Tuesday, July 2, 2019

ISRO અને તેના અગત્યના સેટેલાઈટ

Raj Rathod, [30.06.19 19:23]
[Forwarded from Team_GOG]
♻️સટેલાઈટ કન્ફ્યુજન પોઇન્ટ♻️

👉🏿🚀GSAT-7 સેટેલાઇટ🚀👈🏿

👉🏿🚀વર્ષ ૨૦૧૩ મા ભારતીય નૌકાદળ ને મદદ થાય એવા હેતુ અંતરીક્ષ મા મોકલવામાં આવ્યો હતો.

👉🏿🚀GSAT-7 ને રૂકમણીના નામ થી પણ ઓળખવામાં આવે છે.

👉🏿🚀GSAT-7A સેટેલાઈટ👈🏿

👉🏿🚀વર્ષ ૨૦૧૮ મા ભારતીય વાયુસેના અને ભુમીસેના ને મદદ કરવા ના હેતુથી આ સેટેલાઈટ ને લોન્ચ કરવામાં આવ્યો છે.

👉🏿ભારતીય મિડીયા દ્વારા એમને ઇન્ડીયન એન્ગ્રી બડૅ નામ આપવામાં આવ્યું છે.

Budget

Raj Rathod, [30.06.19 19:22]
[Forwarded from OFFICER'S ACADEMY GANDHINAGAR]
🎯 Budget 2019: આ ગુજરાતીના નામે છે સૌથી વધુ વખત સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ🎯🦋

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 5 જુલાઇએ પહેલીવાર સામાન્ય બજેટ રજૂ કરશે. 4 જુલાઇ એટલે કે એક દિવસ પહેલા ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે. મોદી સરકાર 2.0નું આ લોકસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત બાજ ફુલ બજેટ હશે. મહત્વની બાબત એ છે કે ફેબ્રુઆરીમાં તત્કાલીન કાર્યવાહક નાણા પ્રધાન પીયૂષ ગોયલે 2019-20ના અંતિમ બજેટ રજૂ કર્યુ હતું.

🦋ભારતના બંધારણના આર્ટિકલ 112 અનુસાર, સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા બજેટમાં એક નાણાકીય વર્ષમાં થતાં ખર્ચના લેખા-જોખા હોય છે. આજે અમે તમને એવા નાણા પ્રધાન વિશે જણાવીશું જેના નામે સૌથી વધુ સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે.

રથયાત્રા ------- Rath Yatra


Raj Rathod, [30.06.19 19:21]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
🎯 અમદાવાદ: રથયાત્રા એટલે વસંત રજબની દોસ્તી યાદ આવે, જાણો શું છે બંધુત્વ સ્મારકનું મહત્વ🦈🦈

🐬અમદાવાદની જગન્નાથ રથયાત્રા આવે એટલે વસંત રજબની દોસ્તી યાદ આવે. વર્ષો અગાઉ રથયાત્રા દરમિયાન રમખાણો થયા. જેમાં લોકોના જીવ બચાવવા વસંત રજબે કોમી એકતા માટે પોતાનું બલિદાન આપ્યુ હતું.

🦋વર્ષ 1946માં રથયાત્રા દરમિયાન રમખાણો થયા. રથયાત્રા જ્યારે “કાલુપુરની એ સમયની રાજમહેલ હોટલ પાસે પહોંચી ત્યારે અખાડાના પહેલવાનો અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું.” આ ઘર્ષણે પાછળથી કોમી હિંસાનું રૂપ ધારણ કર્યું.

પ્રભાશંકર પટ્ટણી ---------- Prabhashankar Pattani

જ્ઞાન સારથિ, [17.04.17 13:12]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
📚🙏📚🙏📚🙏📚🙏📚
પ્રભાશંકર પટ્ટણી
📚🙏📚🙏📚🙏📚🙏


👉પરભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દિવાન હતા.
👀તઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા.
👉બરિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો.
👉તઓ લોકશાહીના સમર્થક હતા.
💥💥 👉૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.💥💥

વોકર' કરાર --- Walker 'agreement

જ્ઞાન સારથિ, [06.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
🙏💢🙏💢🙏💢🙏💢🙏
      'વોકર' કરાર
🙏💢🙏💢🙏💢🙏💢🙏
  (સંપૂર્ણ માહિતી PDF માં)   
     
 🚩 ઇ.સ. ૧૮૦૭ માં હંમેશને માટે મુકરર કરેલી ખંડણી વડોદરા રાજ્યને આપે તે માટે કર્નલ વોકર તથા ગાયક્વાડના પ્રતિનિધિએ સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કરાર કર્યો અને ગાયકવાડની મુલકગીરી બંધ પડી. જુનાગઢ, મહીકાંઠા તથા અન્ય રાજ્યોએ પણ આવી યોજના સ્વીકારી.  ગાયકવાડ વતી  ખંડણી ઉધરાવવાનું ૧૮૨૦માં કંપની સરકારે સ્વીકાર્યુ અને તેથી ગુજરાતમાં શાંતી પ્રવર્તી અને મુલકગીરી બંધ પડી.

રામ~નવમી --- Ramnavmi

Rama Navami
Festivity

Description

Rama Navami is a spring Hindu festival that celebrates the birthday of lord Rama. He is particularly important to the Vaishnavism tradition of Hinduism, as the seventh avatar of Vishnu. The festival celebrates the descent of god Vishnu as Rama avatar, through his birth to King Dasharatha and Queen Kausalya in Ayodhya.Wikipedia
ObservancesPuja, vrata (fast) and feasting
Type of holidayReligious celebration
CelebrationsLast day of Chaitra Navratri
DateThursday, 2 April, 2020
SignificanceBirthday of Rama

અગનપંખ ( Wings of Fire) એ.પી.જે.અબ્દુલકલામ ---- A.P.J. Abdulkalam

જ્ઞાન સારથિ, [05.04.17 12:46]
🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌿પસ્તકનુંનામ     :-અગનપંખ ( Wings of Fire)     
🌿લખકનુંનામ  :-  એ.પી.જે.અબ્દુલકલામ
🌿અનુવાદક    :-  હરેશ ધોળકિયા
🌿સાહિત્ય પ્રકાર  :-  આત્મકથા