Tuesday, November 19, 2019

દારા સિંહ રંધાવા --- Dara Singh Randhawa

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રૂશ્તમ-એ-પંજાબ અને રૂશ્તમ-એ-હિંદ જેવા ખિતાબો મેળવી ચૂકનાર દારા સિંહ રંધાવા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉1928માં અમ્રિતસરમાં જન્મ્યા હતાં.

✏️👉દારા સિંહ પહેલા એવા અભિનેતા-પહેલવાન હતા,જેમણે સ્થાનિક ફાઈટ્સના ચાહકોને કુસ્તી બતાવી હતી.વિશ્વભરમાં પ્રસિદ્ધ રેસસિંગ ભારતમાં દેસી વર્ઝન કુસ્તી તરીકે પહેલેથી જ લોકપ્રિય હતી.

👉તેમણે બાળપણમાં જ કુસ્તીબાજી શીખવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે સ્થાનિક કુશ્તીઓ જીત્યા બાદ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે પણ દેશનું નામ રોશન કર્યું હતું. 
👊તેણે કુસ્તીના દિગ્ગજ ઓરિએન્ટલ ચેમ્પિયન કિંગ કોંગ અને જ્યોર્જ ગોર્ડિએન્કો સાથે પણ સ્પર્ધા કરી છે. 
👊🎖🏆લગભગ 500 કરતા વધારે કુશ્તીઓ લડી ચૂકેલા દારા સિંહ 1959ના કોમનવેલ્થ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને 

👍👍1960માં દારા સિંહ અમેરિકાથી પરત આવ્યા હતા.આ સમયે તેમણે યુરોપ,પાકિસ્તાન,જાપાન અને અમેરિકાના લો થિઝને હરાવ્યો હતો

👊🎖🏆1968ના વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમણે 1983માં કુસ્તીબાજીમાંથી નિવૃતિ લઈ લીધી હતી.

🎥📽1960ના સમયમાં તેઓ બોલિવૂડ ફિલ્મોમાં પ્રવેશ્યા હતાં અને ઘણી ફિલ્મોમાં મુમતાઝની સાથે કામ કરેલું છે.
હોલિવૂડમાંથી પ્રેરણા લઈને બનેલી ઘણી બોલિવૂડ ફિલ્મો જેમ કે 'ટારઝન' અને 'કિંગ કોંગ' બાદ તેઓ એક્શન કિંગ તરીકે ઓળખાતા હતાં.
તેમ છતાં, 

✏️🐾બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ
પૃથ્વીરાજ કપૂરથી માંડી શાહરુખ ખાન સુધીના અનેક અભિનેતાઓ સાથે કામ કર્યું હતુંઃ મુમતાઝ સાથે સૌથી વધુ સોળ ફિલ્મોમાં અભિનય કર્યો

🎬🎬1980ના સમયમાં આવેલી લોકપ્રિય ટીવી સીરિયલ રામાયણમાં તેમણે ભજવેલો હનુમાનનો રોલ આજે પણ લોકોના મનમાં જીવિત છે.
🎬🎬અમુક પંજાબી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા દારા સિંહ છેલ્લે 2007માં આવેલી ફિલ્મ 'જબ વી મેટ'માં એક્ટિંગ કરતા જોવા મળ્યા હતાં.

✏️👉તેમણે વડોદરા નજીક લક્ષ્મી સ્ટુડીયોમાં ૧૮ જેટલી ગુજરાતી ફિલ્મો પૈકી ચાર પાંચ ફિલ્મોનું શુટીંગ કર્યુ હતું. તેઓ વડોદરાના સિનેમાગૃહમાં પ્રીમીયર શોમાં આવ્યા હતા

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 19 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🤛🤜👊🤛🤜✊🤛🤜💪🤛🤜
*વિશ્વ વિખ્યાત ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ દારા સિંહની આજે જન્મજયંતી*
🤛🤜👊🤛🤜✊🤛🤜💪🤛🤜
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*💪💪💪દારા સિંહ વિશ્વ વિખ્યાત ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ હતા. તેમણે ૫૫ વર્ષ સુધી કુસ્તી રમ્યા અને ૫૦૦ જેટલા મુકાબલાઓમાં એક પણ કુસ્તીમાં તેમનો પરાજય થયો નથી. ૧૯૪૭માં તેઓ સિંગાપુર ગયા. ત્યાં રહીને તેમણે ભારતીય સ્ટાઇલની કુસ્તીમાં મલેશિયાઈ ચેમ્પિયન તરલોક સિંહને પરાજિત કરી કુઆલાલમ્પુરમાં મલેશિયાઈ કુસ્તી ચેમ્પીયનશિપ જીતી.* 

🤜🤜પછી તેઓ અન્ય દેશોમાં જઈને એક પેશાવર પહેલવાનના રૂપમાં પોતાની ધાક જમાવી ૧૯૫૨માં ભારત આવ્યાં. ૧૯૫૯માં પૂર્વ વિશ્વ ચેમ્પિયન જ્યોર્જ ગારડીયાન્કાને પરાજિત કરી કોમનવેલ્થ વિશ્વ ચમ્પિયનશિપ જીત લીધી. 
🤜૧૯૬૮માં અમેરિકાના વિશ્વ ચેમ્પિયન લૌ થેજને હરાવીને ફ્રીસ્ટાઈલ કુસ્તીના વિશ્વ ચેમ્પિયન બની ગયા. 

🤜ત્યારબાદ તેઓ કોમનવેલ્થ દેશોની મુલાકાત લીધી અને વિશ્વ ચેમ્પિયન કિંગકાંગને પરાસ્ત કર્યો. પછી કનાડા અને ન્યુઝીલેન્ડના પહેલ્વાનોએ રમવા માટે પડકાર કર્યો. તેથી તેઓ કેનેડાના ચેમ્પિયન જ્યોર્જ ગારડીયાન્કા અને ન્યુઝીલેન્ડના ચેમ્પિયન જોહન ડીસિલ્વાને પરાસ્ત કરી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી. 

🤜૧૯૮૩માં તેમણે પોતાના જીવનનો અંતિમ મુકાબલો જીતીને ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહના હાથે અપરાજિત કુસ્તીબાજનો ખિતાબ લઇ સન્માનપૂર્વક નિવૃત્તિ લઇ લીધી. તેઓએ ઘણી ફિલ્મો અને રામાયણ સીરીયલમાં અભિનય કર્યો છે. 
👏👏👏ઓગસ્ટ ૨૦૦૩થી ૨૦૦૯ સુધી તેઓ રાજ્યસભાના સદસ્ય રહ્યા. ૧૨ જુલાઈ, ૨૦૧૨ના સવારે તેમનું અવસાન થયું. 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રૂશ્તમ-એ-પંજાબ અને રૂશ્તમ-એ-હિંદ જેવા ખિતાબો મેળવી ચૂકનાર દારા સિંહ રંધાવા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉1928માં અમ્રિતસરમાં જન્મ્યા હતાં.

✏️👉દારા સિંહ પહેલા એવા અભિનેતા-પહેલવાન હતા,જેમણે સ્થાનિક ફાઈટ્સના ચાહકોને કુસ્તી બતાવી હતી.વિશ્વભરમાં પ્રસિદ્ધ રેસસિંગ ભારતમાં દેસી વર્ઝન કુસ્તી તરીકે પહેલેથી જ લોકપ્રિય હતી.

👉તેમણે બાળપણમાં જ કુસ્તીબાજી શીખવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે સ્થાનિક કુશ્તીઓ જીત્યા બાદ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે પણ દેશનું નામ રોશન કર્યું હતું. 
👊તેણે કુસ્તીના દિગ્ગજ ઓરિએન્ટલ ચેમ્પિયન કિંગ કોંગ અને જ્યોર્જ ગોર્ડિએન્કો સાથે પણ સ્પર્ધા કરી છે. 
👊🎖🏆લગભગ 500 કરતા વધારે કુશ્તીઓ લડી ચૂકેલા દારા સિંહ 1959ના કોમનવેલ્થ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને 

👍👍1960માં દારા સિંહ અમેરિકાથી પરત આવ્યા હતા.આ સમયે તેમણે યુરોપ,પાકિસ્તાન,જાપાન અને અમેરિકાના લો થિઝને હરાવ્યો હતો

👊🎖🏆1968ના વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમણે 1983માં કુસ્તીબાજીમાંથી નિવૃતિ લઈ લીધી હતી.

🎥📽1960ના સમયમાં તેઓ બોલિવૂડ ફિલ્મોમાં પ્રવેશ્યા હતાં અને ઘણી ફિલ્મોમાં મુમતાઝની સાથે કામ કરેલું છે.
હોલિવૂડમાંથી પ્રેરણા લઈને બનેલી ઘણી બોલિવૂડ ફિલ્મો જેમ કે 'ટારઝન' અને 'કિંગ કોંગ' બાદ તેઓ એક્શન કિંગ તરીકે ઓળખાતા હતાં.
તેમ છતાં, 

✏️🐾બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ
પૃથ્વીરાજ કપૂરથી માંડી શાહરુખ ખાન સુધીના અનેક અભિનેતાઓ સાથે કામ કર્યું હતુંઃ મુમતાઝ સાથે સૌથી વધુ સોળ ફિલ્મોમાં અભિનય કર્યો

🎬🎬1980ના સમયમાં આવેલી લોકપ્રિય ટીવી સીરિયલ રામાયણમાં તેમણે ભજવેલો હનુમાનનો રોલ આજે પણ લોકોના મનમાં જીવિત છે.
🎬🎬અમુક પંજાબી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા દારા સિંહ છેલ્લે 2007માં આવેલી ફિલ્મ 'જબ વી મેટ'માં એક્ટિંગ કરતા જોવા મળ્યા હતાં.

✏️👉તેમણે વડોદરા નજીક લક્ષ્મી સ્ટુડીયોમાં ૧૮ જેટલી ગુજરાતી ફિલ્મો પૈકી ચાર પાંચ ફિલ્મોનું શુટીંગ કર્યુ હતું. તેઓ વડોદરાના સિનેમાગૃહમાં પ્રીમીયર શોમાં આવ્યા હતા

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment