🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰🔘⭕️💠🔰🔘⭕️💠
*નવેમ્બર ૧૫, ૨૦૦૦ ના રોજ આ રાજ્ય બિહાર માંથી છુટું પડ્યું હતું*
*👁🗨👁🗨👁🗨ઝારખંડ👁🗨👁🗨*
🔰🔘💠⭕️🔰🔘💠♦️
*🎯👉ઝારખંડ ભારતના મધ્યપૂર્વ ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર રાંચી છે. નવેમ્બર ૧૫, ૨૦૦૦ ના રોજ આ રાજ્ય બિહાર માંથી છુટું પડ્યું હતું. ઝારખંડ તેની ભરપૂર ખનીજ સંપત્તિ માટે જાણીતું છે. ઝારખંડ રાજ્યમાં કુલ ૨૨ જિલ્લાઓ આવેલા છે.*
*👁🗨ઝારખંડ ધામ જે ઝારખંડી તરીકે પણ ઓળખાય છે, એક મંદિર છે. આ મંદિર ભગવાન શિવનું નોંધપાત્ર યાત્રાધામ છે, જે ભારત દેશના ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લાના ધનવર નજીક આવેલ છે. તે ગિરિડીહથી આશરે ૫૫ કિ. મી. અને રાજધનવરથી ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ ધામની અનન્ય વિશેષતા છત વગરની ઇમારતો છે.*
૧. ઝારખંડ રાજ્યની પૂર્વથી પશ્ચિમ ની પહોળાઈ કેટલી છે?
A. ૪૦૦ કિમી
B. ૩૯૦ કિમી
C. ૪૫૦ કિમી
D. ૪૬૩ કિમી
૨. નીચેનામાંથી કયું રાજ્ય ઝારખંડ રાજ્યની પશ્ચિમમાં આવેલું છે?
A. બિહાર
B. ઉત્તર પ્રદેશ
C. ઉડીસા
D. પશ્ચિમ બંગાળ
૩. ઝારખંડ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
A. ઇન્દ્ર સિહ નામધારી
B. બાબુલાલ મરાડી
C. વિનોદ કુમાર ગુપ્ત
D. અર્જુન મુંડા
૪. ઝારખંડ રાજ્યમાં પ્રખંડોની સંખ્યા કેટલી છે?
A. ૨૦૧
B. ૨૦૬
C. ૨૦૯
D. ૨૧૧
૫. ઝારખંડ રાજ્યની રાજભાષા કઈ છે?
A. સંથાલી
B. મુન્દારી
C. હિન્દી
D. ઝારખંડી
૬. ઝારખંડ રાજ્યમાં કુલ કેટલા ગામડાઓ આવેલા છે?
A. ૩૦૬૧૫
B. ૩૧૬૧૫
C. ૩૨૬૧૫
D. ૩૩૬૧૫
૭. ઝારખંડ રાજ્યમાં પ્રથમ રાજ્યપાલ કોણ હતું?
A. પ્રભાત કુમાર
B. બાબુલાલ મરાડી
C. સ્ટીફન મરાંડી
D. સૈયદ્દ સિબ્તે રજી
૮. ઝારખંડ રાજ્યની રચના થઇ તે સમયમાં તેમાં જીલ્લાની સંખ્યા કેટલી હતી?
A. ૧૫
B. ૧૬
C. ૧૭
D. ૧૮
૯. ઝારખંડ રાજ્યનું સૌથી ઉચું પર્વત શિખર કયું છે?
A. મંદાર
B. ઋષિમુખ
C. નંદન
D. પારસનાથ
૧૦. ઝારખંડ રાજ્યમાં શહેરની સંખ્યા કેટલી છે?
A. ૧૫૦
B. ૧૫૧
C. ૧૫૨
D. ૧૫૩
જવાબ: ૧. D ૨. B ૩. B ૪. D ૫. C ૬. C ૭. A ૮. D ૯. D ૧૦. C
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment