Tuesday, November 19, 2019

સ્વચ્છ ભારત મિશન --- Clean India Mission

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 19 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજે વિશ્વ શૌચાલય દિવસ : ચાલો સૌ સાથે મળી 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત'ના સુત્રને સાકાર કરીએ.*

*🎯👉મિત્રો આ દિવસની શરૂઆત પૂરી દુનિયાનું ધ્યાન સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. 🎯👉પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જોરશોરથી લાગુ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 24 જુલાઈ 2013ના રોજ 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ ઉજવવાનો નિશ્ચર્ય કર્યો હતો. આજના દિવસે 19 નવેમ્બર 2001ના જેકસીને વિશ્વ શૌચાલય સંગઠનની સ્થાપના કરી હતી. સમગ્ર વિશ્વમાં અઢી અરબ લોકો હજુ પણ શૌચાલયનો ઉપયોગ કરતાં નથી. 🎯🔰જે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે યોગ્ય નથી*

*🎯👉સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) દ્વારા 19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ તરીકે જાહેર કર્યા બાદ ભારતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ માટે અભિયાન હાથ ધર્યું હતું. જે અંગે મિલેનિયમ સ્ટાર 🙏અમિતાભ બચ્ચન અને 🙏વિદ્યા બાલને ટી.વી. ઉપર જાહેરાતો કરી ખુલ્લામાં શૌચ ન કરવા હિમાયત કરી હતી. 🎬🎬તો અક્ષયકુમારની ટોયલેટ એક પ્રેમકથા નામની ફિલ્મને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.*

*દુનિયાભરમાં શૌચાલયના ઉપયોગને પ્રેરિત કરવા માટે 2001માં વિશ્વ શૌચાલય સંસ્થાનું નિર્માણ થયુ હતુ*

🧐🧐🧐🧐કેમ વિશ્વ શૌચાલય દિવસ ઉજવાય છે?

🎯👉દુનિયાભરમાં શૌચાલયના ઉપયોગને પ્રેરિત કરવા માટે 2001માં વિશ્વ શૌચાલય સંસ્થાનું નિર્માણ થયુ હતુ જેના દ્વારા 53 દેશોમાં દર વરસે 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસ મનાવવામાં આવે છે. ભારે બહુમતી સાથે દેશની સત્તા સંભાળનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી સ્વચ્છ ભારત અભિયાનનું એલાન કર્યું હતું.
*સ્વચ્છ ભારત અભિયાન* દ્વારા વડાપ્રધાન એ સપનાને પૂરું કરવા માંગે છે જે ક્યારેક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જોયું હતું. વડાપ્રધાને ખુદ ઝાડુ પકડીને ૨ ઓક્ટોબરે આ અભિયાનની શરૂઆત કરી અને બાપુની ૧૫૦મી જયંતી સુધી ૨૦૧૯માં લગભગ ૧૨ કરોડ શૌચાલયોના નિર્માણનું લક્ષ્ય મૂક્યું છે.*

*👇👇👇કયા દેશમાં સૌથી વધુ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે છે?*

યુએનના એક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 5૦{હવે આ આંકડા માં સુધારો થાયો છે.RTI કરી જવાબ માંગેલ છે) કરોડ લોકો ખુલ્લામાં શૌચ જાય છે, જે દુનિયાના દેશોની તુલનામાં સૌથી વધારે છે. ભારતમાં ૪૭ ટકા (લગભગ ૫૦ કરોડ) ખુલ્લામાં શૌચક્રિયા કરે છે. ત્યાં જ👉 ઇન્ડોનેશિયામાં ૫.૪ કરોડ, 👉પાકિસ્તાનમાં ૪.૧ કરોડ, 👉નેપાળમાં ૧.૧ કરોડ અને 👉ચીનમાં એક કરોડ લોકો ખુલ્લામાં શૌચ કરે છે. 💠 આ મિશન અંતર્ગત ૨૦૧૯ સુધી શહેરી ઘરોમાં ૧.૦૪ કરોડ શૌચાલય તૈયાર કરવાનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે. ત્યાં જ પાંચ લાખથી વધુ સાર્વજનિક શૌચાલય-સીટ અને ઘેર ઘેર જઈને સો ટકા સોલિડ વેસ્ટ એકત્રિત કરવાનું લક્ષ્ય પણ છે.*

43 ટકા પરિવારો હજુ પણ ખુલ્લામાં શૌચક્રિયાએ જાય છે, 

💠બાપુની ૧૫૦મી જયંતી સુધી ૨૦૧૯માં લગભગ ૧૨ કરોડ શૌચાલયોના નિર્માણનું લક્ષ્ય

🎯👉બિહારમાં અત્યાર સુધી માત્ર 23 ટકા જ કામગીરી થઇ છે. દેશમાં સૌથી નબળી કામગીરી ઓડિશા રાજ્યની છે જ્યાં હજુ સુધી માત્ર 18 ટકા જ શૌચાલય સુવિધા ઉભી કરી શકાઇ છે. જમ્મુ- કાશ્મીરમાં 30 ટકા છે. ઝારખંડમાં 33 ટકા, મધ્યપ્રદેશમાં આંકડો 38 ટકા જ છે. તેલંગાણામાં 34 તકા અને ઉત્તરપ્રદેશમાં 41 ટકા છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

🕧🕦🕥🕤🕣🕢🕡🕠🕟🕞
*સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)*
🕐🕑🕒🕓🕔🕗🕖🕖🕙🕜
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*🖲સ્વચ્છ ભારત મિશન એ તમામ ગ્રામ્ય પરિવાઓ ને આવરી લઈ નિર્મળ ગ્રામ પંચાયત બનાવવા ના ઉદેશ્ય માટેની યોજના છે.*

*👇👇જેમાં નીચે મુજબ ની કામગીરી ને પ્રાથમિકતા અપાય છે.👇👇*

👉ગ્રામ પંચાયત ના દરેક BPL અને SCs/STs APL પરિવાર માટે વ્યક્તિગત શૌચાલય માટેની જોગવાઈ છે

👉જે ગ્રામ પંચાયત માં દરેક નિવસ્થાન માટે પાણી ની પૂરતી સગવડ હોય તેઓને પ્રાથમિકતા અપાય છે.

👉આવા ગ્રામ પંચાયત ની ગવર્નમેંટ સ્કૂલ્સ અને આંગણવાડી માટે સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ છે.

👉નિર્મળ ગામ અને સૂચિત નિર્મળ ગામ માટે ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે ની વ્યવસ્થા કરવામાં આવે છે.

👉પંચાયતી રાજ સંસ્થાકીય ગામ સ્વચ્છતા સમિતિ અને ક્ષેત્રિય કાર્યકર્તા ના ક્ષમતા નિર્માણ દ્વારા સ્વચ્છતા ટકાવવામાં આવે છે.

*⭕️♦️ઉદ્દેશ⭕️♦️*
💠👉ગ્રામીણ વિસ્તારોમાં જીવન ગુણવત્તા સુધારવી
💠👉ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાં ના વ્યાપ ની ગતિ માં વધારો કરી નિર્મળ ભારત અભિયાન નો ઉદેશ્ય ૨૦૧૯ સુધી પૂર્ણ કરવો
💠👉લોકોને અને PRIs ને જાગૃતિ અભિયાન અને સ્વાસ્થય શિક્ષણ દ્વારા ટકાઉ સ્વચ્છતાં પ્રણાલી માટે પ્રોત્સાહિત કરવી
💠👉SSA અને આંગણવાડી અંતર્ગત ના આવતી ગ્રામીણ વિસ્તાર ની શાળા ને યોગ્ય સ્વચ્છતાં પ્રણાલી પૂરી પાડવી
સલામત અને ટકાઉ સ્વચ્છતાં માટે ઓછી ખર્ચાળ અને યોગ્ય ટેક્નોલોજી ને પ્રોત્સાહન આપવું
💠👉લોકો દ્વાર વ્યવથાપિત થયી શકે તેવી ઘન અને પ્રવાહી કચરાના નિકાલ પર આધારિત વ્યવસ્થા ઊભી કરી ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતાં જાળવવી

*🎯🔰યોગ્યતાના માપદંડ🎯🔰*

⭕️IEC, શરૂઆતની પ્રવુતી અને ક્ષમતા નિર્માણ👇
શૌચાલય ની માંગ ઊભી કરવા , બાંધકામ કરવા અને તેની જાળવણી કરવા માટે દરેક ગ્રામ પંચાયત માટે

🔷🔶બીપીએલ અને ખાસ એપીએલ માટે વ્યક્તિગત શૌચાલય બાંધકામ👇
શૌચાલય વિહોણા અને જેમને પહેલા આ યોજના હેઠળ પહેલા લાભ લીધો નથી તેવા બધાજ બીપીએલ પરિવારો. એસસી/એસટી એપીએલ પરિવારો, નાના અને સીમાંત ખેડૂતો, જમીન વિહોણાં ઘર ધરાવતા મજૂરો, શારીરિક રીતે આસકસમ કે અપંગ લોકો, સ્ત્રીઓ દ્વારા નિર્વાહ થતાં ઘર પરિવારો કે જેમને ભૂતકાળ માં આ સ્કીમ નો લાભ લીધો નથી.

🔷🔶સામુદાયિક શૌચાલય👇
👉વ્યક્તિગત શૌચાલય માટે જગ્યાનો અભાવ હોય તેવી ગ્રામ પંચાયત માટે
લાભાર્થી માટે રીવોલ્વીંગ ફંડ ની જોગવાઈ
ખાસ એપીએલ સિવાય ના એપીએલ, શૌચાલય બાંધકામ માટે ની રકમ ફારવવા સમર્થ ના હોય

🔷🔶ઘન અને પ્રવાહી કચરાના નિકાલ ની વ્યવસ્થા👇
ગ્રામ પંચાયત માં પરિવારો ના ઘર ની સંખ્યા પર આધારિત છે જે ની વિવિધતા ૧૫૦,૩૦૦,૫૦૦ અને ૫૦૦ ઉપર એ પ્રમાણે હોય છે.

*👁‍🗨✅👁‍🗨 યોજના લાભ👇*
ઘટક〰મહત્તમ ખર્ચ〰ભારત સરકાર〰ગુજરાત સરકાર〰લાભાર્થી👇👇👇

IEC, શરૂઆતની પ્રવુતી અને ક્ષમતા નિર્માણ
રાજ્ય કક્ષાએથી ૫ % સુધી
૭૫%(કેન્દ્ર)
૨૫%(રાજય)
૦%

💠રીવોલ્વીંગ ફંડ
૫% સુધી
૮૦%
૨૦%
૦%

💠બીપીએલ અને ખાસ એપીએલ માટે વ્યક્તિગત શૌચાલય
૧૨૦૦૦
રૂ. ૯૦૦૦
રૂ. ૩૦૦૦
૦%

💠સામુદાયિક શૌચાલય
ફૂલ કવરેજ માટે જરૂર પડતી રકમ
૬૦%
૩૦%
૧૦%

💠વહીવટી ખર્ચ
પ્રોજેકટ ખર્ચ ના ૨% સુધી
૭૫%
૨૫%
૦%

💠ઘન અને પ્રવાહી કચરાના નિકાલ ની વ્યવસ્થા
રૂ. ૭.૦૦ લાખ થી - રૂ.૨૦.૦૦ લાખ
૭૫%
૨૫%
૦%

*🎯યોજનાનો લાભ કેવી રીતે મળે?*

👉યોજના નો લાભ તાલુકા કક્ષાએ થી લાભાર્થી ના બઁક ખાતામાં સીધુ તબદીલ કરી આપવામાં આવે છે.

*💠🎯🔰નિરીક્ષણ*

સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને વર્ષ ૨૦૧૯ સુધીમાં ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.

*✅👁‍🗨✅એવોર્ડસ અને માન્યતા*

ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો,તાલુકાઓ ,જિલ્લાઓ અને રાજ્યોને એવોર્ડ સાથે પ્રોત્સાહન આપવા ""નિર્મળ ગ્રામ પુરસ્કાર” યોજના” ઓક્ટોબર ૨૦૦૩ માં અમલમાં આવી હતી. ગુજરાત રાજ્યને ને વર્ષ ૨૦૧૧ સુધીમાં ૨૨૮૩ નિર્મળ ગ્રામ પુરષ્કાર મળેલ છે.દેશ માં નિર્મળ ગ્રામ પુરસ્કાર મેળવવામાં ગુજરાત રાજ્ય ત્રીજા નંબરે છે.

*🎯🔰🔰સિદ્ધિઓ*

ભારત સરકાર દ્વારા આ યોજનાના જુદા–જુદા ઘટકોનો લક્ષ્યાંક વર્ષ ૨૦૧૨ માં થયેલા બેઝ લાઇન સર્વે મુજબ મંજૂર કરવામાં આવ્યો હતો. યોજનાની પ્રગતિ ની દેખરેખ વૈજ્ઞાનિક ઢબે બનાવેલી એમઆઇએસ પદ્ધતિ થી થાય છે જે વેબસાઇટ ઉપયોગ માટે http://sbm. gov. in/sbm_new/ પર ઉપલબ્ધ છે.
વર્ષ 2004 થી સમગ્ર રાજ્યમાં આ યોજનાનો સફળતાપૂર્વક અમલીકરણ થયી રહ્યો છે. રાજ્યમાં આ યોજના ના જુદા-જુદા ઘટકો હેઠળની દશકીય પ્રગતિ ખૂબ પ્રભાવશાળી છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ વોર્ડમાં શૌચાલય બનાવવી કામગરી 100 ટકા પૂર્ણ થઇ ગઇ હોવાના અહેવાલ સરકારમાં મોકલીને રાજકોટ ખાતે યોજાયેલા એક સમારોહમાં ‘શૌચમુક્ત શહેર’ તરીકેનો એવોર્ડ પણ લઇ આવ્યા છે.

શૌચ મુક્ત ભારત અભિયાન હેઠળ ગામેગામ શૌચાલયો બનાવવા માટે સરકાર ૧૨ હજાર રૂપિયા સહાય ચુકવે છે.

💠🎯👉હાલ જ બોલિવૂડ ફિલ્મ 'ટોયલેટ-એક પ્રેમકથા'એ ખાસ્સી ચર્ચા જગાવી છે. તે ફિલ્મમાં 'ઘેર ઘેર શૌચાલય' જેવા મહત્ત્વના મુદ્દાને બખૂબી દર્શાવાયો છે. પરંતુ આ પરિસ્થિતિ માત્ર ફિલ્મી પડદે થોડી છે? આજે પણ દેશના એવા કેટલાંયે ગામો છે જ્યાં ઘરમાં શૌચાલય બનાવવાનો વિરોધ કરવામાં આવે છે અને આખાયે ગામમાં ગણ્યા ગાંઠ્યા ઘરોમાં જ શૌચાલય જોવા મળે.

ખુલ્લામાં શૌચ એટલે બીમારીઓને નિમંત્રણ
આપણા દેશમાં કરોડો લોકો ખુલ્લામાં શૌચ કરે છે. તેનાથી વાતાવરણ તો પ્રદૂષિત થાય જ છે પણ સાથે સાથે બીમારીઓનો પણ ફેલાવો થાય છે. સર્વેક્ષણમાં એ વાત પણ સામે આવી કે ખુલ્લામાં શૌચ કરવાથી બાળકોનો શારીરિક ગ્રોથ ઓછો થઇ રહ્યો છે. ખુલ્લામાં થયેલું શૌચ કોઈ ને કોઈ રીતે વ્યક્તિના ખાવા-પીવામાં સામેલ થાય છે. તેના કારણે ઘણી બીમારીઓ થઇ શકે છે. ખુલ્લામાં શૌચ કરવાથી પાણીની ગુણવત્તા ખત્મ થઇ જય છે અને પાણી પીવાલાયક નથી રહેતું. જેનાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના રહે છે.


दुनियाभर में स्वच्छता की स्थिति

एक अनुमान के मुताबिक वर्ष 2015 में लगभग 2.4 अरब लोगों की पहुँच स्वच्छता की सुविधा तक ना होने के कारण लगभग एक अरब लोग खुले में शौच कर रहे हैं। स्वच्छ पानी के अधिकार की ही तरह स्वच्छता का अधिकार भी एक मानवीय अधिकार है। स्वच्छता का अभाव लोगों की गरिमा, सुरक्षा और स्वास्थ्य पर विपरीत प्रभाव डालता है।

बच्चों में विभिन्न बीमारियों (जैसे दस्त, शिस्टोसोमिआसिस, सोइल ट्रांसमिटेड हेल्मिन्थिआसिस) और क्रोनिक कुपोषण का प्रसार, जो एक ऐसी स्थिति से संबंधित है जिसे पर्यावरणीय एंट्रोपैथी कहा जाता है, सीधे मानव के मल के संपर्क से जुड़ा होता है। 145 देशों के एक अध्ययन में इसका मूल्यांकन किया गया था कि 58% दस्त खराब स्वच्छता, सफाई के अभाव और असुरक्षित पानी के कारण थे। इस वजह से 2015 में पांच साल से कम उम्र के 5,26,000 से अधिक बच्चे स्वच्छता, सफाई और पानी से संबंधित दस्त से मर गए।

7 से 17% तक दस्त से पीड़ित बच्चों की मुश्किलों को कम करने के लिए उचित स्वच्छता का मूल्यांकन किया गया है। मल से मानव संपर्क को सुरक्षित रूप से अलग करना एक स्वस्थ वातावरण का परिणाम है जो कई रोगों से सुरक्षा प्रदान करता है। हालांकि बीते समय में स्वच्छता को पानी के मुकाबले कम वित्त पोषण मिला है जबकि स्वच्छ पेयजल सुविधाएं उपलब्ध कराने की बजाए मूल शौचालय सुविधाएं उपलब्ध कराने से रोग होने की क्षमता दुगनी कम हो जाती है।

खुले में शौच करना मनुष्य की गरिमा और सुरक्षा के लिए ठीक नहीं है। यह तथ्य विकासशील देशों में लड़कियों और महिलाओं के लिए विशेष रूप से सच है जो खुले में शौच करने से अपनी गोपनीयता खो देती हैं क्योंकि खुले में शौच करना उनके लिए शर्म की बात है। इसके अलावा शौच करने के लिए उन्हें रात का इंतजार करना पड़ता है और पूरे दिन अपने को रोकना पड़ता है। विकासशील देशों में महिलाएं शौच जाने के लिए अपने घर छोड़ने पर बलात्कार या हमले के भय की अपनी भावनाओं को व्यक्त कर रही हैं। शौचालयों के पास या उसके आस-पास के इलाकों में महिलाओं के उत्पीड़न या हमलों की रिपोर्ट उजागर होना बहुत आम बात है। उनके खिलाफ ऐसी हिंसा का परिणाम पीड़ित व्यक्ति के लिए मनोवैज्ञानिक और शारीरिक है जिसका असर समाज और परिवारों पर पड़ता है जो लिंग असमानताओं के साथ जी रहे हैं।

2000 से 2015 तक लोगों ने, संयुक्त राष्ट्र के मिलेनियम विकास लक्ष्यों की सहायता से, सुरक्षित शौचालय सुविधाएं और खुले में शौच का अंत करने के लिए काम किया। 2015 का स्वच्छता का लक्ष्य 700 मिलियन लोगों के आंकडें को नहीं छू सका और कम विकसित देश स्वच्छता के लक्ष्य तक नहीं पहुंच पा रहे हैं। कम विकसित देशों की केवल 27% जनसंख्या में 1990 से स्वच्छता सुविधाओं में सुधार हुआ है।

विश्व शौचालय संगठन

विश्व शौचालय संगठन एक अंतरराष्ट्रीय गैर-लाभकारी संस्था है जो दुनिया भर में स्वच्छता और शौचालय की स्थिति में सुधार के लिए प्रतिबद्ध है। संगठन की शुरुआत 2001 में 15 सदस्यों के साथ हुई थी। अब इसकी संख्या 53 देशों से बढ़कर 151 हो गई है। संगठन के सभी सदस्य शौचालय की समस्या को खत्म करने और दुनिया भर में स्वच्छता के समाधान के लिए काम करते हैं। इसके अलावा विश्व शौचालय संगठन विश्व शौचालय सम्मेलन का आयोजक है और इसी संगठन ने संयुक्त राष्ट्र की तरफ से विश्व शौचालय दिवस की शुरुआत की है।

यह संगठन सिंगापुर में 19 नवंबर 2001 को जैक सिम द्वारा स्थापित किया गया था। यह संयुक्त राष्ट्र की एजेंसियों, अकादमियों, शौचालय संघों, शौचालय हितधारकों और सरकार के लिए एक सेवा मंच और एक वैश्विक नेटवर्क के रूप में कार्य करता है। इसके बनने के बाद से इसने वैश्विक स्वच्छता के संकट को समाप्त करने के लिए स्थायी और परिवर्तनात्मक समाधानों का पता लगाने के लिए निजी क्षेत्र, सरकारों, नागरिक समाज, शिक्षा और बहुपक्षीय एजेंसियों को एक साथ बांध कर रखा है। इसका मिशन सहयोगी कार्यों की सहायता से वैश्विक स्वच्छता के आंदोलन को बढ़ावा देना है जो स्वच्छता की मांग को उत्साहित और प्रेरित करता है और सभी के लिए सतत स्वच्छता प्राप्त करने के लिए नए समाधान प्रदान करता है।

विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) का इतिहास

2001 में विश्व शौचालय संगठन ने विश्व शौचालय दिवस की शुरुआत की। विश्व शौचालय संगठन के निर्माता जैक सिम और सिंगापुर के रेस्ट्रूम एसोसिएशन को एहसास हुआ कि शौचालय के मुद्दे पर एक अंतरराष्ट्रीय दिन होना चाहिए और इसलिए वे विश्व शौचालय दिवस बनाने के विचार के साथ आगे बढ़े ताकि यह दुनिया भर के लोगों के लिए स्वच्छता के मुद्दों की याद दिलाता रहे।

विश्व शौचालय दिवस की स्थापना के बाद से दुनिया में परिवर्तन करने के लिए व्यवसायों, सरकारों और कई अन्य समूहों ने इसको बढ़ावा देने में बहुत महत्वपूर्ण भूमिका निभाई है। इस दिन ने कई पाबंदियों को भी तोड़ा है जो शौचालय के विषय पर चर्चा करने और सुरक्षित और बेहतर समाधान बनाने के लिए हैं।

विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) क्यों मनाया जाता है?

विश्व शौचालय दिवस कई स्वच्छता मुद्दों के प्रति जनता का ध्यान दिलाने और उन मुद्दों को हल करने का प्रयास करता है। हालांकि पर्याप्त स्वच्छता तक पहुंच को मानव अधिकार के रूप में घोषित किया गया है लेकिन दुनिया में हर तीन लोगों में से एक के पास शौचालय को लेकर कोई भी स्पष्ट दृष्टिकोण नहीं है। इसके अलावा जिन लोगों की पहुंच असुरक्षित और अशुद्ध शौचालय तक है उन्हें कई तरह की समस्याओं का सामना करना पड़ता है जिनमें टाइफाइड, हैजा, डायरिया और हेपेटाइटिस जैसी कई बीमारियां शामिल हैं। खुले में शौचालय जाने पर बच्चों और महिलाओं पर होने वाले यौन उत्पीड़न के केसों में वृद्धि होती है। विश्व शौचालय दिवस का अंतिम उद्देश्य सभी व्यक्ति को अपनी प्राथमिक जरूरतों का ख्याल रखने के लिए सुरक्षा के डर के बिना अनुमति देना है।

