Spouse: Teji Bachchan (m. 1941–2003), Shyama (m. 1926–1936)
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 27 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🗣🔷🔶🗣🔷🔶🗣🔷🔶🗣🔷
*👁🗨👁🗨હરિવંશરાય બચ્ચન👁🗨👁🗨*
👁🗨💠🎯👁🗨💠🎯👁🗨💠🎯👁🗨💠
જન્મ👉 નવેમ્બર ૨૭, ૧૯૦૭
પ્રતાપગઢ
મૃત્યુ👉 જાન્યુઆરી ૧૮, ૨૦૦૩
નવી દિલ્હી
*હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમ જ લેખક હતા. શ્રી બચ્ચન હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના પિતા છે. એમનાં પત્નીનું નામ તેજી બચ્ચન છે.*
*હરિવંશરાય બચ્ચનને ભારત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૭૬ના વર્ષમાં "સાહિત્ય તેમ જ શિક્ષણ"ના ક્ષેત્રમેં પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યું હતું.*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 27 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🗣🔷🔶🗣🔷🔶🗣🔷🔶🗣🔷
*👁🗨👁🗨હરિવંશરાય બચ્ચન👁🗨👁🗨*
👁🗨💠🎯👁🗨💠🎯👁🗨💠🎯👁🗨💠
*💠હરિવંશરાય બચ્ચનના જન્મ દિવસ પર એમની સુંદર કવિતા..👇👇*
मधुशाला : ०२ : अग्निपथ – हरिवंश राय बच्चन
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
वृक्ष हों भले खड़े,
हों घने, हों बड़े,
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
तू न थकेगा कभी,
तू न थमेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ! कर शपथ! कर शपथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु, स्वेद, रक्त से
लथपथ, लथपथ, लथपथ,
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
– हरिवंश राय बच्चन
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !
વૃક્ષ હો ભલે ઊભાં,
ગીચ હો ભલે ઘટા,
પર્ણભર છાંયની ન હો મમત ! હો મમત ! હો મમત !
તું ન થાકશે કદી,
તું ન થંભશે કદી,
ના કરીશ પીછેહઠ, લે શપથ ! લે શપથ ! લે શપથ !
આ મહાન દૃશ્ય છે,
ચાલી રહ્યો મનુષ્ય છે,
અશ્રુ-સ્વેદ-રક્તથી લથબથ ! લથબથ ! લથબથ !
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !
💠👉🎯મિત્રો આ નાનકડી કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. મૂળ સ્વાતંત્ર સંગ્રામની આબોહવામાં લખાયેલી રચના આજે પાણ એટલી જ પ્રસ્તુત છે. એક માણસે, એકલા હાથે, વિપરીત પરિસ્થિતિને અતિક્રમી જવા કેવી રીતે સંગ્રામ કરવો એનો આખો ઉપનિષદ કવિએ થોડી જ પંક્તિઓમા રચી દીધો છે. જ્યારે જ્યારે સંઘર્ષ કરવાની પોતાની શક્તિ પર શંકા જાગે ત્યારે આ કવિતા વાંચુ છું (હવે યુ ટ્યુબ હાથવગુ હોવાથી અમિતાભના અવાજમાં સાંભળું છું) ને ફરી હિમ્મત આવી જાય છે.
〰👁🗨➖🔘🔰🎯💠👁🗨〰🔰🔘
मधुशाला : ०६ : तेरे सब मौन संदेशे – हरिवंशराय बच्चन
👇👇👇
मेरी तो हर साँस मुखर है, प्रिय,तेरे सब मौन संदेशे
एक लहर उठ—उठकर फिर—फिर
ललक—ललक तट तक जाती है
किंतु उदासीना युग—युग से
भाव—भरी तट की छाती है,
भाव—भरी यह चाहे तट भी
कभी बढे, तो अनुचित क्या है?
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे
बंद कपाटों पर जा—जा कर
जो फिर—फिर सांकल खटकाए,
और न उत्तर पाए,उसकी
लाज—व्यथा को कौन बताए,
पर अपमान पिए पग फिर भी
उस ड़योढी पर जाकर ठहरें,
क्या तुझमें ऐसा जो तुझसे मेरे तन—मन—प्राण बंधे से
मेरी तो हर साँस मुखर है, प्रिय,तेरे सब मौन संदेशे
जाहिर और अजाहिर दोनों
विधि मैंने तुझको आराधा
रात चढाए आंसू, दिन में
राग रिझाने को स्वर साधा
मेरे उर में चुभती प्रतिध्वनि
आ मेरी ही तीर सरीखी
पीर बनी थी गीत कभी,अब गीत हृदय के पीर बने से
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे
-हरिवंशराय बच्चन
મૂર્તિપૂજાનું રહસ્ય એ છે કે ભક્ત અજ્ઞાન નથી કે તે એક પથ્થરને પોકારી રહ્યો છે, પણ એ જાણે છે કે એના નાદથી જયારે પથ્થર પીગળશે ત્યારે જ એ પથ્થરને અતિક્રમીને પદાર્થ સુધી પહોંચશે – તત્વ સુધી પહોચશે. શરૂઆત અત્યંત કઠિન છે. શ્રદ્ધા ટકાવી રાખવી અતિકઠિન છે. પણ એ નિશ્ચિત છે કે સામે પરથી પ્રતિધ્વનિ આવશે જ. જો તાર્કિક રીતે વિચારીએ તો જે કોઇપણ માર્ગે દ્વંદ્વોમાંથી મુક્તિ મળે તે માર્ગ સાચું સાંખ્ય.
કવિ કહે છે કે હું વાચાળ અને તું મૌન ! મને તારી ભાષા સમજાતી નથી. મારા તમામ પ્રયત્નો વિફળ થતા લાગે. તારી અનુકંપા તો લહેર બનીને મારા સુધી આવે જ છે, કાંઠાસમાન મારી છાતી જ ઉદાસીનતાથી ભરેલી છે…… ઘણીવાર મારું અપમાન થતું અનુભવાયું, પણ મારી તારા પ્રત્યેની પ્રીતમાં લગીરે ઓટ ન આવી….મેં તારા વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપને આરાધ્યા છે….. બસ, હવે આંખો આગળથી પડદો ખસવાની વાર છે…….
〰〰〰〰〰〰♻️♻️♻️♻️♻️
तीन रूबाइयाँ – हरिवंशराय बच्चन
मैं एक जगत को भूला,मैं भूला एक ज़माना,
कितने घटना-चक्रोंमें भूला मैं आना-जाना,
पर सुख-दुख की वह सीमा मैं भूल न पाया, साकी,
जीवन के बाहर जाकर जीवन मैं तेरा आना।
तेरे पथ में हैं काँटें था पहले ही से जाना,
आसान मुझे था, साक़ी, फूलों की दुनिया पाना,
मृदु परस जगत का मुझको आनंद न उतना देता,
जितना तेरे काँटों से पग-पग परपद बिंधवाना।
सुख तो थोड़े से पाते,दुख सबके ऊपर आता,
सुख से वंचित बहुतेरे, बच कौन दुखों से पाता ;
हर कलिका की किस्मत में जग-जाहिर, व्यर्थ बताना,
खिलना न लिखा हो लेकिन है लिखा हुआ मुरझाना !
– हरिवंशराय बच्चन
〰〰〰〰〰〰〰〰〰〰〰
🎯👇સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ( બીગ-બી) ના પિતાશ્રી હિન્દી સાહિત્યના મશહુર કવિ સ્વ.હરિવંશરાય બચ્ચન ની પ્રથમ પત્ની શ્યામાના અવસાન પછી તેઓ એક વર્ષ સુધી ઊંડી હતાશા ,નીરાશા અને ખાલીપાની મનોસ્થિતિમાં સરી પડ્યા હતા.જીવન જીવવાનો નશો એ ગુમાવી બેઠા હતા.*
👉પત્નીના અવસાનના થોડા સમય પછી હરિવંશરાય બચ્ચનને એ સત્ય હકીકતનો અહેસાસ થયો કે છેવટે એમને જેવું પણ હોય એવું જીવન પસાર તો કરવું જ રહ્યું. પત્નીની વિદાયનો શોક કરવો તો ક્યાં સુધી ?
👉એમના જીવનમાંથી ગયેલો નશો (Passion) જ્યારે પાછો આવ્યો ત્યારે એમણે જે કાવ્ય રચનાઓ કરી એ ખુબ જ અદભૂત છે. એક કાવ્ય રચના जो बीत गई सो बात गई ખુબ વખણાઈ છે.
👉
આ બહુ જ પ્રસિદ્ધ હિન્દી રચના નીચે પ્રસ્તુત છે. આ હિન્દી કાવ્યનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ પણ એ પછી મુક્યો છે.
👉એમનાં બીજી વારનાં પત્ની તેજી બચ્ચન અને હિન્દી ભાષાના આ પ્રિષ્ઠિત કવિના દામ્પત્યના છોડ ઉપર ખીલેલું પ્રથમ પુષ્પ એટલે આજનો આપણો સુપર સ્ટાર અમિતાભ બચ્ચન . એમના બીજા પુત્રનું નામ છે અજીતાભ બચ્ચન .
👉અમિતાભ બચ્ચનએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એ એક આશ્ચર્ય જનક બાબત છે કે કવી હરિવંશરાયનાં મધુશાલા જેવાં કાવ્યોમાં શરાબ અને નશા વિષે એમણે ખુબ લખ્યું છે પરંતુ એમના જીવનમાં એ શરાબ પીવામાંથી હમેશાં દુર રહ્યા હતા .
💠जो बीत गई सो बात गई કાવ્યમાં માં પણ શરાબ,શરાબ ખાના અને નશા વિષેનો ઉલ્લેખ તેઓએ કર્યો છે એ જોઈ શકાય છે.
👇👇👇👇👇👇👇👇👇👇
जो बीत गई सो बात गई
जो बीत गई सो बात गई
जीवन में एक सितारा था
माना वह बेहद प्यारा था
वह डूब गया तो डूब गया
अम्बर के आनन को देखो
कितने इसके तारे टूटे
कितने इसके प्यारे छूटे
जो छूट गए फिर कहाँ मिले
पर बोलो टूटे तारों पर
कब अम्बर शोक मनाता है
जो बीत गई सो बात गई
जीवन में वह था एक कुसुम
थे उसपर नित्य निछावर तुम
वह सूख गया तो सूख गया
मधुवन की छाती को देखो
सूखी कितनी इसकी कलियाँ
मुर्झाई कितनी वल्लरियाँ
जो मुर्झाई फिर कहाँ खिली
पर बोलो सूखे फूलों पर
कब मधुवन शोर मचाता है
जो बीत गई सो बात गई
जीवन में मधु का प्याला था
तुमने तन मन दे डाला था
वह टूट गया तो टूट गया
मदिरालय का आँगन देखो
कितने प्याले हिल जाते हैं
गिर मिट्टी में मिल जाते हैं
जो गिरते हैं कब उठतें हैं
पर बोलो टूटे प्यालों पर
कब मदिरालय पछताता है
जो बीत गई सो बात गई
मृदु मिटटी के हैं बने हुए
मधु घट फूटा ही करते हैं
लघु जीवन लेकर आए हैं
प्याले टूटा ही करते हैं
फिर भी मदिरालय के अन्दर
मधु के घट हैं मधु प्याले हैं
जो मादकता के मारे हैं
वे मधु लूटा ही करते हैं
वह कच्चा पीने वाला है
जिसकी ममता घट प्यालों पर
जो सच्चे मधु से जला हुआ
कब रोता है चिल्लाता है
जो बीत गई सो बात गई।।
—हरिवंशराय बच्चन
આ હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
મારા જીવન માટે તો એ એક તારો હતી
એ તારો બહુ વ્હાલો હતો એની ના નહિ
એ સિતારો હવે ખરી ગયો તો ખરી ગયો
આ આકાશના આનંદને જ નિહાળોને
આકાશમાં કેટલાએ તારા ખર્યા હશે
આકાશને કેટલા બધા એ વ્હાલા હતા
પણ હવે ખરી ગયા એ ખરી ગયા
તમે જ કહો,જે ખર્યા એ તારાઓ પર
આકાશે કદી શોક કર્યો છે ખરો ?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જીવનમાં એક કુસુમ-પુષ્પ સમ હતી
જેના પર તમે સદા સમર્પિત હતા
એ પુષ્પ હવે સુકાઈ ગયુ તો સુકાઈ ગયું
આ ફૂલવાડીની ધરતીને જ જુઓને
એની ઘણી ખીલેલ કળીઓ સુકાઈ ગઈ
પુષ્પો પણ એના ઘણાં સુકાઈ ગયાં
જે સૂકાયાં એ ફરી ખીલવાનાં છે ખરાં ?
સુકાઈ ગયેલ કળીયો કે ફૂલો પર,બોલો
ફૂલવાડીએ કદી બુમરાણ મચાવી છે ?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જીવનમાં શરાબના પ્યાલા જેવી હતી એ
એના પર તન મન તમારું અર્પિત હતું
એ પ્યાલો હવે તૂટી ગયો તો તૂટી ગયો
શરાબખાનામાં શું થાય છે એ જ જુઓને
કેટલાએ પ્યાલા ત્યાં હલી જાય છે
નીચે પડી માટી ભેગા થાય છે
જે પડ્યા એ પછી ઉભા ક્યાં થાય છે?
બોલો, તૂટેલા એ પ્યાલાઓ ઉપર કદી
શરાબાલય ક્યાં પસ્તાવો કરતું હોય છે?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
કોમળ માટીના બનેલા એ પ્યાલા
સદા તૂટતા ફૂટતા જ રહેવાના છે
ઓછો આવરદા લઈને આવેલા
એ પ્યાલાઓ તૂટ્યા કરવાના છે
એમ છતાં પણ શરાબાલયની અંદર
શરાબના ઘડા સાથે પ્યાલા પણ મોજુદ છે
જેને નશો જ કરવો છે એ શરાબીઓ
શરાબની લૂંટ ત્યાં કરતા જ રહે છે
એ પીનારો ખરો નહી,કાચો પોચો છે
જેનો મોહ ફક્ત પ્યાલાઓ પર જ છે
મનમાં જેને ખરી શરાબની આગ છે
એ ક્યાં રડતો કે બુમરાણ કરતો હોય છે
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
બચ્ચન પિતા પુત્રનો એક રમુજી પ્રસંગ
” મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? “-અમિતાભ બચ્ચન
આ આખી વાત અમિતાભે એક ટી.વી. પ્રોગ્રામમાં પોતાના મોઢે કહી છે!
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ગ્રેજ્યુએટ થયા પછી નોકરી મળતી ન હતી . આથી એ ઘણો નિરાશ થઇ ગયો .આવી નિરાશાની પળોમાં એક વાર એક વાર એને મનમાં એવો વિચાર આવ્યો હતો કે મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? એના મિત્રોએ પણ કહ્યું કે આપણાં મા-બાપે આપણને જન્મ જ આપવો જોઈતો જ ન હતો. આ વાત સાંભળીને તેમણે પિતા હરિવંશરાય બચ્ચનને મોઢામોઢ કહી દીધું કે,આપને મુજે પૈદા હી ક્યું કિયા?
અમિતાભે પિતાના મોઢે આવું બોલતાં તો બોલી દીધું, પણ તેના જવાબમાં પિતા હરિવંશરાય બચ્ચન કંઈ જ ન બોલ્યા. તેઓ મહાન કવિ હતા. બીજા દિવસે સવારે અમિતાભ ઊઠયા ત્યારે તેમના બેડ ઉપર એક કાગળ પડયો હતો, જેમાં હરિવંશરાયે એક કવિતા લખી હતી. આ કવિતા કદાચ થોડીક રમૂજી લાગે પણ તેના ગુઢાર્થ ઘણું બધું કહી જાય છે…
જિંદગી ઔર જમાને કી કશ્મકશ સે ગભરા કે,
મેરે બેટે મુજસે પૂછતે હૈં કી હમેં પૈદાક્યું કિયા થા?
ઔર મેરે પાસ ઇસકે સિવા ઔર કોઈ જવાબ નહીં,
કી મેરે બાપને ભી મુજસે બિના પૂછે મુજે પૈદા ક્યું કિયા થા?
ઔર મેરે બાપકો ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં
ઔર ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં,
જિંદગી ઔર જમાને કી કશ્મકશ પહલે ભી થી,
આજ ભી હૈ, શાયદ જ્યાદા, કલ ભી હોગી શાયદ ઔર જ્યાદા,
તુમ ભી લિખ રખના,
અપને બેટોં કો પૂછ કર ઉન્હેં પૈદા કરના!
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 27 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🗣🔷🔶🗣🔷🔶🗣🔷🔶🗣🔷
*👁🗨👁🗨હરિવંશરાય બચ્ચન👁🗨👁🗨*
👁🗨💠🎯👁🗨💠🎯👁🗨💠🎯👁🗨💠
*💠હરિવંશરાય બચ્ચનના જન્મ દિવસ પર એમની સુંદર કવિતા..👇👇*
લહરોંસે ડરકર નૌકા પાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.
નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દીવારોં પર, સૌ બાર ફિસલતી હૈ.
મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ.
ચઢકર ગીરના, ગીરકર ચઢના અખરતા હૈ.
આખિર ઉસકી મેહનત બેકાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.
ડુબકીયાં સિન્ધુમેં ગોટખોર લગાતા હૈ.
જા જા કર ખાલી હાથ લૌટકર આતા હૈ.
મિલતી નહીં સહજ હી મોતી ગેહરે પાની મેં.
બઢતા દુગુના ઉત્સાહ ઇસી હૈરાનીમેં.
મુટ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.
અસફલતા એક ચુનૌતી હૈ.
ઇસે સ્વીકાર કરો; ક્યા કમી રહ ગયી ?
દેખો ઔર સુધાર કરો જબ તક ના સફલ હો.
નીંદ ચૈન કી ત્યાગો તુમ.
સંઘર્ષકા મૈદાન છોડકર મત ભાગો તુમ.
કુછ કીયે બીના હી જય-જય-કાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.
હરિવંશરાય બચ્ચન....
No comments:
Post a Comment