Tuesday, July 2, 2019

ISRO અને તેના અગત્યના સેટેલાઈટ

Raj Rathod, [30.06.19 19:23]
[Forwarded from Team_GOG]
♻️સટેલાઈટ કન્ફ્યુજન પોઇન્ટ♻️

👉🏿🚀GSAT-7 સેટેલાઇટ🚀👈🏿

👉🏿🚀વર્ષ ૨૦૧૩ મા ભારતીય નૌકાદળ ને મદદ થાય એવા હેતુ અંતરીક્ષ મા મોકલવામાં આવ્યો હતો.

👉🏿🚀GSAT-7 ને રૂકમણીના નામ થી પણ ઓળખવામાં આવે છે.

👉🏿🚀GSAT-7A સેટેલાઈટ👈🏿

👉🏿🚀વર્ષ ૨૦૧૮ મા ભારતીય વાયુસેના અને ભુમીસેના ને મદદ કરવા ના હેતુથી આ સેટેલાઈટ ને લોન્ચ કરવામાં આવ્યો છે.

👉🏿ભારતીય મિડીયા દ્વારા એમને ઇન્ડીયન એન્ગ્રી બડૅ નામ આપવામાં આવ્યું છે.



    ▪️કોપી એડીટ ના કરવુ▪️

🙏🏻પડયા-૯૯૧૩૭૨૪૯૫૭🙏🏻

@Edu_World

Raj Rathod, [30.06.19 19:23]
[Forwarded from Team_GOG]
✍🏿ISRO અને તેના અગત્યના સેટેલાઈટ🚀

👉🏿ISRO- Indian Space Research orgenaizeshan.

👉🏿ISRO ની સ્થાપના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ડો વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી.

👉🏿ISRO ની સ્થાપના ૧૯૬૨ મા INCOSPAR( Indian National Committee For Space Research) ના નામથી કરવામાં આવી હતી.

👉🏿૧૫ ઓગસ્ટ ૧૯૬૯ ના રોજ INCOSPAR નુ નામ બદલી ને ISRO કરવામાં આવ્યુ.

👉🏿ઇસરો દ્વારા તેનો ઓફિસિયલ લોગો ૨૦૦૨ ના રોજ અપનાવામા આવ્યો હતો.

📝ઇસરો નો મોટો :- સ્પેસ ટેક્નોલોજી ઇન ધ સવિૅસ ઓફ હ્યુમનકાઇન્ડ.

👉🏿૧૪ નવેમ્બર ૨૦૧૮ ના રોજ કોમ્યુનિકેશન GSAT-29 સેટેલાઈટ. GSLV MK-III D2 વ્હીકલ દ્વારા છોડવામાં આવ્યો હતો.

👉🏿GSAT-29 એ ભારત દ્વારા છોડવામાં આવેલ સૌથી વધુ વજન ધરાવતો સેટેલાઈટ છે જેનો વજન ૩૪૨૩ કિ.ગ્રા હતો.

👉🏿જનો જીવનકાળ દસ વર્ષ નો છે.

👉🏿GSAT-29 એ ભારત નો ૩૩ મો કોમ્યુનિકેશન સેટેલાઈટ હતો.

👉🏿GSAT લોન્ચ કરવાનો સૌ પ્રથમ પ્રયાસ ૨૦૦૧ થી કરવામાં આવ્યો હતો જે પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
👉🏿ભારત ના ઊતરના રાજ્યો સાથે સંચાર વધારવા GSAT-29 મદદરૂપ થશે.
☄️☄️☄️☄️☄️☄️☄️☄️☄️

  🦋PSLV અને GSLV નોંધ 🦋

🚀 PSLV - The Pollar satellite Launch Vehicle.🚀

👉🏿PSLV વ્હીકલ નો મુખ્ય ઉપયોગ અથૅ ઓબ્ઝૅવેશન અને રિમોટ સેન્સિંગ સેટેલાઈટ છોડવા માટે કરવામાં આવે છે.

👉🏿૧૭૫૦ કિલોગ્રામ સુધીના સેટેલાઈટ ને ૬૨૦ કિલોમીટર સુધી લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

👉🏿ચદ્રયાન - ૧ જે ૨૦૦૮ મા અને મંગળયાન - ૨૦૧૩ મા (MOM) PSLV દ્વારા છોડવામાં આવ્યુ હતું.


🚀 GSLV- Geosynchronous Satellite Launch Vehicles.🚀

👉🏿મખ્યત્વે કોમ્યુનિકેશન સેટેલાઈટ છોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

👉🏿૪૦૦૦ થી ૮૦૦૦ કિલોગ્રામ સુધી ના સેટેલાઈટ ને ૩૫૭૮૬ કિલોમીટર સુધી લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

👉🏿GSAT-9(South Asia Satellite) GSLV ની મદદથી છોડવામાં આવ્યો હતો આ ઉપરાંત તાજેતરમાં જ છોડવામાં આવેલ GAST-29 પણ GSLV મારફત મોકલવામાં આવ્યો હતો.

👉🏿ગગનયાન-૨૦૨૨ ને પણ GSLV દ્વારા જ લોન્ચ કરવામાં આવશે.

👉🏿ISRO એ ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતગૅત (DOS) કાયૅ કરે છે જેનુ સીંધુ જ રિપોટીંગ દેશના વડાપ્રધાન ને થાય છે.

👉🏿૧૯ એપ્રિલ ૧૯૭૫ મા ઇસરો દ્વારા ભારત નો પ્રથમ સેટેલાઈટ રશિયા ની મદદથી છોડવામાં આવ્યો હતો.

👉🏿ટક જ સમયમાં ઇસરો પોતાની એક ટેલિવિઝન ચેનલ શરૂ કરશે જે વિક્રમ સારાભાઈ ના જન્મ શતાબ્દી વર્ષ તરીકે શરૂ કરવામાં આવશે.

👉🏿ભારત દ્વારા પોતાની રીતે છોડાયેલ ઉપગ્રહ રોહિણી ૧૯૮૦ ના રોજ છોડવામાં આવ્યો હતો.

👇પછાયેલ સવાલ -👇

૧ - તાજેતરમાં જ ઇસરો દ્વારા છોડવામાં આવેલ ૩૦૦૦ કિલોગ્રામ થી વધુ વજન ધરાવતા સેટેલાઈટ ને ક્યા વ્હિકલ દ્વારા છોડવામાં આવ્યો હતો (GSSB SR CLEARK- 2017)

જવાબ 👉🏿GSAT-MK-3

૨ - ઇસરો દ્વારા તાજેતરમાં છોડાયેલ મંગળયાન પૃથ્વી પરથી ક્યારે લોન્ચ કરવામાં આવ્યુ હતું.(GSSB-Office Asst-2015)

જવાબ👉🏿 ૫ નવેમ્બર ૨૦૧૩

૩-ઇસરો દ્વારા તાજેતરમાં જ બનાવાયેલ એવા એન્જિન નુ નામ આપો જે હવા માથી ઓક્સિજન લઈ ને એમનો બળતણ તરીકે ઉપયોગ કરી શકે છે?

    જવાબ👉🏿સક્રેમજેટ

૪- ૧૫ ફેબુ્રઆરી ૨૦૧૭ ના રોજ ઈસરો દ્વારા કેટલા ઉપગ્રહો એકસાથે છોડી ને રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો?

    જવાબ👉🏿૧૦૪

૫- ઇસરો ના સંસાર ઉપગ્રહો ના પુરોગામી પ્રાયોગિક ઉપગ્રહ નુ નામ............ છે?

   જવાબ👉🏿એપલ

    🙏🏻પડયા-૯૯૧૩૭૨૪૯૫૭🙏🏻

@Edu_World

Raj Rathod, [30.06.19 19:23]
[Forwarded from Team_GOG (+ pandya+)]
🚀🕹ઉપગ્રહ કન્ફ્યુજન નામ 🚀🕹

👉🏿GSLV-MK-III (launcher Vehicle) - બાહુબલી.

👉🏿GSAT-7 - રૂકમણી અને INSTA-4F.

👉🏿GSAT-7A--એંગ્રીબડૅ.

👉🏿GSAT-11- બિગબડૅ

👉🏿ઇસરો દ્વારા બનાવાયેલ અને તેમના જ દ્વારા છોડાયેલ સૌથી ભારે ઉપગ્રહ - GSAT 29.

👉🏿ઇસરો દ્વારા બનાવાયેલ પરંતુ તેમના દ્વારા ના છોડાયેલ સૌથી ભારે ઉપગ્રહ - GSAT-11.

 🙏🏻પડયા-૯૯૧૩૭૨૪૯૫૭🙏🏻

@The_GOG 🦋
@Edu_World 🦈

No comments:

Post a Comment