✅♦️🔰♻️👁🗨🔰✅♦️⭕️
*🎍🔶🎍એપોલો ૧૭🔷♦️*
🎍🔰🎍🔰🎍🔰🎍🔰🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠એપોલો ૧૭ એ નાસાનાં એપોલો અભિયાનની અગીયારમી સમાનવ અવકાશ યાત્રા હતી. તે અમેરિકાનું પ્રથમ સમાનવ રાત્રી પ્રક્ષેપણ અને એપોલો અભિયાનનું છઠું અને છેલ્લું ચંદ્ર પર ઉતરાણ માટેનું ઉડયન હતું. આ મિશન ૭/૧૨/૧૯૭૨ નાં રોજ રાત્રે ૧૨:૩૩ EST સમયે શરૂ થયું અને ૧૯/૧૨/૧૯૭૨ નાં સમાપ્ત થયું. જેણે સમાનવ ચંદ્ર પર ઉતરાણ અને સમાનવ નિમ્ન ભૂ-ભ્રમણકક્ષાની બહાર ઉડયન એમ બન્ને કામો પુરા કર્યા.
*🎯ચાલકદળ*
કૌંસમાંનાં આંકડાઓ વ્યક્તિગત દરેકનાં આ મિશન અને આગલા અવકાશઉડાનનાં આંકડા દર્શાવે છે.
યુગેને એ.સેર્નાન (Eugene A. Cernan) (૩) - કમાન્ડર/નિયંત્રક (Commander)
રોનાલ્ડ ઇ.ઇવાન્સ (Ronald E. Evans) (૧) - નિયંત્રણ મોડ્યુલ ચાલક (Command Module Pilot)
હૈરીસન એચ.સ્મિટ (Harrison H. Schmitt) (૧) - લુનાર મોડ્યુલ ચાલક (Lunar Module Pilot)
લુ.મો.ચા. તરીકે ખરેખરતો 'જો એન્જલ' (Joe Engle) પસંદ થયેલ, પરંતુ જ્યારે એ નક્કિ થઇ ગયું કે એપોલો ૧૭ છેલ્લું ચંદ્ર ઉડાન બનવાનું છે, તો વૈજ્ઞાનિક સમુદાયોએ નાસાને એક વૈજ્ઞાનિક અવકાશયાત્રીને ચંદ્ર પર ઉતરાણ માટે પસંદ કરવા દબાણ કર્યું. આને કારણે સ્મિટ,નિષ્ણાત ભૂ-વૈજ્ઞાનિકને તક મળી, અને તેને રદ કરાયેલ એપોલો ૧૮ ની ટુકડીમાંથી દુર કરી,એન્જલનાં સ્થાને એપોલો ૧૭ માં સમાવાયો.
સંરક્ષા ચાલકદળ (backup crew)
જોહન યંગ (John Young) - કમાન્ડર/નિયંત્રક (Commander)
સ્ટુઅર્ટ રૂસા (Stuart Roosa) - નિયંત્રણ મોડ્યુલ ચાલક (Command Module Pilot)
ચાર્લસ ડ્યુક (Charles Duke) - લુનાર મોડ્યુલ ચાલક (Lunar Module Pilot)
આ મિશનનું મુળ સંરક્ષા ચાલકદળ એપોલો ૧૫નું મુખ્યચાલક દળ હતું:
ડેવિડ સ્કોટ્ટ (David Scott) - કમાન્ડર/નિયંત્રક (Commander)
આલ્ફ્રેડ વોર્ડન (Alfred Worden) - નિયંત્રણ મોડ્યુલ ચાલક (Command Module Pilot)
જેમ્સ ઇરવિન (James Irwin) - લુનાર મોડ્યુલ ચાલક (Lunar Module Pilot)
The Apollo 15 prime crew received the backup assignment since this was to be the last lunar mission and the backup crew would not rotate to another mission. However, when the Apollo 15 postage stamp incident became public in early 1972 the crew was reprimanded by NASA and the Air Force (they were active duty officers). Director of Flight Crew Operations Deke Slayton removed them from flight status and replaced them with Young and Duke from the Apollo 16 prime crew and Roosa from the Apollo 14 prime and Apollo 16 backup crews.
સહાયક ચાલકદળ
રોબર્ટ એફ.ઓવરમ્યેર (Robert F. Overmyer)
રોબર્ટ એ.પાર્કર (Robert A. Parker)
સી.ગોર્ડન ફુલરટોન (C. Gordon Fullerton)

No comments:
Post a Comment