુબાના ક્રાંતિકારી નેતા ફિડેલ કાસ્ટ્રોનું ૯૦ વર્ષની વયે અવસાન થયું.
🔗પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (પીઓ કે)માં વ્યાપક અનુભવ ધરાવનાર જનરલ કમાર જાવેદ બાજવા પાકિસ્તાનના નવા સેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
📂ગજરાતમાં સૌપ્રથમ ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ માં આજથી શરૂ થયું.
📓ભારતના પી વિ સિંધુ અને સમીર વર્મા હોંગકોંગ સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા અને પુરૂષ વર્ગમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો.
🍃🍃🍃🍂🍂🍂🍂🍃🍃🍂🍂
બકુલ ત્રિપાઠી
📔📒📔📙📙📘📘📗📕
🕸“ ઠોઠ નિશાળીયો” ઉપનામ ધરાવતા મહાન ગુજરાતી હાસ્યનિબંધકાર અને નાટકકાર બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ તા. ૨૭/૧૧/૧૯૨૮ના દિવસે
નડિયાદમાં થયો હ્તો.
🌵 ઈ.સ.૧૯૪૮માં બી.કૉમ અને ઈ.સ. ૧૯૫૨માં એમ.કૉમ થઇ ઈ.સ. ૧૯૫૩માં એલએલ.બી.પૂરું કર્યું. ઈ.સ. ૧૯૫૩થી આજ દિન સુધી એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં વાણિજ્યના અધ્યાપક તરીકેની કામગીરી કરી. 🍀ઈ.સ.૧૯૮૩થી ‘ગુજરાત સમાચાર’ની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના પરામર્શક તંત્રીપદે રહ્યા.
🎋ઈ.સ.૧૯૫૧માં કુમારચન્દ્રક એનાયત થયો. તેમણે ‘સચરાચરમાં’ , ‘સોમવારની સવારે’ માં લેખકની વર્તમાન પ્રસંગો પરત્વેની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા ભળેલી છે. ડાયરી,
પત્રો, સંવાદો જેવા વિવિધ તરીકાઓનો આશ્રય પણ અહીં
લેવાયો છે. ‘વૈકુંઠ નથી જાવું’
નામના એમના લલિતનિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયું છે. ‘હોળી’ કે
‘વૈકુંઠ નથી જાવું’ જેવા નિબંધો
નોંધપાત્ર છે. ‘દ્રોણાચાર્યનું સિંહાસન !’ માં શિક્ષણજગતના એમના સંચિત અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબઁધિકાઓના સ્વરૂપમાં મુકાયા છે; તો ‘ગોવિન્દે માંડી ગોઠડી’
ના અનુભવપુષ્ટ અને સમભાવયુક્ત હળવા હાસ્યમાં સંવાદિતા અને
પ્રફુલ્લિતતાનો સૂર પ્રવેશેલો છે.
એમણે ‘લીલા’ (૧૯૭૪) નામે ત્રિઅંકી નાટક લખ્યું છે, જેમાં ગુજરાતની લોકનાટ્યશૈલીનો વિનિયોગ એમને અનેક ‘વેશો’ રચવા તરફ લઈ ગયો છે. એના પચાસેક નાટ્યપ્રયોગો થઈ ચૂકયા છે.
વૈકુંઠ નથી જાવું : બકુલ
ત્રિપાઠીનો લલિતનિબંધોનો સંગ્રહ. વસ્તુની પાછળ રહેલા કોઈ વૈચિત્ર્યને પારખવું, એ વૈચિત્ર્યને હળવી શૈલીમાં ઉપસાવવું અને એ હળવાશમાંથી પછી કોઈ અંગત સંવેદનની ગોપિત ભૂમિમાં ભાવકને ખેંચી જવો એ આ નિબંધોની લાક્ષણિકતા છે.
અહીં જીવનની વિવિધ સ્થિતિઓમાંથી પ્રગટતો નરવો આનંદ છે. સામાજિક સભ્યતાને ચાતરતા મુક્ત નિર્દોષ આચરણ દ્વારા, નવા જીવનમાં સ્મૃતિશેષ બનતી કેટલીક ભૂતકાલીન ઘટનાઓની સ્મૃતિ દ્વારા અને
મધ્યમવર્ગીય જીવનમાં જોવા મળતી-કંટાળો આપે એવી કેટલીક રોજિંદી ઘટનાઓ પરત્વેની અવળી
દ્રષ્ટિ દ્વારા આ આનંદ પ્રગટ્યો છે. નિર્દેશતા અને બૌદ્ધિક ચબરાકી અહીં હાસ્યની વિશિષ્ટતા છે.
📘હાસ્ય લેખો - સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું.
નાટક - લીલા, પરણું તો એને જ પરણું.
સંપાદન - જયંતિ દલાલનાં એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખો.
બાળસાહિત્ય - Fantasia

No comments:
Post a Comment