जैक सिम, विश्व शौचालय संगठन के संस्थापक, के शब्दों में - "जिसके बारे में हम चर्चा नहीं कर सकते उसका हम सुधार नहीं कर सकते"। विश्व शौचालय दिवस स्वच्छता के महत्व पर जागरूकता फैलाने का एक बहुमूल्य अवसर प्रदान करता है और हर जगह को सुधारने तथा हर साल वहां की उचित स्वच्छता को बनाए रखने के उद्देश्य की गति को प्रोत्साहित करता है। यह दिवस इस बात को सुनिश्चित करता है कि सभी की सुरक्षित शौचालय और स्वच्छता तक पहुंच होनी चाहिए। सभी लोगों को विश्व शौचालय दिवस का उद्देश्य समझाना एक अंतर्राष्ट्रीय विकास प्राथमिकता है और जो शौचालय की सुविधा नहीं रखते हैं उनके लिए स्वच्छता संकट को रोकना तत्काल आवश्यकता है। यह दिवस लोगों को इस संकट को खत्म करने के लिए आवश्यक कदम उठाने हेतु भी प्रेरित करता है।

विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) 2017 की थीम

हर साल विश्व शौचालय दिवस को एक अलग फोकस, नारे या थीम के साथ मनाया जाता है। 2017 की थीम "वेस्टवॉटर" रखी गई है।

2030 तक सतत विकास के लक्ष्यों का उद्देश्य प्रत्येक व्यक्ति को स्वच्छता उपलब्ध कराना और अपशिष्ट जल, जिसे दोबारा इस्तेमाल ना किया जा सके, का अनुपात द्विविभाजित करना और सुरक्षित पुन: उपयोग करना और रीसाइक्लिंग को बढ़ाना है। इसके लिए सभी लोगों को एक स्थायी और सुरक्षित तरीके से निहित, इलाज, निपटान और परिवहन की आवश्यकता है। वर्तमान में दुनिया भर में अरबों लोगों के लिए स्वच्छता प्रणाली या तो अप्रभावी या गैर विद्यमान हैं। मानव अपशिष्ट बाहर आकर जानलेवा रोग फैलाता है। इसका मतलब है कि बच्चों का अस्तित्व और स्वास्थ्य की प्रगति बहुत कम है। थीम के अनुसार लक्ष्य तक पहुंचने की दिशा में उठाएं कदम चार भागों में विभाजित है।

रोकथाम - शौच को साफ शौचालय में डालना चाहिए और मनुष्यों के संपर्क से दूर बंद टैंक या गड्ढे में जमा करना चाहिए।
परिवहन - लैट्रीन या पाइप को खाली करने वाले समाधानों के उपचार के चरण में शौच को स्थानांतरित करना चाहिए।
उपचार - शौच को अपशिष्ट जल में छोड़ा जाना चाहिए और कचरे के उत्पादों को भी पर्यावरण में सुरक्षित रूप से दबाया जाना चाहिए।
पुन: उपयोग या निपटान - शौच को ऊर्जा के उत्पादन या भोजन के उत्पादन में उर्वरक के लिए उपयोग किया जा सकता है।
विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) के पिछले वर्षों की थीम

2016 का थीम था: "शौचालय और नौकरियां"
2015 का थीम था: "शौचालय और पोषण"
2014 का थीम था: "समानता और सम्मान"
2013 का थीम था: "पर्यटन और जल: हमारे आम भविष्य की सुरक्षा"
2012 का थीम था: "मैं बुरे काम करता हूं, क्या आप करते हैं?"
विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) कैसे मनाया जाता है?

विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) विश्व भर में बड़े उत्साह के साथ मनाया जाता है। हर साल विश्व शौचालय संगठन "अर्जेंट रन" के साथ विश्व शौचालय दिवस मनाता है। अर्जेंट रन एक ऐसा संगठन है जो स्वच्छता संकट को रोकने के लिए तत्काल कार्रवाई की मांग करता है और वैश्विक स्वच्छता की चुनौती पर जागरूकता फैलाने और अपने क्षेत्रीय समुदायों में स्वच्छता के मुद्दों से लोगों को शामिल करने के लिए दुनिया भर में समुदायों को एक साथ लाने के उद्देश्य से चलाता है।


पिछले कुछ वर्षों से दुनिया भर के समुदायों ने एक साथ मिलकर 42 देशों में स्वच्छता पर आधारित 63 कार्यक्रमों को चलाया है। इन कार्यक्रमों के स्वरूप अलग-अलग होते हैं जिनमें शैक्षिक स्पर्धाएं, मजेदार इवेंट्स, शौचालय की सफाई के कार्यक्रम, जागरूकता के कार्यक्रम, मोटरबाइक परेड और कार्निवल शामिल हैं। स्वच्छता की चुनौतियों पर स्थानीय समुदायों को एकजुट करने के लिए कंपनियां, सामुदायिक समूहों, स्वयंसेवकों, गैर सरकारी संगठनों और विश्वविद्यालयों द्वारा आयोजित कार्यक्रमों का आयोजन किया जाता है। दुनिया भर के देश जैसे बेनिन, बांग्लादेश, भूटान, कंबोडिया, कनाडा, चीन, बुरुंडी, कैमरून, फ्रांस, जर्मनी, भारत, घाना, कांगो-ब्राजाविल, गाम्बिया, इटली, इंडोनेशिया, नामीबिया, पाकिस्तान, फिलीपींस, केन्या, नीदरलैंड, संयुक्त राज्य अमेरिका, वियतनाम, सेनेगल, मंगोलिया और मोज़ाम्बिक आदि इसमें शामिल हैं। वे सभी एक एकीकृत संदेश साझा करते हैं जो विश्व स्तर पर स्वच्छता संकट को रोकने के लिए तत्काल कार्रवाई की मांग करता है।

दुनिया भर में हाल के वर्षों में आयोजित महोत्सवों के कुछ उदाहरण निम्नानुसार हैं:

भारत

शौचालय भारत में एक जरूरी काम है। 60% से अधिक जनसंख्या के पास अभी भी स्वच्छता तक पहुंच की कमी है। विश्व शौचालय दिवस भारत का एक महत्वपूर्ण दिन है क्योंकि यह देश में एक महत्वपूर्ण मुद्दा है खासकर बच्चों और महिलाओं के लिए। यह समारोह देश की राजधानी में मनाया जाता है खासकर दिल्ली में शौचालय संग्रहालय में।

2014 में दुनिया में पहली बार दिल्ली में 18 से 20 नवंबर तक अंतरराष्ट्रीय टॉयलेट महोत्सव के रूप में एक लंबा और अद्वितीय तीन दिन का जश्न मनाया गया था। शौचालय के महत्व पर जागरूकता बढ़ाने के लिए त्योहार आयोजित किया गया था। उद्घाटन समारोह में छह देशों के करीब 1000 छात्रों ने एक श्रृंखला बनाई जिसमें उन्होंने सिर पर टॉयलेट पॉट्स रखे थे। शौचालय को लेकर जागरूकता बढ़ाने के लिए प्रगति मैदान, मेट्रो स्टेशनों, इंडिया गेट, कनॉट प्लेस, दिल्ली हाट और कुतुब मीनार जैसे लोकप्रिय स्थानों पर थीम आधारित कार्यक्रमों, फैशन शो, सेमिनार, टॉक शो, खेल आयोजन, जागरूकता अभियान और सांस्कृतिक कार्यक्रमों की श्रृंखला भी आयोजित की गई।

भारत में एक सामाजिक सेवा संगठन सुलभ इंटरनेशनल शौचालय के मुद्दे पर जनता का ध्यान आकर्षित करने के लिए कई कार्यक्रम आयोजित करता है। विश्व शौचालय दिवस पर एक चर्चा करने के लिए सुलभ द्वारा अंतर्राष्ट्रीय शौचालय उत्सव का भी आयोजन किया गया।

भारत में विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) का आयोजन करने के लिए सुझाव

वर्तमान रिपोर्ट के अनुसार भारत में शौचालयों के लिए सबसे लंबी कतारें हैं। अगर देश के सभी लोग, जो शौचालयों के बाहर इंतजार में खड़े हैं, एक लाइन में खड़े हो जाए तो इस कतार को खत्म होने में 5892 वर्ष लगेगी और यह चन्द्रमा से धरती तक लंबी लाइन बन जाएगी। हमारे देश में भी अधिकतम संख्या में लोग खुले तौर पर शौच करते हैं। हाल के जनगणना के आंकड़ों के मुताबिक 1.2 बिलियन लोगों सहित देश के लगभग आधा हिस्से के पास घर में शौचालय सुविधा नहीं है लेकिन इन सभी लोगों के पास मोबाइल फोन है। हालांकि इस दिशा में बहुत कुछ किया गया है परन्तु विशेषकर महिलाएं शौचालयों तक पहुंच की कमी के कारण बहुत सी समस्याओं का सामना कर रही हैं। अपनी शादी के दौरान शौचालयों की मांग करने वाली महिलाओं की संख्या दिन-ब-दिन बढ़ रही है। विश्व शौचालय दिवस इस मुद्दे पर समझ बढ़ाने का अवसर प्रदान करता है। भारत में इस दिन को मनाने के लिए यहां कुछ सुझाव दिए गए हैं-

भारत के लोग अर्जेंट रन में भाग ले सकते हैं या अपने निजी आयोजनों की मेजबानी भी कर सकते हैं। अर्जेंट रन एक अंतरराष्ट्रीय कार्यक्रम है जो तत्काल कार्रवाई के लिए ध्यान खींचता है और स्वच्छता के संकट को समाप्त करता है।
इन्स्टाग्राम, फेसबुक, गूगल+ और अन्य सोशल मीडिया प्लेटफार्मों पर पोस्ट साझा करके जागरूकता भी बढ़ाई जा सकती है। आप #Sanitation#Opendefection#wecantwait#worldtoiletday आदि का उपयोग कर सकते हैं।
इस दिवस पर लोग अपने सांसदों, समुदाय के नेताओं या स्थानीय प्रतिनिधियों से संपर्क कर सकते हैं ताकि वे अपने क्षेत्र में सार्वजनिक शौचालयों की देखभाल कर सकें। शौचालय दिवस पर स्थानीय समुदायों के साथ शौचालय के बारे में बात करें।
सहपाठियों, मित्रों, परिवार, सहकर्मियों और पड़ोसियों के साथ इस बारे में बात कर शौचालय के मिथक को तोड़ने में मदद करें और स्वच्छता के प्रति कार्रवाई के महत्व पर जागरूकता फैलाने में मदद करें।
लोगों के पास शौचालयों से ज्यादा मोबाइल फोन है। इसलिए विश्व शौचालय दिवस पर एक शौचालय के साथ सेल्फी लें और सोशल मीडिया पर पोस्ट करें ताकि लोगों को यह दिखा सकें कि आप कितने भाग्यशाली हैं कि आपके पास ऐसी सुविधा है।
अपने क्षेत्र में नए शौचालयों के निर्माण के लिए दान करें।
विश्व शौचालय संगठन की वेबसाइट "org" पर स्वच्छता के संकट के बारे में जानें और यह भी पता करें कि आप विभिन्न शौचालय मामलों में कैसे शामिल हो सकते हैं।
निष्कर्ष

जिन लोगों की शौचालयों तक आसानी से पहुंच हैं वे शायद स्वच्छता के मूल्य के बारे में ज्यादा नहीं सोचते हैं। ऐसे लोग स्वयं को राहत देने और अपने मल को दूर करने के लिए एक जगह के रूप में देखते हैं। लेकिन दुनिया भर में 2.4 अरब लोग, जिनके पास बुनियादी शौचालय की सुविधा नहीं है, के लिए इसका मतलब इससे अधिक है। हालांकि सरकार इस दिशा में विभिन्न प्रयासों से योगदान दे रही है हमारी भारत सरकार ने 'स्वच्छ भारत मिशन’ 2019 वर्ष तक प्रत्येक घर के लिए शौचालय बनाने की योजना बनाई है। पर अभी भी कई लोग विशेष रूप से महिलाएं और बच्चे खुले में शौच जाने के कारण बीमारियों से पीड़ित हैं।

विश्व शौचालय दिवस इस मुद्दे पर जागरूकता फैलाने के लिए सबसे अच्छा मंच प्रदान करता है और लोगों को इस कारण के लिए योगदान करने में मदद करता है।

विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) 2017 की थीम

हर साल विश्व शौचालय दिवस को एक अलग फोकस, नारे या थीम के साथ मनाया जाता है। 2017 की थीम "वेस्टवॉटर" रखी गई है।

2030 तक सतत विकास के लक्ष्यों का उद्देश्य प्रत्येक व्यक्ति को स्वच्छता उपलब्ध कराना और अपशिष्ट जल, जिसे दोबारा इस्तेमाल ना किया जा सके, का अनुपात द्विविभाजित करना और सुरक्षित पुन: उपयोग करना और रीसाइक्लिंग को बढ़ाना है। इसके लिए सभी लोगों को एक स्थायी और सुरक्षित तरीके से निहित, इलाज, निपटान और परिवहन की आवश्यकता है। वर्तमान में दुनिया भर में अरबों लोगों के लिए स्वच्छता प्रणाली या तो अप्रभावी या गैर विद्यमान हैं। मानव अपशिष्ट बाहर आकर जानलेवा रोग फैलाता है। इसका मतलब है कि बच्चों का अस्तित्व और स्वास्थ्य की प्रगति बहुत कम है। थीम के अनुसार लक्ष्य तक पहुंचने की दिशा में उठाएं कदम चार भागों में विभाजित है।

रोकथाम - शौच को साफ शौचालय में डालना चाहिए और मनुष्यों के संपर्क से दूर बंद टैंक या गड्ढे में जमा करना चाहिए।
परिवहन - लैट्रीन या पाइप को खाली करने वाले समाधानों के उपचार के चरण में शौच को स्थानांतरित करना चाहिए।
उपचार - शौच को अपशिष्ट जल में छोड़ा जाना चाहिए और कचरे के उत्पादों को भी पर्यावरण में सुरक्षित रूप से दबाया जाना चाहिए।
पुन: उपयोग या निपटान - शौच को ऊर्जा के उत्पादन या भोजन के उत्पादन में उर्वरक के लिए उपयोग किया जा सकता है।
विश्व शौचालय दिवस (वर्ल्ड टॉयलेट डे) के पिछले वर्षों की थीम

2016 का थीम था: "शौचालय और नौकरियां"
2015 का थीम था: "शौचालय और पोषण"
2014 का थीम था: "समानता और सम्मान"
2013 का थीम था: "पर्यटन और जल: हमारे आम भविष्य की सुरक्षा"
2012 का थीम था: "मैं बुरे काम करता हूं, क्या आप करते हैं?"

No comments:

Post a Comment