🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🎾⛳️🎾⛳️🎾⛳️🎾⛳️🎾⛳️
*🎾🎾સાનિયા મિર્ઝા🎾🎾🎾*
🎾🏐🎾🏐🎾🏐🎾🏐🎾🏐
સાનિયા મિર્ઝા- પદ્મશ્રી,પદ્મ ભૂષણ અને અર્જુન એવોર્ડ વિજેતા,ટેનિસમાં નંબર -1 રેંક ખેલાડી
જન્મ-15 નવેમ્બર,1986
જન્મ સ્થળ –મુંબઈ
માતા-નસિમા મિર્ઝા
પિતા-ઇમરાન મિર્ઝા
પતિ-સોહેબ મલિક
સાનિયા મિર્ઝા નો જન્મ 15 નવેમ્બર, 1986ના રોજ થયો હતો અને તે ભારતની એક ટેનિસ ખેલાડી છે. વર્ષ 2003માં તેમણે ટેનિસ કારકીર્દિની શરૂઆત કરી હતી. વર્ષ 2004માં ભારત સરકાર દ્વારા તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે તેમના શક્તિશાળી ફોરહેન્ડ ગ્રાઉન્ડ સ્ટ્રોક્સ માટે જાણીતા છે.
*સાનિયા મિર્ઝાનો જન્મ મુંબઈમાં એક ખેલ પત્રકાર, ઇમરાન મિર્ઝા અને માતા નસીમાને ત્યાં થયો હતો. તેમનો ઉછેર હૈદરાબાદમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો.*
મિર્ઝાએ છ વર્ષની નાની વયે ટેનિસ રમવાની શરૂઆત કરી હતી અને વર્ષ 2003માં તેઓ વ્યાવસાયિક ખેલાડી બન્યા હતા. તેમણે તેમના પિતા અને કુટુંબના અન્ય સભ્યો પાસેથી પ્રશિક્ષણ મેળવ્યું હતું. તેણીએ હૈદરાબાદની નસ્ર શાળામાં શિક્ષણ મેળવ્યું હતું અને ત્યાર બાદ તેઓ સેન્ટ. મેરીઝ કોલેજમાંથી સ્નાતક થયા હતા.
એપ્રિલ 2003માં, મિર્ઝાએ ત્રણેય સિંગલ્સ મેચ જીતીને ભારતની ફેડ કપ ટીમમાં રમવાની શરૂઆત કરી હતી. તેણીએ રશિયાની એલિસા ક્લેબાનોવા સાથે મળી 2003 વિમ્બલડન ચેમ્પિયનશીપ ગર્લ્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.
મિર્ઝા ભારતની અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે, જેમાં તેણીએ પોતાની કારકીર્દિમાં સિંગલ્સમાં 27મુ અને ડબલ્સમાં 18મુ સ્થાન મેળવ્યું હતું. તેણી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનારી સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બનવાની સિદ્ધી ધરાવે છે.
2005ની શરૂઆતમાં, તેણી મેશોના વોશિંગ્ટન, મારિયા એલેના કેમેરિન અને મેરિયોન બાર્ટોલીને હરાવીને 2005 યુ.એસ. ઓપનની ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. 2004માં, તેણી એશિયન ટેનિસ ચેમ્પિયનશીપમાં બીજા ક્રમે રહી હતી. 2009 ઓસ્ટ્રેલિયન ઓપન ખાતેની મિક્સ્ડ ડબલ્સમાં મહેશ ભૂપતિ સાથે મેળવેલી જીત બાદ તે કોઇ પણ ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
2005માં, મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચી અંતિમ વિજેતા સેરેના વિલિયમ્સ સામે હારી ગઇ હતી. 12 ફેબ્રુઆરી, 2005ના રોજ, હૈદરાબાદ ઓપન ફાઇનલ્સમાં યુક્રેનની એલ્યોના બોન્ડારેન્કોને હરાવીને ડબ્લ્યૂટીએ સિંગલ્સ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. સપ્ટેમ્બર 2006 સુધીમાં, મિર્ઝાએ સ્વેત્લાના કુઝ્નેત્સોવા, નાદિયા પેટ્રોવા અને માર્ટિના હિંગીસ જેવા ટોચના 10માંથી ત્રણ ખેલાડીઓ સામે જીતી ચૂકી હતી. 2006ની દોહા એશિયન ગેમ્સમાં, મિર્ઝાએ વુમન્સ સિંગલ્સ કેટેગરીમાં સિલ્વર અને લિએન્ડર પેસ સાથે મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણી ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીતનારી ભારતીય મહિલા ટીમના પણ સભ્ય હતા.
2006માં, મિર્ઝાને ટેનિસ ખેલાડી તરીકેની સિદ્ધીઓ બદલ ભારતના ચોથા ક્રમના સૌથી સર્વોચ્ચ સન્માન, પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા હતા.[૬]
મિર્ઝા 2007ની સમર હાર્ડકોર્ટ સિઝન દરમિયાન કારકીર્દિનું સૌથી સારૂ પરિણામ ધરાવતા હતા, જેમાં 2007 યુ.એસ. ઓપન સિરીઝમાં તેણી આઠમા ક્રમે રહ્યા હતા. તેણી બેન્ક ઓફ વેસ્ટ ક્લાસિકની ફાઇનલમાં પહોંચી હતી અને શાહર પીર સાથે ડબલ્સ ઇવેન્ટ જીતી લીધી હતી, અને ટિયર 1 એક્યુરા ક્લાસિકની ક્વાર્ટરફાઇલ્સમાં પહોંચી હતી.
2007 યુ.એસ. ઓપન ખાતે, તેણી અન્ના ચક્વેતાડ્ઝે સામે તાજેતરના સપ્તાહમાં સતત ત્રીજી વાર હાર્યા પહેલા ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી હતી. ડબલ્સમાં તેણીનું પ્રદર્શન ઘણું સારૂ રહ્યું હતું, જેમાં તેણી ભાગીદાર મહેશ ભૂપતિ સાથે મિક્સ્ડની ક્વાર્ટરફાઇનલ સુધી અને વુમેન્સ ડબલ્સમાં બેથની મટ્ટેક સાથે ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા હતા, જેમાં બીજો ક્રમ ધરાવતી લિઝા રેમન્ડ અને સમન્તા સ્તોસૂરની જોડી સામે મેળવેલી જીતનો સમાવેશ થાય છે.
તેણીએ બિજીંગના 2008 સમર ઓલમ્પિક્સમાં વુમન્સ સિંગલ્સ અને ડબલ્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. સિંગલ્સમાં, ઝેક રિપબ્લિકની આઇવેટા બેનેસોવા સામે 64મા રાઉન્ડમાં તેણી ખસી ગઇ હતી, જે સમયે તેઓ 1-6, 1-2થી પાછળ હતા. ડબલ્સ ઇવેન્ટમાં તેમણે સુનિતા રાવ સાથે જોડી બનાવી હતી. 32ના રાઉન્ડમાં તેણીને વોક-ઓવર મળ્યું હતું, પરંતુ 16ના રાઉન્ડમાં રશિયાની સ્વેતલાના કુઝ્નેત્સોવા અને દિનારા સાફિના સામે 4-6, 4-6થી હારી ગઇ હતી.
11-12-2008ના રોજ, ચેન્નાઇની એમજીઆર એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ યુનિવર્સિટી તરફથી ડોક્ટર ઓફ લેટર્સની માનદ પદવી આપવામાં આવી હતી.તેણીની ભત્રીજી, સોનિયા બૈગ મિર્ઝા ત્યાં ભણે છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment